- Pinco casino Türkiye’de – gerçek para ile oyun
- Jojobet – Bahis ve Casinoda Tek Adres – Jojobet Giriş ve Üyelik
- Mostbet Casino Giriş Türkiye – Resmi casino ve spor bahisleri
- Chicken Road – Online Casino Slot Celebrating Chickens Braving Busy Roads
- Casino NV – rejestracja i tworzenie konta w kasynie online
- Casino Yep w Polsce – Bezpieczeństwo danych i ochrona użytkowników
- Vavada online kasiino Eestis – kuidas registreerida ja konto avada
- Casino med rask utbetaling i Norge
Author: garvigujrat
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. છગનભાઈ સોલંકી એ અખિલ ભારતીય સફાઈ મઝદુર કોંગ્રેસના આગેવાન તરીકે વર્ષો સુધી સેવા બજાવી હતી. તેઓએ ૧૯૬૦ થી સમાજના જરૂરિયાતમંદ બાળકોને પાઠ્યપુસ્તક અને નોટબુક પૂરી પાડતા હતા. વડોદરા શહેરના વાલ્મીકિ સમાજના સામાજિક કાર્યકરો અંબાલાલ મોતીલાલ સોલંકી મોરખલા, દલપતસિંહ સોલંકી ગોત્રી, મગનભાઈ દેસાઇ વડોદરા, વડોદરા જિલ્લાના પીઢ સામાજિક કાર્યકર, સોમાભાઈ કાલીદાસ સોલંકી, રશ્મિકાંત શંકરલાલ વૈષ્ણવ,મણીલાલ સોલંકી વિગેરે સામાજિક કાર્યકરો વડોદરા શહેર અને જિલ્લાના વાલ્મીકિ સમાજના ઉત્થાન માટે અને સમાજના વિકાસ માટે સારી કામગીરી બજાવી હતી તેમ છતાં છગનભાઈ સોલંકી ખૂબ જ આગળ પડતી ભૂમિકા ભજવી રહ્યા હતા. ૫૦ થી ૮૦ ના ગાળામાં તેઓએ વડોદરા શહેરમાં અનેક મોટા-મોટા…
પ્રવાસીઓ સાવધાન! દ્વારકાના શિવરાજપુર બીચ પર ન્હાવા-સ્વિમિંગ પર પ્રતિબંધ બીચની નિયમિત જાળવણી, સ્વચ્છતા અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્રએ આ ર્નિણય લીધો છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રખ્યાત બ્લુ ફ્લેગ સર્ટિફાઇડ શિવરાજપુર બીચ પર પ્રવાસીઓ અને સ્થાનિકો માટે મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડીને શિવરાજપુર બીચ પર ન્હાવા તથા સ્વિમિંગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ લાઇટ હાઉસ સર્વે નંબર ૫૮થી લઈને શિવરાજપુર ખાડી-૨ના છેડા સુધીના વિસ્તારમાં લાગુ રહેશે. જિલ્લા વહીવટી તંત્રએ બીચની નિયમિત જાળવણી, સ્વચ્છતા અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લીધો છે. આ જાહેરનામું તા. ૩૦ જુલાઈ ૨૦૨૬ સુધી અમલમાં…
જીવ બચાવવા ભાગમભાગ, હિઝબુલ્લાહે પણ રોકેટ છોડ્યા ઈઝરાયલે હુમલાનો આદેશ આપતા બેરૂતમાં ભયનો માહોલ લેબનોન અને ઈઝરાયલ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલું તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યું છે. ઈઝરાયલે બેરૂતના દક્ષિણી ઉપનગરો પર હુમલાનો આદેશ આપ્યો છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાત્ઝે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, હિઝબુલ્લાહ દ્વારા યુદ્ધવિરામનું વારંવાર ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ઈઝરાયલી શહેરો અને નાગરિકો પરના સતત હુમલાઓના જવાબમાં આ લશ્કરી કાર્યવાહીનો ર્નિણય લેવાયો છે. ઈઝરાયલની ચેતવણી બાદ, બેરૂતના દક્ષિણી ઉપનગરોમાંથી હજારો લોકો જીવ બચાવવા માટે સ્થળાંતર કરી રહ્યા છે. રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. હિઝબુલ્લાહે પણ ઉત્તર ઈઝરાયલ અને…
૨૪૪ જિલ્લામાં એલર્ટ સિસ્ટમ ગોઠવાશે મિસાઈલ, ડ્રોન કે ફાઈટર જેટના હુમલાની પહેલાથી મળશે ચેતવણી જે સંવેદનશીલ છે અથવા તો દુશ્મનોના હવાઈ હુમલાની સ્થિતિમાં સૌથી પહેલા લપેટમાં આવી શકે છે કેન્દ્ર સરકાર દેશના એવા જિલ્લામાં અત્યાધુનિક એર રેડ વોર્નિંગ સિસ્ટમ લગાવવા પર કામ કરી રહી છે, જે સંવેદનશીલ છે અથવા તો દુશ્મનોના હવાઈ હુમલાની સ્થિતિમાં સૌથી પહેલા લપેટમાં આવી શકે છે. ઓપરેશન સિંદૂર દરમિયાન દેશ જાેઈ ચૂક્યો છે કે પશ્ચિમી સરહદ પર રાજસ્થાનથી લઈને જમ્મુ-કાશ્મીર સુધી પાકિસ્તાને તુર્કીના સસ્તા અને મામૂલી સેંકડો ડ્રોન મોકલીને કઈ રીતે દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. કેન્દ્ર સરકાર જે અત્યાધુનિક એર રેડ વોર્નિંગ સિસ્ટમ પ્રોજેક્ટ પર…
કાયદાના આધારે પોલીસને સુપ્રીમ કોર્ટની નસીહત સ્વેચ્છાએ દેહવ્યાપારમાં જાેડાય છે તો તેને ગુનો ગણી શકાય નહીં કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, પોલીસ સંમતિથી આ વ્યવસાય સાથે જાેડાયેલા પુખ્ત વયની વ્યક્તિને પરેશાન કે પ્રતાડિત કરી શકે નહીં સુપ્રીમ કોર્ટે પોલીસને સૂચના આપી છે કે, જાે કોઈ પુખ્ત વયની વ્યક્તિ સ્વેચ્છાએ દેહવ્યાપારમાં જાેડાય છે તો તેને ગુનો ગણી શકાય નહીં. કોર્ટે કહ્યું હતું કે, આવી મહિલાઓની ધરપકડ કરવાની કે હેરાન કરવાની કોઈ જરૂર નથી. જાે માનવ તસ્કરી દેહવ્યાપાર માટે કરવામાં આવે છે અને કોઈને છેતરવામાં આવે છે અથવા દેહવ્યાપાર માટે દબાણ કરવામાં આવે છે, તો ઇમ્મોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટ (ITPA) એક્ટ લાગુ…
ચેમ્પિયન RCB માલામાલ ફાઇનલમાં જીતેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ૨૦ કરોડ રૂપિયા મળ્યા રનર-અપ ગુજરાત ટાઇટન્સને ૧૩ કરોડ મળ્યા : પ્લેઓફમાં પહોંચેલી ચારેય ટીમો અને ખેલાડીઓ પર થયો પૈસાનો વરસાદ IPL 2026 નો ધમાકેદાર અંત આવી ગયો છે અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સતત બીજી વાર ચેમ્પિયન બની ગયું છે. રજત પાટીદારની કેપ્ટનશીપમાં બેંગ્લોરે ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી છે. આ શાનદાર જીત સાથે જ RCB પર પૈસાનો વરસાદ થયો છે. જાેકે, માત્ર જીતનાર ટીમ જ નહીં, પણ ફાઇનલમાં હારેલી ગુજરાત ટાઇટન્સ અને પ્લેઓફમાં પહોંચેલી અન્ય ટીમોને પણ બમ્પર ઈનામી રકમ મળી છે. ચાલો તમને વિગતવાર જણાવીએ કે…
ટૂંક સમયમાં થશે મોટી જાહેરાત ભારત-અમેરિકા ટ્રેડ ડીલ તૈયાર! ૯૯% વાટાઘાટો પૂર્ણ ટ્રેડ ડીલનો મોટાભાગનો વિવાદ ઉકેલાઈ ગયો : ગોયલ ભારત-અમેરિકા વચ્ચે સફળતાપૂર્વક ટ્રેડ ડીલ કરવા માટે ઘણી બેઠકો યોજાઈ હતી, ઘણા સમયથી તેની રાહ પણ જાેવાઈ રહી છે, ત્યારે હવે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે આ સમજૂતી અંગે મહત્ત્વનું અપડેટ આપ્યું છે. ગોયલે કહ્યું કે, બંને દેશો વચ્ચેની ડીલનું લગભગ ૯૯ ટકા કામ પુરુ થઈ ગયું છે અને હવે તે અંતિમ તબક્કામાં છે. એટલે કે ટૂંક સમયમાં તેની મોટી જાહેરાત થઈ શકે છે. ટ્રેડ ડીલ ફાઈનલ કરવા માટે બેથી ચાર જૂન દિલ્હીમાં બેઠક યોજાવાની…
ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૮ જૂન નક્કી કરાઈ ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે વિગતવાર ચૂંટણી કાર્યક્રમ જાહેર ૧૮ જૂન ૨૦૨૬ના રોજ સવારે મતદાન યોજાશે અને તે જ દિવસે સાંજે મતગણતરી હાથ ધરી પરિણામો જાહેર કરવામાં આવશે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં ખાલી પડી રહેલી રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું બહાર પાડી વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ ગુજરાતની ૪ મહત્વની રાજ્યસભા બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૦૮ જૂન ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે. જ્યારે ભરાયેલા ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ ૧૧ જૂન ૨૦૨૬ રહેશે. ૧૮ જૂન ૨૦૨૬ના રોજ સવારે મતદાન યોજાશે અને તે…
રોડ વચ્ચે બસમાં શોર્ટ સર્કિટ બાદ ધૂમાડો ફેલાયો IPL ફાઈનલ હાર્યા બાદ ગુજરાત ટાઈટન્સ ટીમ દુર્ઘટનાનો શિકાર ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને લઈને સ્ટેડિયમથી હોટેલ પરત ફરી રહેલી ટીમ બસમાં અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે ટેકનિકલ ખામી સર્જાઈ ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૬ની ફાઇનલ મેચ બાદ રવિવારે મોડી રાત્રે ગુજરાત ટાઇટન્સ ની ટીમ સાથે એક મોટી દુર્ઘટના ઘટતા-ઘટતા રહી ગઈ છે. ફાઇનલ મુકાબલામાં પરાજય બાદ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને લઈને સ્ટેડિયમથી હોટેલ પરત ફરી રહેલી ટીમ બસમાં અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે ટેકનિકલ ખામી સજાર્ી હતી. જાેતજાેતામાં બસની અંદર મોટો ધુમાડો ફેલાઈ ગયો હતો. જાે કે, સુરક્ષા કર્મચારીઓ અને મેનેજમેન્ટે ત્વરિત પગલાં…
એક આરોપી વોન્ટેડ મ.પ્રદેશના મંદસોરમાંથી ૪૦ કરોડનું ૨૦ કિલો બ્રાઉન સુગર જપ્ત એક મહિલા સહિત પાંચની ધરપકડ : ઓપરેશનમાં સામેલ પોલીસને ઇનામ માટે ભલામણ કરાશે મધ્યપ્રદેશના મંદસોર જિલ્લામાં રવિવારે ૨૦ થી ૪૦ કરોડ રૂપિયાનું બ્રાઉન સુગર જપ્ત કરવામાં આવ્યું હતું. આ જપ્તામાં એક મહિલા સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.આ જપ્તી કેસમાં એક વ્યક્તિ ફરાર છે.પોલીસ સુપ્રિટન્ડન્ટ વિજયકુમાર મીણાએ જણાવ્યું હતું કે ગુપ્ત માહિતીના આધારે ન્યુ આબાદી પોલીસ સ્ટેશનની એક ટીમે વાહનોને રોકીને તેની તપાસ શરુ કરી હતી. જેમાં ૨૦ કિલોગ્રામ પ્રતિબંધીત ડ્રગ્સ જપ્ત કરાયું હતું.એસ.પી. એ વધુમાં જણાવ્યું હતું કે લેબ ટેસ્ટીંગમાં જાે આ બ્રાઉન સુગર ઉચ્ચ ગુણવત્તાનું…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


