- Pinco casino Türkiye’de – gerçek para ile oyun
- Jojobet – Bahis ve Casinoda Tek Adres – Jojobet Giriş ve Üyelik
- Mostbet Casino Giriş Türkiye – Resmi casino ve spor bahisleri
- Chicken Road – Online Casino Slot Celebrating Chickens Braving Busy Roads
- Casino NV – rejestracja i tworzenie konta w kasynie online
- Casino Yep w Polsce – Bezpieczeństwo danych i ochrona użytkowników
- Vavada online kasiino Eestis – kuidas registreerida ja konto avada
- Casino med rask utbetaling i Norge
Author: garvigujrat
૧૬ જીવતા કારતૂસ અને પિસ્તોલ જપ્ત ગાંધીધામ રેલવે સ્ટેશનેથી હથિયારો સાથે અગ્નિવીર જવાન ઝડપાયો રેલવે પોલીસે અજય નૈન સામે આર્મ્સ એક્ટની વિવિધ ધારાઓ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી કચ્છના ગાંધીધામ રેલવે સ્ટેશન પરથી રેલવે પોલીસે હથિયારોના જથ્થા સાથે એક યુવકની ધરપકડ કરી છે. પકડાયેલો યુવક ઉત્તર પ્રદેશના બાગપતનો રહેવાસી અજયકુમાર નૈન છે, જે ભારતીય સૈન્યની જાટ રેજિમેન્ટમાં અગ્નિવીર તરીકે ગલવાન ઘાટીમાં ફરજ બજાવે છે અને હાલમાં જ રજા પર ઉતર્યાે હતો.મળતી માહિતી અનુસાર, ગઈકાલે બરેલી-ભુજ આલા હઝરત ટ્રેન ગાંધીધામ રેલવે સ્ટેશને આવી ત્યારે અજય નૈન તેમાંથી ઉતર્યાે હતો. પ્લેટફોર્મ નંબર એક પરથી બહાર જવાના મુખ્ય પ્રવેશદ્વાર પાસે…
મોંઘા ઈંધણ, પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડાના પડકારને પહોંચી વળવા એર ઈન્ડિયા સહિતની એરલાઈન્સ સ્થાનિક ફ્લાઈટ્સમાં ૨૨ ટકા સુધી કાપ મુકશે ઈન્ડિગોએ પણ સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળા દરમિયાન ૧૨-૧૫ ટકાનો કાપ મુકવાની યોજના બનાવી છે પશ્ચિમ એશિયામાં યુદ્ધને પગલે હોર્મુઝની ખાડી પરથી ઓઈલના પરિવહન પર લદાયેલાં નિયંત્રણોએ ભારતીય એરલાઈન્સ ઉદ્યોગની ઉંઘ ઉડાડી દીધી છે. વૈશ્વિક બજારમાં ઓઈલના ભાવમાં થઈ રહેલાં ઉછાળા અને પ્રવાસીઓની સંખ્યામાં થયેલાં ઘટાડાને પગલે એર ઈન્ડિયા, ઈન્ડિગો તથા એર ઈન્ડિયા એક્સપ્રેસ સહિતની કેટલીક ભારતીય વિમાની કંપનીઓ આગામી મહિનાઓમાં સ્થાનિક ફ્લાઈટ્સમાં ૧૦થી ૨૨ ટકા સુધીનો કાપ મુકશે.અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ફેબ્રુઆરીમાં યુદ્ધ શરૂ થયાં બાદ ભારતીય એરલાઈન્સ સામે મોંઘા ઈંધણ…
देश की प्रमुख सामाजिक, सांस्कृतिक एवं साहित्यिक संस्था “लोढ़ा फाउंडेशन” द्वारा भारत के एक मात्र निजी वित्त पोषित सैद्धांतिक भौतिकी अनुसंधान संस्थान का शुभारम्भ बुधवार, 27 मई, 2026 को देश की आर्थिक राजधानी मुंबई में किया गया। यह जानकारी देते हुए लोढ़ा डेवलपर्स के CEO एवं प्रबंध निदेशक और लोढ़ा फाउंडेशन के ट्रस्टी अभिषेक लोढ़ा ने बताया कि भारत आने वाले वर्षों में एक वैश्विक लीडर बनने के लिए तैयार है। इसलिए लोढ़ा फाउंडेशन का मानना है कि एक विकासशील राष्ट्र से एक विकसित राष्ट्र बनने की इस यात्रा में हम सार्थक योगदान दे सकते हैं। उन्होंने कहा कि फाउंडेशन…
ક્રૂડ તેલના વાયદામાં રૂ.222નો ઉછાળોઃ સોનાનો વાયદો રૂ.1857 અને ચાંદીનો વાયદો રૂ.4462 ગબડ્યો કોમોડિટી વાયદાઓમાં રૂ.4897.71 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.74219.11 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 3602.17 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.79116.82 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.4897.71 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.74219.11 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.455.04 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 3602.17 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.155627ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.155651 અને નીચામાં રૂ.153551ના મથાળે અથડાઈ, રૂ.155627ના આગલા બંધ સામે રૂ.1857 ઘટી રૂ.153770ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની મે વાયદો 8 ગ્રામદીઠ રૂ.975 ઘટી રૂ.123316ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ મે વાયદો 1 ગ્રામદીઠ રૂ.105 ઘટી રૂ.15515ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની જૂન…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરતની નવી સિવિલ હોસ્પિટલ એ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ ગણાય છે. આ હોસ્પિટલમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવા પાડોશી રાજયના દર્દીઓ પણ સારવાર માટે આવે છે. સુરત શહેરમાં પુરા દેશના લોકો વસવાટ કરે છે. અને આ રીતે તેઓની અને તેમના સંબંધીઓને સારવારની જરૂર પડે તો તેઓ સુરત ની હોસ્પિટલમાં સંપર્ક કરે છે. સિવિલ હોસ્પિટલમાં અનેક નાના-મોટા ઓપરેશનો થાય છે.પરંતુ આ હોસ્પિટલને ઘણા વર્ષો થવા છતાં હોસ્પિટલમાં હ્રદય રોગની સારવાર, કિડની, લિવર,મગજ જેવા રોગોની સારવાર ઉપલ્બધ કરાવવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. કરોડો રૂપિયા ના ખર્ચે કિડની હોસ્પિટલ બિલ્ડીંગ બાંધવામાં આવ્યું છે. પરંતુ સ્ટાફ અને સાધન સામગ્રીના અછતના કારણે…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત સુરત શહેરમાં અકસ્માત નિવારણ કેન્દ્ર નાં પ્રમુખ રાજુભાઈ સી. ઠકકર જેઓ પોતાનો ધંધો સુરત ડિસ્ટ્રીકટ શહેર સુરતના સલાબતપુરા બાલાભાઈની શેરીમાં આવેલ વોર્ડ નં. ૩, નોંધ નં. ૨૨૪૧ થી નોંધાયેલી મીલકત શેઠ બાલાભાઈ ગોપાળભાઈ રીલીજીયસ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, સત્યનારાયણ મંદિર ની ચાલી આવેલ છે. સદરહુ મીલકતનો પાછળનો ભાગ પીપરડી શેરીમાં પડે છે તે ભાગવાળી મીલકત માં તેઓ એરલાઈટ કોર્પોરેશન તથા એરલાઈટ ડેકોરેશન નામથી બારીના પડદા બનાવવાનો અને વેચાણ કરવાનો ધંધો કરતા હતા. જે જગ્યાનો મે- ૨૦૨૧ માં સત્યનારાયણ મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી સંદિપ ગીરીશચંદ્ર પટેલનાઓએ પોલીસના મેળાપીપણામાં સદરહુ જગ્યામાં ચોરી- લુંટફાટ કરી ગેરકાયદેસર કબજો કરી દીધેલ હતો. જે…
ઉત્તર ભારતમાં હીટવેવ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં દેશનું સૌથી વધુ ૪૮.૨ ડિગ્રી તાપમાન નોંધાયું ઉત્તર પ્રદેશના બાંદામાં ૪૭.૮ ડિગ્રી, દિલ્હી, હરિયાણા, છત્તીસગઢમાં લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા સમગ્ર ઉત્તર ભારતમાં બુધવારે પણ ભીષણ ગરમીનો કહેર ચાલુ રહ્યો હતો. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં દેશનું સૌથી વધુ ૪૮.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૫.૫ ડિગ્રી વધુ હતું. રાજ્યના બીજા ઘણા વિસ્તારોમાં પણ તાપમાનો પારો આશરે ૪૬-૪૭ ડિગ્રીએ પહોંચ્યો હતો. ઉત્તરપ્રદેશના બાંદામાં ૪૭.૮ ડિગ્રી નોંધાયું હતું અને તે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. રાજસ્થાનમાં પિલાણી રાજ્યનું બીજું સૌથી ગરમ સ્થળ રહ્યું હતું, જ્યાં ૪૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત બીકાનેરમાં ૪૬.૬, ચુરુ…
ટ્રમ્પ-હું શાંતિ પ્રસ્તાવથી સંતુષ્ટ નથી સીઝફાયરનો ભંગ? અમેરિકાનો ૩ દિવસમાં બીજી વખત ઈરાન પર હુમલો ઈરાની મીડિયા અહેવાલો મુજબ, રાત્રે ૧.૩૦ વાગ્યે વિસ્ફોટો થયા હતા, જેના કારણે ત્યાંની એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરવી પડી હતી પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવ ચરમસીમાએ છે. માત્ર ૩ દિવસના ગાળામાં અમેરિકાએ બીજીવાર ઈરાન પર હુમલા કર્યા છે. આ વખતે અમેરિકાની સેનાએ દક્ષિણ ઈરાનના બંદર અબ્બાસમાં એક ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશનને નિશાન બનાવ્યું છે. આ સ્ટેશન પરથી ડ્રોન ઉડાડવાની તૈયારીઓ ચાલી રહી હતી, જેને અમેરિકાની સેનાએ તોડી પાડ્યા હતા. અમેરિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કાર્યવાહી સંપૂર્ણપણે ‘આત્મરક્ષા’ માટે કરવામાં આવી છે. તેનો હેતુ હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર…
જાેકે આ બાબતે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી રામ ચરણની પેડ્ડીની રિલીઝ જાપાન રદ થતાં મોટો ફટકો ડિસ્ટ્રીબ્યૂશન કપંનીની આ ઘોષણાથી ફિલ્મ પેડ્ડીની દુનિયાભરની કમાણીના આંકડા પર ફટકો જાેવા મળશે રામ ચરણની ફિલ્મ પેડ્ડીને એક મોટો ઝટકો લાગ્યો છે. કોઇ પણ સ્પષ્ટતા વગર જાપાનના ડિસ્ટ્રીયુટર્સાેએ આ ફિલ્મ જાપાનમાં રિલીઝ નહીં કરી શકાય તેવું જણાવીને આંચકો આપ્યો છે.જાપાનમાં સત્તાવાર રીતે રિલીઝ કરવાને રદ કરવામાં આવ્યું છે. આ ઘોષણા જાપાનમાં ફિલ્મનું ડિસ્ટ્રીબ્યૂશન સંભાળતી કંપની ઇંડો ઇગાની તરફથી કરીને ચાહકોની માફી માંગી છે. ડિસ્ટ્રીબ્યૂશન કપંનીની આ ઘોષણાથી ફિલ્મ પેડ્ડીની દુનિયાભરની કમાણીના આંકડા પર ફટકો જાેવા મળશે. ૩૫૦ કરોડ રૂપિયાના બજેટવાળી આ ફિલ્મની બોક્સઓફિસ…
ફિલ્મ ૧૨ જૂને રિલીઝ થશે હોરર ફિલ્મના પ્રમોશનનો નવો નુસખો ‘સ્ક્રીમર્સ’ ‘હોન્ટેડ થ્રીડી- ઇકોઝ ઓફ ધ પાસ્ટ’ના પ્રમોશન માટે બાઈટ સાઇઝ હોરર પ્રોમો બનાવાશે આનંદ પંડિત અને વિક્રમ ભટ્ટની આવનારી હોરર ફિલ્મ ‘હોન્ટેડ થ્રીડી: ઇકોઝ ઓફ ધ પાસ્ટ’ની રિલીઝની તૈયારી થઈ રહી છે. મિમોહ ચક્રવર્તી અને ચેતના પાંડે આ ફિલ્મમાં લીડ રોલમાં હશે, જે ૧૨ જૂન, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આજકાલ હોરર ફિલ્મ અને હોરર કોમેડી ફિલ્મમાંથી કેટલીક ચાલે છે અને કેટલીક ફિલ્મો ફ્લોપ થાય છે, ત્યારે ફિલ્મની ટીમ દ્વારા પ્રમોશન માટે અલગ સ્ટ્રેટેજી અપનાવવામાં આવી છે. પરંપરાગત ટ્રેલર કેમ્પેઇન છોડીને, વિક્રમ ભટ્ટે ફિલ્મને પ્રમોટ કરવા માટે “સ્ક્રીમર્સ”…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


