- Pinco casino Türkiye’de – gerçek para ile oyun
- Jojobet – Bahis ve Casinoda Tek Adres – Jojobet Giriş ve Üyelik
- Mostbet Casino Giriş Türkiye – Resmi casino ve spor bahisleri
- Chicken Road – Online Casino Slot Celebrating Chickens Braving Busy Roads
- Casino NV – rejestracja i tworzenie konta w kasynie online
- Casino Yep w Polsce – Bezpieczeństwo danych i ochrona użytkowników
- Vavada online kasiino Eestis – kuidas registreerida ja konto avada
- Casino med rask utbetaling i Norge
Author: garvigujrat
ડોન-૩ વિવાદમાં બોલિવૂડના ‘ભાઈજાન‘ની એન્ટ્રી! રણવીર સિંહ અને ફરહાન અખ્તર વચ્ચે સલમાન મધ્યસ્થી બન્યો હાલ ફરહાન અખ્તર અને રણવીર સિંહ વચ્ચે ડોન ૩ મુદ્દે ઇન્ડસ્ટ્રી બે પક્ષમાં વહેંચાઈ ગઈ છે સલમાન ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ગોડફાધર બની રહ્યો છે. તે પહેલાં પણ મુશ્કેલીમાં રહેલા ઇન્ડસ્ટ્રીના લોકોની મદદ કરતો રહ્યો છે. હાલ ફરહાન અખ્તર અને રણવીર સિંહ વચ્ચે ડોન ૩ મુદ્દે ઇન્ડસ્ટ્રી બે પક્ષમાં વહેંચાઈ ગઈ છે, તો સલમાન હવે આ વિવાદનું નિરાકરણ લાવવા મધ્યસ્થી કરવા આગળ આવ્યો છે. આ અંગે એક સુત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, “સલમાન ખાનને રણવીર સિંહ ગમે છે એટલો જ તેને અફરહાન અખ્તર પણ ગમે છે. તેણે…
ફિલ્મનો સુધારા પછીનો રનટાઇમ ૧૩૬ મિનિટ થયો વરુણ ધવનની ફિલ્મને CBFC એ યુ/એ સર્ટિફિકેટ આપ્યું ફિલ્મ ભવ્ય સિનેમેટિક સ્કેલ પર રજૂ થતી રોમેન્ટિક પ્રેમકથાઓ માટે દર્શકોની વધતી માંગને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી વરુણ ધવનની આવનારી ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી સત્તાવાર રીતે U/A સર્ટિફિકેટ મળી ગયું છે. આ ફેમિલી એન્ટરટેઇનર ફિલ્મ હવે થિયેટ્રિકલ રિલીઝ માટે બિલકુલ તૈયાર છે. U/A સર્ટિફિકેટનો અર્થ એ થાય છે કે ફિલ્મ તમામ ઉંમરના દર્શકો માટે યોગ્ય છે, પરંતુ ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માત્ર માતા-પિતા સાથે જઇને જ ફિલ્મ જાેઈ શકે છે. આ પ્રક્રિયા સાથે જાેડાયેલા…
‘ટૉક્સિક’ એક પિરિયડ એક્શન થ્રિલર છે ‘ટૉક્સિક’માં પુરુષ અને મહિલાઓ વચ્ચે પ્રેમના ધોરણો બદલાઈ જશે : કિઆરા પ્રેગનન્સી બ્રેક પછી કિઆરાની આ બીજી ફિલ્મ છે, આ પહેલાં તેની વૉર ૨ આવી ગઈ છે યશની ‘ટૉક્સિક: અ ફેરીટેલ ફૉર ગ્રોન-અપ્સ’ની લાંબા સમયથી રાહ જાેવાઈ રહી છે. જેમાં યશ સાથે કિઆરા અડવાણી પણ મહત્વના રોલમાં છે. ફિલ્મની રિલીઝ ડેટ હજુ નક્કી થઈ નથી, પરંતુ કિયારા અડવાણીનું કહેવું છે કે ફિલ્મ ‘ટૉક્સિક’માં પુરુષ અને મહિલાઓ વચ્ચે પ્રેમના ધોરણો બદલાઈ જશે. કિયારા અડવાણીએ કહ્યું, “તમે પુરુષ અને મહિલાઓ વચ્ચેનાં ધોરણોને કેવી રીતે જુઓ છો, તે ટૉક્સિક સંપૂર્ણ રીતે બદલી નાખે છે. મારા માટે પણ,…
દિલ્હીના પાર્કમાં જમીન પર બેસીને કર્યું ભોજન રિક્ષા ચાલકોની વેદના સાંભળવા પાર્કમાં પહોંચ્યા રાહુલ ગાંધી મોંઘવારીની આ માર વચ્ચે રાહુલ ગાંધીએ ઓટો ડ્રાઇવરોની તકલીફોને સમજવા માટે ખાસ બેઠક કરી કોંગ્રેસ નેતા અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં ઓટો ડ્રાઇવરો સાથે મુલાકાત કરીને તેમની મુશ્કેલીઓ જાણી છે. ઈરાન સંકટ અને મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવને કારણે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને CNG ભાવ સતત વધી રહ્યા છે, જેના લીધે ઓટો ડ્રાઇવરોની કમાણી પર મોટી અસર પડી છે. મોંઘવારીની આ માર વચ્ચે રાહુલ ગાંધીએ ઓટો ડ્રાઇવરોની તકલીફોને સમજવા માટે આ ખાસ બેઠક કરી હતી. આ મુલાકાતની તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા…
સૌથી સંવેદનશીલ વિસ્તાર હરામીનાળા પહોંચ્યા અમિત શાહ દેશની સરહદો અત્યંત સુરક્ષિત છે : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અમિત શાહે જણાવ્યું કે દેશની સરહદો અત્યંત સુરક્ષિત છે અને ભવિષ્યમાં ટેકનોલોજીના માધ્યમથી તેના પર સતત અને સઘન નજર રાખવામાં આવશે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તાજેતરમાં ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા સંવેદનશીલ હરામીનાળા વિસ્તારની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત-પાકિસ્તાન સરહદ પરની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવાનો હતો. આ પ્રદેશમાં ૪૫ ડિગ્રી સેલ્સિયસ જેવા કઠોર વાતાવરણ વચ્ચે પણ, શાહે સરહદી સુરક્ષાની ઊંડાણપૂર્વક તપાસ કરી અને પાડોશી દેશોને ખુલ્લી ચેતવણી આપી કે તેઓ ભારતીય સરહદો પાર કરીને ઘૂસણખોરી કરવાની હિંમત ન કરે.…
અગ્રીમ સંરક્ષણ વિશ્લેષણ સંસ્થાની ગંભીર ચેતવણી.તાઈવાન અંગે યુ.એસ. ચીન સંઘર્ષ પરમાણુ યુદ્ધ નોતરી શકે.લંડન સ્થિત ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટયુટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ જણાવે છે કે વિશ્વ નવી પરમાણુ શસ્ત્ર સ્પર્ધાની અણીએ આવ્યું છે તેમાં એશિયા પેસિફિક કેન્દ્રમાં છે. તાઈવાન અંગે અમેરિકા ચીન વચ્ચેનો સંઘર્ષ જાે તીવ્ર બનશે તો બંને વચ્ચે પરમાણુ યુદ્ધ પણ થઇ શકે. બંને દેશોની સેનાકીય વ્યવસ્થા તે માટે તૈયારીમાં છે. બંને દેશો પરસ્પરની સેના ઉપર અને તેમની યાતાયાત વ્યવસ્થા તેમજ સંદેશા વ્યવહાર ઉપર પણ આક્રમણ કરવા પૂરી તૈયારીમાં છે તેમ લંડન સ્થિત સંરક્ષણ વિશ્લેષણ સંસ્થાએ ગુરૂવારે ચેતવણી ઉચ્ચારી છે.આ સપ્તાહના અંતે સિંગાપુરમાં યોજાનારી એશિયાની સૌથી મોટી સંરક્ષણ પરિષદ પૂર્વે…
ટ્રોમા કેરના અધિકારને જીવનના અધિકારનો અભિન્ન હિસ્સો ગણાવ્યો.દેશભરમાં એકસમાન ‘૧૧૨’ ઇમર્જન્સી હેલ્પલાઇન કાર્યરત કરવા જીઝ્રનો આદેશ.અરજીમાં ટ્રોમા કેરને ભારતીય જાહેર કાયદા પ્રણાલીમાં અધિકાર તરીકે માન્યતા આપવાની માગણી કરાઈ હતી.ઇમર્જન્સી મેડિકલ ટ્રીટમેન્ટ (ટ્રોમા કેર)ના અધિકારને જીવનના અધિકારનો અભિન્ન હિસ્સો ગણાવી સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ત્રણ મહિનામાં ઇમર્જન્સી રિસ્પોન્સ માટે એકમાત્ર હેલ્પલાઇન નંબર ‘૧૧૨’ કાર્યરત કરવા અને અકસ્માતના સમયે પીડિત વ્યક્તને મદદ કરનારા લોકોની ફરિયાદ નિવારણ વ્યવસ્થા સ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ ઉપરાંત બીજા અનેક દિર્શાનિદેશો પણ જારી કર્યાં હતાં. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ત્રણ મહિનામાં અલગ ઇમર્સન્સી…
એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ.699, ચાંદીના વાયદામાં રૂ.1640 અને ક્રૂડ તેલના વાયદામાં રૂ.210ની નરમાઇ કોમોડિટી વાયદાઓમાં રૂ.26723.39 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.682817.58 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 18870.48 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.709540.97 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.26723.39 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.682817.58 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2756.3 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 18870.48 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.156316ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.157197 અને નીચામાં રૂ.155899ના સ્તરને સ્પર્શી, રૂ.156925ના આગલા બંધ સામે રૂ.699 ઘટી રૂ.156226ના…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. નાસિક,મહારાષ્ટના ભોંદુંરામ અશોક ખેરાતનો જાણીતો કિસ્સો છે. જેણે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના પરિવારની પૂજા-વિધિ કરાવતો ફોટો વાયરલ કરી IPS અધિકારીઓથી લઈ ભલભલાને આંજી નાંખી કરોડોની મિલકતો બનાવી હતી. એવું જ કંઈક હાલમાં પણ જોવા મળી રહ્યું છે. આજે સામાન્ય કાર્યકર પછી એ કોઈપણ પાર્ટીનો કેમ ના હોય? અને જે તે પાર્ટી જ્યારે સત્તા ઉપર આવે છે ત્યારે ચૂંટાયેલા નેતાઓ કે મંત્રીઓ હોય કે રાજકીય વગ ધરાવતો પાર્ટીનો ઉચ્ચ કક્ષાનો નેતા હોય એનો જન્મદિન હોય કે અન્ય કોઈના લગ્ન પ્રસંગે કે કોઈ સામાજિક સંસ્થાના કાર્યક્રમમાં કે દિવાળી પ્રસંગે ,નવાવર્ષની શુભકામના આપવા ઉપસ્થિત રહેતા મંત્રીઓ અને ઉચ્ચ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આ હળહળતા કળીયુગમાં સગા સૌ સ્વાર્થના પણ અહીંતો મા-જાણ્યા બંને સગા ભાઈએ માની મિલકતમાં ભાગ લેવા મૃત્યુ પામેલી માતાનો મલાજો પણ ના જાળવી કાંધ આપવાની ચોખ્ખી ના પાડતા આખરે પોલીસે આવી મૃત માતાને કાંધ આપી કર્યા અગ્નિસંસ્કાર. આ શરમજનક ઘટના ઓડિશાના બાલેશ્વરમાં બની હતી. બંસીધરદાસ અને તેમની પત્ની તુલસીદાસને ત્રણ દીકરાઓ હતા. મોટો દીકરો તો ઘણા સમયથી ગાયબ થઈ ગયો હતો, પણ બે દીકરાઓએ માતા-પિતાની જવાબદારી વહેંચી લીધી હતી. વચલા દીકરાએ પિતાની પાસે રાખ્યા જ્યારે નાના દીકરાએ માને રાખવાની જવાબદારી લીધી હતી. થોડા સમય પહેલા બંસીધરદાસનું મૃત્યુ થઈ ગયું. મંગળવારે ૨૬ મે માં એ પણ અંતિમ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


