- Pinco casino Türkiye’de – gerçek para ile oyun
- Jojobet – Bahis ve Casinoda Tek Adres – Jojobet Giriş ve Üyelik
- Mostbet Casino Giriş Türkiye – Resmi casino ve spor bahisleri
- Chicken Road – Online Casino Slot Celebrating Chickens Braving Busy Roads
- Casino NV – rejestracja i tworzenie konta w kasynie online
- Casino Yep w Polsce – Bezpieczeństwo danych i ochrona użytkowników
- Vavada online kasiino Eestis – kuidas registreerida ja konto avada
- Casino med rask utbetaling i Norge
Author: garvigujrat
૨૪ કેરેટ સોનાના ભાવમાં રૂ. ૬૦૦થી વધુનો ઘટાડો.વાયદા બજારમાં કડાકો, ચાંદી એક ઝાટકે ૪૦૦૦ રૂપિયા સસ્તી.ચાંદીનો ભાવ એક તબક્કે ઉછળીને રૂ. ૨,૭૨,૬૨૮ પ્રતિ કિલો પર પહોંચ્યા બાદ ગગડીને રૂ. ૨,૬૬,૨૦૦ પર આવી ગયો.સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાનો સિલસિલો યથાવત રહ્યો છે. મંગળવારે રેડ ઝોનમાં બંધ થયા બાદ, બુધવારે માર્કેટ ઓપનિંગની સાથે જ કિંમતી ધાતુઓના ભાવ પત્તાના મહેલની જેમ તૂટ્યા હતા. MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર ચાંદીનો ભાવ એક તબક્કે ઉછળીને રૂ. ૨,૭૨,૬૨૮ પ્રતિ કિલો પર પહોંચ્યા બાદ અચાનક ગગડીને રૂ. ૨,૬૬,૨૦૦ પર આવી ગયો હતો. આમ, એક જ ઝાટકે ચાંદીના ભાવમાં રૂ. ૪,૪૨૮ પ્રતિ કિલોનો જંગી ઘટાડો નોંધાયો છે. ચાલુ…
અમારી ફિલ્ડિંગ યોગ્ય નહોતી : શુભમન ગિલ.શુભમન ગિલે સ્પષ્ટપણે ટીમની ખરાબ ફિલ્ડિંગને તેની હારનું મુખ્ય કારણ ગણાવ્યું.ક્વોલિફાયર-૧માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઇટન્સને હરાવીને ફાઇનલમાં પોતાની ટિકિટ સુરક્ષિત કરી લીધી.IPL 2026ની ક્વોલિફાયર-૧માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઇટન્સને હરાવીને ફાઇનલમાં પોતાની ટિકિટ સુરક્ષિત કરી લીધી છે. મેચની શરૂઆતમાં એવું લાગતું નહોતું કે ગુજરાત આટલી ખરાબ રીતે હારશે. પહેલા બેટિંગ કરતા RCB વેંકટેશ ઐયરે ધમાકેદાર શરૂઆત અપાવી. ત્યારબાદ વિરાટ કોહલી અને દેવદત્ત પડિકલે ૭૨ રનની ભાગીદારી સાથે ઇનિંગ્સને મજબૂત બનાવી. એક સમયે ગુજરાત મેચમાં વાપસી કરવા માટે તૈયાર લાગતું હતું જ્યારે જેસન હોલ્ડરે કોહલી અને પડિકલ બંનેને એક જ ઓવરમાં આઉટ કર્યા. જાે…
રાશન આપનારા ડીલરો અને લાભાર્થીઓ અંગે કેન્દ્ર સરકારનો ર્નિણય.પીડીએસ લાભાર્થીઓની નોંધણી હવે એઆઈનો ઉપયોગ કરીને કરવામાં આવશે.”સાર્થક-ઁPDS” યોજના પર આશરે રૂ.૨૫,૫૩૦ કરોડ ખર્ચ કરાશે : લાંબા સમયની માંગણીઓ વચ્ચે રાશન ડીલરોના કમિશનમાં વધારો કરાશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં એક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો. આ ર્નિણયની સીધી અસર રાશન મેળવતા ૮૦ કરોડ લોકોને થશે. સરકારે રાશન પ્રણાલી (PDS – જાહેર વિતરણ વ્યવસ્થા) અંગે એક મોટો ર્નિણય લીધો છે. આ હેતુ માટે “સાર્થક-PDS” યોજના શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર યોજના પર આશરે રૂ.૨૫,૫૩૦ કરોડ ખર્ચ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે દેશના ૮૦…
યુગાન્ડાથી આવેલી મહિલામાં શંકાસ્પદ લક્ષણો દેખાતા ક્વૉરન્ટાઇન ભારતમાં ઇબોલા વાયરસની એન્ટ્રીથી લોકોમાં ફફડાટ આ વાયરસ કોઈ પણ સંક્રમિત વ્યક્તિના શરીરના પ્રવાહી પદાર્થાે જેવા કે લોહી, લાળ, પરસેવો અથવા યુરિનના સીધા સંપર્કમાં આવવાથી ખૂબ જ ઝડપથી ફેલાય છે વૈશ્વિક સ્તરે અને ખાસ કરીને આફ્રિકન દેશોમાં ભારે ઉત્પાત મચાવ્યા બાદ હવે ખતરનાક ઇબોલા વાયરસે ભારતમાં દસ્તક દીધી છે. અહેવાલો અનુસાર, આફ્રિકન દેશ યુગાન્ડાથી ભારત આવેલી એક મહિલામાં ઇબોલા વાયરસના અત્યંત ગંભીર લક્ષણો જાેવા મળ્યા છે. સંક્રમણની આશંકાને પગલે તબીબી તંત્ર દ્વારા મહિલાને બેંગલુરુની ખાસ મેડિકલ ફેસિલિટીમાં ક્વોરન્ટાઇન કરી દેવામાં આવી છે અને તેના સેમ્પલ તપાસ અર્થે મોકલાયા છે.ઇબોલા વાયરસને તબીબી જગતમાં કોરોના…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોન હેઠળની વિવિધ વોર્ડ ઓફિસો (જેમ કે અઠવા, જાની ફરસાણ, ઉમરા, પીપલોદ વગેરે) માં ફરજ બજાવતા અંદાજે ૨૦ થી ૨૫ સફાઈ કામદારો અને બેલદારોનું કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા અત્યંત ગેરકાયદેસર રીતે શોષણ કરવામાં આવી રહ્યું છે. આ એક અત્યંત ગંભીર અને શરમજનક બાબત છે. જે સફાઈ કર્મચારીઓને શહેરની સાફ-સફાઈ માટે પ્રજાના ટેક્સના પૈસામાંથી પગાર ચૂકવવામાં આવે છે, તે કર્મચારીઓનો ઉપયોગ હાલમાં કેટલાક અધિકારીઓ પોતાના અંગત બંગલાઓ, ફ્લેટ્સ અને તેમના સગાસંબંધીઓની ઓફિસોમાં ઘરકામ, વાસણ-કપડાં અને અન્ય અંગત કામો માટે કરી રહ્યા છે. આ કર્મચારીઓને સવારથી લઈને મોડી રાત સુધી આ કામગીરીમાં રોકી રાખવામાં…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરતમાં ૩૦-૩૫ વર્ષો ઉપરાંત કપડા માર્કેટ (ટેક્ષટાઇલ્સ માર્કેટ)ના વેપારીઓના હિત માટે બનાવવામાં આવેલી સંસ્થા જેનું નામ ફોસ્ટા છે. એવી આ સંસ્થાનું રજીસ્ટ્રેશન સને ૨૦૦૫ માં BPMC એકટ હેઠળ રદ કરવામાં આવેલ છે. છતાં ફોસ્ટા ના નામે આજે કાર્યરત છે. જેના પ્રમુખ કૈલાસ હકીમજી છે જે સંસ્થાનું સંચાલન કરી રહ્યા છે. આ સંસ્થા એટલે કે ફોસ્ટાનો મૂળ હેતુ કાપડ બજારના વહેપારીઓના હિતોનું રક્ષણ કરી એમને ન્યાય અપાવવાનો છે. દાખલા તરીકે કોઈ બિલ્ડર દ્વારા ઉભા કરાયેલા પ્રોજેક્ટોમાં કાપડ બજારના વહેપારીઓએ વેચાણ રાખેલી દુકાન, ગોડાઉન કે અન્ય મિલકતોમાં બિલ્ડરો દ્વારા કરાયેલી છેતરપિંડીનો ભોગ બનનાર કાપડ વહેપારીઓને ન્યાય અપાવવો. એમના…
આ થ્રિલર શો અભિનય દેવ દ્વારા ડિરેક્ટ થયો છે કરીશ્મા ‘બ્રાઉન’માં એક પોલિસ ઓફિસરના રોલમાં જાેવા મળશે એક ભયાવહ અને નૈતિક રીતે તૂટી ગયેલા કોલકાતાના માહોલમાં બ્રાઉન એક સાઇકોલોજિકલ થ્રિલર છે, જે એક મર્ડર મિસ્ટ્રી છે કરીશ્માની વર્ષાેની એક ગ્લેમરસ હિરોઇનની ઇમેજ હતી, આ પોલિશ્ડ લૂકમાંથી બહાર આવીને કરીશ્મા હવે પોતાની કૅરિઅરમાં એક ગંભીર રોલ કરવાની છેસ જેવા રોલમાં તે આ પહેલાં ક્યારેય જાેવા મળી નથી. ઝી૫ પર આવનારા એક ઓટીટી શો ‘બ્રાઉન’નો પહેલો લૂક લોંચ કરવામાં આવ્યો છે, જેમાં કરીશ્મા અલગ લૂકમાં જાેવા મળે છે. એક ભયાવહ અને નૈતિક રીતે તૂટી ગયેલા કોલકાતાના માહોલમાં બ્રાઉન એક સાઇકોલોજિકલ થ્રિલર છે,…
યશરાજનાં સ્પાય યુનિવર્સમાં આલિયાને ખુન કરવા માટે તાલીમ અપાઈ છે આલ્ફામાં સ્પાય આલિયા હવે બનશે ક્રુર ખુની આલ્ફામાં આલિયા ભટ્ટના પાત્ર દ્વારા એક એવી યુવતીની ઓરિજિનલ સ્ટોરી બતાવવામાં આવશે, જેને કદાચ બાળપણથી જ ખુની બનવા માટે ઉછેરવામાં આવી આલિયા, શર્વરી, બૉબી દેઓલ અને અનિલ કપૂરની આદિત્ય ચોપરાના યશરાજ ફિલ્મ્સ સ્પાયવર્સની સ્પાય થ્રિલર આલ્ફા અંગે સમયાંતરે અહેવાલો આવતા રહે છે. હવે આ અંગે નવા અહેવાલો આવી રહ્યા છે. આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આલ્ફામાં આલિયા ભટ્ટના પાત્ર દ્વારા એક એવી યુવતીની ઓરિજિનલ સ્ટોરી બતાવવામાં આવશે, જેને કદાચ બાળપણથી જ ખુની બનવા માટે ઉછેરવામાં આવી હશે. જાે આ સાચું હોય,…
અભિનેત્રીએ જાેડિયા બાળકોને આપ્યો જન્મ દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાના ઘરે ગુંજી કિલકારી આનંદ વ્યક્ત કરતાં કેપ્શનમાં દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા એ લખ્યું, ઇન્તેજારીનો આખરે અંત આવ્યો ટેલિવિઝનનું જાણીતું કપલ દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાએ પોતાનાં જીવનના નવા અધ્યાયમાં પ્રવેશ કર્યાે છે, તેમને ત્યાં જાેડિયા દીકરાઓનું આગમન થયું છે. ૨૬ મે, ૨૦૨૬ના રોજ કપલે સોશિયલ મીડિયા પર સંયુક્ત નિવેદન દ્વારા ચાહકો સાથે આ ખુશખબર શેર કરી હતી. કપલે એક તસવીર પોસ્ટ કરી, જેમાં એક નોટ લખવામાં આવી હતી, “અમે ખુશી માંગી હતી… ભગવાને કહ્યું, ‘બમણી લઈ લો.’ જાેડિયા દીકરાઓના આશીર્વાદ મળ્યા.”આનંદ વ્યક્ત કરતાં કેપ્શનમાં દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા…
બોલિવૂડ વિલનનું દર્દ છલકાયું અમિતાભ બચ્ચન સાથે ગ્રાન્ડ ડેબ્યૂ છતાં ટીવી સિરિયલોમાં પણ કામ ન મળ્યું! ‘અક્સ’ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી અને તેના કારણે મારા કરિયર પર બ્રેક લાગી ગઈ : અભિમન્યુ ફિલ્મ ‘રક્ત ચરિત્ર’માં વિલન ‘બુક્કા રેડ્ડી’ના ખતરનાક રોલથી ફેમસ થયેલા એક્ટર અભિમન્યુ સિંહ આજે બોલિવૂડ અને સાઉથ સિનેમાનું એક જાણીતું નામ છે. જાેકે, તેના માટે સફળતાનો આ રસ્તો બિલકુલ આસાન નહોતો. ઇન્ડસ્ટ્રીમાં ન તો તેમનો કોઈ ગોડફાધર હતો કે ન તો કોઈ ઓળખાણ. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં તેણે પોતાના સંઘર્ષના દિવસો યાદ કરતા એક ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે, કરિયરની શરૂઆતમાં જ સદીના મહાનાયક…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


