- ૧૧૨ ઇમરજન્સી સેવાના પાયલોટોના અનિયમિત પગાર અને શોષણ સામે આપ નેતા ડૉ. કરન બારોટની સરકાર સમક્ષ રજૂઆત.
- અભિનેત્રી રશ્મિકા મંદાનાએ ફિલ્મ ‘રણબલી’થી પ્રેરિત થઈને ૪૦૦ પરિવારોને દત્તક લઈ કરિયાણું પૂરું પાડવાની પહેલ કરી.
- અભિનેત્રી કુબ્રા સૈતનું મહિલા સશક્તિકરણ અને મહિલાઓની સ્વતંત્રતા અંગે નિવેદન.
- ટીમ ઇન્ડિયામાં સિલેક્શન ન થતાં મોહમ્મદ શમીનું કરિયર પૂરું થયાની અટકળો.
- ઇલોન મસ્કના આક્ષેપો સામે સ્પર્ધા અને સમાન કાયદાના પાલન મુદ્દે રિલાયન્સનો વળતો હુમલો.
- અમેરિકા દ્વારા મોહમ્મદ યુનુસને હિલેરી ક્લિન્ટન એવોર્ડ એનાયત કરાતા સોશિયલ મીડિયા પર તેની ચર્ચા અને ટીકાઓ.
- અભિનેતા અજય દેવગનના બંગલામાં ગેરકાયદે બાંધકામ મુદ્દે BMC એ લીધા કડક પગલાં.
- ઈન્ટરનેટ મૌલિક અધિકાર હોવાથી બાળકોને તેનાથી વંચિત ન રાખી શકાય: સુપ્રીમ કોર્ટ.
Author: garvigujrat
International News: ચીનમાં કોલસાની ખાણ અકસ્માતના કિસ્સાઓ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ચીનમાં છેલ્લા 24 કલાકમાં કોલસાની ખાણમાં થયેલા બે અલગ-અલગ અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે. ઘટના અંગે માહિતી આપતાં રાજ્ય પ્રસારણકર્તા CCTVએ જણાવ્યું કે શાંક્સી પ્રાંતના ઝોંગયાંગ કાઉન્ટીમાં એક કંપનીની માલિકીનું અંડરગ્રાઉન્ડ કોલસાનું બંકર સોમવારે મધ્યરાત્રિએ ધરાશાયી થયું, જેમાં પાંચ લોકોના મોત થયા અને બે લાપતા થયા. બચાવ કામગીરી ચાલી રહી છે અને કાટમાળમાંથી કામદારોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અહેવાલ મુજબ, બંકરની માલિકી તાઓયુઆન જિનલોંગ કોલ ઇન્ડસ્ટ્રી કંપની લિમિટેડની છે. કોલસાની ખાણ દુર્ઘટનાને કારણે અનેક લોકોના મોત શાંક્સીમાં જીવલેણ અકસ્માત તેના ખાણ સુરક્ષા નિયમનકારે ગયા મહિને…
National News: દેશમાં છેલ્લા કેટલાય સમયથી અકસ્માતની ઘટના વધુ બની રહી છે ત્યારે મધ્યપ્રદેશમાં વધુ એક ભીષણ અકસ્માતની ઘટના બની છે જેમાં છ લોકોના મોત થયા છે જ્યારે 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાયસેન જિલ્લામાં બની ભયાનક દુર્ઘટના મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના સુલતાનપુરના ઘાટ ગામ નજીક જાનૈયાઓ એક અનિયંત્રિક ડમ્પર લોકો પર ફરી વળ્યું હતું જેમાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સુલતાનપુરની આરોગ્ય કેન્દ્ર પર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોના…
Gujarat News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે અને આજે તેમણે અમદાવાદથી 85 હજાર કરોડના વિવિધ પ્રોજેક્ટનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતુ. આ ઉપરાંત તેમણે 10 નવી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી છે. આ પ્રસંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અને નેનાઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી આશ્રમની મુલાકાત લેશે, જ્યાં તેઓ કોચરબ આશ્રમનું ઉદઘાટન કરશે અને ગાંધી આશ્રમ સ્મારકનાં માસ્ટર પ્લાનનો શુભારંભ કરશે, ત્યારબાદ તેઓ બપોરે 1-45 વાગ્યે રાજસ્થાનના પોખરણમાં ટ્રાઇ-સર્વિસીસ લાઇવ ફાયર બે એન્ડ દાવપેચ કવાયતનાં સ્વરૂપે સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓના સંયુક્ત પ્રદર્શન ‘ભારત શક્તિ’નાં સાક્ષી…
Business News: માર્ચના છેલ્લા સપ્તાહથી શેરબજારમાં ટ્રેડિંગ કરતા રોકાણકારો માટે એક નવો તબક્કો શરૂ થઈ રહ્યો છે. સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબી 28 માર્ચ, 2024 થી T+0 ડીલ સેટલમેન્ટ પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે. આને ઝડપી ડીલ સેટલમેન્ટની દિશામાં એક મોટા પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. આ પ્રક્રિયા વૈકલ્પિક ધોરણે શરૂ કરવામાં આવી રહી છે. વન-ડે ડીલ સેટલમેન્ટ સાયકલ લાગુ કરનાર ભારત બીજો દેશ બનશે. અગાઉ આ સિસ્ટમ ચીનમાં લાગુ કરવામાં આવી હતી. હાલમાં, T+1 ની જોગવાઈ ભારતીય બજારમાં લાગુ છે એટલે કે ડીલની પતાવટ ડીલના બીજા દિવસે થાય છે. મ્યુચ્યુઅલ ફંડ બોડી એએમએફઆઈના કાર્યક્રમ દરમિયાન, સેબીના ચેરમેન માધાબી…
Health News: મગજની નબળાઇ યાદશક્તિને ધીમી કરે છે. આવા લોકોની કઈક નવું શીખવાની ક્ષમતા પણ ઘટી જાય છે. આ સમસ્યાઓને દૂર કરવા અને મગજની શક્તિ વધારવા માટે 7 હેલ્ધી ફૂડ્સનું સેવન કરવું જોઈએ. આ તમારા મગજના સ્વાસ્થ્ય માટે સારા છે. મગજ સમગ્ર શરીરને નિયંત્રિત કરે છે. ઓમેગા ફેટી એસિડ્સ, વિટામિન્સ અને મિનરલ્સ મગજને શક્તિ પૂરી પાડે છે. તે મગજને સ્વસ્થ બનાવે છે અને યાદશક્તિ વધારે છે. જો તમને વાંચેલું યાદ ન હોય તો આ ખોરાક ખાઓ. કેળા એવું નથી કે કેળા માત્ર સ્નાયુઓ માટે જ ફાયદાકારક છે. તેમાં પોટેશિયમ અને વિટામિન સી હોય છે જે હેપ્પી હોર્મોન્સ વધારે છે. આ…
Beauty Tips: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમની ત્વચા પર કુદરતી ચમક જળવાઈ રહે છે. ચહેરો ચમકાવા લોકો ઘણી મહેનત કરે છે, અનેક પ્રકારની કુદરતી પદ્ધતિઓ અપનાવે છે. પપૈયા પણ આમાંથી એક છે. પપૈયું આપણા સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે કોઈપણ રાસાયણિક ઘટકો વિના ઘરે કુદરતી ચમક મેળવવા માંગતા હોવ. તો તમે ઘરમાં હાજર આ વસ્તુઓને પપૈયામાં મિક્સ કરીને ફેસ પેક બનાવી શકો છો. જે તમને કુદરતી ચમકદાર ત્વચા આપવામાં મદદ કરી શકે છે. પપૈયા અને દૂધ પપૈયા અને દૂધનો ફેસ પેક શુષ્ક ત્વચા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેને બનાવવા માટે પપૈયાના…
Vastu tips: ઘરમાં મની પ્લાન્ટ રાખવો શુભ માનવામાં આવે છે, પરંતુ વાસ્તુ અનુસાર તેને યોગ્ય દિશામાં રાખવો જોઈએ. મની પ્લાન્ટને ખોટી દિશામાં રાખવાથી ઘર નકારાત્મક ઉર્જાથી ભરાઈ શકે છે અને તમારા સંબંધો અને કરિયરમાં સમસ્યા ઊભી કરી શકે છે. તો ચાલો જ્યોતિષી પાસેથી આ છોડને રાખવાની સાચી દિશા ઘરની અંદર આવા છોડ રાખવાથી લોકોની પ્રગતિ થઇ શકે છે ઘરની અંદર કેટલાક છોડ રાખવાથી લોકોની પ્રગતિ થઇ શકે છે. એમાંથી એક મની પ્લાન્ટ હોય છે, જેને રાખવાથી સુખ સર્મુધ્ધી આવે છે. વાસ્તુ અનુસાર મની પ્લાન્ટ તમારા ઘરને સુંદર બનાવે છે સાથે જ પોઝિટિવ એનર્જી લાવવાનું કામ કરે છે. એનાથી ઘરનો વાસ્તુ…
Sports News: રણજી ટ્રોફીની ટાઈટલ મેચ 41 વખતની ચેમ્પિયન મુંબઈ અને બે વખતની ચેમ્પિયન વિદર્ભ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. વિદર્ભના કેપ્ટન અક્ષય વાડકરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ તેના પ્રથમ દાવમાં 224 રન બનાવ્યા હતા. જવાબમાં વિદર્ભનો પ્રથમ દાવ 105 રનમાં સમેટાઈ ગયો હતો. તેના બીજા દાવમાં મુંબઈએ બે વિકેટે 141 રન બનાવ્યા છે. હાલમાં મુશીર ખાન અને કેપ્ટન અજિંક્ય રહાણે ક્રિઝ પર છે. પૃથ્વી શો 11 રન બનાવીને આઉટ થયો હતો અને ભૂપેન લાલવાણી 18 રન બનાવીને આઉટ થયો હતો. આ સાથે મુંબઈએ 260 રનની લીડ મેળવી લીધી છે.…
Sports News: IPL 2024 હવે નજીક આવી રહ્યું છે. 22 માર્ચથી શરૂ થશે. આ વર્ષની પ્રથમ મેચ RCB અને CSK વચ્ચે રમાવાની છે. એટલે કે એમએસ ધોની અને વિરાટ કોહલી ફરી એક બીજા સામે ટકરાશે. જો કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન હવે ફાફ ડુ પ્લેસીસ છે. દરમિયાન, ચાહકો એ જાણવાની રાહ જોઈ રહ્યા છે કે ઋષભ પંત કેવી રીતે વાપસી કરશે. ઋષભ પંત ડિસેમ્બર 2022માં માર્ગ અકસ્માતમાં ઘાયલ થયો હતો, ત્યારથી તે સતત ક્રિકેટના મેદાનથી દૂર છે. પરંતુ એવું માનવામાં આવે છે કે તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી પરત ફરશે. દરમિયાન, દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગે રિષભ પંત માટે એક…
Sports News: ટીમ ઈન્ડિયાએ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ શ્રેણી 4-1થી જીતી લીધી છે. આ સાથે જ ન્યૂઝીલેન્ડમાં ઓસ્ટ્રેલિયન ટીમની જોરદાર રમત જોવા મળી હતી. તેણે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં ન્યૂઝીલેન્ડને 2-0થી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમે બીજી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડને 3 વિકેટે હરાવ્યું હતું. આ મેચ પણ અનુભવી ખેલાડીની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છેલ્લી મેચ હતી. આ દિગ્ગજએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું દક્ષિણ આફ્રિકાના અનુભવી અમ્પાયર મારાઈસ ઈરાસ્મસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. ઇરાસ્મસ એ શ્રેષ્ઠ અમ્પાયરોમાંથી એક છે જે ICC એલિટ પેનલનો ભાગ હતા. મેરાઈસ ઈરાસ્મસે આ શ્રેણીની શરૂઆત પહેલા જ જાહેરાત કરી હતી કે તે આ શ્રેણી પછી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


