- સાઉદી અરેબિયા પર હૂથી વિદ્રોહીઓનો મિસાઇલ-ડ્રોન હુમલો: ૫ શહેરોમાં એલર્ટ, ૧૩ નાગરિકો ઇજાગ્રસ્ત
- સીરિયામાં ડીઝલના ભાવમાં ૪૦%નો વધારો: જનતાનો ઉગ્ર વિરોધ, ટાયરો સળગાવી હાઈવે જામ કર્યો
- Rolletto code promo casino bonus guide – welcome offer, wagering & payments
- Magic Red casino reviews: what UK players need to know
- Magic Red Casino Review: Full Guide for UK Players
- Online casino VegasHero: overview and options for UK players
- Candyland casino games account verification guide for UK players
- મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું નિવેદન: ભારત પોતાની જમીન પર ચીન-વિરોધી પ્રવૃત્તિઓ નહીં થવા દે
Author: garvigujrat
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આજે પણ ભારતમાં શૈક્ષણિક સફળ દલિત વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સંસ્થાઓમાં ભેદભાવ, બહિષ્કાર અને સમર્થનના અભાવને સહન કરી રહ્યા છે. ઉપરાંત પ્રણાલીગત અવરોધો અને શિષ્યવૃત્તિમાં કાપ તેમના સંધર્ષને વધુ તીવ્ર બનાવે છે. શું કેમ્પસમાં ક્યારેય તેમની સાથે સમાનતાનો વ્યવહાર કરાશે? એક દલિત પિતાની વ્યથા: “ મારા મોટા દીકરાએ આ વર્ષે CBSEમાં દસમાં ધોરણમાં ૯૩% માર્ક્સ મેળવ્યા. તેનાથી ખુશ થવાને બદલે મને ઊંઘ નથી આવતી. હું તેને કોલેજ મોકલવામાં ડર અનુભવું છું.” મારા દીકરાના ૯૩% આવવાથી મિત્રો, પાડોશીઓ અને સગા અભિનંદન આપવા લાગ્યા છે. મારો નાનો દીકરો પણ ભણવામાં અવ્વલ છે. આપણા દેશમાં માપદંડ મુજબ પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે…
Beat the heat with these “Summer-friendly foods ——- Shahnaz Husain Summer, the hottest time of the year, is already underway, and we can feel the temperature rising. The scorching heat may drain your body and affect how you look and feel. Staying hydrated is particularly important in sweltering heat and dry hot winds because roughly 50%-70% of our body mass is made up of water. It helps regulate your body temperature, prevent infections, get rid of waste and deliver nutrients to cells. Cells, blood, muscles, tissues, and the brain all rely on water to function properly. When you lose even 2% of your body mass of water from…
ઈન્ડિગોની ફ્લાઈટમાં ગંભીર ઘટના બની ઈન્ડિગોની ફ્લાઈટમાં પાવર બેન્ક બ્લાસ્ટ, ૫ મુસાફર થયા ઘાયલ પાવર બેન્ક મુસાફરના બેગમાં રાખવામાં આવી હતી અને તે અચાનક ગરમ થઈને ફાટી ગઈ હતી હૈદરાબાદથી ચંદીગઢ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં ગંભીર ઘટના બની છે. મળતી માહિતી મુજબ, ફ્લાઈટ નંબર ૬ઈ ૧૦૮માં એક મુસાફરનો પાવર બેન્ક બ્લાસ્ટ થવાથી અચાનક ધુમાડો ફેલાઈ ગયો અને બાદમાં આગ પણ લાગી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે વિમાન ચંદીગઢ એરપોર્ટ પર લેન્ડિંગ પ્રક્રિયામાં હતું. પાવર બેન્ક મુસાફરના બેગમાં રાખવામાં આવી હતી અને તે અચાનક ગરમ થઈને ફાટી ગઈ હતી. ફ્લાઈટમાં ધુમાડો ફેલાતા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. થોડા સમય માટે પરિસ્થિતિ…
LPG સંકટ વચ્ચે હોર્મુઝ અંગે ચીનને આપી કડક ચેતવણી અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટ પર લાગેલી નાકેબંધી હજુ પણ યથાવત છે અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટ પર લાગેલી નાકેબંધી હજુ પણ યથાવત છે, જેના પગલે ભારતમાં સર્જાયેલા LPG સંકટનો હવાલો આપીને અમેરિકાએ હવે ચીનને કડક ચેતવણી આપી છે. છેલ્લા બે મહિનાથી વધુ સમયથી આ રસ્તો બંધ હોવાથી ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઊર્જા સંકટ ઘેરું બન્યું છે અને ખાસ કરીને ભારતના LPG પુરવઠા પર તેની માઠી અસર પડી રહી છે. ભારત પોતાની જરૂરિયાતનો ૮૦-૯૦ ટકા LPG હોર્મુઝના માર્ગે આયાત કરે છે, પરંતુ હાલમાં આ રસ્તો…
ઉડતું વિમાન સીધું રહેણાંક બિલ્ડીંગમાં ઘૂસ્યું! બ્રાઝિલના બ્રેલો હોરિઝોન્ટો શહેરમાં એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ વિમાનમાં સવાર અન્ય ૩ મુસાફરોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું બ્રાઝિલના બ્રેલો હોરિઝોન્ટો શહેરમાં એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ છે, જેમાં એક નાનું વિમાન રહેણાંક બિલ્ડીંગ સાથે ટકરાતા ૩ લોકોના મોત થયા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જે જાેઈને લોકોને અમેરિકાના ૯/૧૧ હુમલાની યાદ આવી ગઈ હતી. બ્રાઝિલના મિનાસ જેરાઈસ રાજ્યના બ્રેલો હોરિઝોન્ટો શહેરમાં સોમવારે એક નાનું વિમાન કન્ટ્રોલ ગુમાવીને સીધું એક ત્રણ માળની બિલ્ડીંગ સાથે ટકરાયું હતું. રિપોર્ટ અનુસાર, વિમાન…
મમતા બેનર્જીનું નિવેદન.હું રાજીનામું આપવા લોકભવન નહીં જઉં, અમે ચૂંટણી હાર્યા જ નથી.તેમણે વધુ કહ્યુ કે, ‘અમે ર્નિણય લીધો છે કે અમે એક્શન લઈશું, જેમાં અમે ૧૦ સદસ્યોની સાથે એક ફાઈન્ડિંગ કમિટી તૈયાર કરીશું.પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે, તેઓ ચૂંટણી હાર્યા જ નથી, પરંતુ ૧૦૦ મતવિસ્તારોમાં મત “લૂંટાયા” છે. મમતા બેનર્જીએ કહ્યું કે, ‘અમારી લડાઈ ફક્ત ભાજપ સામે નથી, પરંતુ અમારે ચૂંટણી પંચ સામે પણ લડવું પડ્યું હતું. ચૂંટણી પંચનું વર્તન સંપૂર્ણપણે પક્ષપાતીભર્યું હતું અને લોકશાહીની હત્યા કરવામાં આવી છે.‘ મમતા બેનર્જીએ સ્પષ્ટપણે કહ્યું કે, ‘હું રાજીનામું આપવા લોકભવન નહીં…
પૂર્વી મિદનાપુરની મોયના બેઠક પર સતત બીજી વખત જીત મેળવી.પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં પૂર્વ ક્રિકેટર અશોક ડિંડાનો વિજય.૨૫ માર્ચ ૧૯૮૪ના રોજ પશ્ચિમ બંગાળમાં જન્મેલા અશોક ડિંડાએ ૨૦૦૯માં શ્રીલંકા સામેની ટી-૨૦ મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય ટીમના પૂર્વ ઝડપી બોલર અશોક ડિંડાનો વિજય થયો છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અશોક ડિંડાએ પૂર્વી મિદનાપુરની મોયના બેઠક પર સતત બીજી વખત જીત મેળવી છે. ડિંડાએ તૃણમુલ કોંગ્રેસના ચંદન મંડલને પરાજય આપ્યો હતો. આ પહેલાં પણ ડિંડાએ આ જ બેઠક ઉપરથી જીત મેળવી પોતાની રાજકીય શરૂઆત કરી હતી. ૨૫ માર્ચ ૧૯૮૪ના રોજ પશ્ચિમ બંગાળમાં જન્મેલા અશોક ડિંડાએ ૨૦૦૯માં શ્રીલંકા સામેની…
ઊંચા ભાવે તેલની ખરીદી કરવાને કારણે આ કંપનીઓને જંગી નુકસાન કરવું પડ્યું છે.કંપનીઓને પેટ્રોલ, ડીઝલમાં નુકસાન પેટે સહાયની કોઈ યોજના નથી: કેન્દ્ર.ગત માસે ડોમેસ્ટિક એરલાઇન્સમાં વપરાતા એટીએફના ભાવમાં ૨૫ ટકાનો વધારો જાહેર કરાયો હતો.સરકારની માલિકીની ઓઇલ કંપનીઓ હાલ જે પેટ્રોલ, ડીઝલ અને એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ) નીચા ભાવે વેચે છે અને તેમ કરવાથી તેમને જે કાંઇ નુકસાન થઇ રહ્યું છે તેને સરભર કરવા કેન્દ્ર સરકાર તેઓને નાણાંકીય સહાય પૂરી પાડે એવી હાલ કોઇ યોજના વિચારાધિન નથી એમ કેન્દ્ર સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું.ઇન્ડિયન ઓઇલ કોર્પાેરેશન, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ જેવી સરકારની માલિકીની ઓઇલ કંપનીઓએ માટે જ્યારથી પશ્ચિમ એશિયામાં યુદ્ધની…
સિંગર કેટી પેરી, કેનેડાના પૂર્વ PM ટૂડો એકબીજાને ડેટ કરી રહ્યાં છે.કેટી પેરીએ બોયફ્રેન્ડ જસ્ટિન ટુડો સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી.ગયા વર્ષે જુલાઈ મહિનાથી જ બંને સાથે હોવાની ચર્ચાને વેગ મળ્યો હતો. તે પછી બંનેએ ડિસમ્બર, ૨૦૨૫માં તો સંબંધોનો જાહેર સ્વીકાર કરી લીધો હતો.હોલીવુડ સિંગ કેટી પેરીએ પોતાના બોયફ્રેન્ડ જસ્ટિન ટ્રુડો સાથે રજાઓ વીતાવી તે પળોની તસવીરો શેર કરી છે. તસવીરોમાં જસ્ટિન ટૂડો અને કેટી પેરી ખૂબ નજીક આવી ગયા હોવાનું નજરે પડે છે. ૧૭ સ્લાઈડની તસવીરો શેર કરીને કેટીએ એ બતાવવા પ્રયાસ કર્યાે છે કે જસ્ટિનનું તેના જીવનમાં આવવું તે કેટલું મહત્વનું છે? કેટી પેરીએ ઈનસ્ટાગ્રામ પર…
વારાણસી ૨૦૨૭ની સૌથી વધુ અપેક્ષિત ફિલ્મ છે, તે ૭ એપ્રિલે રિલીઝ થશે.રાજમૌલી, પૃથ્વીરાજ સુકુમારનની વારાણસી પાણીને કારણે અટકી.વારાણસીની ટીમે ૧૦,૦૦૦ લીટરની ક્ષમતા ધરાવતા ૧૫૦ પાણીના ટેન્કરો માટે કરેલી વિનંતી અધિકારીઓએ નકારી કાઢી.એસ.એસ. રાજમૌલીની વારાણસી વર્ષની સૌથી વધુ રાહ જાેવાતી ફિલ્મ માનવામાં આવે છે, કારણ કે તેમાં રાજામૌલી પહેલી વખત મહેશ બાબુ અને પૃથ્વીરાજ સુકુમારન સાથે પહેલી વાર એકસાથે કામ કરી રહ્યા છે. આ એક્શન ફિલ્મ સાથે, પ્રિયંકા ચોપરા જાેનાસ પણ ભારતીય સિનેમામાં વાપસી કરી રહી છે. પરંતુ હવે એવા અહેવાલો છે કે ફિલ્મને અચાનક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અહેવાલો અનુસાર, હૈદરાબાદમાં ફિલ્મનું શૂટિંગ અટકાવવામાં આવ્યું કારણ કે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


