- સાઉદી અરેબિયા પર હૂથી વિદ્રોહીઓનો મિસાઇલ-ડ્રોન હુમલો: ૫ શહેરોમાં એલર્ટ, ૧૩ નાગરિકો ઇજાગ્રસ્ત
- સીરિયામાં ડીઝલના ભાવમાં ૪૦%નો વધારો: જનતાનો ઉગ્ર વિરોધ, ટાયરો સળગાવી હાઈવે જામ કર્યો
- Rolletto code promo casino bonus guide – welcome offer, wagering & payments
- Magic Red casino reviews: what UK players need to know
- Magic Red Casino Review: Full Guide for UK Players
- Online casino VegasHero: overview and options for UK players
- Candyland casino games account verification guide for UK players
- મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું નિવેદન: ભારત પોતાની જમીન પર ચીન-વિરોધી પ્રવૃત્તિઓ નહીં થવા દે
Author: garvigujrat
ધોરણ ૧૨નું પરિણામ જાહેર.ધો.૧૨ સાયન્સનું ૮૪.૩૩% અને સા.પ્રવાહનું ૯૨.૭૧% રિઝલ્ટ.ધો. ૧૨ સામાન્ય પ્રવાહ માટે રાજ્યના ૫૩૫ કેન્દ્રો પર ૨૬ ફેબ્રુઆરીથી ૧૮ માર્ચ, ૨૦૨૬ દરમિયાન પરીક્ષા યોજાઈ હતી.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ ૨૦૨૬ની ધોરણ-૧૨ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને બોર્ડની પરીક્ષામાં સફળતા હાંસલ કરી છે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૮૪.૩૩ ટકા અને સામાન્ય પ્રવાહનું ૯૨.૭૧% પરિણામ જાહેર થયું છે.ધો. ૧૨ સામાન્ય પ્રવાહ માટે રાજ્યના ૫૩૫ કેન્દ્રો પર ૨૬ ફેબ્રુઆરીથી ૧૮ માર્ચ, ૨૦૨૬ દરમિયાન પરીક્ષા યોજાઈ હતી. જેમાં ૪,૩૬,૫૭૨ નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી ૪,૩૫,૧૦૨ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા…
‘આપ’ છોડી ભાજપમાં ગયેલા.સાંસદ સંદીપ પાઠક સામે પંજાબમાં બે એફઆઈઆર નોંધવામાં આવી.પંજાબના બે અલગ-અલગ જિલ્લાઓમાં તેમની સામે બિન-જામીનપાત્ર ગુનાઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા.આમ આદમી પાર્ટી (આપ) છોડીને ભાજપમાં જાેડાયેલા રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠકની મુશ્કેલીઓ વધતી જણાઈ રહી છે. સંદીપ પાઠક વિરુદ્ધ પંજાબમાં બે એફઆઈઆર નોંધવામાં આવી છે. પંજાબના બે અલગ-અલગ જિલ્લાઓમાં તેમની સામે બિન-જામીનપાત્ર ગુનાઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ કેસ નોંધાયા બાદ પંજાબ પોલીસની એક ટીમ દિલ્હી સ્થિત સંદીપ પાઠકના નિવાસ્થાને પણ પહોંચી હતી.આ દરમિયાન, રાજ્યસભા સાંસદ સંદીપ પાઠક દિલ્હી સ્થિત પોતાના ઘરેથી ગાડીમાં બેસીને બહાર નીકળતા જાેવા મળ્યા હતા. પંજાબ સરકારના આ પગલા બાદ હવે…
કેટલાંક દ્રશ્યોનું રાજસ્થાનમાં શૂટિંગ.સોનાક્ષી સિંહાની દહાડ-ટુનું શૂટિંગ મુંબઈમાં આગળ વધારાશે.આ સીરિઝની પહેલી સીઝનની ખાસ્સી પ્રશંસા થઈ હતી. તે પછી રીમા કાગતીએ સીઝન ટૂ બનાવવાનું નક્કી કર્યું હતું.સોનાક્ષી સિંહા સહિતના કલાકારો આગામી દિવસોમાં મુંબઈમાં ‘દહાડ ટુ’નું શૂટિંગ આગળ ધપાવશે. આ સીરિઝના કેટલાંક દ્રશ્યોનું શૂટિંગ તાજેતરમાં રાજસ્થાનમાં સંપન્ન કરવામાં આવ્યું હતું. આ સીરિઝની પહેલી સીઝનની ખાસ્સી પ્રશંસા થઈ હતી. તે પછી રીમા કાગતીએ સીઝન ટૂ બનાવવાનું નક્કી કર્યું હતું. સીરિઝની સ્ટોરી રાજસ્થાન આધારિત હોવાથી ત્યાં કેટલુંક શૂટિંગ કરવામાં આવ્યું હતું. સીરિઝમાં ગુલશન દેવૈયા સહિતના કલાકારો રીપિટ થશે. જાેકે, સમગ્ર શૂટિંગ ક્યારે પૂર્ણ થશે અને સીરિઝ ક્યારે રીલિઝ કરાશે તે વિશે કોઈ વિગતો…
ભૂતબંગલા ફિલ્મ રીલિઝ થયા બાદ વિવાદ.અક્ષય કુમારે તબુનો રોલ કપાવી નાખ્યાનો પ્રિયદર્શનનો ઈન્કાર.તબુ પોતાના રોલથી નાખુશ નથી, આવી વાતો ફેલાવનારાને શરમ આવવી જાેઈએે.તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ ‘ભૂતબંગલા’માં તબુનો રોલ ઘણો કપાઈ ગયો હોવાની ચર્ચા થઈ રહી છે. કેટલાક દાવા અનુસાર અક્ષય કુમારે દખલ દઈને તબુના કેટલાય સીન કપાવી નાખ્યા છે અને તેથી ફાઈનલ કટ જાેયા બાદ તબુ ભારે નારાજ થઈ છે. જાેકે, પ્રિયદર્શને આ બધી ચર્ચાઓ નકારી કાઢી છે. પ્રિયદર્શને કહ્યુટ હતું કે ફિલ્મનો ડાયરેક્ટર હું છું અને મેં નક્કી કર્યું છે કે ફિલ્મમાં કેટલા સીન રાખવા અને કેટલા કાઢી નાખવા. અક્ષય કુમારે ફિલ્મ એડિટ કરી નથી. તેણે કોઈના રોલ…
હજી સુધી કોઈ સત્તાવાર રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી.સાન્યાની ‘પગ્લૈટ ૨’ના નવા મિશ્રણમાં હવે કેવી નવા-જૂની?.૨૦૨૧માં રિલીઝ થયેલી ‘પગ્લૈટ’નાં તેની અનોખી સ્ટોરીટેલિંગ અને મજબૂત પરફોર્મન્સ માટે ઘણા વખાણ થયા હતા.સાન્યા મલ્હોત્રાની વખણાયેલી ફિલ્મોમાંની એક ફિલ્મ ‘પગ્લૈટ’ની સિક્વલની તૈયારીઓ સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. જેમાં ફરી એક વાર સાન્યા મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. આ ફિલ્મનું નામ ‘પગ્લૈટ ૨’ આપવામાં આવ્યું છે અને ફરી એકવાર સીખ્યા એન્ટરટેઇનમેન્ટ અને નેટફ્લિક્સ ઇન્ડિયા સાથે મળીને આ ફિલ્મ બનાવશે. આ અંગેના અહેવાલો અનુસાર, મૂળ ફિલ્મના ડિરેક્ટર ઉમેશ બિસ્ત પણ સિક્વલ માટે પાછા આવી રહ્યા છે.ફિલ્મમેકર નવી વાર્તા અને નવા દૃષ્ટિકોણ સાથે વાર્તાને આગળ…
હવે સાચું શું છે તે કોઈને ખબર નથી.બોલિવૂડમાં પેઇડ PR બંધ થવું જાેઈએ : કરણ જાેહર.પબ્લિસિટી અને માર્કેટિંગ ખૂબ જ મહત્વના ક્ષેત્રો છે અને તેમને એ દૃષ્ટિએ જ માન આપવું જાેઈએ.કરણ તાજેતરમાં એક પેનલ ડિસ્કશનમાં હાજર રહ્યો હતો, જ્યાં એક હાજર વ્યક્તિએ PR ટ્રેન્ડ બોલિવૂડમાં વધી શકે છે. તેના જવાબમાં કરણે કહ્યું,“મને લાગે છે કે બોલિવૂડે PR બંધ કરવું જાેઈએ. એ જ વધારે સારું રહેશે. તેમની સિદ્ધિઓને પોતે જ બોલવા દેવી જાેઈએ, કારણ કે દુર્ભાગ્યે હવે બધું ‘પેઇડ PR’ બની ગયું છે. જાે તમે એવું કહેવા માંગો છો કે તમે ખૂબ સુંદર દેખાઈ રહ્યા છો, તો એનાં પણ તમારે પૈસા…
પે એન્ડ યુઝની આ જાહેરમાર્ગની ઉભરાતી ગટર કયારે સાફ થશે? સુરતના રાંદેર રોડ તાડવાડી વૃષભ ટાવરની સામે મુખ્ય રોડ ઉપર આવેલા પે એન્ડ યુઝ ની આ ઉભરાતી ગટરમાંથી બહાર આવતા મળ અને પેશાબના ગંદા પાણીની વાસ મારવાને કારણે ત્યાંના રહીશોની સાથે સાથે આજુબાજુ રસ્તે પસાર થનારા લોકો માટે પણ અસર થઈ પડયું છે. ત્યારે સુરત મ.ન.પા ના કમિશ્નર આ ઉભરાતી ગટરને તાત્કાલિક સાફ કરાવવા તંત્ર ને આદેશ કરે અને રોગચાળાથી ત્યાંના લોકોને બચાવે એ જ ઇચ્છનિય છે. (તસવીર અને અહેવાલ છગનલાલ મેવાડા)
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આપણા દેશનું રાજકારણ હવે એકદમ નિમ્ન કક્ષાનું કહેવાય એટલી હદે ખરડાઈ રહ્યું છે જ્યાં નીતિમત્તા કે નૈતિકતા તો ગઈ ભાડમાં પણ ચૂંટણી સમયે લોલીપોપ જેવા અપાયેલા વચનો પણ જે સરકાર નથી પાળતી એવા દેશની પ્રજા જાણે કે સાવ સ્તબ્ધ અને નિસ્તેજ બનીને જીવતી હોય એવું લાગી રહ્યું છે. આપણે વાત કરીએ આજના તદ્દન હલ્કી કક્ષાના રાજકારણની એવા રાજકારણમાં આયારામ-ગયારામ એ કોઈ નવી વાત નથી. પરંતુ આવન-જાવન ની આ નીતિથી એકસાથે કોઈ મોટા ચહેરાઓ સામે આવે તો સવાલ ફકત એમની નિષ્ઠા નો જ નહીં પરંતુ તંદુરસ્ત લોકશાહીના આરોગ્ય માટે પણ ઊભો થાય છે. રાજયસભામાં “આમ આદમી” પાર્ટીના…
વડોદરા ગોત્રી હોસ્પિટલની ગંભીર બેદરકારી.ભૂલથી લોહી અન્ય દર્દીને ચઢાવી દેતા રચાઈ કમિટી.વડોદરાના ગોત્રી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે આ અંગે જણાવ્યુ છે કે, “અમારી ભૂલ છે સ્વીકારીએ છીએ.શહેરની ગોત્રી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. અન્ય દર્દી માટે મંગાવેલું લોહી ટી.બી.ના દર્દીને ચઢાવી દેવાયું. અન્ય દર્દીની લોહીની બોટલ અન્યને ચઢાવી દેવાતા મહિલા દર્દીની તબિયત લથડી હતી. આ બ્લડ ચઢ્યા બાદ દર્દીનું બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું હતું. તેમને ગભરામણ શરૂ થઈ ગઈ હતી. જે બાદ તે દર્દીને તાત્કાલિક આઇ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યા હતા. ભૂલ કરનાર નર્સ સામે આજે કમિટી બેસાડવામાં આવી છે જેમાં તેમણે જવાબ આપવાનો રહેશે. જે બાદ કમિટી ર્નિણય લેશે. આ…
મેચ બાદ કેપ્ટન રિયાન પરાગે જણાવ્યા હારના કારણો.બોલિંગ વિભાગમાં અમુક ભૂલો મોંઘી સાબિત થઈ.અમે તેમને મેચમાં હાવી થવાનો મોકો આપ્યો અને એક જ ઓવરમાં અનેક બાઉન્ડ્રી આપી અને ત્યાંજ અમે નિષ્ફળ ગયા.રાજસ્થાન રોયલ્સે કુલ ૨૨૫ રન બનાવ્યા હોવા છતાં દિલ્હી કેપિટલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો. કેપ્ટન રિયાન પરાગે ૯૦ રનની શાનદાર ઇનિંગ રમી, પરંતુ કેએલ રાહુલની ધમાકેદાર અડધી સદીએ તેના પ્રયાસને અસરકારક રીતે નિષ્ફળ બનાવ્યો. દિલ્હી કેપિટલ્સે તેના આઈપીએલ ઇતિહાસમાં સૌથી વધુ ટાર્ગેટનો સફળતાપૂર્વક પીછો કરીને આ મેચમાં ૭ વિકેટથી વિજય મેળવ્યો. મેચ પછી કેપ્ટન રિયાન પરાગે હાર માટે કોને દોષ આપ્યો, તેના વિશે આ લેખમાં જાણીશું. મેચ બાદ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


