Author: garvigujrat

તારા સુતરિયા ડેબ્યુ કરશે.જેકલીન ફર્નાન્ડીઝ ફરી એક વાર કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પરત ફરશે.૨૦૨૫માં, તેને રેડ સી ફિલ્મ ફાઉન્ડેશન દ્વારા ‘વુમન ઇન સિનેમા’ પહેલનાં ભાગરૂપે સન્માનિત કરવામાં આવી હતી.જેકલીન ફર્નાન્ડીઝ ૭૯મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા જઈ રહી છે, જે ૧૨ મે થી ૨૩ મે, ૨૦૨૬ દરમિયાન ફ્રાન્સમાં યોજાશે. જેક્લિન છેલ્લા કેટલાંક વર્ષાેથી આ ફેસ્ટિવલમાં નિયમિત હાજરી આપી રહી છે, હવે આંતરરાષ્ટ્રીય રેડ કાર્પેટ પર પોતાના દેખાવ માટે તૈયારીઓ કરી રહી છે. બીજી તરફ તારા સુતરિયા પણ કાન ૨૦૨૬માં ડેબ્યુ કરવા તૈયારી કરી રહી છે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, જેકલીને પહેલાંથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં સ્ટાઇલિંગ સેશન્સ…

Read More

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા ઘટ્યાઃ સોનાના વાયદામાં રૂ.458 અને ચાંદીના વાયદામાં રૂ.1417ની વૃદ્ધિ કોમોડિટી વાયદાઓમાં રૂ.20992.12 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.96376.98 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 13246.78 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 36014 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.117369.31 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.20992.12 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.96376.98 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 36014 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2395.94 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 13246.78 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.149749ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.149996 અને…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આપણા દેશની સચ્ચાઈ કે વાસ્તવિકતા એ છે કે ભારત દેશની પ્રકૃતિ બિનસાંપ્રદાયિક છે અને તેની આ સંસ્કૃતિનું રક્ષણ કરતા બંધારણને દેશના તમામ નાગરિકોએ વળગી રહેવું જોઈએ. ત્યારે ચાલો આપણે સૌ ભારતને એક કરવા અને બંધારણને બચાવવાની ચળવળમાં જોડાઈએ અને નકારાત્મક તત્વોને જાકારો આપી સાચો ભાઈચારા નો સંદેશ પાઠવીએ. થોડા સમય પહેલા કોંગ્રેસના રાજકીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ભાન ભૂલેલા અને ગુજરાતની જનતાને અભણ અને મૂર્ખ કહેલાં. હાલમાં સ્વાયત સંસ્થાઓની ચૂંટણીના પરિણામોથી ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ના મગજનો પારો છટકી ગયો અને કોંગ્રેસના લોકપ્રિય મહિલા સાંસદ શ્રીમતી ગેનીબેન ઠાકોરનું જાહેરમાં અપમાન કરી બેઠા. આપણા લોકશાહી દેશમાં ચૂંટણી…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આજે દેશની હાલત એવી છે કે “વર મરો-કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો”, “દેશ જાય ખાડામાં, નીતિ રહી નેવે.”, “અપના કામ બનતા, ભાડ મે જાયે જનતા?” “પૈસાને પદ પાછળ નેતાઓ ગાંડા?” આ રીતે કોઈ દેશ આગળ ના આવે. આ બધા પડતી ના લક્ષણો છે. પણ આટલેથી વાત અટકતી નથી દેશને માથે ગજબનું સંકટ છે. દેશમાં કરોડો લોકોને કામ નથી લાખો લોકોને બે ટંકના રોટલા પણ નસીબમાં નથી. ગામડામાં સરખું શિક્ષણ નથી મળતું, સારવારની સગવડો નથી, વાહન વ્યવહારની સુવિધા નથી, શહેરોમાં બધું છે. શહેરો માટે શાસકોને પક્ષપાત છે. ગામડાની શાસકોને પડી નથી. શહેરોમાં નાના-મોટા ઉદ્યોગો વધી રહ્યા…

Read More

અલગ-અલગ બ્રાન્ડની ૧૪ ઈ-સિગારેટ જપ્ત.સુરતમાં પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો ઝડપાયો.પોલીસના જણાવ્યા અનુસાર, આ જપ્ત કરાયેલા જથ્થાની બજાર કિંમત અંદાજે ૬૦,૦૦૦ જેટલી થાય છે.સુરત શહેરમાં પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ અને નશાની બદીને ડામવા માટે પોલીસ કમિશનરની સૂચનાથી ર્જીંય્ પોલીસ સતર્ક બની છે. દરમિયાન બાતમીના આધારે ર્જીંય્ ની ટીમે દરોડો પાડીને એક શખ્સને પ્રતિબંધિત ઈ-સિગારેટ ના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે. ર્જીંય્ પોલીસે કરેલી કાર્યવાહીમાં મોહમ્મદ યુનુસ અબ્દુલ રહેમાન શેખ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી અલગ-અલગ જાણીતી બ્રાન્ડની કુલ ૧૪ નંગ ઈ-સિગારેટ મળી આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ જપ્ત કરાયેલા જથ્થાની બજાર કિંમત અંદાજે ૬૦,૦૦૦ જેટલી થાય છે. ઉલ્લેખનીય…

Read More

પક્ષીઓના રહસ્યમય મોતથી બર્ડ ફ્લૂનો ખતરો.મહારાષ્ટ્ર સરહદે સઘન ચેકિંગ અને મરઘાઓની હેરફેર પર રોક.આ ગંભીરતાને ધ્યાને રાખીને ડાંગ જિલ્લામાં વન વિભાગ અને પશુપાલન વિભાગને સતર્ક કરી દેવામાં આવ્યા છે.દક્ષિણ ગુજરાતના સરહદી જિલ્લા ડાંગમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે બીજી તરફ પક્ષીઓના ટપોટપ મોત થતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ડાંગના વિવિધ વિસ્તારોમાં અસંખ્ય કાગડાઓના મૃત્યુ થતા આ લક્ષણો ‘બર્ડ ફ્લૂ‘ હોવાની શંકા દ્રઢ બની છે. ખાસ કરીને મહારાષ્ટ્રના નવાપુરમાં મરઘાઓમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થયા બાદ ડાંગ કલેક્ટર અને વહીવટી તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, બર્ડ ફ્લૂ (એવિયન ઈન્ફલ્યુએન્ઝા) પક્ષીઓમાંથી મનુષ્યોમાં પણ ફેલાઈ…

Read More

કેરલમમાં જીત બાદ કોંગ્રેસ નેતાઓની પ્રતિક્રિયા.આ એકતા અને રાહુલ ગાંધીની રણનીતિની જીત.યુડીએફ કેરલમમાં સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવશે.કેરલમ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ગઠબંધનની બહુમતી સાથે જીત થઈ છે. અત્યાર સુધીના ડેટા મુજબ કોંગ્રેસની આગેવાની હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) ગઠબંધને કુલ ૯૯ બેઠકો જીતી લીધી છે, તેમાંથી કોંગ્રેસે સૌથી વધુ ૬૩ બેઠકો જીતી છે. આ ભવ્ય જીત બાદ કોંગ્રેસે ગઠબંધનની જીતને ‘યુડીએફની એકતાની જીત’ ગણાવી છે. કોંગ્રેસ સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘અમારા ગઠબંધનને કેરલમમાં ખૂબ મોટી જીત મળી છે. આ જીત બદલ અમે કેરલમની પ્રજા અને દેશભરમાં પાર્ટીના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવીએ છીએ. કેરલમની પ્રજાએ UDFને માત્ર બહુમતી…

Read More

સર્વેમાં ચોંકાવનારો ખુલાસો ૬૬ ટકા લોકો નાખુશ : અમેરિકામાં ઘટી ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા અમેરિકાના નાગરિકોમાં ૬૬ ટકાએ ઈરાન સામે અમેરિકી પ્રમુખના વ્યવહાર પર અસહમતિ વ્યક્ત કરી અમેરિકામાં રાષ્ટ્રપતિએ ચાર વર્ષના કાર્યકાળ વચ્ચે નવેમ્બરમાં થનાર ચૂંટણી પહેલા આ સર્વેક્ષણ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. વોશિંગટન પોસ્ટ-એબીસી ન્યૂઝ-ઇપ્સોસ તરફથી જારી સર્વેક્ષણ અનુસાર ઇમિગ્રેશનના મુદ્દા પર ટ્રમ્પને અપેક્ષાકૃત સારૂ સમર્થન મળ્યું છે. અમેરિકા-મેક્સિકો સરહદ પર તેમની નીતિઓને ૪૫ ટકા લોકોએ મંજૂરી આપી, જ્યારે ૫૪ ટકાએ તેના પર અહસમતિ વ્યક્ત કરી છે. સર્વેક્ષણમાં મોટી સંખ્યામાં અમેરિકીઓએ કહ્યું કે તેઓ મુખ્ય મુદ્દા પર કોઈપણ રાજકીય દળ પર ભરોસો કરતા નથી. ઇમિગ્રેશન પર ૨૩ ટકા, અર્થવ્યવસ્થા…

Read More

૧૪ જૂનને રવિવારના રોજ રમાશે આ મેચ ફરી ક્રિકેટના મેદાન પર જાેવા મળશે ભારત-પાકિસ્તાનની વચ્ચે ટક્કર ICC મહિલા T20 વર્લ્ડ કપ ૨૦૨૬ ૧૨ જૂનથી શરૂ થશે ભારત અને પાકિસ્તાન ફરી એકવાર મેદાન પર આમને-સામને થશે. જ્યારે પણ આ બે હરીફ ટીમો ક્રિકેટ પીચ પર ટકરાય છે, ત્યારે ઉત્સાહ તેની ચરમસીમાએ પહોંચી જાય છે. આ વખતે આ મુકાબલો મહિલા T20 વર્લ્ડ કપ દરમિયાન થશે. ત્યારે આ મેચ ક્યારે અને ક્યાં રમાવાની છે, તેના પર એક નજર કરીએ. ICC મહિલા T20 વર્લ્ડ કપ ૨૦૨૬ ૧૨ જૂનથી શરૂ થવાનો છે. શરૂઆતના દિવસે ઇંગ્લેન્ડ અને શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમો એકબીજા સામે ટકરાશે. ત્યારબાદ એક…

Read More

મમતા બેનર્જીની નજીકના સાયોની ઘોષે આપી પ્રતિક્રિયા અમે જમીન પર હાજર છીએ અને જમીન પર રહીશું ચૂંટણી પ્રચારમાં સાયોની ઘોષ મમતા બાદ મોટો ચહેરો હતો પશ્ચિમ બંગાળમાં ભાજપ પ્રચંડ જીત તરફ આગળ વધી રહ્યું છે. અત્યાર સુધીના ટ્રેન્ડ પ્રમાણે ભાજપ ૧૯૮ સીટ અને ટીએમસી આશરે ૯૦ સીટો પર આગળ ચાલી રહી છે. આ વચ્ચે ટીએમસી સાંસદ અને મમતા બેનર્જીની નજીકની સહયોગી સાયોની ઘોષના નિવેદને સ્પષ્ટ કરી દીધું કે તેમણે હાર સ્વીકાર કરી લીધી છે. એક્સ પોસ્ટમાં તેમણે કહ્યું કે અમે જમીન પર હાજર છીએ અને જમીન પર રહીશું. ટીએમસી સાંસદે લખ્યું- ‘ECI ના અંતિમ અપલોડની પ્રતીક્ષા છે. જાેય બાંગ્લા. આ…

Read More