- સાઉદી અરેબિયા પર હૂથી વિદ્રોહીઓનો મિસાઇલ-ડ્રોન હુમલો: ૫ શહેરોમાં એલર્ટ, ૧૩ નાગરિકો ઇજાગ્રસ્ત
- સીરિયામાં ડીઝલના ભાવમાં ૪૦%નો વધારો: જનતાનો ઉગ્ર વિરોધ, ટાયરો સળગાવી હાઈવે જામ કર્યો
- Rolletto code promo casino bonus guide – welcome offer, wagering & payments
- Magic Red casino reviews: what UK players need to know
- Magic Red Casino Review: Full Guide for UK Players
- Online casino VegasHero: overview and options for UK players
- Candyland casino games account verification guide for UK players
- મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું નિવેદન: ભારત પોતાની જમીન પર ચીન-વિરોધી પ્રવૃત્તિઓ નહીં થવા દે
Author: garvigujrat
રાજે હજુ સુધી હિરોઈન નક્કી કરી નથી.સામંથા પતિ રાજની ફિલ્મમાં સલમાનની હિરોઈન નહીં બને.સલમાનની ‘સિકંદર’ ફિલ્મ નિષ્ફળ ગઇ તે પછી તે પોતાની કેરિયર રિવાઈવ કરવા નવા ડાયરેક્ટરો સાથે કામ કરી રહ્યો છે.સામંથાનો પતિ રાજ સલમાન ખાન સાથે એક સુપરહિરો ફિલ્મ બનાવી રહ્યો છે. આ ફિલ્મમાં સામંથાને જ હિરોઈન તરીકે કાસ્ટ કરવામાં આવશે તેવી અટકળો હતી. જાેકે, વાસ્તવમાં હજુ રાજે ફિલ્મની હિરોઈન માટે કોઈ ર્નિણય કર્યાે નથી. મોટાભાગે સામંથા આ ફિલ્મમાં સલમાનની હિરોઈન નહિ બને તેમ કહેવાય છે. આ ફિલ્મનું શૂટિંગ ઓકટોબર મહિનામાં શરૂ કરવામાં આવશે. આ ફિલ્મનું નિર્માણ અતુલઅગ્હોત્રી કરવાનો છે. હાલ આ ફિલ્મનું પ્રી-પ્રોડકશન કામ ચાલી રહ્યું છે. સલમાનની…
ગરબડની ફરિયાદો બાદ ચૂંટણી પંચનો ર્નિણય પશ્ચિમ બંગાળમાં ૧૫ બૂથ પર આજે ફરી મતદાન થશે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે દક્ષિણ ૨૪ પરગણાના ૧૫ મતદાન મથકો પર શનિવારે ફરી મતદાન પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે દક્ષિણ ૨૪ પરગણાના ૧૫ મતદાન મથકો પર શનિવારે (૨ મે, ૨૦૨૬) ફરીથી મતદાન યોજાશે. મગરહાટ પશ્ચિમના ૧૧ મતદાન મથકો અને ડાયમંડ હાર્બરમાં ચાર મતદાન મથકો પર સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન યોજાશે. આ મતવિસ્તારો માટે મતદાન બીજા તબક્કામાં ૨૯ એપ્રિલે થયું હતું, પરંતુ ચૂંટણી પંચે તેને રદ કરીને ફરીથી મતદાનની જાહેરાત કરી છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે ૨૯ એપ્રિલે આ મતદાન…
ખાધા બાદ લોકો ઊલટીઓ કરવા લાગ્યા પ્રતિષ્ઠિત વંદે ભારત ટ્રેનના નાશ્તામાંથી કીડા નીકળ્યા વંદે ભારત ટ્રેનના યાત્રીએ લોકો ઊલટી કરતા હોય અને ખાવામાં કીડા નીકળવાની તસવીરો શેર કરી ભારતીય રેલની સૌથી પ્રતિષ્ઠિત ટ્રેન છે વંદે ભારત એક્સપ્રેસ. દેશમાં ચાલી રહેલી તમામ વંદે ભારતમાં આ ખૂબ જ પ્રતિષ્ઠિત માનવામાં આવે છે. પણ આ ટ્રેનના ભોજનમાં પણ કીડા નીકળે તો તમે શું કહેશો? જી હાં, આગરા કેન્ટથી પ્રયાગરાજ જઈ રહેલી વંદે ભારતના નાસ્તામાં કીડા નીકળ્યા. જેવું લોકોએ ખાવાનું ખાધું તો ઊલટીઓ કરવા લાગ્યા. જેના ફોટો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા. આ ઘટનાથી દુખી થઈ યાત્રીઓએ રિફંડ પાછું કરવાની માગ કરવા…
ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારી? અમેરિકાએ ૨૪ કલાકમાં ઈઝરાયલ મોકલ્યા ૬૫૦૦ ટન વિસ્ફોટક અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર બ્રેડ કૂપર અને જાેઇન્ટ ચીફના ચેરમેને ટ્રમ્પ સાથે લગભગ ૪૫ મિનિટ સુધી વાતચીત કરી છે અમેરિકા-ઈરાન વચ્ચે ફરી મહાયુદ્ધ થવાના ભણકારા વાગી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર હુમલા કરવાની તૈયારીમાં હોવાની વિગતો સામે આવી છે. રિપોર્ટ મુજબ, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર બ્રેડ કૂપર અને જાેઇન્ટ ચીફના ચેરમેને ટ્રમ્પ સાથે લગભગ ૪૫ મિનિટ સુધી વાતચીત કરી છે, જેમાં ઈરાન પર હુમલા માટે ત્રણ યોજના તૈયાર હોવાની ટ્રમ્પને માહિતી આપી છે, તેવો એક્સિઓસે દાવો કર્યો છે. અમેરિકન સૈન્યના ટોચના અધિકારીઓ અને…
ક્યુઆર કોડ સ્કેન કરતા ભાંડો ફૂટ્યો.સબ રજિસ્ટ્રાર કચેરીમાં અશાંતધારાની નકલી પરમિશન રજૂ કરવાનું કૌભાંડ.દસ્તાવેજ તૈયાર કરનાર એજન્ટ શંકાના દાયરામાં: એક સામે ગુનો દાખલ – શાહીબાગ પોલીસમાં ફરિયાદ.શહેરની સબ રજિસ્ટ્રાર કચેરીમાં મિલકતની નોંધણી કરાવવા માટે સરકારના નિયમોને નેવે મૂકી બોગસ દસ્તાવેજાે રજૂ કરવાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદના નરોડા વિસ્તારની મિલકત માટે અશાંતધારાની ખોટી અને ફેબ્રિકેટેડ પરમિશન બનાવી સરકાર સાથે છેતરપિંડી કરવા બદલ શાહીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે સબ રજિસ્ટ્રારે દસ્તાવેજ તૈયાર કરનાર એજન્ટ વિરુદ્ધ ગુનો દાખલ કરાવતા ચકચાર મચી ગઈ છે. ગત ૧૫ જુલાઈ ૨૦૨૫ના રોજ નરોડા સર્વે નંબર ૬૨૫માં આવેલ ‘કેસર એક્ઝોટીકા’ ફ્લેટ નંબર ૩૦૧ના…
ચૂંટણી પૂર્ણ થતાં જ મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો.કોમર્શિયલ ન્ઁય્ સિલિન્ડરના ભાવમાં રૂપિયા ૯૯૩નો વધારો.કોમર્શિયલ ગેસ મોંઘો થવાને કારણે હોટેલ, રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડના ભાવમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા.દેશમાં અનેક રાજ્યોની ચૂંટણીઓ પૂર્ણ થતાની સાથે જ મોંઘવારીનો મોટો વિસ્ફોટ થયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ ૧ મે ૨૦૨૬થી ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૯૯૩ રૂપિયાનો તોતિંગ વધારો ઝીંક્યો છે. આ વધારા બાદ દિલ્હી સહિત અનેક શહેરોમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ૩૦૦૦ રૂપિયાને પાર કરી ગયો છે. જાેકે, રાહતની વાત એ છે કે ૧૪.૨ કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.ભાવમાં થયેલા વધારા બાદ દિલ્હીમાં હવે એક સિલિન્ડરની કિંમત ૩૦૭૧.૫૦ રૂપિયા…
ઘણી મૂલ્યવાન કળાકૃતિઓ પરત કરવાની કામગીરી બાકી.USએ રૂ.૧૧૭ કરોડની ૬૫૭ પ્રાચીન કળાકૃતિઓ ભારતને પરત કરી.ભારતના ન્યૂયોર્ક સ્થિત રાજદૂત રાજલક્ષ્મી કદમની ઉપસ્થિતિમાં આ કૃતિઓ પરત સોંપાઈ હતી. ભારતમાંથી ચોરી કરીને અમેરિકામાં વેચી દેવાયેલી અંદાજે ૧૪ મિલિયન ડોલર (આશરે ૧૧૭ કરોડ)ના મૂલ્યની ૬૫૭થી વધુ પ્રાચીન કળાકૃતિઓ અમેરિકાએ પરત કરી છે. મેનહટ્ટન જિલ્લાના એટર્ની અલ્વિન બ્રાગે આ અંગેની જાહેરાત કરી હતી. આ તમામ મૂલ્યવાન પ્રાચીન મૂર્તિઓ તથા કળાકૃતિઓ તસ્કરીના કેસોની તપાસ ઉપરાંત નામચીન ભારતીય આર્ટ ડીલર સુભાષ કપૂર તથા નેન્સી વિયેનર નામની તસ્કરીની આરોપી પાસેથી કબજે કરાઈ હતી. ભારતના ન્યૂયોર્ક સ્થિત રાજદૂત રાજલક્ષ્મી કદમની ઉપસ્થિતિમાં આ કૃતિઓ પરત સોંપાઈ હતી. બ્રાગે એક નિવેદનમાં…
EVM મુદ્દે બબાલ બાદ TMC નો હુંકાર.‘ચૂંટણી પંચ અને ભાજપ જાણતા નથી કે કોનાથી ટક્કર લઈ રહ્યા છે’.ટીએમસી નેતાઓ અને કાર્યકર્તાઓએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સ્ટેડિયમ સ્થિત કાઉન્ટિંગ સેન્ટરની બહાર ધરણા શરૂ કરી દેતા હોબાળો.પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી સંપન્ન થયા બાદ રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચી ગયો છે. એક્ઝિટ પોલના પરિણામો જાહેર થયા પછી રાજ્યમાં ઠેર-ઠેર હિંસા અને ઘર્ષણના બનાવો સામે આવી રહ્યા છે. ખાસ કરીને ભાજપના એક પોલિંગ એજન્ટના ઘર પર હુમલા અને મારપીટના આરોપો બાદ હવે તૃણમૂલ કોંગ્રેસ(TMC)એ EVM સાથે છેડછાડનો ગંભીર આરોપ લગાવી મોરચો ખોલ્યો છે.TMC નેતાઓ અને કાર્યકર્તાઓએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સ્ટેડિયમ સ્થિત કાઉન્ટિંગ સેન્ટરની…
આરવને ફિલ્મોમાં નથી આવવું, ફેશન ક્ષેત્રે કારકિર્દી ઘડી રહ્યો છ.અક્ષય કુમારનો પુત્ર આરવ ૪,૫૦૦ કમાય છે, પોતાનાં કામ જાતે કરે છે.અક્ષયે પુત્ર સાથેના ખાસ બોન્ડ વિષે વાત કરી હતી. તેમણે કહ્યું કે પુત્ર ફિલ્મોથી દૂર ફેશનમાં પોતાની કારકિર્દી ઘડી રહ્યો છે.આરવને ફિલ્મોમાં નથી આવવું, ફેશન ક્ષેત્રે કારકિર્દી ઘડી રહ્યો છે. પુત્ર ૧૫ વર્ષની ઉંમરથી પરિવારથી દૂર રહીને બધું જાતે મેનેજ કરે છેઅક્ષયકુમાર પોતાના પુત્ર સાથે ખાસ સંબંધ ધરાવે છે. અક્ષયે પુત્ર સાથેના ખાસ બોન્ડ વિષે વાત કરી હતી. તેમણે કહ્યું કે પુત્ર ફિલ્મોથી દૂર ફેશનમાં પોતાની કારકિર્દી ઘડી રહ્યો છે. તેને ફિલ્મોમાં નથી આવવું. અક્ષયે કહ્યું કે પુત્ર આરવ ૧૫…
રીલ બનાવવા બદલ ટ્રોલ થતાં અપીલ.પૈસાની જરૂર હોવાથી રીલ બનાવું છું, મજાક નહિ મદદ કરો: રાહુલ રોય.હું કમસેકમ અન્ય લોકોની મજાક ઉડાવવાને બદલે મહેનત કરીને પૈસા કમાવવાની કોશીશ કરી રહ્યો છું તે વાતની નોંધ લો.‘આશિકી’ની સફળતાથી રાતોરાત સ્ટાર બની ગયા બાદ જાેકે, ધારી સફળતા નહિ મેળવી શકેલો રાહુલ રોય હાલ એક કન્ટેન્ટ ક્રિએટર સાથે રીલ બનાવતો દેખાયા બાદ તેની આ હાલત સંદર્ભમાં તેને ભારે ટ્રોલ કરી મજાક ઉડાવાઈ હતી. હવે રાહુલ રોયે એક ભાવુક પોસ્ટ લખતાં કહ્યું છે કે અત્યારે મને પૈસાની જરુર છે એટલે હું રીલ બનાવું છે. મારી મજાક ઉડાવવાને બદલે કમસેકમ મને કામ અપાવવામાં મદદ કરો. તેની…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


