- CJPના અભિજીત દીપકેની PM મોદીને અપીલ, ‘15 ઓગસ્ટનું ભાષણ Gen Z અને યુવાનોને સમર્પિત કરો’
- PM મોદી-સુખબીર બાદલ મુલાકાતથી પંજાબમાં ભાજપ-અકાલી દળ ગઠબંધનની અટકળો ફરી તેજ
- પ્રિયંકા ગાંધીનો સરકાર પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓનો અવાજ દબાવવામાં આવે છે’; ગૃહમંત્રી પાસે જવાબની માંગ
- ડાર્ક પેટર્ન બદલ Zepto, BookMyShow સહિત 9 એપ્સને CCPAનો દંડ, ગ્રાહકો પાસેથી વસૂલાતા છુપા ચાર્જ પર કાર્યવાહી
- 20 દિવસમાં 5 વખત રસ્તો ધસી ગયો, લખનઉ-કાનપુર એક્સપ્રેસવેના રિપેરમાં ટેબલ ફેનનો વીડિયો વાયરલ
- સુરતમાં એનલોગ પનીર સામે કાર્યવાહી, નકલી-અસલી પનીરનો ભેદ અને આરોગ્યના જોખમો પર ચેતવણી
- સુરતમાં 15 ઓગસ્ટે વાલ્મીકી સમાજનો કૌટુંબિક તકરાર સમાધાન કાર્યક્રમ, પક્ષકારોને હાજરીનું આમંત્રણ
- સુરતમાં 9 ઓગસ્ટે AAPનો ઈ-20 પેટ્રોલ જાગૃતિ કાર્યક્રમ, ઈથનોલના અસરકારક મુદ્દે થશે ચર્ચા
Author: garvigujrat
૧૦ વર્ષની જેલ થઈ શકે અમેરિકામાં ભારતીય મૂળના જજ મની લોન્ડરિંગ કેસમાં દોષિત જાહેર આરોપ છે કે તેમણે ચૂંટણી પ્રચાર માટે ભેગા થયેલા નાણાંનો અંગત મોજશોખ અને કારના હપ્તા ભરવા ઉપયોગ કર્યો હતો અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં ભારતીય મૂળના જાણીતા જજ કેપી જ્યોર્જને મની લોન્ડરિંગના ગંભીર કેસમાં કોર્ટે દોષિત જાહેર કર્યા છે. ફોર્ટ બેન્ડ કાઉન્ટીની અદાલતમાં એક સપ્તાહ સુધી ચાલેલી લાંબી સુનાવણી બાદ જ્યુરીએ તેમને ચૂંટણી ફંડના દુરુપયોગ સાથે જાેડાયેલા બે કેસમાં ગુનેગાર માન્યા છે. આરોપ છે કે તેમણે ચૂંટણી પ્રચાર માટે ભેગા થયેલા નાણાંનો અંગત મોજશોખ અને કારના હપ્તા ભરવા માટે ઉપયોગ કર્યો હતો. આ કેસમાં હવે ૧૬ જૂનથી સજાની…
ટ્રમ્પનો ફરી મોટો દાવો ઈરાને અમેરિકાને આપી કિંમતી ભેટ, પરમાણુ હથિયાર ન રાખવા પણ સહમત પત્રકારો સાથે વાત કરતા યુએસ પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન હવે અમેરિકા સાથે કરાર કરવા માટે આતુર છે મિડલ ઈસ્ટના ભીષણ જંગ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સૂર અચાનક બદલાયા છે. ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન હવે અમેરિકા સાથે કરાર કરવા માટે આતુર છે અને તેણે ભવિષ્યમાં ક્યારેય પણ પરમાણુ હથિયાર ન રાખવાની તૈયારી દર્શાવી છે. જાેકે, ઈરાન તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ટ્રમ્પે રહસ્યમય રીતે જણાવ્યું કે ઈરાની નેતૃત્વએ…
એકસાથે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે ફરીથી ૧૨ રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી અપાઈ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ૨૬ માર્ચથી ઉત્તર પશ્ચિમ ભારતમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફારની વકી ઉત્તર ભારત માટે ડબલ સારા સમાચાર આવી રહ્યા છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં સતત બે પશ્ચિમી વિક્ષેપો સક્રિય થવાના છે, જેની અસર ૨૬ માર્ચથી અને ૨૮ માર્ચથી ફરીથી અનુભવાશે તેવી અપેક્ષા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ની નવીનતમ આગાહી અનુસાર, આ બે પશ્ચિમી વિક્ષેપોની સાથે, અનેક સાઇક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સિસ્ટમ્સ પણ સક્રિય છે. પરિણામે, દેશના વિવિધ ભાગોમાં ફરી એકવાર વરસાદ, વાવાઝોડું, વીજળી અને જાેરદાર પવનનો અનુભવ થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મધ્ય…
કેટલાય દેશોમાં લોકડાઉન, સ્કૂલ-કોલેજાે બંધ પેટ્રોલ અને ડીઝલના કારણે વિશ્વભરમાં હાહાકાર મચ્યો હાલ પરિસ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે કે તેલ ભંડાર બચાવવા કેટલાય દેશોમાં લોકડાઉન જેવા પ્રતિબંધો : કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપી દેવાયું ઓઈલની કમીથી દુનિયામાં ત્રાહિમામ મચી ગઈ છે. હાલત પરિસ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે કે તેલ ભંડાર બચાવવા માટે કેટલાય દેશોમાં લોકડાઉન જેવા પ્રતિબંધો લગાવી દીધા છે. સ્કૂલ-કોલેજાે બંધ કરી દીધી છે. કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપી દીધું છે. ગાડીઓને પેટ્રોલ-ડીઝલ નથી મળી રહ્યા. કેટલીય જગ્યા પર કોટા નક્કી કરી દીધા છે. પેટ્રોલ પંપ પર સેનાની તૈનાતી કરી દીધી છે. કેટલીય જગ્યા પર પંપો પર…
On the occasion of the Foundation Day of India’s historic state Bihar, a short film titled “Yuva Bihar” premiered on the popular internet platform, YouTube. The film features a remarkable showcase of Bihar’s youth generation—vividly capturing their high spirits, passion and unwavering determination in a manner that deeply resonates with the audience. The premiere of “Yuva Bihar” was held on the auspicious occasion of “Bihar Diwas” (Bihar Day) at Tender Hearts International School in Patna, the capital of Bihar. Notably, Bihar’s Education Minister, Shri Sunil Kumar, also viewed this spirited short film and appreciated its creative excellence. As part of…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાત હાઈકોર્ટે બેન્ક હરાજી ધ્વારા ખરીદાયેલી મિલકતોના કિસ્સામાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. આ બાબતે હાઈકોર્ટે સાફ શબ્દોમાં જણાવ્યુ છે કે જો કોઈ વ્યક્તિએ બેન્કની કાયદેસરની હરાજી પ્રક્રિયા ધ્વારા મિલકત ખરીદી હોય તો સંબંધિત સરકારી સત્તાવાળાઓ કે નોંધણી અધિકારીઓ તેના વેચાણ દસ્તાવેજ અથવા વેચાણ પ્રમાણપત્રની નોંધણી કરવાનો ઇન્કાર કરી શકે નહીં. આ બાબતે નામદાર અદાલતે વધુમાં સ્પષ્ટતા કરી છે કે ભલે આવી મિલકત પર વેટ વિભાગ કે અન્ય કોઈ સરકારી લેણાંનો બોજો બોલતો હોય તેમ છતાં બેન્ક ધ્વારા જારી કરાયેલા વેચાણ પ્રમાણપત્રની નોંધણી કરવી સત્તાવાળાઓ માટે બંધનકર્તા છે. જસ્ટીસ હેમંત એમ.પ્રચ્છકની અદાલતે ભાવનગરની…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત મ.ન.પા ધ્વારા વર્ષ ૨૦૧૮,૨૦૧૯,૨૦૨૧,૨૦૨૩ માં જુદી જુદી જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી. એનાથી અનેક ઉમેદવારોએ અરજી કરી નોકરી મેળવવા માટે સ્વપ્ના જોઈ રહ્યા હતા. ત્યારે સુરત મ.ન.પામાં આઠ વર્ષ સુધી ભરતીનું મુર્હત આવ્યું ન હતું. અને અનેક યુવાનોએ નોકરીની આશા છોડી દીધી હતી ત્યારે અચાનક સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને સુરત મ.ન.પા ના ચૂંટાયેલા કોર્પોરેટરો ઘેર બેઠા કે તુરંત જ ઉમેદવારના ઇન્ટરવ્યુની જાહેરત કરી દીધી. પરંતુ મ.ન.પા ના અધિકારીઓ ચૂંટાયેલા કોર્પોરેટરો ઘરે જાય તેની જ રાહ જોઈ રહ્યા હતા? ઇન્ટરવ્યુ (લેખિત પરીક્ષા) માટે કોઈપણ પત્ર આપવામાં આવેલ નથી. અને વોટ્સએપ ઉપર ઉમેદવારોને જાણ કરવામાં…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સરકારે ૨૦૦૨ના વર્ષમાં અનેક ફાયનાન્સ કંપનીઓ, બેન્કો વિગેરે એ ધીરાણ કરેલ નાણાંની વસુલાત માટે સિકયોરિટી ઈન્ટરેસ્ટ એકટ ( એન્ફોર્સ મેન્ટ સરફેસાઈ ના કાયદા૨૦૦૨) મંજૂરી આપેલ છે. અને આવી મંજૂરીના આધારે સંપત્તિઓનું બેન્કો કે ફાયનાન્સ કંપનીઓ ધ્વારા ક્યારેક ખૂબ જ ખોટા નિર્ણયો લેવામાં આવે છે. જે લોન લેનાર વ્યક્તિને નુકશાન કર્તા છે. પરંતુ કેટલાક કેસોમાં લોન લેનારને ફાયદા થાય છે. આવા ફાયદા એ રીતે કે કોઈ પ્રાઈવેટ બિલ્ડર ધ્વારા કોઈ જમીન માલિકો પાસેથી ખાનગી જગ્યાને તેઓને થોડા ઘણા નાણાં ચુકવી તેની પાસેથી લખાણ લઈ લેવામાં આવે છે. અને તેઓ પાસે પ્રોજેકટ શરૂ કરવામાં આવે તો વાંધો નથી…
સોનાના વાયદામાં રૂ.5883 અને ચાંદીના વાયદામાં રૂ.12487નો ઉછાળોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.521 લપસ્યો કોમોડિટી વાયદાઓમાં રૂ.34217.57 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.198120.31 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 25329.71 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 35360 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.232338.31 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.34217.57 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.198120.31 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 35360 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2940.41 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 25329.71 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.143079ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.144799 અને નીચામાં રૂ.143079ના સ્તરને સ્પર્શી, રૂ.138912ના આગલા બંધ સામે રૂ.5883ના ઉછાળા સાથે રૂ.144795ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ વાયદો 8 ગ્રામદીઠ રૂ.3741 વધી રૂ.117297 થયો હતો. ગોલ્ડ-પેટલ…
આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા અમરેલી ખાતે ભવ્ય ’વિજય વિશ્વાસ સભા’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી સહિત ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયજી, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, સહ પ્રભારી ગુલાબ સિંહ યાદવ, આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, ધારાસભ્ય સુધીર વાઘાણી, નેશનલ જોઇન્ટ સેક્રેટરી રાજુભાઇ સોલંકી, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રાજુભાઇ બોરખતરીયા, વિધાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, લોકસભા ઇન્ચાર્જ કાંતિભાઇ સતાસીયા, જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયા સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ હાજરી…




