- CJPના અભિજીત દીપકેની PM મોદીને અપીલ, ‘15 ઓગસ્ટનું ભાષણ Gen Z અને યુવાનોને સમર્પિત કરો’
- PM મોદી-સુખબીર બાદલ મુલાકાતથી પંજાબમાં ભાજપ-અકાલી દળ ગઠબંધનની અટકળો ફરી તેજ
- પ્રિયંકા ગાંધીનો સરકાર પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓનો અવાજ દબાવવામાં આવે છે’; ગૃહમંત્રી પાસે જવાબની માંગ
- ડાર્ક પેટર્ન બદલ Zepto, BookMyShow સહિત 9 એપ્સને CCPAનો દંડ, ગ્રાહકો પાસેથી વસૂલાતા છુપા ચાર્જ પર કાર્યવાહી
- 20 દિવસમાં 5 વખત રસ્તો ધસી ગયો, લખનઉ-કાનપુર એક્સપ્રેસવેના રિપેરમાં ટેબલ ફેનનો વીડિયો વાયરલ
- સુરતમાં એનલોગ પનીર સામે કાર્યવાહી, નકલી-અસલી પનીરનો ભેદ અને આરોગ્યના જોખમો પર ચેતવણી
- સુરતમાં 15 ઓગસ્ટે વાલ્મીકી સમાજનો કૌટુંબિક તકરાર સમાધાન કાર્યક્રમ, પક્ષકારોને હાજરીનું આમંત્રણ
- સુરતમાં 9 ઓગસ્ટે AAPનો ઈ-20 પેટ્રોલ જાગૃતિ કાર્યક્રમ, ઈથનોલના અસરકારક મુદ્દે થશે ચર્ચા
Author: garvigujrat
ગાંધીનગરમાં મીડિયાને સંબોધતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે યુસીસી બિલ ઉપર મેં વિધાનસભાના ગૃહમાં મારા વિચારો રજૂ કરતાં કહ્યું કે એક સમય એવો હતો જ્યારે ન તો જમીન જેવી વ્યવસ્થાઓ હતી અને ન તો આજ જેવી સંવિધાનિક પ્રણાલીઓ હતી. તે સમયમાં સમાજ નાના-નાના જૂથોમાં વહેંચાયેલો હતો, જેમ કે કબીલા, અને દરેક કબીલાની પોતાની પરંપરાઓ, પદ્ધતિઓ અને રૂઢિઓ હતી. લોકો પોતાના નિયમો મુજબ લગ્ન, છૂટાછેડા અને પરિવાર વ્યવસ્થા ચલાવતા હતા. સમય જતાં સમાજ વિકાસ પામ્યો અને છેલ્લા હજારો વર્ષોમાં પ્રગતિ કરીને આજના આધુનિક સંવિધાન સુધી પહોંચ્યો. ત્યારબાદ રાજ્ય અને સરકાર દ્વારા કાયદા અને નિયમો બનાવવામાં આવ્યા…
ગાંધીનગર વિધાનસભામાં થયેલ પ્રશ્નોતરી મામલે મીડિયાને સંબોધતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજે વિધાનસભા સત્રના છેલ્લા દિવસે એક અત્યંત ગંભીર માહિતી સામે આવી છે. વિધાનસભાના માધ્યમથી મેં ગુજરાતના ગૃહમંત્રીને પ્રશ્ન પૂછ્યો હતો, જે કાયદો-વ્યવસ્થા અને ગુપ્ત બાબતો સાથે સંકળાયેલો મહત્વનો મુદ્દો છે. પોલીસને 112 નંબર ઉપર આવતા તમામ ફોન અત્યંત મહત્વના હોય છે, જેમાં ક્રાઇમ, સાઇબર ક્રાઇમ, આંતરરાષ્ટ્રીય ધમકીઓ તેમજ સરહદી વિસ્તારો સાથે સંબંધિત માહિતીનો સમાવેશ થાય છે. આવા તમામ સંવેદનશીલ અને રાજ્યની સુરક્ષા સાથે જોડાયેલા કોલ ગુપ્ત રહેવા જરૂરી છે. પરંતુ હાલની પરિસ્થિતિ એવી છે કે સમગ્ર સિસ્ટમ પ્રાઇવેટ કંપનીને સોંપવામાં આવી છે. 112…
આજે વિધાનસભાના અંતિમ દિવસે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભા ખાતે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે ગુજરાત રાજ્યની કાયદો અને વ્યવસ્થા મુદ્દે ગૃહમંત્રી માટે એક સવાલ હતો. પરંતુ મારો પ્રશ્ન પ્રાથમિકતામાં આવરી લેવામાં આવ્યો નહીં, જેના કારણે ગૃહમાં આ પ્રશ્ન મુદ્દે ચર્ચા થઈ નથી પરંતુ સરકારનો જે જવાબ મળ્યો છે તે જવાબનું વિશ્લેષણ કરીને તેની માહિતી જનતા સુધી પહોંચાડવી જરૂરી છે. સરકાર સલામતીના બમણા ફૂંકતી હોય છે પરંતુ જે આંકડા સામે આવ્યા છે તેનાથી આંખો ફાટી જાય એવી સ્થિતિ છે. મારો સવાલ હતો કે અમદાવાદ અને સુરત જિલ્લામાં કેટલા લોકો પાસે હથિયારના લાયસન્સ…
ગાંધીનગર વિધાનસભામાં થયેલ પ્રશ્નોતરી મામલે મીડિયાને સંબોધતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજે ગુજરાતની વિધાનસભાના છેલ્લા દિવસે મેં સરકારને પ્રશ્ન પૂછ્યો હતો અને સરકારે મને એનો જવાબ આપ્યો છે. જેમાં બહુ જ ગંભીર ઘટના સામે આવી છે. મેં એવું પૂછ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં સસ્તા અનાજની દુકાનેથી રેશન કાર્ડ ધારકોને ઘઉં આપવા માટે કયા ભાવે, કઈ એજન્સી પાસેથી કેટલા ઘઉં સરકારે ખરીદ્યા. આ જે ઘઉં સરકારે ખરીદ્યા અની હેરફેર કરવી પડે. માનો કે રાજ્ય કક્ષાએ ખરીદી કરી હોય તો જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ મોકલવા પડે, તો એની હેરફેર એટલે કે ટ્રાન્સપોર્ટેશન કરવા માટે…
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજીનું રાજકોટ એરપોર્ટ ખાતે આગમન થયું હતું. આ દરમિયાન રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, હું અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છીએ. આજે ગુજરાતમાં હજારો અને લાખોની સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે આનાથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ગુજરાત બદલાવ માંગી રહ્યું છે, આમ આદમી પાર્ટી આવનાર દિવસોમાં ખૂબ જ સારું પ્રદર્શન કરશે. થોડા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યું છે, એમાં પણ આમ આદમી પાર્ટીનું ખૂબ જ…
ફિલ્મના ડિજિટલ રાઈટ્સ જિયો હોટસ્ટારે ખરીદ્યા.ધુરંધર ફિલ્મની જેમ ધુરંધર ૨ ફિલ્મ નેટફ્લિક્સ પર જાેવા નહીં મળે.ઘરે બેઠા ધુરંધર ધ રિવેન્જ ફિલ્મ જાેવી હોય તો આ વખતે ડિઝની પ્લસ હોટસ્ટારનું સબ્સક્રિપ્શન લેવું પડશે.આદિત્ય ધરની સ્પાઈ થ્રિલર ફિલ્મ ધુરંધરની સીક્વલ ફિલ્મ ધુરંધર ધ રિવેન્જ બોક્સ ઓફિસ પર છપ્પરફાડ કમાણી કરી રહી છે. ધુરંધર ધ રિવેન્જ ફિલ્મનો ક્રેઝ લોકો પર જાેવા મળી રહ્યો છે. રણવીર સિંહની ફિલ્મ ધુરંધર ધ રિવેન્જ લોકોને શાનદાર લાગી રહી છે. આ સાથે જ ધુરંધર ધ રિવેન્જ ફિલ્મ ઓટીટી પર ક્યારે આવશે તે જાણવાની આતુરતા પણ વધી છે. લોકો એ જાણવા માંગે છે કે ધુરંધર ધ રિવેન્જ ફિલ્મ ઓટીટી…
આજે કંગનાનું નામ ટોપ એક્ટ્રેસનાં લિસ્ટમાં શામેલ.પહેલી કિસ કરતી વખતે કંગનાની હાલત થઈ ગઈ હતી ખરાબ.કંગના ૪૦ વર્ષની ઉંમરમાં પણ સિંગલ લાઇફ એન્જાેય કરે છે.બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની પોપ્યુલર એક્ટ્રેસ અને લોકસભા સાંસદ કંગના રનૌત સામાન્ય રીતે કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહેતી હોય છે. ૨૩ માર્ચના રોજ કંગના રનૌતે ૪૦મો બર્થડે સેલિબ્રેટ કર્યો. એક્ટ્રેસને અનેક ફેન્સે સોશિયલ મીડિયા દ્વારા બર્થડે વિશ કરી . આમ, આજે અમે તમને કંગનાના ફર્સ્ટ કિસના અનુભવ વિશે જણાવીશું. એક્ટ્રેસે પોતે આ વાત એક ઇન્ટવ્યૂમાં જણાવી હતી. કંગના રનૌત તેની જબરદસ્ત એક્ટિંગની સાથે તેના નિવેદનોને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. સામાન્ય રીતે અલગ-અલગ મુદ્દાઓ પર કંગના અનેક…
રાકેશ બેદીએ તારક મહેતા…માં પણ કામ કરેલું છે.ધૂરંધર ૨માં રાકેશ બેદીએ રણવીર સિંહને પણ અભિનયમાં પાછળ પાડી દીધો.રણવીર સિંહની ધૂરંધર ૨ ફિલ્મ જ્યારથી રિલીઝ થઈ છે ત્યારથી બોક્સ ઓફિસ પર સુનામી બનીને ફરી વળી છે.આદિત્ય ધરની ફિલ્મ ધૂરંધર ૨ એટલે કે ધૂરંધર ધ રિવેન્જે બોલીવુડમાં સફળતાના નવા અધ્યાય લખી નાખ્યા છે. આ ફિલ્મ અનેક રેકોર્ડ તોડી રહી છે. બોક્સ ઓફિસ પર સુનામી બની ગઈ છે. ફિલ્મે પોતાના પહેલા સોમવારને બોલીવુડના ઈતિહાસનો સૌથી મોટો સોમવાર પણ બનાવી દીધો. સૈકનિલ્કનો ડેટા દર્શાવે છે કે ધૂરંધર ૨એ સોમવારે એટલે કે રિલીઝના પાંચમા દિવસે લગભગ ૬૫ કરોડનું નેટ કલેક્શન કર્યું છે. જે બોલીવુડમાં સોમવાર…
વિવાદ વધતા અક્ષય કુમારે તોડ્યું મૌન.૨૬ વર્ષ નાની એક્ટ્રેસ સાથે રોમાન્સ કરતા અક્ષય કુમારનો લોકોએ ઉધડો લીધો.ખેલાડી કુમારે તેના પર પોતાનું રિએક્શન આપતા કહ્યું કે, હોલીવુડ ફિલ્મોમાં આવું નથી થતું શું?.અક્ષય કુમારે પોતાની અપકમિંગ ફિલ્મ ભૂત બંગલા માટે કમર કસી લીધી છે. આ ફિલ્મમાં તે પોતાનાથી ૨૬ વર્ષ નાની વામિકા ગાબ્બી સાથે રોમાન્સ કરતો જાેવા મળશે. ગત મંગળવારે ફિલ્મનું એક ગીત રીલિઝ થયું જેમાં અક્ષય કુમાર અને વામિકાની રોમેન્ટિક કેમિસ્ટ્રી જાેવા મળી છે. હવે સોશિયલ મીડિયા પર બંને એક્ટર્સ વચ્ચે એજ ગેપ પર સવાલ ઉઠવા લાગ્યા છે. અક્ષય કુમારને ૨૬ વર્ષ નાની એક્ટ્રેસ સાથે રોમાન્સ કરવા માટે ભારે ટ્રોલ કરવામાં…
बेस्ट राइटर का ऐवॉर्ड पाने वाले टीचर गुजरात स्टेट चिल्ड्रन्स लिटरेचर एकेडमी का सालाना कन्वेंशन 22 फरवरी 2026 को गुजरात विश्वकोष भवन में हुआ। इसमें साल 2023-2024 में पब्लिश हुई चिल्ड्रन्स लिटरेचर की किताबों में से बेस्ट किताबें चुनी गईं और उनके लेखकों को अवॉर्ड दिया गया। जिसमें, मॉडर्न चिल्ड्रन्स राइटर के तौर पर मशहूर श्री निकेताबेन व्यास को उनकी कॉमिक चिल्ड्रन्स स्टोरी बुक ‘गंगुना पराक्रमो’ के लिए शील्ड और कैश प्राइज के साथ कुसुमबेन भूपेंद्रभाई दवे बेस्ट राइटर अवॉर्ड से सम्मानित किया गया है। गुजरात स्टेट टेक्स्टबुक बोर्ड और समग्र शिक्षा अभियान के साथ राइटर और रिव्यूअर के तौर…




