- Casino Yard – служба поддержки и способы связи с оператором
- Pin Up Casino – Azərbaycanda Onlayn Kazino – Qeydiyyat və Giriş
- Онлайн казино Dragon Money (Драгон Мани) – мобильная версия
- Total Casino dla polskich graczy – Obsługa klienta i dostępne metody kontaktu
- Casino en ligne Velobet pour les joueurs français – Service client et assistance disponible
- Online casino QBet – uitbetalingen en verwerkingstijden voor gebruikers
- Casino F1 – Automaty do gier gry stołowe i kasyno na żywo
- Kasyno internetowe Mostbet w Polsce
Author: garvigujrat
મધ્ય-પૂર્વમાં યુદ્ધ વચ્ચે ટ્રમ્પે વેનેઝુએલાનો ખજાનો ખાલી કર્યાે વેનેઝુએલા ખાણોમાંથી ૧,૦૦૦ કિલો સોનું યુએસ બજારમાં ઠાલવવા તૈયાર વેનેઝુએલાની ખાણ કંપની મિનર્વન કોમોડિટી ટ્રેડર ટ્રૈફિગુરાને ગોલ્ડ ડોર વેચશે, જે સોનું યુએસ રિફાઈનરીઓ સુધી પહોંચાડશે આખી દુનિયાની નજર અત્યારે મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધ પર છે. આ યુદ્ધના કારણે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા વધી ગઈ છે. આ વાતાવરણમાં ક્રૂડ ઓઈલ અને સોનાના ભાવમાં તિવ્ર ઊછાળો જાેવા મળે છે. આ ઘટનાક્રમ વચ્ચે અમેરિકાએ વેનેઝુએલામાં ક્રૂડ ઓઈલ પછી હવે સોના પર કબજાે કરવાનો તખ્તો ઘડી લીધો છે. અમેરિકાએ વેનેઝુએલા સાથે એક મોટો સોદા પર હસ્તાક્ષર કર્યાે છે, જેના ભાગરૂપે વેનેઝુએલા અમેરિકાને ૧,૦૦૦ કિલો સોનું…
ઈઝરાયેલના ૫૦ ફાઈટર જેટે ખામેનેઈનું અન્ડરગ્રાઉન્ડ બંકર ઉડાવ્યું ઈરાન પાસે શરણે થવા સિવાય કોઈ વિકલ્પ નથી : પ્રમુખ ટ્રમ્પની ધમકી ઈરાનનો ઈઝરાયેલ તથા ખાડી દેશોમાં અનેક સ્થળો પર મિસાઈલમારો યથાવત : કતરમાં અમેરિકન રડાર સિસ્ટમ તોડી મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ દિવસે ને દિવસે વધુ ભયાનક બની રહ્યું છે. આ યુદ્ધ માત્ર ત્રણ દેશો પુરતું સિમિત ન રહેતાં છેલ્લા એક સપ્તાહમાં ૧૪ દેશો સુધી ફેલાયું છે. અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર મિસાઈલ હુમલા ચાલુ રાખ્યા છે. જવાબમાં ઈરાન પણ એક સાથે ૧૨ દેશો પર ડ્રોન અને મિસાઈલ હુમલા કરી રહ્યું છે. વધુમાં ઈરાને કતરમાં અમેરિકાની મહત્વપૂર્ણ મિસાઈલ એલર્ટ…
सप्ताह के दौरान क्रूड ऑयल वायदा में 1263 रुपये का ऊछालः सोना वायदा 1.69 लाख रुपये और चांदी वायदा 2.97 लाख रुपये के स्तर पर पहुँचा कमोडिटी वायदाओं में 345812 करोड़ रुपये और कमोडिटी ऑप्शंस में 3215714 करोड़ रुपये का दर्ज हुआ साप्ताहिक टर्नओवरः सोना-चांदी के वायदाओं में 259947 करोड़ रुपये का हुआ साप्ताहिक कारोबारः बुलियन इंडेक्स बुलडेक्स फ्यूचर्स 39713 पॉइंट के स्तर पर मुंबईः देश के अग्रणी कमोडिटी डेरिवेटिव्स एक्सचेंज एमसीएक्स पर कमोडिटी वायदा, ऑप्शंस और इंडेक्स फ्यूचर्स में 3561534.41 करोड़ रुपये का टर्नओवर दर्ज हुआ। कमोडिटी वायदाओं में 345812.35 करोड़ रुपये का कारोबार हुआ, जबकि कमोडिटी ऑप्शंस में 3215714.66 करोड़ रुपये का नॉशनल टर्नओवर हुआ। बुलियन इंडेक्स बुलडेक्स का मार्च वायदा 39713 पॉइंट के स्तर पर बंद हुआ। कमोडिटी ऑप्शंस…
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીનું અમદાવાદ ખાતે આગમન થયું. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા સહિત પ્રદેશના તથા સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ અરવિંદ કેજરીવાલજીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. અરવિંદ કેજરીવાલજી તારીખ 8 અને 9 માર્ચના રોજ ગાંધીનગર અને સુરત ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. 8 માર્ચના રોજ “પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા”ના સમાપનમાં યોજાઇ રહેલ જનસભામાં અરવિંદ કેજરીવાલજી હાજરી આપશે અને સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે અવાજ ઉઠાવશે. ત્યારબાદ 9 માર્ચના રોજ સુરત ખાતે અરવિંદ કેજરીવાલજી ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે. તો હાલ અમદાવાદ…
ખેડૂતોના હક માટે નિકળેલ આમ આદમી પાર્ટીની પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા અંતિમ મોડ પર છે. આવતી કાલે આપ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં સમાપન છે ત્યારે સોમનાથથી શરૂ થયેલી આ યાત્રા સુરેન્દ્રનગર જિલ્લાના વિરમગામના કુમારખાન ગામે પહોંચી હતી, અહીં આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામે સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે સોમનાથમાં દર્શન કરીને શરૂ થયેલી આ યાત્રા આજે અહીં આવી પહોંચી છે અને આવતીકાલે ગાંધીનગર મુકામે રામકથા ગ્રાઉન્ડ ખાતે અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિમાં સમાપન થવાનું છે. આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં જનમેદની અને ગુજરાતના ખેડૂતો ઉપસ્થિત રહેશે. પ્રવીણ રામે જણાવ્યું કે થોડા વર્ષો પહેલાં તમે સિંચાઈના પાણી…
એમસીએક્સ-આઈપીએફ કોમક્વેસ્ટ 2026 સ્પર્ધાની 8મી આવૃત્તિ સફળતાપૂર્વક સમ્પન્ન ભારતભરની 1000થી વધુ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો મુંબઈઃ કોમોડિટી બજારો પરની વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય સ્તરની પ્રીમિયર શૈક્ષણિક ક્વિઝ એમસીએક્સ-આઈપીએફ કોમક્વેસ્ટ 2026ની 8મી આવૃત્તિ 27 ફેબ્રુઆરી 2026ના રોજ ભવ્ય ફાઇનલ સાથે સફળતાપૂર્વક સમાપ્ત થઈ. એમસીએક્સ ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ (એમસીએક્સ-આઈપીએફ) દ્વારા આયોજિત આ સ્પર્ધામાં 12000થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં ભારતભરના 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 1000થી વધુ શૈક્ષણિક સંસ્થાઓમાંથી 300થી વધુ શહેરોમાંથી નોંધણી થઈ હતી. આ વર્ષની આવૃત્તિમાં મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ્સ, યુનિવર્સિટીઓ અને કોલેજોના વિવિધ સમૂહના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જે કોમોડિટી ડેરિવેટિવ્ઝ બજારો અને ભારતની નાણાકીય ઈકોસિસ્ટમમાં તેમની ભૂમિકા સમજવા માટે વિદ્યાર્થીઓમાં વધતા રસને દર્શાવે છે. સહભાગીઓનું મૂલ્યાંકન કોમોડિટી બજારોના જ્ઞાન અને વિશ્લેષણાત્મક સમજણના આધારે ત્રણ મહિના સુધી ચાલતી બહુવિધ તબક્કાવાળી સ્પર્ધા…
આમ આદમી પાર્ટી ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે આજે ફરીથી એલપીજીમાં 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકાર હોવા છતાં પણ ભાવવધારો અટકતો નથી અને દિવસે ને દિવસે જરૂરી વપરાશની વસ્તુઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે 60 રૂપિયાનો વધારો સામાન્ય પરિવાર, મધ્યમ વર્ગ અને ગરીબ લોકો માટે કેટલો મોટો છે તે એ લોકો જ જાણતા હોઈ છે કારણ કે ભારતીય જનતા પાર્ટી મોટી મોટી વાતો તો કરે છે કે અમે ગરીબ પરિવારો સાથે છીએ, મહિલાઓ સાથે છીએ અને સામાન્ય વર્ગ માટે કામ કરીએ છીએ, પરંતુ હકીકતમાં લોકો પર ખર્ચાનો…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત શહેર સહિત સમગ્ર દેશનો વિકાસ થાય એની સામે કોઈ ને વાંધો કે વિરોધ હોય શકે નહીં. વિકાસ ના નામે દરેક ક્ષેત્રમાં પ્રગતિ થઈ રહી છે જેવા કે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નવી બનતી ફેકટરીઓ, નવા પ્લાન્ટ વિગેરે શરૂ થઈ રહ્યા છે એના થકી લોકોને રોજી રોટી મળી રહે એ ઘણી સારી વાત છે. પરંતુ એ રોજી-રોટીની શોધમાં સુરત આવી ભરચક વિસ્તારોમાં નર્ક જેવી જિંદગી જીવતા કામદારોના આરોગ્ય, રહેઠાણ વિગેરે માટે પણ વિચારવું જરૂરી છે. માત્ર ને માત્ર ઉત્પાદન ને ધ્યાનમાં રાખી જો કામદારોના સ્વાસ્થય પ્રત્યે બેદરકારી દાખવવામાં આવશે તો પછી કામદારોના હિતો ના રક્ષણ માટે લડશે કોણ?…
આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. થોડા સમયમાં સ્થાનિક ચૂંટણીઓ યોજાવાની છે. આ બાબતે આમ આદમી પાર્ટી સતત સંઘર્ષ કરતી કરતી આજે ગુજરાતની અંદર મજબૂતીથી એક મહત્વપૂર્ણ વિકલ્પ તરીકે ઊભરી આવી છે. આજે જ્યારે સ્થાનિક ચૂંટણીઓ આવી રહી છે ત્યારે પાર્ટી તમામ સીટો પર મજબૂતીથી ચૂંટણી લડવા જઈ રહી છે અને ઉમેદવારો ઉતારશે. આ બાબતે આમ આદમી પાર્ટીની ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા આગામી ૧૦મી તારીખથી શરૂ થવા જઈ રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા બે તબક્કામાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કામાં જિલ્લા અને લોકસભા સ્તરે આગામી…
આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિડિયોના માધ્યમથી અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસની માહિતી આપતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસથી ઇસુદાનભાઇ ગઢવી અને પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો” યાત્રા ચાલી રહી છે. ગામડે ગામડે આ યાત્રાને વિશાળ જનપ્રતિસાદ મળી રહ્યો છે. જે રીતે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં પણ સિંચાઈનું પાણી, વીજળી, ખાતર, જમીન મહેસૂલની બાબતો હોય કે ટેકાના ભાવે ખરીદી હોય, બિયારણની બાબત હોય આ તમામ ક્ષેત્રોમાં ખેડૂત દુખી છે. ત્યારે પરિવર્તન એ જ એક ઉપાય છે. પરિવર્તન લાવવાથી જ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



