- Avantgarde casino bonus codes: what UK players need to know
- Candyland casino promo code security guide
- Avantgarde Casino Promotion Codes UK Guide: Bonuses, Payments, Mobile & Security
- Rolletto online casino bonus guide
- સાઉદી અરેબિયા પર હૂથી વિદ્રોહીઓનો મિસાઇલ-ડ્રોન હુમલો: ૫ શહેરોમાં એલર્ટ, ૧૩ નાગરિકો ઇજાગ્રસ્ત
- સીરિયામાં ડીઝલના ભાવમાં ૪૦%નો વધારો: જનતાનો ઉગ્ર વિરોધ, ટાયરો સળગાવી હાઈવે જામ કર્યો
- Rolletto code promo casino bonus guide – welcome offer, wagering & payments
- Magic Red casino reviews: what UK players need to know
Author: garvigujrat
શિક્ષણ આપવું પવિત્ર મનાતું હવે માત્ર વ્યવસાય : હાઇકોર્ટ ગરીબોને ભાગ્યે જ ન્યાય મળે છે, શિક્ષણ માત્ર વેપાર બની ગયું : મદ્રાસ હાઇકોર્ટ સ્કૂલની સામે મેનેજમેન્ટની પોતાની હોસ્પિટલ છતા વિદ્યાર્થિનીને દાખલ ના કરાઇ, કેમ્પસમાં જ મોતથી હાઇકોર્ટ નારાજ દેશમાં શિક્ષણના વેપારીકરણ પર તમિલનાડુની મદ્રાસ હાઇકોર્ટે આકરી ટિપ્પણી કરી હતી, હાઇકોર્ટે કહ્યું હતું કે દેવી સરસ્વતી શિક્ષણનુ પ્રતિક માનવામાં આવે છે જાેકે આજકાલ શિક્ષણ માત્ર વેપાર બનીને રહી ગયું છે. એક સમયે આપણા દેશમાં શિક્ષણ આપવાનું કામ પવિત્ર માનવામાં આવતું હતું, પરંતુ આજકાલ હવે શિક્ષણ માત્ર લાભદાયક વ્યવસાય બનીને રહી ગયું છે. સાથે જ હાઇકોર્ટે કહ્યું હતું કે આજકાલ ગરીબ પીડિતો…
હાલ આ ટાઈટલના હક્ક ટી સીરિઝ પાસે છે અહાન-અનીતની ફિલ્મ માટે સતરંગા ટાઈટલ મેળવવા પ્રયાસ મોહિત આ ફિલ્મ યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનાવી રહ્યો હોવાથી યશરાજે આ ટાઈટલ ટી સીરિઝ પાસેથી ખરીદવું પડે તેમ છે અનીત પડ્ડા તથા અહાન પાંડેની નવી ફિલ્મમાં ટાઈટલનું વિધ્ન આવ્યું છે. દિગ્દર્શક મોહિત સૂરી ફિલ્મની વાર્તા પ્રમાણે આ ફિલ્મનું ટાઈટલ ‘સતરંગા’ રાખવા માગે છે. પરંતુ, આ ટાઈટલ હાલ ટી સીરિઝ દ્વારા રજિસ્ટર્ડ કરાવાયેલું છે. મોહિત આ ફિલ્મ યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનાવી રહ્યો હોવાથી યશરાજે આ ટાઈટલ ટી સીરિઝ પાસેથી ખરીદવું પડે તેમ છે. પરંતુ, ટી સીરિઝ તે વેચવા તૈયાર થશે કે કેમ તે હાલના…
મિથિલા પાલકરે ખુલાસો કર્યાે કે “અમે ક્યારેય મળ્યા જ નથી!” કલ્યાણી પ્રિયદર્શને મને મળ્યા વગર જ ‘ભૂત બંગલા’ માટે મારું નામ સૂચવ્યું : મિથિલા અગાઉની ફિલ્મ ‘હેપી પટેલ ખતરનાક જાસૂસ’માં મિથિલાએ એવી છોકરીનું પાત્ર ભજવ્યું હતું જેને ડાન્સ આવડતો નથી મિથિલા પાલકરની કૅરિયરને મોટો બૂસ્ટ મળ્યો છે કારણ કે તેને પ્રિયદર્શનની ભવ્ય ફિલ્મ ‘ભૂત બંગલા’માં અક્ષય કુમાર, તબુ, વામિકા ગબ્બી સહિતના કલાકારો સાથે કામ કરવાની તક મળી છે. ફિલ્મ ૧૭ એપ્રિલે રિલીઝ થઈ છે. રિલીઝના એક અઠવાડિયા પહેલાં મિથિલાએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ખુલાસો કર્યાે કે પ્રિયદર્શનની દીકરી કલ્યાણી પ્રિયદર્શને જ તેના નામ માટે ભલામણ કરી હતી.જ્યારે મિથિલાને પૂછવામાં આવ્યું કે…
ફિલ્મ કૉપિરાઇટ મુદ્દે કાનૂની વિવાદમાં પણ ફસાઈ ગઈ હેરા ફેરી ૩ હમણાં નહીં આવે ‘જ્યારે સમય આવશે ત્યારે’ ફિલ્મમાં સુનિલ શેટ્ટી, અક્ષય કુમાર અને પરેશ રાવલ ફરી એક વખત સાથે આવાના છે, પરંતુ શરૂઆતથી જ આ ફિલ્મ વિવાદોમાં ઘેરાતી રહી છે અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનિલ શેટ્ટીની હેરાફેરીની જ્યારથી જાહેરાત થઈ ત્યારથી આ ફિલ્મ અંગે ઉત્સુકતા ચાલી રહી છે, લોકોને હૈવાન અને ભૂત બંગલા પછી આ ફિલ્મ રિલીઝ થશે એવી અપેક્ષા હતી. ત્યારે હવે આખરે અક્ષય કુમારે મૌન તોડ્યું છે, તેણે કહ્યું કે હજુ આ ફિલ્મ નજીકના ભવિષ્યમાં શરૂ થવાની નથી. આ ફિલ્મમાં સુનિલ શેટ્ટી, અક્ષય કુમાર અને પરેશ…
પ્રેમ લગ્ન વિવાદમાં સિંગર કાજલ મહેરિયાની પ્રથમ પ્રતિક્રિયા પરિવાર રાજી ન હોવાથી મેં મારી મરજીથી લગ્ન કર્યાકાજલ મહેરિયાએ વીડિયોના અંતમાં કડક શબ્દોમાં જણાવ્યું છે કે, હવે તે કોઈની વાહિયાત વાતોનો જવાબ નહીં આપે ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા હાલ તેના ગીતોના કારણે નહીં, પરંતુ તેના અંગત જીવનમાં સર્જાયેલા હાઈવોલ્ટેજ ડ્રામાને કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે. પરિવારની મરજી વિરુદ્ધ અલ્પેશ ઠાકોર નામના યુવક સાથે પ્રેમલગ્ન કરી લેતા આ વિવાદ હવે પોલીસ સ્ટેશન અને સોશિયલ મીડિયા સુધી પહોંચી ગયો છે.કાજલ મહેરિયાએ ગત ૧૦ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ અલ્પેશ ઠાકોર સાથે લગ્ન કર્યા હોવાનું મેરેજ સર્ટિફિકેટ સામે આવ્યું છે. આ લગ્નની જાણ થતાં…
સોનાના વાયદાના ભાવમાં રૂ.243 અને ચાંદીના વાયદામાં રૂ.1576ની નરમાઇઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.5 ઢીલો કોમોડિટી વાયદાઓમાં રૂ.18599.32 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.318813.5 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12155.60 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 37119 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.337413.93 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.18599.32 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.318813.5 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 37119 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2446.6 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12155.60 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.153800ના ભાવે ખૂલી, ઉપરમાં…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશની સર્વોચ્ચ અદાલતે ગયા અઠવાડિયે અવલોકન કર્યું કે જો મંદિરો અને “મઠ” કોઈ ધર્મમાં સંપ્રદાય અને અલગ સંપ્રદાયોના આધારે પ્રવેશ પર પ્રતિબંધ મૂકે તો હિન્દુ ધર્મ પર પ્રતિકૂળ અસર પડશે અને સમાજ વિભાજિત થશે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની નવ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે વરિષ્ઠ વકીલ સી.એમ. વૈધનાથનની રજૂઆતનો જવાબ આપતા આ મૌખિક અવલોકનો કર્યા હતા કે બંધારણની કલમ ૨૬ (બી) ધાર્મિક સંપ્રદાયને તેના પોતાના કામકાજનું સંચાલન કરવાનો અધિકાર આપે છે. અને કલમ ૨૫(૨)(બી) પર પ્રાધાન્યતા ધરાવશે. જે રાજયને જાહેર પ્રકૃતિની તમામ હિન્દુ ધાર્મિક સંસ્થાઓ ખોલવાની સત્તા આપે છે. કેરળ ના ઐતિહાસિક સબરીમાલા મંદિરના ભગવાન અયપ્પાના ભક્તો…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. રાજસ્થાન સરકાર એવા વિદ્યાર્થીઓના નામોને સુધારવાનો પ્રયાસ કરે છે કે જેનો અર્થ એ છે કે, “છોટુ”, “કાલું”, “શેરું” અને આવા અનેક નામો હવે રાજસ્થાનના વર્ગખંડોમાં વાપરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. હા ભારતમાં નાના બાળકોને આપવામાં આવતા સામાન્ય “પાલતુ પ્રાણીઓના નામ” હવે રાજસ્થાન ની સરકારી શાળાઓમાં માન્ય રહેશે નહીં. આ હાંસલ કરવા માટે રાજય સરકારે “ સાર્થક નામ અભિયાન” (અર્થ પૂર્ણ નામ અભિયાન) શરૂ કર્યું છે. આ વિભાગનો અંદાજ છે કે, સરકારી અને ખાનગી શાળાઓમા આવા ૨૦૦૦ થી ૩૦૦૦ કેસ છે. સરકારે દાવો કર્યો છે કે, આ પહેલ અયોગ્ય, અસ્પષ્ટ અથવા નકારાત્મક અર્થ ધરાવતા નામોને દૂર કરવા…
गर्मियों में प्रकृतिक सौन्दर्य निखारता है गोंद कतीरा—-शहनाज़ हुसैन गोंद कतीरा एक प्राकृतिक गोंद है जिसे गर्मियों के स्वास्थ्य बर्धक पेय पदार्थ के रूप में उपयोग किया जाता है / यह एक प्राकृतिक खाद्य पदार्थ है जो एस्ट्रैगलस पौधे की प्रजाति के रस को सुखाकर बनाया जाता है / । यह गम ड्रैगन या ट्रैगाकैंथ गोंद भी कहलाता है/ सूखने पर यह छोटे, हल्के और थोड़े सख्त टुकड़ों के रूप में दिखाई देता है। इसका रंग आमतौर पर सफेद से हल्के भूरे रंग का होता है। यह बाहर से कठोर और सूखा दिखता है, लेकिन पानी में डालने से यह मुलायम, हल्के और पारदर्शी जेल की तरह फूलने लगता है। इसका…
બે દિવસ ગબ્બર પર દર્શન રહેશે બંધ ૨૨ અને ૨૩ એપ્રિલે અંબાજી ગબ્બરના દર્શન રહેશે બંધ વિશેષ ટીમ દ્વારા ગબ્બર પરથી મધપૂડા ઉતારવાની અને મધમાખીઓને દૂર કરવાની કામગીરી હાથ ધરાશે યાત્રાધામ અંબાજીમાં લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા એક મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. આગામી ૨૨ એપ્રિલ (બુધવાર) અને ૨૩ એપ્રિલ (ગુરુવાર), ૨૦૨૬ ના રોજ ગબ્બર પર્વત પર દર્શન અને રોપ-વે સેવા સંપૂર્ણપણે બંધ રહેશે. ઉનાળાની આકરી ગરમીમાં ગબ્બર પર્વતના પથ્થરો અને રોપ-વે ટાવર આસપાસ બનેલા મોટા મધપૂડાઓમાંથી મધમાખીઓ ઉડવાની અને યાત્રાળુઓ પર હુમલો કરવાની ભીતિ રહે છે. ભૂતકાળમાં…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


