- એન્ટિલિયામાં ગણેશોત્સવ: ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પ દેશી લુકમાં આકર્ષણનું કેન્દ્ર બની
- ભારતીય મૂળના ફાઇનાન્શિયલ એડવાઇઝરને USમાં ૧૧ વર્ષની જેલ: ૬૪ લોકોને ૩૫ મિલિયન ડોલરનો ચૂનો લગાડ્યો
- ગ્રીનલેન્ડ અને અન્ટાર્કટિકામાંથી ૧૨ લાખ કરોડ ટન બરફ પીગળ્યો: સમુદ્ર સપાટીમાં વધારો
- ઉધમપુરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ: જૈશના ૨ આતંકીઓ ઠાર
- Canlı Casino Siteleri – 2026 Güvenilir Siteler Seçilmiştir
- Fraga onlayn kazino – oyunçular üçün ümumi icmal və imkanlar
- Pokerdom – Официальный сайт онлайн казино Покердом
- Aplicación de casino online 1Win en Argentina
Author: garvigujrat
ભારતમાં અબજપતિઓની સંખ્યામાં વધારો ચીન-અમેરિકા બાદ દુનિયામાં ત્રીજા સ્થાને : હુરુન રિપોર્ટ ભારતમાં અબજપતિઓની કુલ સંખ્યા વધીને ૩૦૮ થઈ ગઈ છે, જે ગયા વર્ષની સરખામણીએ ૨૪ વધુ છે હુરુન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જાહેર કરવામાં આવેલા હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ ૨૦૨૬માં ભારતની આર્થિક પ્રગતિની ચમક જાેવા મળી છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં અબજપતિઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે અને ભારત હવે વિશ્વમાં અબજપતિઓની સંખ્યાની દ્રષ્ટિએ ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં અબજપતિઓની કુલ સંખ્યા વધીને ૩૦૮ થઈ ગઈ છે, જે ગયા વર્ષની સરખામણીએ ૨૪ વધુ છે. વૈશ્વિક સ્તરે અમેરિકા પ્રથમ અને ચીન બીજા ક્રમે છે. ભારતીય અબજપતિઓની કુલ સંપત્તિમાં ૧૦…
ઈઝરાયલના આક્રમક હુમલા અને તેહરાનમાં તબાહી ઈરાનમાં અનેક જગ્યાઓ પર એકસાથે હુમલા, મહેરાબાદ એરપોર્ટ પર આગ ભભૂકી ઉઠી પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એરપોર્ટના રનવે પર એક વિમાન પણ આગની લપેટમાં જાેવા મળ્યું હતું ઈરાનની રાજધાની તેહરાનમાં હાલ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. શહેરના મુખ્ય કોમર્શિયલ એરપોર્ટ મહેરાબાદ પર રાત્રિ દરમિયાન પ્રચંડ વિસ્ફોટો થયા હોવાના અહેવાલ છે, જેના કારણે આકાશમાં આગના ગોટા અને ધુમાડાના કાળા વાદળો છવાઈ ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એરપોર્ટના રનવે પર એક વિમાન પણ આગની લપેટમાં જાેવા મળ્યું હતું. ઈઝરાયલ દ્વારા ઈરાન વિરુદ્ધ આક્રમક હુમલા કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે…
MP ધ્રૂજાવીદેનારી ઘટના૯૦ વર્ષની વૃદ્ધા સાથે ૪ નરાધમોએ કર્યો ગેંગરેપવૃદ્ધાના મોઢામાં કપડું ઠાંસીને તેમની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું : ૧૨ કલાક સુધી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાધા મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક ઘટના પ્રકાશમાં આવી છે. જિલ્લા મુખ્યાલયથી આશરે ૭૦ કિલોમીટર દૂર પુનાસા વિસ્તારમાં ચાર બુકાનીધારી બદમાશોએ એક ૯૦ વર્ષના વૃદ્ધા સાથે અમાનવીય કૃત્ય આચર્યું છે. નરાધમોએ વૃદ્ધાના મોઢામાં કપડું ઠાંસીને તેમની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. પીડિત વૃદ્ધા પોતાના ખેતરમાં બનેલી ઝૂંપડીમાં એકલા રહેતા હતા. શુક્રવારની રાત્રે ચાર બુકાનીધારી શખ્સો ત્યાં ઘૂસી આવ્યા હતા. તેમણે વૃદ્ધા સાથે એવી રીતે અત્યાચાર કર્યો કે તેમના પ્રાઇવેટ પાર્ટમાં…
હેલિકોપ્ટરમાં ચાલુ ઉડાને ધૂમાડો ઉઠતાં ઈમરજન્સી લેન્ડિંગ યુપીના નાયબ મુખ્યમંત્રી મૌર્યનો માંડ માંડ જીવ બચ્યો લખનઉથી કૌશામ્બી જઈ રહેલા તેમના હેલિકોપ્ટરમાં ટેકઓફની થોડી જ મિનિટો બાદ ગંભીર ટેકનિકલ ખામી સર્જાઈ હતી ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય શનિવારે (સાતમી માર્ચ) એક મોટી વિમાન દુર્ઘટનામાં આબાદ બચી ગયા હતા. લખનઉથી કૌશામ્બી જઈ રહેલા તેમના હેલિકોપ્ટરમાં ટેકઓફની થોડી જ મિનિટો બાદ ગંભીર ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેને પગલે લખનઉના અમૌસી એરપોર્ટ પર તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. અહેવાલો અનુસાર, નાયબ મુખ્યમંત્રી લખનઉના લા માર્ટ્સ મેદાનથી કૌશામ્બી જવા રવાના થયા હતા. હેલિકોપ્ટરે ઉડાન ભરી તેના થોડા સમય બાદ અચાનક પાયલટની…
શરત સ્વીકારો તો હુમલો નહીં કરીએ : ઈરાન ઈરાન હવે કોઈ પણ પડોશી રાષ્ટ્રને નિશાન બનાવશે નહીં જાે કોઈ પડોશી દેશની ધરતીનો ઉપયોગ ઈરાન સામે હુમલો કરવા માટે કરવામાં આવશે, તો ઈરાન વળતો પ્રહાર કરશે મિડલ ઈસ્ટમાં યુદ્ધની જ્વાળાઓ અને વધતા જતાં સૈન્ય સંઘર્ષ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પડોશી દેશોને સુરક્ષાની ખાતરી આપતું એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન હવે કોઈ પણ પડોશી રાષ્ટ્રને નિશાન બનાવશે નહીં, પરંતુ સાથે જ અમેરિકા અને ઈઝરાયલ સામે નમતું જાેખવાનો પણ ઇન્કાર કર્યો છે. અહેવાલો અનુસાર, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને યુદ્ધ વચ્ચે પડોશી દેશો પર થયેલા હુમલાઓ બદલ…
મિડલ ઇસ્ટમાં તણાવની વચ્ચે વધારો પાકિસ્તાનમાં પેટ્રોલ ડિઝલની કિંમત આસમાને, ૫૫ રૂપિયાનો વધારો પાકિસ્તાનમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ૩૨૧.૧૭ પાકિસ્તાની રૂપિયા (PKR) સુધી પહોંચી ગયો છે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે એક અઠવાડિયા પહેલા શરૂ થયેલા યુદ્ધની અસરો હવે વિશ્વભરમાં જાેવા મળી રહી છે. ઈરાનનો પાડોશી દેશ પાકિસ્તાન પેટ્રોલ અને ડીઝલના સંકટનો સામનો કરી રહ્યો છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંકટને ધ્યાનમાં રાખીને, પાકિસ્તાનની શાહબાઝ સરકારે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં પ્રતિ લિટર ૫૫ રૂપિયાનો જંગી વધારો કર્યો છે. વધેલા ભાવ ૭ માર્ચની મધ્યરાત્રિ પછી અમલમાં આવશે. ઇંધણ ખરીદવા માટે પાકિસ્તાનભરના પેટ્રોલ પંપો પર લાંબી કતારો જાેવા મળી રહી છે.…
શ્રીલંકાને ડરાવવા નીકળ્યું હતું અમેરિકા, કોલંબોએ આપી દીધો જડબાતોડ જવા શ્રીલંકાના વિદેશ મંત્રી વિજિથા હેરાથ રાયસીના ડાયલોગમાં સામેલ થવા માટે રાજધાની દિલ્હી આવેલા હતા. ઈરાનના જહાજને ટોર્પીડો એટેકથી ખતમ કરનારા અમેરિકાને શ્રીલંકાએ જડબાતોડ જવાબ આપી દીધો છે. હકીકતમાં સમાચાર આવ્યા હતા કે અમેરિકા કોલંબો પર આ વાતને લઈને પ્રેશર બનાવી રહ્યું છે કે તે આઈઆરઆઈએસ દીના જહાજ પર હુમલા બાદ ઘાયલ બચેલા ઈરાની સૈનિકોને પાછા ન જવા દે. જાે કે હવે શ્રીલંકાના વિદેશ મંત્રીએ સ્પષ્ટ કહી દીધું છે કે ઈરાની સૈનિકોના મામલામાં તેઓ કોઈના પ્રેશરમાં નહીં આવે અને તેમના તમામ ર્નિણયો આંતરરાષ્ટ્રીય કાયદાના આધાર પર જ લેવાશે. હકીકતમાં જાેઈએ તો,…
બિહારના CM પાસે ફક્ત ૨૦,૫૫૨ રૂપિયા રોકડ રાજ્યસભાના સૌથી ગરીબ ઉમેદવાર નીતિશ કુમાર તેમની જંગમ સંપત્તિ કુલ ૧૭.૯૧ લાખ રૂપિયા છે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવનારા ઉમેદવારોએ તેમની સંપત્તિની વિગતો જાહેર કરી છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમારની કુલ સંપત્તિ આ યાદીમાં સૌથી ઓછી છે. તેમની પાસે ૧.૬૬ કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ સંપત્તિ છે. ૨૦૨૫માં તેમની કુલ સંપત્તિ ફક્ત ૭.૮૭ લાખ રૂપિયા નોંધાઈ હતી. નીતિશ કુમારના સોગંદનામા મુજબ, તેમની પાસે ૨૦,૫૫૨ રોકડા રૂપિયા છે. તેમની જંગમ સંપત્તિ કુલ ૧૭.૯૧ લાખ રૂપિયા છે. તેમની પાસે ૨૦ ગ્રામ સોનાની વીંટી અને મોતી જડિત ચાંદીની વીંટી છે, જેની કિંમત આશરે ૨.૩૭ લાખ…
મધ્ય-પૂર્વમાં યુદ્ધ વચ્ચે ટ્રમ્પે વેનેઝુએલાનો ખજાનો ખાલી કર્યાે વેનેઝુએલા ખાણોમાંથી ૧,૦૦૦ કિલો સોનું યુએસ બજારમાં ઠાલવવા તૈયાર વેનેઝુએલાની ખાણ કંપની મિનર્વન કોમોડિટી ટ્રેડર ટ્રૈફિગુરાને ગોલ્ડ ડોર વેચશે, જે સોનું યુએસ રિફાઈનરીઓ સુધી પહોંચાડશે આખી દુનિયાની નજર અત્યારે મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધ પર છે. આ યુદ્ધના કારણે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા વધી ગઈ છે. આ વાતાવરણમાં ક્રૂડ ઓઈલ અને સોનાના ભાવમાં તિવ્ર ઊછાળો જાેવા મળે છે. આ ઘટનાક્રમ વચ્ચે અમેરિકાએ વેનેઝુએલામાં ક્રૂડ ઓઈલ પછી હવે સોના પર કબજાે કરવાનો તખ્તો ઘડી લીધો છે. અમેરિકાએ વેનેઝુએલા સાથે એક મોટો સોદા પર હસ્તાક્ષર કર્યાે છે, જેના ભાગરૂપે વેનેઝુએલા અમેરિકાને ૧,૦૦૦ કિલો સોનું…
ઈઝરાયેલના ૫૦ ફાઈટર જેટે ખામેનેઈનું અન્ડરગ્રાઉન્ડ બંકર ઉડાવ્યું ઈરાન પાસે શરણે થવા સિવાય કોઈ વિકલ્પ નથી : પ્રમુખ ટ્રમ્પની ધમકી ઈરાનનો ઈઝરાયેલ તથા ખાડી દેશોમાં અનેક સ્થળો પર મિસાઈલમારો યથાવત : કતરમાં અમેરિકન રડાર સિસ્ટમ તોડી મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ દિવસે ને દિવસે વધુ ભયાનક બની રહ્યું છે. આ યુદ્ધ માત્ર ત્રણ દેશો પુરતું સિમિત ન રહેતાં છેલ્લા એક સપ્તાહમાં ૧૪ દેશો સુધી ફેલાયું છે. અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર મિસાઈલ હુમલા ચાલુ રાખ્યા છે. જવાબમાં ઈરાન પણ એક સાથે ૧૨ દેશો પર ડ્રોન અને મિસાઈલ હુમલા કરી રહ્યું છે. વધુમાં ઈરાને કતરમાં અમેરિકાની મહત્વપૂર્ણ મિસાઈલ એલર્ટ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


