- ચૈતર વસાવાના પત્નીને જામીન મળતા AAPનો દાવો, કહ્યું- ન્યાયની લડાઈ ચાલુ રહેશે
- ગુજરાતમાં પેપર લીક વિરુદ્ધ AAPનું આંદોલન, બ્રિજરાજ સોલંકીની ગાંધીનગરમાં યુવાનોને અપીલ
- ગોપાલ ઇટાલિયાનો સરકાર પર પ્રહાર, કહ્યું- પેપર લીક સામે અવાજ ઉઠાવવો લોકશાહીની જવાબદારી
- જામનગરમાં ખેડૂતોનો આક્રોશ, પાણી અને ઘાસની માંગ સાથે AAP ધારાસભ્યની આગેવાનીમાં રેલી
- ગાંધીધામમાં વાહન વેરાનો વિરોધ, AAPની ચીમકી-સુવિધા વગર ટેક્સ વસૂલાશે તો આંદોલન
- ચૈતર વસાવાના સમર્થનમાં એક લાખ હસ્તાક્ષર સાથે AAPની રાજપીપળામાં રેલી, આવેદનપત્ર અપાશે
- જંતર-મંતર વિવાદ પર રાજનાથનો વિપક્ષ પર હુમલો, કહ્યું- વિદ્યાર્થીઓને રાજકીય મહોરું બનાવ્યા
- જંતર મંતર વિવાદ બાદ દિલ્હી પોલીસનો આદેશ, ડ્યુટી દરમિયાન સાદા કપડાં નહીં માત્ર યુનિફોર્મ ફરજિયાત
Author: garvigujrat
मुख्यमंत्री श्री भूपेंद्र पटेल ने शुक्रवार को अहमदाबाद की गुजरात यूनिवर्सिटी में आयोजित ‘भारतकूल अध्याय-2’ के शुभारंभ अवसर पर मीडिया के कार्य की सराहना करते हुए कहा कि राज्य के विकास में मीडिया की भूमिका सहायक की है। सरकार हमेशा नागरिकों की सुख-सुविधा के लिए प्रयत्नशील है, ऐसे में नीतियों में सुधार और लोक कल्याण के लिए उचित आलोचना आवश्यक है, लेकिन उसके पीछे का भाव सकारात्मक होना चाहिए। मुख्यमंत्री ने कहा कि प्रधानमंत्री श्री नरेन्द्र मोदी के नेतृत्व एवं मार्गदर्शन में वर्ष-2025 भारत के गौरव को उजागर करने वाला वर्ष बन रहा है। इस वर्ष हम भगवान बिरसा मुंडा…
સાયબર ગઠિયાઓનો તરખાટ યથાવત.ટ્રાન્સપોર્ટર સાથે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે ૧૫.૯૫ લાખની છેતરપિંડી.પેથાપુરના યુવાનને વોટ્સએપ ગુ્રપમાં જાેડીને સાયબર ગઠિયાઓએ રૃપિયા પડાવ્યા : સાયબર ક્રાઇમ પોલીસની તપાસ.ગાંધીનગરના પેથાપુરમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા એક યુવકને ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડિંગ કરી સારા નફાની લાલચ આપી ગઠિયાઓએ ૧૫.૯૫ લાખ રૃપિયા ખંખેરી લીધા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ મામલે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.હાલમાં સમગ્ર દેશની અંદર સાયબર ક્રાઇમની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. સાયબર ગઠિયાઓ દ્વારા લોકોને લોભામણી લાલચો આપીને રોકાણ કરાવીને છેતરવામાં આવી રહ્યા છે ત્યારે આ વખતે ગાંધીનગર શહેર નજીક આવેલા…
લાતૂરથી ૭ વખત સાંસદ બન્યા હતા.પૂર્વ ગૃહમંત્રી અને લોકસભા સ્પીકર શિવરાજ પાટિલનું અવસાન થયું.શિવરાજ પાટિલ ૧૯૯૧ થી ૧૯૯૬ સુધી લોકસભા સ્પીકર રહ્યા. ૨૦૦૪ની ચૂંટણી હાર્યા બાદ તેમને કેન્દ્રમાં ગૃહમંત્રી બનાવાયા હતા.કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું શુક્રવારે લાતૂરમાં ૯૦ વર્ષની વયે નિધન થઇ ગયું. તેમણે સવારે લગભગ ૬:૩૦ વાગ્યે તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા. તે લાંબા સમયથી બીમાર હતા અને ઘરે જ તેમની સારવાર ચાલી રહી હતી. શિવરાજ પાટિલે તેમની લાંબી રાજકીય કારકિર્દીમાં અનેક મહત્ત્વના પદો સંભાળ્યા હતા જેમાં તે લોકસભા સ્પીકર અને કેન્દ્રીય કેબિનેટમાં અનેક મહત્ત્વપૂર્ણ પદો સંભાળી ચૂક્યા હતા. પાટિલ લાતૂર લોકસભા બેઠકથી સાત વખત…
ભારતનો બેટિંગમાં ધબડકો.બીજી ટી૨૦માં આફ્રિકા સામે ભારતનો ૫૧ રને પરાજય.ક્વિન્ટન ડી કોક ૯૦, દ. આફ્રિકા ૨૧૩/૪ : ભારત ૧૬૨ રનમાં સમેટાયું, તિલકના ૬૨ રન, બાર્ટમેનની ચાર વિકેટ.દક્ષિણ આફ્રિકાના સામે બીજી ટી૨૦ ક્રિકેટ મેચમાં ભારતનો બેટિંગમાં ધબડકો થતા ૫૧ રનથી પરાજય થયો હતો. શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે સહિતના બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. દક્ષિણ આફ્રિકાએ ડાબોડી ઓપનર ક્વિન્ટન ડી કોક (૯૦)ની આક્રમક બેટિંગની મદદથી નિર્ધારિત ઓવરમાં ચાર વિકેટે ૨૧૩ રન કર્યા હતા. જવાબમાં ભારતીય ટીમ ૧૯.૧ ઓવરમાં ૧૬૨ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી તિલક વર્માએ સર્વાધિક ૬૨ રનની ઈનિંગ્સ રમી હતી. મેન ઓફ ધ મેચ ડી કોકે આઈપીએલ…
લદાખમાંથી પકડાયેલા ચીની નાગરિકને હોંગકોંગ ડીપોર્ટ કરાયા.અરુણાચલમાં પાક. માટે જાસૂસી કરી રહેલા બે કાશ્મીરી પકડાયા.ટેલિગ્રામ જેવી ‘અલ અક્સા’ ચેનલ પરથી સંવેદનશીલ માહિતીઓ મોકલી અને પાકિસ્તાની ઘૂસણખોરોને મદદ કરી.અરુણાચલ પ્રદેશમાં પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં પોલીસે બે કાશ્મીરીને ઝડપ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, કાશ્મીરના નઝિર અહેમદ મલિક અને સાબિર અહેમદ મીર જમ્મુ-કાશ્મીરના કુપવારા જિલ્લાના છે. ગુપ્તચર માહિતીના આધારે પોલીસે ઈટાનગરના ગંગા ગામમાં ભાડાના મકાનમાંથી નાઝિરને ૨૨ નવેમ્બરે પકડી લીધો હતો. નઝિરે ભારતીય સૈન્ય તથા અર્ધલશ્કરી દળોની છાવણીની માહિતી ટેલિગ્રામ જેવી ચેનલ મારફતે પાકિસ્તાની હેન્ડલરને મોકલી હતી. સલામતી છાવણીઓને નિશાન બનાવવા પાકિસ્તાને કાવતરુ ઘડ્યુ હતું. જેના ભાગરૂપે વિસ્ફોટકો લાવવાનું કામ નઝિરને સોંપાયુ…
હોલીવૂડમાં ડેબ્યૂની વાતો પણ ચલાવવા માંડી.નવી ફિલ્મના પ્રચાર માટે કાર્તિકે જાેની ડેપ સાથે સેલ્ફી વાયરલ કરી.કાર્તિકે આ તસવીરને પાઇરેટ્સ ઓફ ધ રેડ સી ? જૈકસ્પૈરો એડ રુહબાબા એવું કેપ્શન આપ્યું હતું.કાર્તિક આર્યનની નવી ફિલ્મ ‘મૈ તેરી તુ મેરા, તુ મેરા મૈ તેરી’ રજૂ થવાની હોવાથી તે પ્રચાર માટે જાતભાતના તુક્કા લડાવવા માંડયો છે. તેણે તાજેતરમાં એક ઈવેન્ટમાં ‘પાઈરેટ્સ ઓફ ધી કેરેબિયન’ના હિરો જ્હોની ડેપ સાથે સેલ્ફી લીધા બાદ તે સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી અને તેની પ્રચાર ટીમે એવાં ગાણાં ગાાવાં ચાલુ કર્યાં હતાં કે કાર્તિક કદાચ હવે હોલીવૂડમાં ઝંપલાવવાનો છે. કાર્તિકે આ તસવીરને પાઇરેટ્સ ઓફ ધ રેડ સી…
ટોરન્ટોથી પાછા આવતાં કડવો અનુભવ.ફલાઈટમાં ફૂડ લીધા બાદ નીલમ કોઠારી બેહોશ થઈ ગઈ.અન્ય પ્રવાસીઓએ મદદ કરી પરંતુ ઇતિહાદ એરલાઈન્સના સ્ટાફે કોઈ દરકાર ન લીધી.નીલમ કોઠારી ટોરન્ટોથી પાછી આવતી વખતે ફલાઈટમાં ફૂડ લીધા બાદ એકદમ બીમાર પડી ગઈ હતી અને થોડીવાર માટે બેભાન થઈ ગઈ હતી. જાેકે, આમ છતાં પણ ઇતિહાસ એરલાઈન્સના ક્રૂ મેમ્બર્સ દ્વારા તેની કોઈ મદદ કરાઈ ન હતી. નીલમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે મારી ફ્લાઇટ નવ કલાક મોડી હતી. ફ્લાઇટમાં ખાવાનું ખાધા બાદ હું બીમાર પડી ગઇ હતી અને બેભાન થઇ ગઇ હતી. એક પેસેન્જરે મને મારી સીટ સુધી પહોંચાડવામાં મને મદદ…
દ્રશ્યમ ૨ ત્રણ વર્ષ પહેલાં રિલીઝ થઈ હતી.દ્રશ્યમ ૩ની ત્રણ મહિનામાં રીલીઝ થવાની શક્યતા.અજય દેવગનની દ્રશ્યમ વાસ્તવમાં મોહનલાલ અભિનીત મલયાલમ ફિલ્મ દ્રશ્યમની રિમેક છે.બોલિવૂડની સૌથી અપેક્ષિત ફિલ્મોમાંની એક, દ્રશ્યમ ૩ ની રિલીઝની આતુરતાથી રાહ જાેવાઈ રહી છે. દ્રશ્યમ ૨ ત્રણ વર્ષ પહેલાં રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. આ ફિલ્મ ફક્ત મોહનલાલની કારકિર્દીમાં જ નહીં પરંતુ અજય દેવગનની કારકિર્દીમાં પણ શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. અજય દેવગનની દ્રશ્યમ વાસ્તવમાં મોહનલાલ અભિનીત મલયાલમ ફિલ્મ દ્રશ્યમની રિમેક છે. મોહનલાલની દ્રશ્યમ પહેલાથી જ બે હપ્તા રિલીઝ થઈ ચૂકી છે, અને અજય દેવગનની ફિલ્મ પણ બે હપ્તામાં રિલીઝ થઈ…
લોકોએ ઉડાવી મજાક.હૃતિક રોશને પહેલા ‘ધુરંધર’ પર ઉઠાવ્યા સવાલ, પછી ભરપેટ વખાણ કર્યા!.રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’એ પ્રથમ સપ્તાહમાં બોક્સ ઓફિસ પર મજબૂત પકડ જાળવી રાખી છે. ધુરંધરને દર્શકો તેમજ બોલિવૂડના કલાકારો તરફથી આદિત્ય ધર, સંજય દત્ત, રણવીર સિંહ અને અક્ષય ખન્નાના અભિનય માટે ખૂબ પ્રશંસા મળી રહી છે. જાેકે, આ બધા વખાણ વચ્ચે એક્ટર હૃતિક રોશનની પ્રતિક્રિયા ખાસ ચર્ચાનું કેન્દ્ર બની છે. હૃતિકને આ ફિલ્મ અત્યંત પસંદ આવી હોવા છતાં, તેણે ફિલ્મના એક ખાસ પાસાં પર સવાલ ઉઠાવ્યો છે, જેના કારણે લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે. હૃતિક રોશન, જે પોતે ઘણી એક્શન ફિલ્મો કરી ચૂક્યો છે અને એક્શનને સારી…
PM મોદીએ સ્વીકાર્યું ઈટાલીનું આમંત્રણ જ્યોર્જિયા મેલોની વતી પીએમ મોદીને ઈટાલી આવવા આમંત્રણ ઈટાલીના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી એન્ટોનિયો તજાની હાલમાં ભારતના ત્રણ દિવસના પ્રવાસે છે ઈટાલીના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી એન્ટોનિયો તજાની હાલમાં ભારતના ત્રણ દિવસના પ્રવાસે છે. બુધવારે સાંજે તેમણે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી, આ મુલાકાતને તેમણે ખૂબ જ સકારાત્મક અને લાભદાયી ગણાવી હતી. આ બેઠક દરમિયાન, તજાનીએ પીએમ મોદીને ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વતી ૨૦૨૬માં ઈટાલીની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું હતું. તજાનીના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદીએ ઈટાલીના પ્રવાસ માટે સહમતી આપી છે, જાેકે તેની તારીખ હજી નક્કી થઈ નથી. વિદેશ મંત્રી તજાનીએ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



