- ભાદરવી પૂનમ મેળો: અસારવા-ખેડબ્રહ્મા ખાસ ટ્રેનનું સમયપત્રક
- વિસાવદર: ખંભાળિયા અને વેકરિયામાં ₹2.22 કરોડના બે નવા ચેકડેમ મંજૂર
- VipLuck Casino online – principais funcionalidades da plataforma
- Spinko Casino DE – Spiele, Boni und Zahlungsmethoden
- Spinanga Casino Österreich – mobile Nutzung auf Smartphone und Tablet
- શ્રી ગણેશ ચતુર્થીનો શાસ્ત્રીય મહિમા, પ્રાગટ્ય કથા, ગણપતિજીના સ્વરૂપનું ગૂઢ રહસ્ય અને પૂજન વિધિ.
- Seven bonus code guide for UK players – how to claim, wagering requirements & mobile app
- Seven Bonus guide: claim, wagering & tips for Seven Casino UK
Author: garvigujrat
કુમાર સાનુએ ૯૦ના દાયકામાં ઘણા ઉત્તમ ગીતો આપ્યા હતાકુમાર સાનુને એક જ ગીત બંદૂકની અણીએ આઠ વખત ગાવાની ફરજ પાડવામાં આવી હતીઆ ગીત રાહુલ રોય અને અનુ અગ્રવાલ અભિનીત ફિલ્મ આશિકીનું રોમેન્ટિક ગીત “મૈં દુનિયા ભૂલા દુંગા” હતુંકેટલાક ગીતો હૃદયને સ્પર્શે છે. અવાજ એટલો સુરીલો બની રહે કે તે વર્ષાે સુધી સદાબહાર રહે છે. ૯૦ ના દાયકામાં, એક સમાન રોમેન્ટિક ગીત રિલીઝ થયું જેણે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા. પરંતુ કોઈને ખબર નહોતી કે આ ગીત ક્યારે ગાયક માટે માથાનો દુખાવો બનશે. લોકોએ તેને ગાવા માટે દબાણ કરવા માટે તેના પર બંદૂકો પણ તાકી.સંગીત ઉદ્યોગના એક અનુભવી ગાયકને બંદૂકની અણીએ આઠ…
યુઝવેન્દ્ર ચહલ શેફાલી સાથે જાેવા મળ્યોક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની જિંદગીમાં નવી યુવતીની એન્ટ્રી? શેફાલી બગ્ગા એક એન્કર અને સોશિયલ મીડિયા પર્સનાલિટી છે, બગ્ગા ૨૦૧૯ દરમિયાન ઘણી ચર્ચામાં રહી હતીભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ ઘણીવાર પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં રહે છે. ગયા વર્ષે, ૨૦૨૫માં યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી વર્માને છૂટાછેડા આપી દીધા હતા. આ સમય દરમિયાન, તેણે આડકતરી રીતે તેની ભૂતપૂર્વ પત્ની પર નિશાન સાધ્યું. ધનશ્રીથી અલગ થયા પછી તરત જ આરજે મહવશ સાથે તેની નિકટતાની અફવાઓ સામે આવવા લાગી. બંને ઘણીવાર સાથે જાેવા મળતા હતા. તેઓ સોશિયલ મીડિયા પર એકબીજાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા હતા, સાથે ફોટા અને વીડિયો પોસ્ટ કરતા હતા,…
विंटर वेडिंग——शहनाज़ हुसैन सर्दियों का सीजन चल रहा है / सर्दियों में शादी करने से माहौल पहले से ही खुशनुमा हो जाता है/ यह ढेर सारी चमक.दमक दिखाने का एक बढ़िया मौका होता है / शादी का दिन हर लड़की के लिए बहुत खास होता है/ अपनी शादी के दिन हर दुल्हन स्टाइलिश और खूबसूरत दिखने की चाह रखती है/ अगर आप भी शादी के बंधन में बंधने जा रही हैं और अपनी शादी में भीड़ से हटकर दिखना चाहती हैं तो इसके लिए आपको पहले से तैयारी करनी होगी / 1 —-लाइफस्टाइल ——— शादी से एक महीना पहले अपनी जीवन शैली…
हमारे प्रिय भारत के महत्वपूर्ण राष्ट्रीय पर्व गणतंत्र दिवस के उपलक्ष्य में इंटरनेट के लोकप्रिय माध्यम यू-ट्यूब पर एक सुरुचिपूर्ण लघु फिल्म “वंदे मातरम” द्वारा कलात्मक पदार्पण कर इस अमर राष्ट्रीय गीत के सृजन के 150 गौरवशाली वर्षों का शानदार जश्न एक अनूठे और यादगार अंदाज़ में मनाया गया। पिछले दिनों जारी विभिन्न लघु फिल्मों को मिली निरंतर सफलता के बाद सृजनात्मक उत्कृष्टता के एक सशक्त ब्रांड के रूप में लोकप्रिय होते जा रहे “द यश मंगलम शो” की नवीनतम कड़ी के रूप में इस लघु फिल्म ” वंदे मातरम” का लोकार्पण 26 जनवरी, 2026 को गणतंत्र दिवस के अवसर…
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવતીકાલે ગુજરાત પ્રવાસે 28 જાન્યુઆરીના રોજ પંજાબની AAP સરકારના મુખ્યમંત્રી ભગવંત માન અમદાવાદ પહોંચશે, ગુરુદ્વારાના દર્શન કરશે: મનોજ સોરઠીયા AAP સરકારની અનેક યોજનાઓ અને પંજાબના વિકાસની વાત લઈને મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત પધારશે: મનોજ સોરઠીયા મુખ્યમંત્રી ભગવંત માને પંજાબની કાયાપલટ કરી, ઉડતા પંજાબને સમૃદ્ધિ તરફ લઈ ગયા: મનોજ સોરઠીયા આમ આદમી પાર્ટી પંજાબની જેમ ગુજરાતમાં પણ બદલાવ લાવવા માટે કટિબદ્ધ: મનોજ સોરઠીયા
પ્રત્યેક ભારતીયોમાં સ્વદેશી, સ્વાશ્રયીતા અને સ્વતંત્રતાની અહાલેક જગાવતો મંત્ર એટલે- “વંદે માતરમ” ! ‘વંદે માતરમ’ ગીતની ૧૫૦-મી વર્ષગાંઠના ઉપલક્ષમાં આ વિષયના પ્રતિઘોષરૂપે ‘વંદે માતરમ’ શબ્દની પૃષ્ઠભૂમિથી જ શરુ થયેલી ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખની રોચક પ્રસ્તુતિ ૭૭-મા પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતના ટેબ્લોનું મુખ્ય આકર્ષણ બની રહ્યો હતો. આ સાથે ગુજરાતના નવસારીમાં જન્મેલા તથા ગુર્જરભૂમિના તેમના નામાંકિત ક્રાંતિવીર સાથીઓ : શ્યામજી કૃષ્ણવર્મા અને સરદારસિંહ રાણાની સાથે વિદેશની ભૂમિ પરથી ક્રાંતિજ્યોત જગાવનારા મેડમ ભિખાઈજી કામાએ તૈયાર કરેલા ‘વંદે માતરમ’ લિખિત ધ્વજની યશોગાથાનું વર્ણન, ‘ચરખા’ના માધ્યમથી સ્વદેશીનો મંત્ર આપનારા મહાત્મા ગાંધીની સ્મૃતિ સાથે પ્રવર્તમાન ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનનો સુભગ સમન્વય આ ટેબ્લોની…
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો શહેરોમાં જાહેર જન હિતકારી પ્રોજેક્ટ્સ માટે નગરપાલિકાઓને વિના મૂલ્યે જમીન ફાળવવા નો મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે શહેરી વિસ્તારોમાં વહીવટ વધુ પારદર્શક બને અને નાગરિકોને પાયાની સુવિધાઓ સમયસર મળી રહે તે માટે નગરપાલિકાઓને વિકાસકામો માટે હવે 11 પ્રકારની વિવિધ પાયાની સુવિધાઓ વિકસાવવા માટે વિના મૂલ્યે સરળતાએ જમીન ફાળવવામાં આવશે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના આ જનહિતલક્ષી નિર્ણય ને પરિણામે રાજ્યની ૧૫૨ જેટલી નગરપાલિકાઓએ વિકાસ કામો માટે અગાઉ સરકારી જમીન મેળવવા બજાર કિંમત અથવા જંત્રી દરના 25થી 50 ટકા સુધીની જે રકમ ભરવી પડતી હતી તેમાંથી તેમને મુક્તિ મળશે એટલું જ નહિ જમીનની ફાળવણીની પ્રક્રિયા પણ વધુ સરળ…
રિટર્ન કેસમાં વિસનગરના કોન્ટ્રાક્ટરને સજા૧૪.૯૮ લાખના ચેક રિટર્ન કેસમાં વિસનગરના કોન્ટ્રાક્ટરને ૧ વર્ષની કેદકોર્ટે આરોપીને ચેકની રકમ એટલે કે ૧૪,૯૮,૨૨૯ વળતર પેટે ૨૦ દિવસમાં ચૂકવી દેવા પણ કડક આદેશ કર્યો છેપાટણની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ચેક રિટર્ન કેસમાં એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. વિસનગરના પુદગામ સ્થિત ‘શક્તિ એન્ટરપ્રાઈઝ‘ ફર્મના પ્રોપરાઈટર રાજેન્દ્રભાઈ ભગવાનદાસ પટેલને દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદ ની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે આરોપીને ચેકની રકમ એટલે કે ૧૪,૯૮,૨૨૯ વળતર પેટે ૨૦ દિવસમાં ચૂકવી દેવા પણ કડક આદેશ કર્યો છે. પાટણની જી.આઈ.ડી.સી.માં ‘ઉમા સ્ટીલ‘ નામની પેઢી ધરાવતા દિવ્યકુમાર પ્રકાશભાઈ પટેલ લોખંડની ચીજવસ્તુઓનો વેપાર કરે છે. આરોપી રાજેન્દ્ર પટેલ કન્સ્ટ્રક્શનના…
સુરક્ષા એજન્સીઓનું સંયુક્ત ઓપરેશનપંજાબમાં RDX બ્લાસ્ટના ઍલર્ટ બાદ ગોધરા રેલવે સ્ટેશન પર હાઈ-એલર્ટઆ સર્ચ ઓપરેશનમાં ગોધરા સ્પેશિયલ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી હતીપંજાબના સરહિંદ રેલવે સ્ટેશન પર RDX બ્લાસ્ટની શક્યતા અંગે ગુપ્તચર એજન્સીઓના ગંભીર ઈનપુટ મળતા જ સમગ્ર દેશના રેલવે તંત્રને સાવધ કરવામાં આવ્યું છે. આ એલર્ટના પગલે પશ્ચિમ રેલવેના મહત્ત્વના સ્ટેશન એવા ગોધરા ખાતે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા મુસાફરોની સુરક્ષા માટે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મુસાફરોની સુરક્ષાને સર્વોપરી ગણીને GRP (રેલવે પોલીસ), RPF અને અન્ય સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી. ગોધરા રેલવે સ્ટેશન ખાતે બપોરે ૧૨થી ૧ વાગ્યા…
મલેશિયાથી આવેલા ૪ પેડલરોની ધરપકડઅમદાવાદ એરપોર્ટથી ૧૨ કરોડ રૂપિયાનો હાઈબ્રીડ ગાંજાે ઝડપાયોપ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે,ઝડપાયેલા આરોપીઓ પૈકી એક વ્યક્તિ વડોદરાનો વતની છેઅમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ્સ અને સુરક્ષા એજન્સીઓએ બાતમીના આધારે એક મોટા ઈન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન અંદાજે ૧૨ કરોડ રૂપિયાની કિંમતનો નશીલો પદાર્થ ઝડપી પાડવામાં આવ્યો છે. આ સાથે જ ચાર શખસોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.મળતી માહિતી મુજબ, મલેશિયાથી ફ્લાઈટ મારફતે અમદાવાદ એરપોર્ટ ઉતરેલા અજય પાંડે, સંદીપ, રોની અને મનપ્રિતની હિલચાલ શંકાસ્પદ જણાતા એજન્સીઓએ તેને અટકાવ્યા હતા. તેની કડક તપાસ અને તેમના સામાનનું સ્કેનિંગ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


