- મોસ્કો પર યુક્રેનનો મોટો ડ્રોન હુમલો: એરપોર્ટ બંધ, રશિયાનો 180 ડ્રોન તોડી પાડવાનો દાવો
- શહબાઝ શરીફનો દાવો: અમેરિકા–ઈરાન શાંતિ કરારમાં પાકિસ્તાને મધ્યસ્થતા કરી હોવાનો claim, અનેક દેશોનો આભાર વ્યક્ત કર્યો
- રોહિત પવારે મોટો દાવો: શિવસેના UBTના સાંસદોને ₹110 કરોડમાં ખરીદાયા, રાજકીય ગરમાવો વધ્યો
- મમતા બેનરજીને હાઇકોર્ટનો ઝટકો: પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા પદનો વિવાદ યથાવત
- મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બાલાસિનોરમાં સૌથી વધુ 5.79 ઇંચ વરસાદ, અનેક વિસ્તારો જળબંબોળ
- મોદી–ટ્રમ્પ મુલાકાત પહેલા અમેરિકા દ્વારા ભારતના નકશા અને ‘ઇન્ડો-પેસિફિક’ કમાન્ડના નામમાં ફેરફાર, ભારત-અમેરિકા સંબંધોમાં ચર્ચા ગરમાઈ
- અમેરિકા–ઈરાન વચ્ચે યુદ્ધ અંતનો દાવો: ટ્રમ્પ અને પેઝેશ્કિયાને MoU પર સહી, શાંતિ કરાર લાગુ
- પંકજ ત્રિપાઠીની નવી પહેલ ‘તુલો’: હેન્ડલૂમ કારીગરોને સશક્ત બનાવવા અનોખું વેન્ચર
Author: Garvi Gujarat
લોકોના કહેવાથી હું કંઈ નહીં કરું, મને યોગ્ય લાગે એ જ કરીશ.હિન્દી ફિલ્મોમાં પૅકેજ થાય છે, કલાકારોનું જરૂર મુજબ કાસ્ટિંગ થતું નથી : ગુલશન.ઓર્મેક્સના ડેટા અનુસાર તમિલ, તેલુગુ, કન્નડા અને મલયાલમ સહિતની ભાષાઓની પ્રાદેશિક ફિલ્મોનો માર્કેટમાં હિસ્સો વધી રહ્યો છે.ગુલશન દેવૈયાનો ચહેરો ફિલ્મ રસિકો માટે અજાણ્યો નથી પરંતુ તાજેતરમાં તેણે રિષભ શેટ્ટીની ફિલ્મ ‘કંતારા ચૅપ્ટર ૧’માં તેમે ભજવેલું રાજા કુળશેખરનું પાત્ર ખુબ વખણાયું છે. હિન્દી ફિલ્મમાં આટલાં વર્ષાેમાં કરેલાં પાત્રો જે નથી કરી શક્યા એ આ એક પાત્રએ કર્યું છે. તેનાથી ફરી એક વખત સાઉથની ફિલ્મ અને બોલિવૂડ વચ્ચે સરખામણી અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ઓર્મેક્સના ડેટા અનુસાર તમિલ,…
સોનાનો વાયદો રૂ.1.32 લાખ અને ચાંદી-મિની તથા ચાંદી-માઇક્રો વાયદા રૂ.1.72 લાખના ઓલ ટાઇમ હાઇ સ્તરે કોમોડિટી વાયદાઓમાં રૂ.72390.49 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.121341.05 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 66072.21 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 31195 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.193741.35 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.72390.49 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.121341.05 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 31195 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3071.5 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 66072.21…
‘હું નિર્દોષ છું, મને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો’ : એલ્વિશ.પૂર્વ ‘બિગ બોસ’ વિજેતા એલ્વિશ યાદવની મુશ્કેલી વધી.ગીતમાં સાપનો ઉપયોગ કરવાના કેસમાં યુટ્યુબર, સિંગર રાહુલ ફાજિલપુરિયા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ) એ યુટ્યુબર અને ‘બિગ બોસ ર્ં્ ૨’ વિજેતા એલ્વિશ યાદવ અને સિંગર રાહુલ ફાજિલપુરિયા વિરુદ્ધ ખાસ ઁસ્ન્છ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે, જેમના પર તેમના ગીતોમાં સાપનો ઉપયોગ કરીને વન્યજીવન સંરક્ષણ કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.આ કેસમાં ચંદીગઢ સ્થિત મ્યુઝિક કંપની સ્કાય ડિજિટલને પણ સહ-આરોપી બનાવવામાં આવી છે. ઈડ્ઢ આ કેસમાં પહેલાથી જ બંનેની ૫૫ લાખની મિલકત જપ્ત કરી ચૂકી છે.વાસ્તવમાં, ભૂતપૂર્વ સાંસદ અને પ્રાણી અધિકાર કાર્યકર્તા મેનકા ગાંધીના…
૨૦૨૫ ની ૮મી સૌથી મોટી બોલીવુડ ફિલ્મ બની.જાેલી એલએલબી ૩ આમિર ખાનનો ૧૭ વર્ષ જૂનો રેકોર્ડ તોડે તો નવાઈ નહી.ફિલ્મ ૧૯ સપ્ટેમ્બરના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી અને છેલ્લા ૨૭ દિવસથી સતત મજબૂત કમાણી કરી રહી છે.જાેલી એલએલબી ૩‘ બોક્સ ઓફિસ પર અટકવાના કોઈ સંકેત દેખાતા નથી.અક્ષય કુમાર અને અરશદ વારસી અભિનીત આ ફિલ્મ હવે ૨૦૨૫ ની ૮મી સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. અક્ષય કુમારની ફિલ્મે આસમાની રેકોર્ડ તોડી નાખ્યો છે અને હવે આમિરનો ૧૭ વર્ષ જુનો રેકોર્ડ તોડે તો નવાઈ નહી.‘જાેલી એલએલબી ૩’ તેના થિયેટર રિલીઝને એક મહિનો પૂર્ણ કરવા જઈ રહી છે. આ ફિલ્મ ૧૯ સપ્ટેમ્બરના રોજ…
અભિનેતાએ ટીવી સિરિયલના શુટિંગના દિવસોને યાદ કયા.સેટ નજીક બોમ્બ ફૂટી રહ્યા હતા, અમે ભાગી જવા ધમકી મળતી હતી.અભિનેતા પરીક્ષિત સાહનીએ “૩ ઇડિયટ્સ,” “સુલતાન,” અને “પીકે” જેવી ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી છે.જાણીતા પીઢ અભિનેતા પરીક્ષિત સાહનીએ “૩ ઇડિયટ્સ,” “સુલતાન,” અને “પીકે” જેવી ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી છે. ૧૯૮૭ માં, તેમણે “ગુલ ગુલશન ગુલફામ“ નામની ટીવી સિરિયલમાં અભિનય કર્યાે હતો. આ શો એક કાશ્મીરી પરિવારના જીવન પર આધારિત હતો. આ સિરિયલના શૂટિંગમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે તે સમયે કાશ્મીરી પંડિતો પર હુમલાઓ વધી ગયા હતા, જેના કારણે હત્યાઓ થઈ હતી. પરીક્ષિતે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યાે હતો કે તેમને…
ખેડૂતોની હાલત કફોડી બની.થરાદમાં ૧૫૦ થી વધુ ખેડૂતો ખાતરની અછતથી લાઈનમાં લાગ્યા.વહેલી સવારની ઠંડીમાં અને કલાકો સુધી ઊભા રહેવાના કારણે થાકી ગયેલા એક ખેડૂતને લાઈનમાં જ ચક્કર આવી ગયા.બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. પોતાના પાક માટે તાત્કાલિક જરૂરી યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે આજે વહેલી સવારથી જ ૧૫૦ થી વધુ ખેડૂતો ખાતરની દુકાનો કે વિતરણ કેન્દ્રો બહાર લાંબી કતારો લગાવીને ઊભા રહ્યા હતા. વહેલી સવારની ઠંડીમાં અને કલાકો સુધી ઊભા રહેવાના કારણે થાકી ગયેલા એક ખેડૂતને લાઈનમાં જ ચક્કર આવી…
મોડીફાઇડ સાઇલેન્સર લગાવીને કાયદાનો ભંગ કરતા.વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મોડીફાઇ કરેલા ૧૦૮ સાઇલેન્સરોનો નાશ કરાયો.અગાઉ પણ ટ્રાફિક પોલીસ દ્વારા આવા મોડીફાઇ સાઇલેન્સર વાળા ટુ વ્હીલર કબજે કરીને તમામ સાઇલેન્સરનો નાશ કરવામાં આવ્યો હતો.વડોદરા શહેર ટ્રાફિક પોલીસની પશ્ચિમ શાખા દ્વારા મોડીફાઇ સાઇલેન્સરવાળા વ્હીલર ડીટેઇન કરવામાં આવ્યા હતા. જેમાંથી આજે તમામ ૧૦૮ સાઇલેન્સર પર બુલડોઝર ફેરવીને વિધિસર નાશ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરમાં બુલેટ સહિતના બાઈકોના સાઇલેન્સર મોડીફાઇ કરીને મોટા અવાજ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા વાહન ચાલકો સામે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ વિભાગે કાર્યવાહી કરતી રહે છે. અગાઉ પણ ટ્રાફિક પોલીસ દ્વારા આવા મોડીફાઇ સાઇલેન્સર વાળા ટુ વ્હીલર કબજે કરીને તમામ…
પેન્શનરો મળીને આશરે ૧૫ હજારની સંખ્યા થાય છે.વડોદરા કોર્પોરેશને પગાર અને પેન્શન પેટે ૬૫ કરોડનું પેમેન્ટ કરી દીધુ.વર્ગ ચારના કર્મચારીઓને રાજ્ય સરકારના ધોરણે ૩૦ દિવસ લેખે બોનસનું ચુકવણું બે દિવસમાં કરી દેવામાં આવશે.વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને તેના તમામ કર્મચારીઓ અને પેન્શનરોને પેન્શન તથા પગાર પેટે ૬૫ કરોડ રૂપિયાનું પેમેન્ટ કરી દીધું છે. વર્ગ ચારના કર્મચારીઓને રાજ્ય સરકારના ધોરણે ૩૦ દિવસ લેખે બોનસનું ચુકવણું બે દિવસમાં કરી દેવામાં આવશે. બોનસ પેટે કોર્પોરેશન અંદાજે ત્રણ કરોડનું ચુકવણું કરશે. સામાન્ય રીતે કોર્પોરેશન દર મહિનાના આખરમાં પગારનું પેમેન્ટ કરતું હોય છે, પરંતુ દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને આ વખતે દશપંદર દિવસ વહેલા…
કારમાંથી ધડાધડ ગોળીબાર કર્યો.કપિલ શર્માના કેનેડા વાળા કેફે પર ફરી થયું ફાયરિંગ.થોડા મહિના પહેલા કપિલ શર્માએ કેનેડામાં પોતાનું કેફે ખોલ્યું હતું, જેને એક અઠવાડિયા અંદર જ નિશાન બનાવાયું.એક્ટર કોમેડિયન કપિલ શર્માની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. થોડા મહિના પહેલા કપિલ શર્માએ કેનેડામાં પોતાનું કેફે ખોલ્યું હતું, જેને એક અઠવાડિયા અંદર જ નિશાન બનાવવામાં આવ્યું હતું. હવે ફરી એકવાર કેફે પર ફાયરિંગ થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ત્રીજી વાર આ કેફે પર ફાયરિંગ થયું છે. ફાયરિંગનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં નિશાન બનાવનાર શખ્સ કારમાંથી ફાયરિંગ કરતો જાેવા મળી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે…
જયશંકરે UN માં તાત્કાલીક સુધારો કરવાની કરી માંગ,સંયુક્ત રાષ્ટ્ર હજુ ૧૯૪૫માં જીવી રહ્યું છે : જયશંકર.તેમણે કહ્યું કે, ‘યુએન શાંતિ મિશનની સ્થાપના થઈ, ત્યારથી અત્યાર સુધીમાં ભારતે મોટું યોગદાન આપ્યું છે.ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે બુધવારે નવી દિલ્હીમાં યોજાયેલા સંયુક્ત રાષ્ટ્ર સૈન્ય યોગદાન આપતા દેશોના સંમેલનમાં ભાગ લીધો હતો. અહીં તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં તાત્કાલિક સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, આજનું સંયુક્ત રાષ્ટ્ર હજુ પણ ૧૯૪૫ની પરિસ્થિતિની જેમ કામ કરી રહ્યું છે. વિકાસશીલ દેશોનો અવાજ બુલંદ કરવા પર ભાર મૂકતાં વિદેશ મંત્રીએ કહ્યું કે ‘૮૦ વર્ષમાં સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોની સંખ્યા ચાર ગણી વધી છે.…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



