Author: Garvi Gujarat

કેન્દ્રીય મંત્રી સહિત ૮ નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો ED માં ઘટસ્ફોટ.માહિતી અધિકાર કાયદા હેઠળ ૨ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ મળેલા એક જવાબે વહીવટી તંત્રની પોલ ખોલી.લોકશાહીમાં પ્રજાના સેવક ગણાતા નેતાઓ જ નિયમો નેવે મૂકી રહ્યા હોવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તાજેતરમાં થયેલા એક RTI રિપોર્ટમાં ખુલાસો થયો છે કે બિહાર અને કેન્દ્ર સરકારના દિગ્ગજ મંત્રીઓ સહિત કુલ ૮ નેતાઓ ગેરકાયદેસર રીતે પગાર અને પેન્શન બંનેનો લાભ એકસાથે લઈ રહ્યા છે. આ માહિતી સામે આવતા જ રાજકીય ગલિયારામાં ગરમાવો આવી ગયો છે. કાયદાકીય નિષ્ણાતોએ આ કૃત્યને ગંભીર આર્થિક અપરાધ ગણાવ્યો છે, જ્યારે વિપક્ષે સરકારની પારદર્શિતા…

Read More

ભારતે શાંઘાઇમાં અદ્યતન કોન્સ્યુલેટ કચેરીનું ઉદઘાટન કર્યું.આ વર્ષે ભારત અને ચીને તેઓની વચ્ચેના ૭૫ વર્ષના દ્વિપક્ષીય રાજદ્વારી સંબંધોની ઉજવણી કરી હતીભારતે રવિવારે ચીનના મહાકાય શહેર શાઘાંઇ ખાતે અદ્યતન અને આધુનિક સુવિધાઓ ધરાવતી કોન્સ્યુલેટ કચેરીનું ઉદઘાટન કર્યું હતું જે ચીનના મુખ્ય બિઝનેસ કેન્દ્ર ખાતે છેલ્લાં ૩૨ વર્ષમાં તેનું સૌ પ્રથમ રિલોકેશન છે.શાંઘાઇ ખાતે ભારતે કોન્સ્યુલેટ કચેરી શરૂ કરી તે બાબત ચીનના પૂર્વ ક્ષેત્રમાં વધી રહેલા વેપારીઓ અને ઉદ્યોગપતિઓના એક વિશાળ સમુદાયનું એક પ્રતીક છે. ચીનનું યુવી શહેર પણ એક મોટું બિઝનેસ કેન્દ્ર ગણાય છે અને આ શહેરમાં પણ ભારતના વેપારીઓ અને ઉદ્યોગપતિઓની મોટી સંખ્યામાં હાજરી છે. શાંઘાઇના ડાઉનટાઉન ગણાતા ચેંગનિંગ વિસ્તાર…

Read More

ટૂંક સમયમાં રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થાય તેવા અણસાર.ગત મહિને અમેરિકાનો ૨૮ પોઈન્ટનો આરંભનો શાંતિ પ્રસ્તાવ લીક થઈ ગયો હતો, જેના કારણે યુરોપના અધિકારીઓમાં ભારે મૂંઝવણ પેદા થઈ હતી.રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નિમેલા અને સેવાનિવૃત્ત થઈ રહેલા યુક્રેનના વિશેષ દૂત કીથ કેલોગે કહ્યું છે કે યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા એક સમજૂતિ ખૂબ નજીકના સમયમાં થશે.કેલોગના કહેવા મુજબ, હજુ બે મોટા મુદ્દાઓનો ઉકેલ લાવવાનો બાકી છે. આ બંને મુદ્દામાં – પ્રથમ ડોનબાસનું ભવિષ્ય અને યુરોપના સૌથી મોટા જાેપોરિજ્જિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટનું ભવિષ્ય(જે હાલ રશિયાના કબજામાં) છે. જાે અમે આ…

Read More

અંતરિક્ષમાં ભારત-રશિયાની મિત્રતા એક ઓર્બિટમાં બન્નેના સ્પેસ સ્ટેશનોએક જ ઓર્બિટમાં બન્ને દેશોના સ્પેસ સ્ટેશનો ભ્રમણ કરશે તો સાથે મળી સંશોધન કરી મદદરૂપ થઇ શકશે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (આઇએસએસ)ની સફર વર્ષ ૨૦૩૦-૩૧ સુધીમાં ખતમ થવા જઇ રહી છે. જે બાદ રશિયા અને ભારત ભવિષ્યના પોતાના અંતરિક્ષ સ્ટેશનોંને એક જ ઓર્બિટમાં સ્થાપિત કરશે. એટલે કે જળ, જમીન, આકાશ અને હવે અંતરિક્ષમાં પણ ભારત અને રશિયાની મિત્રતા જાેવા મળશે. એક જ ઓર્બિટ ક્ષેત્રમાં ભારત અને રશિયા બન્નેના અંતરિક્ષ સ્ટેશનો સંચાલિત કરવાની જાહેરાત રશિયાની અંતરિક્ષ એજન્સી રોસ્કોસ્મોસના પ્રમુખ દમિત્રી બકાનોવે દિલ્હીની મુલાકાત દરમિયાન કરી હતી. તેઓ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની સાથે ભારતની મુલાકાતે આવ્યા…

Read More

અદિતિ રાવ હૈદરી, સારા અર્જૂન અને શ્રિયા સરને ફેક અકાઉન્ટની ફરિયાદ કરી.સારા અર્જૂનના પિતા રાજ અર્જૂને પણ આ અઠવાડિયે એક સ્ક્રીનશોટ શેર કર્યો હતો અને પોસ્ટ કર્યું હતું કે કોઈ વ્યક્તિ અજાણ્યો નંબર સારા અર્જૂનનો હોવાનો દાવો કરે છે.છેલ્લા થોડા દિવસોમાં ઇન્ડસ્ટ્રીના ઘણા કલાકારોએ તેમના નકલી અકાઉન્ટ બન્યા હોવાના અને તેમના નામ, તેમની તસવીરો અને તેમના નામે નકલી નંબર શરૂ કરાયા હોવાની પણ ફરિયોદો ઉઠી છે. ઘણા કલાકારોએ આ અંગે જાગૃતિ લાવવાની અને આ અનુભવને દુ:ખી કરનારો ગણાવ્યો છે. ગયા અઠવાડિયે રકુલપ્રીતસિએ એક પોસ્ટ કરી હતી જેમાં તેના નામ અને તસવીર સાથે અજાણ્યા નંબર પરથી મેસેજ આવવાની વાત કરી હતી.…

Read More

‘તેઓ ફોન કરીને ક્યારેય તમારા વખાણ નહીં કરે’‘ધ ફેમિલી મેન ૩’ પહેલા મનોજ બાજપેયી અને જયદીપ અહલાવતે ૨૦૧૨માં ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ અને ‘ચટગાંવ’માં સાથે કામ કર્યું હતું.એક્ટર મનોજ બાજપેયી હાલમાં ‘ધ ફેમિલી મેન’ સિઝન ૩માં તેમના અભિનય માટે પ્રશંસા મેળવી રહ્યા છે. કલાકારોએ તાજેતરમાં કુશા કપિલા અને કોમેડિયન રવિ ગુપ્તા સાથે શૉ વિશે વાત કરી હતી. જેમાં મનોજ બાજપેયીએ બોલિવૂડના કલાકારોમાં રહેલી ઈન્સિક્યોર વિશે ખુલીને વાત કરી હતી. જયદીપ અહલાવતે ખુલાસો કર્યાે કે, જ્યારે મનોજ બાજપેયી ‘પાતાલ લોક’ સિઝન ૧માં તેમના કામની પ્રશંસા કરી ત્યારે તેઓ રડી પડ્યા હતા. તેમણે કહ્યું કે, ‘જ્યારે પાતાલ લોક સિઝન ૧ રિલીઝ થઈ, ત્યારે…

Read More

બીજા કમિન્ટમેન્ટસ સાથે તારીખોનો મેળ ખાતો ન હોવાનું કારણ.રાશા થડાનીના હાથમાંથી દિગ્દર્શક લિજાે જાેસ પેલિસરીની ફિલ્મ છુટી ગઇ.મલાયલમ દિર્ગ્દર્શક લિજાે જાેસ પેલિસરી બોલીવૂડમાં એક રોમેન્ટિક ફિલ્મનું દિગ્દર્શન કરીને ડેબ્યુ કરવાનો હતો.રવિના ટંડનની પુત્રી રાશા થડાનીના હાથમાંથી એક ફિલ્મ છુટી ગઇ હોવાનું જાણવા મળ્યું છે. મલાયલમ દિર્ગ્દર્શક લિજાે જાેસ પેલિસરી બોલીવૂડમાં એક રોમેન્ટિક ફિલ્મનું દિગ્દર્શન કરીને ડેબ્યુ કરવાનો હતો. જેમાં રાશા થડાની મુખ્ય રોલમાં કામ કરવાની હતી. પરંતુ હંસલ મહેતા નિર્મિત ફિલ્મનો હવે રાશા થડાની હિસ્સો નહીં હોય. આ ફિલ્મની ઘોષણા ઓકટોબર મહિનામાં જ કરવામાં આવી હતી. સૂત્રે જણાવ્યું હતું કે, રાશા થડાની પોતાની આગામી ફિલ્મ લાઇકી લાઇકાના શૂટિંગમાં વ્યસ્ત છે.…

Read More

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની વધુ એક એકટ્રેસે શૉ છોડ્યો.અગાઉ તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢાએ વર્ષ ૨૦૨૨માં શૉ છોડ્યો. તેણે મેકર્સ પર તેમના બાકી મહેનતાણા ન ચૂકવવાનો આરોપ લગાવ્યો હતો.ટેલિવિઝનનો લોકપ્રિય શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા ૧૮ વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. જાેકે, આ લોકપ્રિયતાની સાથે શૉ અને મેકર્સ અનેક વિવાદોથી પણ ઘેરાયેલા રહે છે અને અવારનવાર કોઈને કોઈ કલાકાર શૉ છોડી દે છે. હવે સીરિયલમાં મહિલા મંડળની ટીમમાં ‘સુનીતા’નું પાત્ર ભજવનારી અભિનેત્રી પ્રજાક્તા શિસોદેએ શૉ છોડી દીધો છે.શૉ છોડ્યા બાદ પ્રજાક્તાએ સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરી છે. પોતાના પાત્રની તસવીર શેર કરતાં…

Read More

નિયમની અવગણના બદલ કાર્યવાહી.અમદાવાદમાં મલ્ટીપ્લેક્સ અને હોસ્પિટલ સહિત ૮ મિલકતો સીલ.આ કાર્યવાહી બી.યુ. પરવાનગી અને ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરનારી મિલકતો પર કરવામાં આવી.AMC દ્વારા અમદાવાદની વધુ ૮ મિલકતોને સીલ કરવામાં આવી છે. આ કાર્યવાહી બી.યુ. પરવાનગી અને ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરનારી મિલકતો પર કરવામાં આવી છે, ખાસ કરીને જ્યાં લોકોની મોટી અવરજવર હોય છે. મહત્ત્વનું છે કે, AMC દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પૂર્વ ઝોનમાં કુલ ૮ મિલકતો સીલ કરવામાં આવી છે. આમાં નિકોલ અને હાથીજણ વિસ્તારના ૩ મલ્ટિપ્લેક્સ જેમ કે સિને પ્રાઈડ-મિરાજ મલ્ટિપ્લેક્સનો સમાવેશ થાય છે. વસ્ત્રાલ અને ઓઢવમાં આવેલી ૫ હોસ્પિટલોને…

Read More

યાત્રા માટે બંને દેશો વચ્ચે વાટાઘાટો શરૂ.પુતિન બાદ હવે ઝેલેન્સ્કી પણ આવી શકે છે ભારત.આ મુલાકાતને રશિયા-યુક્રેન વચ્ચે સંતુલન જાળવવાની ભારતની વિદેશ નીતિ તરીકે જાેવામાં આવી રહી છે.રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનની તાજેતરની ભારત મુલાકાત બાદ હવે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોડિમિર ઝેલેન્સ્કી પણ જાન્યુઆરી-૨૦૨૬માં ભારતની મુલાકાતે આવી શકે છે. સૂત્રોના અહેવાલ મુજબ, ભારત અને યુક્રેનના અધિકારીઓ આ પ્રવાસ અંગે સપ્તાહોથી વાતચીત કરી રહ્યા છે. આ મુલાકાતને રશિયા અને યુક્રેન વચ્ચે સંતુલન જાળવવાની ભારતની વિદેશ નીતિ તરીકે જાેવામાં આવી રહી છે. જાે ઝેલેન્સ્કીનો પ્રવાસ નિર્ધારીત થશે તો છેલ્લા ૧૩ વર્ષમાં યુક્રેનના રાષ્ટ્રપ્રમુખનો ભારતનો પ્રથમ પ્રવાસ હશે. અહેવાલમાં જણાવાયું છે કે, ઝેલેન્સ્કીનો પ્રસ્તાવિત ભારત…

Read More