- ગ્રેટર નોઈડામાં હિટ એન્ડ રન: ફાસ્ટ કારે પાંચ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, વીડિયો વાયરલ
- દિશા સાલિયાનના પિતાએ આદિત્ય ઠાકરેને ૫૦૦ કરોડની માનહાનિ નોટિસ ફટકારી, ગુનો કર્યાનો કર્યો દાવો
- પેન્ટાગોનનો મોટો નિર્ણય: ૩૦+ વયના યુએસ પુરુષ સૈનિકો માટે ટેસ્ટોસ્ટેરોન પરીક્ષણ ફરજિયાત
- બેન્ક ઓફ જાપાને વ્યાજદર વધારી ૧.૨૫ ટકા કર્યો: ૩૧ વર્ષ બાદ સૌથી ઊંચા સ્તરે વ્યાજદર પહોચ્યો
- ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર સેંક્શન્સ એક્ટ પર કર્યા સહી, ભારત પર ૧૦૦% ટેરિફ લાદવાની તૈયારી
- શી જિનપિંગની યુએસ મુલાકાત પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન: ‘અમે પણ ચીનની જાસૂસી કરીએ છીએ’
- ભાગેડુ લલિત મોદીના જીવન પર બનશે બાયોપિક, સાજીદ નડિયાદવાલાએ કરી જાહેરાત
- ચીન કનેક્શનને કારણે સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’નું સેન્સર સ્ક્રીનિંગ હજુ પણ અટવાયું
Author: garvigujrat
અર્ધકુંભ પહેલા VHP નેતાની મોટી માંગ.જે હિન્દુ નથી, તેઓ ગંગા ઘાટ પર ડૂબકી લગાવી શકશે નહીં.સાધ્વી પ્રાચીએ મક્કા અને મદીનામાં બિન-મુસ્લિમોના પ્રવેશ પરના પ્રતિબંધનું ઉદાહરણ આપતા કહ્યું કે, હરિદ્વારમાં પણ આવા જ નિયમો લાગુ કરવા જાેઈએ.વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના નેતા સાધ્વી પ્રાચીએ ૨૦૨૭માં યોજાનારા અર્ધકુંભ મેળા પહેલા હરિદ્વારના ગંગા ઘાટ પર બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, જ્યારે મક્કા અને મદીનામાં બિન-મુસ્લિમો પર આવા પ્રતિબંધો લાગુ છે, તો હરિદ્વારમાં બિન-હિન્દુઓ પર તેવો જ પ્રતિબંધ કેમ ન મૂકવો જાેઈએ? તેમણે તેને સુરક્ષા અને હરિદ્વારની પવિત્રતા જાળવવા સાથે જાેડાયેલો મુદ્દો ગણાવ્યો છે. સાધ્વી પ્રાચીએ કહ્યું કે,…
સુરેન્દ્રનગર ભ્રષ્ટાચાર કેસ.એક સ્ક્વેર મીટર જમીન દીઠ ૧૦ ઉઘરાવી કરોડોનો ખેલ.અન્ય અધિકારીઓની ભૂમિકા તપાસાઈ રહી છ.જિલ્લાના ચકચારી કરોડો રૂપિયાના જમીન ભ્રષ્ટાચાર કેસમાં હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આ મામલે પૂર્વ કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ સામે ચાલી રહેલા બિનખેતી (એનએ) જમીન કૌભાંડ મામલે આજે તેમનો રિમાન્ડ પૂર્ણ થતાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા તેમને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઈડીની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન અનેક મહત્વના પુરાવા હાથ લાગ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ઈડીના અધિકારીઓએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમ ૫૦ હેઠળ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલનું નિવેદન નોંધ્યું છે. રિમાન્ડ દરમિયાન દિલ્હી…
ગુજરાતમાં યોજાશે પતંગોનો મહામેળો.ગુજરાતમાં દેશ અને વિદેશના પતંગબાજાેથીઆકાશ થશે રંગીન.આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૧૦થી શરૂ થશે અને ૧૪ જાન્યુઆરી સુધી ચાલશે, તેનું મુખ્ય સ્થળ સાબરમતી રિવરફ્રન્ટ છે.ગુજરાતમાં દર વર્ષે જાન્યુઆરી મહિનામાં યોજાતો આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉત્તરાયણની વર્ષો જૂની પરંપરા સાથે જાેડાયેલો છે. આ મેળા દરમિયાન આકાશ રંગબેરંગી અને વિવિધ આકારની પતંગોથી ભરાઈ જાય છે. આ મહોત્સવની ખાસ વાત એ છે કે તે દેશ-વિદેશના પ્રવાસીઓ અને પતંગબાજાે માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. અહીં અલગ-અલગ દેશોની અનોખી અને સુંદર પતંગો જાેવા મળે છે. જાે તમે પણ આ વર્ષે પતંગ મહોત્સવનો આનંદ માણવા માંગતા હોવ, તો આ સમાચાર તમારા માટે જ છે. આજે,…
માદુરોની ધરપકડ બાદ જયશંકરનું પહેલું મોટું નિવેદન.ભારત વેનેઝુએલાની વર્તમાન સ્થિતિને લઈને અત્યંત ચિંતિત.મે આ વિવાદમાં સામેલ તમામ પક્ષોને વિનંતી કરીએ છીએ કે તેઓ સાથે મળીને એવા ઉકેલ પર પહોંચે.વેનેઝુએલામાં અમેરિકા દ્વારા કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહી અને પ્રમુખ નિકોલસ માદુરોને કસ્ટડીમાં લેવાના અણધાર્યા ઘટનાક્રમ પર ભારત સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું છે કે, ભારત વેનેઝુએલાની વર્તમાન સ્થિતિને લઈને અત્યંત ચિંતિત છે અને તેમણે તમામ પક્ષોને લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા અપીલ કરી છે. લક્ઝમબર્ગમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન એસ. જયશંકરે કહ્યું કે, અમે તાજેતરના ઘટનાક્રમથી ચિંતિત છીએ. અમે આ વિવાદમાં સામેલ તમામ પક્ષોને વિનંતી કરીએ છીએ…
હવામાન વિભાગની આગાહી.બંગાળની ખાડી બાદ હવે હિન્દ મહાસાગરમાં તોફાનના ભણકારા.તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં મોટા પાયે વરસાદ અને ભારે હવાઓનું અનુમાન લગાવતા એલર્ટ જાહેર.હવામાન વિભાગે જણાવ્યું કે, મધ્ય હિન્દ મહાસાગર અને બંગાળની ખાડીની ઉપર બનેલા એક એટમોસ્ફેરિક સર્કુલેશનના કારણે ૫ જાન્યુઆરીની સાંજે ૫.૩૦ વાગ્યે દક્ષિણ-પૂર્વી બંગાળની ખાડી અને ભૂમધ્ય રેખીય હિન્દ મહાસાગરની ઉપર લો પ્રેશરનું ક્ષેત્ર બની ગયું છે. ૬ જાન્યુઆરીની સવાર ૫.૩૦ વાગ્યા સુધી આ સિસ્ટમ ગાઢ ડિપ્રેશનમાં બદલાઈ ગયું અને તે વિસ્તારમાં બનેલું છે. આશા છે કે આ સિસ્ટમ ૭ જાન્યુઆરીના રોજ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે અને દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી ઉપર વધારે મજબૂત થઈને લો પ્રેશરનું ક્ષેત્ર બની જશે.…
સરકારનો અંદાજ RBI ના અંદાજ કરતા વધારે.નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં GDP વૃદ્ધિ દર ૭.૪% રહેવાની ધારણા.સરકારનો અંદાજ છે કે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં ભારતનો GDP વૃદ્ધિ દર વધીને ૭.૪ ટકા થઈ શકે છે. આ મુખ્યત્વે ઉત્પાદન અને સેવા ક્ષેત્રોના સુધારેલા પ્રદર્શનને કારણે છે. આ GDP વૃદ્ધિ અંદાજ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ અને અટકેલા ભારત-અમેરિકા વેપાર કરાર છતાં ભારતીય અર્થતંત્રની મજબૂતાઈને પ્રતિબિંબિત કરે છે. આ નવીનતમ સરકારી અંદાજ પાછલા નાણાકીય વર્ષ કરતા ૦.૯ ટકા વધારે છે. એ નોંધવું જાેઈએ કે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં દેશનો GDP વૃદ્ધિ દર ૬.૫ ટકા હતો. ચાલુ નાણાકીય વર્ષ માટે દેશના GDP વૃદ્ધિ દરનો આ…
ધ રાજા સાહેબ ફિલ્મમાં ઝરીના જાેવા મળશે.હિન્દી ફિલ્મોમાં પરિવાર ખતમ થઈ ગયા : ઝરીના વહાબ.પ્રભાસ અભિનીત ફિલ્મ ધ રાજા સાહેબની રિલીઝ તારીખ ભૂતકાળમાં ઘણી વખત બદલાઈ ગઈ છે.એક સમય હતો જ્યારે દક્ષિણ ભારતીય કલાકારો હિન્દી સિનેમા તરફ વળતા હતા. પરંતુ સમય બદલાઈ ગયો છે, અને હવે વધુ બોલિવૂડ સેલિબ્રિટીઓ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરતી જાેવા મળે છે. આ ચર્ચામાં તાજેતરનો ઉમેરો અભિનેત્રી ઝરીના વહાબ છે, જે દક્ષિણના સુપરસ્ટાર પ્રભાસની ખૂબ જ અપેક્ષિત હોરર કોમેડી ફિલ્મ “ધ રાજા સાબ” માં જાેવા મળશે.તાજેતરના એક કાર્યક્રમ દરમિયાન, ઝરીના વહાબ હિન્દી ફિલ્મો ટાળીને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરવાનું કેમ ટાળી રહી છે તે અંગે…
ફરહાન પણ સંજય લીલા, કરણના માર્ગે.ફરહાન અખ્તરે પણ પોતાની કંપનીનો ૩૦ ટકા હિસ્સો વેચ્યો.યુનિવર્સલની ભારતીય કંપનીના પદાધિકારીને એક્સેલના બોર્ડ ઓફ ડિરેકટર્સમાં પણ એન્ટ્રી મળશે.બોલિવુડમાં એકલા હાથે કામ કરતા પ્રોડયૂસરોનો જમાન ખત્મ થઈ રહ્યો હોય તેમ હવે ફરહાન અખ્તરે પણ તેની પ્રોડક્શન કંપની એક્સેલ એન્ટરટેઈનમેન્ટનો ૩૦ ટકા હિસ્સો હોલિવુડની કંપની યુનિવર્સલ સ્ટુડિયોની ભારતીય પેટા કંપનીને વેચી દીધો છે. આ સોદામાં એક્સેલની વેલ્યૂ ૨૪૦૦ કરોડ આંકવામાં આવી છે. ૩૦ ટકા ભાગીદારીના બદલામાં યુનિવર્સલ એક્સેલના તમામ પ્રોજેક્ટસના મ્યુઝિક રાઈટ્સ હસ્તગત કરશે, યુનિવર્સલ નામનું મ્યુઝિક લેબલ પણ શરુ કરશે અને તે ઉપરાંત એક્સેલના તમામ પ્રોજેક્ટમાં નફામાં ભાગીદારી પણ ધરાવશે. યુનિવર્સલની ભારતીય કંપનીના પદાધિકારીને એક્સેલના…
બોલીવુડમાં પાછી ફરી અભિનેત્રી.કંગના રનૌત ભારત ભાગ્ય વિધાતા ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું.કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તે મનોજ ટાપરિયા સાથે જાેવા મળ્યા હતી.બોલીવુડ અભિનેત્રી અને મંડી સાંસદ કંગના રનૌત ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે અને રાજકારણમાં વધુ સક્રિય છે. અભિનેત્રીએ શિયાળુ સત્ર દરમિયાન કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું, પરંતુ હવે, લાંબા સમય પછી, કંગના ફિલ્મ સેટ પર પાછી ફરી છે. તેણીએ શૂટિંગનો પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યાે છે. સેટ પર પાછા ફરવાનો અનુભવ અભિનેત્રી માટે આનંદદાયક રહ્યો છે.કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યાે છે, જેમાં તે મનોજ ટાપરિયા સાથે જાેવા મળે…
નેહા ધુપિયાએ કામ ન મળવાથી વધતી એંક્ઝાઇટી વિશે વાત કરી.આપણે પણ અક્ષય ખન્નાની જેમ ૬ વર્ષ સુધી ઘરે બેસવું જાેઈએ.ઇન્ડસ્ટ્રીમાંથી તમને હંમેશા મજબુત રહેવાની સલાહ મળે છે, પરંતુ વારંવાર કામ ન મળે તો તમે અકળાઈ જાઓ છા.નેહા ધુપિયાને તેની પરફેક્ટ ફેમિલી અને સિંગલ પાપા સિરીઝને કારણે તાજેતરમાં ઘણી પ્રશંસા મળી રહી છે. ત્યારે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેણે ફિલ્મી દુનિયાની અનિશ્ચતતાઓ અંગે વાત કરી હતી, તેણે કહ્યું કે સારું કામ કરવાથી પણ સતત કામ મળતું રહેશે, તેની કોઈ ગેરંટી હોતી નથી. તેણે કહ્યું કે ત્રણથી ચાર વર્ષ કામ વિના બેસી રહેવાથી તેને પણ એંક્ઝાઇટી વધી જાય છે.નેહાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું, “હું…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


