- ગ્રેટર નોઈડામાં હિટ એન્ડ રન: ફાસ્ટ કારે પાંચ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, વીડિયો વાયરલ
- દિશા સાલિયાનના પિતાએ આદિત્ય ઠાકરેને ૫૦૦ કરોડની માનહાનિ નોટિસ ફટકારી, ગુનો કર્યાનો કર્યો દાવો
- પેન્ટાગોનનો મોટો નિર્ણય: ૩૦+ વયના યુએસ પુરુષ સૈનિકો માટે ટેસ્ટોસ્ટેરોન પરીક્ષણ ફરજિયાત
- બેન્ક ઓફ જાપાને વ્યાજદર વધારી ૧.૨૫ ટકા કર્યો: ૩૧ વર્ષ બાદ સૌથી ઊંચા સ્તરે વ્યાજદર પહોચ્યો
- ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પર સેંક્શન્સ એક્ટ પર કર્યા સહી, ભારત પર ૧૦૦% ટેરિફ લાદવાની તૈયારી
- શી જિનપિંગની યુએસ મુલાકાત પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન: ‘અમે પણ ચીનની જાસૂસી કરીએ છીએ’
- ભાગેડુ લલિત મોદીના જીવન પર બનશે બાયોપિક, સાજીદ નડિયાદવાલાએ કરી જાહેરાત
- ચીન કનેક્શનને કારણે સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’નું સેન્સર સ્ક્રીનિંગ હજુ પણ અટવાયું
Author: garvigujrat
૮૦ વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ.બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાંપ્રધાન ખાલિદા ઝિયાનું નિધન.ખાલિદા ઝિયાને લીવર, ડાયાબિટીસ તથા હૃદય રોગની બીમારી હતી અને છેલ્લા દિવસથી તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન ખાલિદા ઝિયાનું આજે ૮૦ વર્ષની વયે નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. હાલમાં જ તેમના પુત્ર વર્ષાે બાદ બાંગ્લાદેશ પરત ફર્યા હતા. બાંગ્લાદેશ નેશનલ પાર્ટીએ ઠ પર પોસ્ટ કરી જણાવ્યું, કે આજે ફજરની નમાઝ બાદ સવારે ૬ વાગ્યે ખાલિદા ઝિયાએ અંતિમ શ્વાસ લીધા. નોંધનીય છે કે ખાલિદા ઝિયાને લીવર, ડાયાબિટીસ તથા હૃદય રોગની બીમારી હતી અને છેલ્લા દિવસથી તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ…
નિકાસની સાથે સાથે આયાત વધારવા પણ પગલું.ચીનની ૨૦૨૬માં ૯૩૫ ચીજવસ્તુઓ પરનો ટેરિફ ઘટાડવાની જાહેરાત.આરોગ્યક્ષેત્રે લોકોની સુખાકારી માટે કૃત્રિમ રક્તવાહિનીઓ જેવી તબીબી પ્રોડક્ટ્સ પર ટેરિફ ઘટાડાશે.ચીને આગામી વર્ષથી ૯૩૫ ચીજવસ્તુઓ પર આયાત જકાતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. ચીન માત્ર નિકાસ પર ધ્યાન આપે છે અને આયાત ખૂબ ઓછી કરે છે તેવી ટીકાઓનો જવાબ આપવા ચીને આ મહત્વનું પગલું હાથ ધર્યું છે.સ્ટેટ કાઉન્સિલના કસ્ટમ ટેરિફ કમિશને જાહેરાત કરી છે કે નવા ટેરિફ દર ૧ જાન્યુઆરી, ૨૦૨૬ થી અમલમાં આવશે. આ ઘટાડો ‘મોસ્ટ-ફેવર્ડ-નેશન’ દરો કરતા પણ ઓછો હશે. આ પગલાનો હેતુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારો વચ્ચે તાલમેલ વધારવા અને ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓનો…
વિશાલ જેઠવાનો ખુલાસો.‘હોમબાઉન્ડ’ પછી ફિલ્મની ઓફર બદલાઈ ગઈ છે.‘હોમબાઉન્ડ’ ફિલ્મ બાળપણના મિત્રોની વાર્તા છે, જેમનું પોલીસ દળોમાં જાેડાવાનું સહિયારું સ્વપ્ન તેમના જીવનને આકાર આપે છે.વિશાલ જેઠવાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ નીરજ ઘાયવાનની ‘હોમબાઉન્ડ’ માં તેમના અભિનયની પ્રશંસા કરવામાં આવી છે. વિશાલ જેઠવાએ એક મુલાકાતમાં સમજાવ્યું કે ‘હોમબાઉન્ડ’ માં કામ કર્યા પછી તેમને મળતી ફિલ્મની ઓફર કેવી રીતે બદલાઈ ગઈ છે. તેમણે કહ્યું કે હવે તેમને જે ફિલ્મો ઓફર થઈ રહી છે તે એવી છે જે તેમની પાસે પહેલા ક્યારેય નહોતી. વિશાલે કહ્યું કે તેમને “ઘણી બધી પ્રકારની ફિલ્મો મળવા લાગી જે પહેલા નહોતી આવતી.” તેમણે એમ પણ કહ્યું…
સલમાનની ‘બેટલ ઓફ ગલવાન’ અને આલિયાની ‘આલ્ફા’ટકરાશે.સલમાનની ‘બેટલ ઓફ ગલવાન’ અને આલિયાની ‘આલ્ફા’ટકરાશે.બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ૬૦મા જન્મદિવસે ચાહકોને એક સરપ્રાઇઝ મળી. તેમની આગામી ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’નું ટીઝર રિલીઝ ડેટ સાથે રિલીઝ કરવામાં આવ્યું. આ ફિલ્મ ૧૭ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ આલિયા ભટ્ટ અને શર્વરીની ફિલ્મ ‘આલ્ફા’ સાથે ટકરાશે તેવી શક્યતા છે. હવે, અહેવાલો સૂચવે છે કે નિર્માતાઓ આ સંઘર્ષ ટાળવા માંગે છે, અને ‘આલ્ફા’ ફરીથી મુલતવી રાખવામાં આવી શકે છે.‘આલ્ફા’ એક જાસૂસી એક્શન થ્રિલર છે, જે વાયઆરએફ સ્પાય યુનિવર્સમાં સાતમો ભાગ છે. શિવ રવૈલ દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ બે ઉગ્ર એજન્ટોની વાર્તા કહે છે.…
સર્જરી પણ કરાવવી પડી.શૂટિંગ વખતે સાજિદ ખાન દુર્ઘટનાનો શિકાર થયો!.૫૫ વર્ષીય સાજિદ ખાને એક ડાયરેક્ટર તરીકે હમશકલ, હેય બેબી અને હાઉસફૂલ જેવી ફિલ્મોનું ડાયરેક્શન કર્યું છે.બોલિવૂડ ડાયરેક્ટર અને સલમાન ખાનના શો ‘બિગ બોસ’ના એક્સ કન્ટેસ્ટન્ટ સાજિદ ખાન એક દુર્ઘટાનો શિકાર બન્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સાજિદ ખાન એક પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સાજિદ ખાનને પગમાં ઈજા પહોંચી છે અને તેનો પગ ળેક્ચર થઈ ગયો છે. ફિલ્મ ડાયરેક્ટરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સાજિદની બહેન અને ડાયરેક્ટર-કોરિયોગ્રાફર ફરાહ ખાને પોતાના ભાઈનું હેલ્થ અપડેટ શેર કર્યું છે. સાજિદ ખાને ગત મહિને જ પોતાનો ૫૫મો બર્થડે…
૯ મહિના સુધી કાશ્મીર સહિતના વિવિધ લોકેશન પર શૂટ થશે.કાર્તિક-કબીર ખાનની ફિલ્મનું ૨૦૨૬માં શૂટિંગને ૨૦૨૭માં રિલીઝ કરવામાં આવશે.કાર્તિક આર્યન હાલ ઘણી સ્ક્રીપ્ટ વાંચી રહ્યો છે અને તે ૨૦૨૬ના પાછળના ભાગમાં ભૂલ ભુલૈયા ૪ પણ શરૂ કરવાનો છે.કાર્તિક આર્યન ચંદુ ચેમ્પિયન પછી કબીર ખાન સાથે કામ કરવાનો હોવાના અહેવાલો પહેલાં પણ હતા. હવે આ ફિલ્મ અંગે વધુ અહેવાલો છે, તે મુજબ તેઓ ફરી એક વખત સ્પોર્ટ્સ એડવેન્ચર ફિલ્મ પર કામ કરી રહ્યા છે, જેની વાર્તા કાશ્મીર આધારીત છે. સુત્રએ આ અંગે જણાવ્યું, “કાર્તિક અને કબીર જે ફિલ્મ માટે કામ કરી રહ્યા છે, તે એક ગેમ ચેન્જર જાેનર હોઈ શકે છે. આ…
સર્વે નંબર અને નકશામાં ગોટાળા.લીંબડીના રાસકા ગામે સોલાર પ્લાન્ટમાં કરોડોના ભ્રષ્ટાચારના લાગ્યા આક્ષેપ.જમીન સંપાદનથી લઈને કેનાલની તોડફોડ સુધીના મામલે ગ્રામજનોમાં રોષ જાેવા મળી રહ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રાસકા ગામે નિર્માણ પામેલા વિશાળ સોલાર પ્લાન્ટમાં ગંભીર ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જમીન સંપાદનથી લઈને કેનાલની તોડફોડ સુધીના મામલે ગ્રામજનોમાં રોષ જાેવા મળી રહ્યો છે. લીંબડીના રાસકા ગામની ‘રાઇની સીમ‘ તરીકે ઓળખાતી આશરે ૪૫૦ વીઘા (૧૬૦ એકર) જમીનમાં આ સોલાર પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં સાથણીની જમીનોના પ્રીમિયમ ભરવાના નામે ખેડૂતો સાથે છેતરપિંડી કરી જમીનો ખરીદવામાં આવી હોવાના આક્ષેપ થયા છે. સૌથી ચોંકાવનારી બાબત…
૩૬ પોઈન્ટ પર વાહન ચેકિંગ!.ગુજરાતમાં દારૂની હેરાફેરી રોકવા પોલીસનો એક્શન પ્લાન.જિલ્લામાં આવેલા પાર્ટી પ્લોટો, ફાર્મ હાઉસ, હોટલો પર પણ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવશે.વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ મોડ પર થઈ જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે. વલસાડ જિલ્લાને અડીને આવેલ સંઘપ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની સરહદો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે દમણ, દાદરા નગર હવેલી અને પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં દારૂની છૂટ છે આથી લોકો ઉજવણીના ભાગ રૂપે આ પ્રદેશોમાં જતા હોય છે. જાેકે કેટલાક લોકો દારૂ પીને ગુજરાતમાં પ્રવેશતા હોય છે ત્યારે આવા લોકોને પકડીને કાયદાના પાઠ ભણાવવા…
વૃંદાવન ન આવવાની અપીલ.નવા વર્ષ પહેલા દેશભરના મંદિરોમાં ભક્તોનો મહેરામણ, VIP દર્શન બંધ.૨૦૨૬ની શરુઆત પહેલા મોટી સંખ્યામાં લોકો વિવિધ યાત્રાધામોમાં દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે.વર્ષ ૨૦૨૫ના અંતની ઘડીઓ વાગી રહી છે. ૨૦૨૬ની શરુઆત પહેલા મોટી સંખ્યામાં લોકો વિવિધ યાત્રાધામોમાં દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. એવામાં હજુ તો પહેલી જાન્યુઆરીએ લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે તેવી શક્યતા છે. ત્યારે ઉજ્જૈન, વૈષ્ણોદેવી અને બાંકે બિહારી મંદિર સહિતના યાત્રાધામોમાં મોટા ર્નિણય લેવાયા છે. કાશી વિશ્વનાથ : વારાણસીના કાશી વિશ્વનાથ ધામ, ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર, મથુરાના બાંકે બિહારી મંદિરમાં આજથી જ ભારે ભીડ જાેવા મળી રહી છે. ત્યારે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મહાકાલ…
વિક્રમી ઊંચાઈએ પહોંચ્યા પછી ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો , પ્રોફિટ બુકિંગ પર સોનામાં પણ ઘટાડો રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા પછી, નફા-બુકિંગને કારણે ચાંદીના ભાવમાં લગભગ 3% નો તીવ્ર ઘટાડો થયો . સોનાની ચાર દિવસની તેજી પણ અટકી ગઈ. મુંબઈ સોમવારે ભારતીય કોમોડિટી બજારમાં નોંધપાત્ર અસ્થિરતા જોવા મળી. રોકાણકારોએ ભારે નફા-બુકિંગનો આશરો લીધો, જેના કારણે છેલ્લા કેટલાક સત્રોની રેકોર્ડબ્રેક તેજી અટકી ગઈ. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીના ભાવ તેમના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરથી લગભગ 3 ટકા ઘટ્યા , જ્યારે સોનામાં પણ તેની ચાર દિવસની તેજીનો અંત આવ્યો. ચાંદીના ભાવ રેકોર્ડ ઊંચાઈથી રૂ. ૭,000 થી વધુ ઘટ્યા સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે ચાંદીના વાયદામાં નોંધપાત્ર…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


