- રણદીપ હુડા: પ્રપંચથી મળેલી લોકપ્રિયતા વ્યર્થ, 25 વર્ષની અભિનય સફર પર કર્યો ખુલાસો
- કેજરીવાલનો મોદી પર પ્રહાર: CBIએ નીટ પેપર લીકના ‘માસ્ટરમાઇન્ડ’ને નિર્દોષ ગણાવ્યો
- રાજકુમાર રાવની ‘પ્રહાર’ની રિલીઝ ટળે તેવી શક્યતા, 7 ઓગસ્ટે થિયેટરમાં આવવાની આશંકા
- રાજકુમાર રાવે ‘મોદી હૈ તો મુમકિન હૈ’ ગીત દબાણમાં કર્યું હોવાનો દાવો, બાદમાં કોમેન્ટ ડિલીટ
- ગુજરાતમાં ભારે વરસાદનું સંકટ: 11 જિલ્લાઓમાં રેડ એલર્ટ, તંત્ર દ્વારા બચાવ કામગીરી તેજ
- ગોપાલ રાયનું આહ્વાન: વિદ્યાર્થી આંદોલનને AAPનું સમર્થન, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ
- અમદાવાદમાં વરસાદી હાલાકી પર AAPનો પ્રહાર: વિકાસના દાવા સામે ડો. કરન બારોટે ઉઠાવ્યા સવાલ
- ચૈતર વસાવા કેસમાં જામીન બાદ ઇસુદાન ગઢવીનો દાવો: સત્યનો વિજય થયો, ષડયંત્ર નિષ્ફળ
Author: garvigujrat
WHO ની મર્યાદાથી સાત ગણું ખરાબ પ્રદૂષણદિવાળી તહેવારે અમદાવાદ શહેરની હવા પણ ઝેરી બનીવટવા GIDCમાં પ્રદૂષણનું સ્તર સૌથી વધુ ૩૨૦ માસ્ક પહેરી બહાર નીકળવું પડે તેવી પરિસ્થિતિ છેપીક અવર્સમાં ધૂળ અને ધૂમાડામાં મોટા ભાગના નિયમિત અવર-જવર કરનારા અમદાવાદીઓ દરેક ચાર રસ્તે હેલમેટ સાથે માસ્ક અચૂક પહેરે છે. કારણ ધૂળ અને ધૂમાડાના કારણે વઘી રહેલા પ્રદૂષણનું જાેખમી સ્તર છે. હાલમાં ૧૯ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ અમદાવાદનું AQI ૧૦૪, હવામાં તરતા પ્રદૂષણના રજકણો પાર્ટીક્યૂલેટ મેટર PM૨.૫નું સ્તર ૩૬.૮ છે. ઓક્ટોબર ૨૦૨૫માં શહેરનું એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ૧૯૫ સુધી પહોંચી ગયું છે, જે બિનઆરોગ્યપદ શ્રેણીમાં છે. વટવા GIDC માં પ્રદૂષણનું સ્તર સૌથી વધુ ૩૨૦…
છ વર્ષ પછી ચૂંટણી પંચે પોતાની આર્થિક ગુપ્તચર સમિતિને ફરી સક્રિય કરીબિહાર ચૂંટણી પહેલા મતદારોને આકર્ષવા માટે નાણાં, દારૂ અને માદક પદાર્થોના ઉપયોગ પર અંકુશ મૂકી શકાશબિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે છ વર્ષ પછી પોતાની આર્થિક ગુપ્તચર સમિતિને ફરીથી સક્રીય કરી છે. જેના કારણે આગામી બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મતદારોને આકર્ષવા માટે નાણાં, દારૂ અને માદક પદાર્થોના ઉપયોગ પર અંકુશ મૂકી શકાય તેમ ચૂંટણી પંચના અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે મલ્ટી ડિપાર્ટમેન્ટલ કમિટી ઓન ઇલેક્શન ઇન્ટેલિજન્ટની બેઠક શુક્રવારે દિલ્હીમાં યોજાઇ હતી. આ અગાઉ આ સમિતિની અંતિમ બેઠક ૨૦૧૯માં મળી હતી. બેઠકમાં વિભિન્ન એન્ફોર્સમેન્ટ એજન્સીઓ અને…
ભાજપના કદાવર નેતાએ કહ્યું ૨૦૨૯ની ચૂંટણી લડીશઝાંસી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા માંગે છે ઉમા ભારતીબુંદેલખંડ મારું ભાવનાત્મક ઘર છે અને ત્યાંની જનતા સાથે મારો ગાઢ સંબંધ છે. જાે પાર્ટી કહેશે, તો હું જરૂર ચૂંટણી લડીશભાજપની વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે રવિવારે ફરી એકવાર કહ્યું કે, જાે પાર્ટી કહે તો હું ૨૦૨૯ની લોકસભા ચૂંટણી લડી લઈશ. આ દરમિયાન તેમણે યુપીની એક બેઠકનું પણ નામ લીધું છે, જ્યાંથી તેઓ ચૂંટણી લડવા માંગે છે. અગાઉ પણ તેમણે કહ્યું હતું કે, હું હજુ રાજકારણથી દૂર નથી થઈ. ઉમા ભારતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ…
શુભમન ગિલ પર લાગ્યું કલંક!તમામ ફોર્મેટમાં પહેલી મેચ હારનારો કેપ્ટન બન્યો ગિલવિરાટ કોહલી અને શુભમન ગિલ બંનેએ કેપ્ટન તરીકે પોતાની પહેલી આઈપીએલ મેચ હારી હતીપર્થમાં રમાયેલી પહેલી વનડેમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતને ૭ વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો. આ હાર સાથે, ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે એક શરમજનક રેકોર્ડ બનાવ્યો છે. ગિલ ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશિપ કરતી વખતે પોતાની પહેલી મેચ હારનાર બીજાે ભારતીય કેપ્ટન બન્યો છે. વિરાટ કોહલી અને શુભમન ગિલ બંનેએ કેપ્ટન તરીકે પોતાની પહેલી ૈંઁન્ મેચ હારી હતી. પર્થમાં રમાયેલી પહેલી વનડેમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતને ૭ વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો. આ હાર સાથે, ટીમ ઈન્ડિયાના કેપ્ટન…
દિવાળી પર ટ્રમ્પે આપી ભારતને ધમકીભારતે રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ નહીં કર્યું તો વધુ ટેરિફ લગાવીશુંતેમણે દલીલ કરી હતી કે આવી ખરીદીઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુદ્ધોને નાણાં પૂરા પાડવામાં મદદ કરે છેઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ચેતવણી આપી છે કે જાે તે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ નહીં કરે તો તેને ભારે ટેરિફનો સામનો કરવો પડશે. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે તેમણે આ મુદ્દે પીએમ મોદી સાથે વાત કરી હતી, જાેકે વિદેશ વિભાગે ટ્રમ્પના દાવાને ફગાવી દીધો છે. ટ્રમ્પ કહે છે કે રશિયા પાસેથી તેલ ખરીદીને ભારત પરોક્ષ રીતે યુક્રેન યુદ્ધમાં મદદ કરી રહ્યું છે. યુએસ…
જ્યાં અંદરોઅંદર જ થશે ટક્કર!બિહારની કઈ ૧૩ બેઠકો ઉપર મહાગઠબંધનમાં મહાભારત?લગભગ ૧૩ બેઠકો પર ફ્રેન્ડલી ફાઈટ થઈ રહી છેબિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ માટે બે મુખ્ય પક્ષો વચ્ચે કાંટાની ટક્કર જાેવા મળી રહી છે: NDA અને મહાગઠબંધન. NDA ના તમામ ઘટક પક્ષોએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરીને નામાંકન પણ પૂર્ણ કરી લીધું છે. પરંતુ મહાગઠબંધનની બેઠકો પર બધું બરાબર નથી લાગી રહ્યું. અહીં કોંગ્રેસ અને RJD બંનેમાં ઘણી બેઠકો પર ઉમેદવારો આમને-સામને છે. જાેકે, આને ફ્રેન્ડલી ફાઈટ માનવામાં આવી રહી છે, પરંતુ ૧૩ બેઠકોની ફ્રેન્ડલી ફાઈટ મહાગઠબંધનને ખોખલું કરી શકે છે. ચાલો આ ૧૩ બેઠકો વિશે જાણીએ. ૧. લાલગંજ – RJD…
વડાપ્રધાન મોદીએ નૌસેના સાથે ઉજવી દિવાળી INS વિક્રાંતનું નામ સાંભળી પાકિસ્તાનની ઊંઘ ઊડી ગઈ હતીમોદીએ દિવાળી પર INS વિક્રાંતની મુલાકાત લીધી : ઓપરેશન સિંદૂરમાં ત્રણેય સેનાઓની ભાગીદારીની પ્રશંસા કરતા કહ્યું કે આપણી સેના સૌથી મજબૂત છપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હંમેશાની જેમ આ વર્ષે પણ જવાનો સાથે દિવાળી ઉજવી છે. આ વખતે પીએમ મોદીએ દિવાળીની ઉજવણી કરવા માટે ગોવા અને કરવારના કિનારા પર સ્થિત INS વિક્રાંત પસંદ કર્યું. તેમણે જવાનોને સંબોધિત કરતા કહ્યુ કે ભારતીય થલસેના, એરફોર્સ અને ઈન્ડિયન નેવીના સમન્વયે પાકિસ્તાનને ઓપરેશન સિંદૂરમાં ઘૂંટણ ટેકવા મજબૂર કર્યું. પીએમ મોદીએ નેવીના જવાનોને સંબોધિત કરતા કહ્યુ કે જેની પાસે પોતાના દમ પર લડવાનું…
દિવાળી નિમિત્તે મુહૂર્તના સોદામાં નોંધાયું રૂ.58,998 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદામાં નરમાઇ કોમોડિટી વાયદાઓમાં રૂ.18031.68 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.40967.08 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.16647.41 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 30094 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દિવાળીના પાવન દિવસે દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.58998.84 કરોડનું નોંધપાત્ર ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.18031.68 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.40967.08 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 30094 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.602.62 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.16647.41 કરોડનાં કામકાજ…
વિક્રમ સંવત 2081ની વિદાય અને સંવત 2082નું આગમન કોમોડિટીના ટ્રેડરો માટે નવા વર્ષે ટ્રેડિંગ માટે નવો વિકલ્પઃ એમસીએક્સ આઇકોમડેક્સ બુલિયન ઇન્ડેક્સ ઓપ્શન્સનો 27 ઓક્ટોબરથી થશે પ્રારંભ આ ઓપ્શન્સ રોકાણકારોને બુલિયન માર્કેટમાં વેપાર કરવાની, જોખમનું સંચાલન કરવાની અથવા તેમના પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવાની સુવિધા પૂરી પાડશે મુંબઇઃ સોના-ચાંદીમાં વિશ્વબજારની સાથે-સાથે ઘરેલૂ બજારમાં મોટી ઊછળ-કૂદ જોવા મળી રહી છે ત્યારે ટ્રેડરો ભાવની આ તીવ્ર વધઘટ સામે પોતાને સુરક્ષિત કરવા માટે વાયદા બજાર પર હેજિંગની પ્રવૃત્તિમાં વિશેષ રસ દાખવતા થઇ ગયા છે. ટ્રેડરો અત્યાર સુધી વાયદા બજાર પર સોના-ચાંદીના વાયદા અને ઓપ્શન્સમાં ટ્રેડ કરતા હતા, જોકે એમસીએક્સ દ્વારા એક પરિપત્ર મારફત જણાવવામાં આવ્યું છે…
૪૬.૬૪ લાખ જમા કરાવી ૧૫.૬૯ લાખ પરત કર્યાસુરેન્દ્રનગરની મહિલા સાથે શેરબજારમાં ડબલની લાલચ આપી ૩૧ લાખની છેતરપિંડીઅંકલેશ્વર, કરજણ અને વડતાલના ૩ શખ્સોએ અલગ અલગ બેંક ખાતામાં મહિલા પાસે રૂપિયા ટ્રાન્સફર કરાવ્યાસુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રહેતી મહિલાને શેર બજારમાં રોકાણ કરાવી બેંક ખાતાના રૂપિયા જમા કરાવી પરત નહીં આપી રૂ.૩૦.૯૫ લાખની છેતરપિંડી અંગે ભોગ બનનારી મહિલાએ ત્રણ શખ્સો સામે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. શહેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા ફરિયાદી ભારતીબેન દીપકભાઈ પરમારને વડતાલ રહેતા મહેશભાઈ રબારીએ અંકલેશ્વર અને કરજણ તાલુકામાં રહેતા બે વ્યક્તિ સાથે સંપર્ક કરાવ્યો હતો. ફરિયાદીને શેર બજારમાં રોકાણ કરશે તો વધુ રકમ અથવા સારું રિટર્ન તેમજ ટૂંકા સમયમાં…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



