- નવરાત્રીમાં ગરબા પાસ, ડ્રેસ કે પાર્ટનર સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ્સથી સાયબર ઠગાઈનો ખતરો.
- ગાઝિયાબાદમાં વેપારીઓએ લગાવ્યા “નો યુપીઆઈ”ના બોર્ડ: ૨,૦૦૦થી વધુના પેમેન્ટ પર MDR ચાર્જનો વિરોધ.
- એશિયન ગેમ્સ ૨૦૨૬: શેફાલી વર્માની ૪૯ બોલમાં વિસ્ફોટક સદી, બાંગ્લાદેશ સામે ભારતનો વિશાળ સ્કોર.
- એશિયન ગેમ્સ ૨૦૨૬: દીપિકાના ૮ ગોલની મદદથી ભારતીય મહિલા હોકી ટીમે ઉઝબેકિસ્તાનને ૧૯-૦થી કચડ્યું.
- ઉત્તર પ્રદેશમાં યુજીસી બિલના વિરોધમાં ભારે હોબાળો: આગ્રા અને ફિરોઝાબાદમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે ધર્ષણ.
- બાબા રામદેવપીરનું જીવન-દર્શન, દિવ્ય પ્રાગટ્ય અને ચોવીસ અંતિમ ફરમાનો.
- સોશિયલ મીડિયાના વ્યુઝ માટે ગણેશજીની મૂર્તિ સાથે જીવલેણ સ્ટન્ટ: શ્રદ્ધા અને સુરક્ષા દાવ પર
- ગણેશોત્સવમાં અશ્લીલતા અને આડંબર દૂર કરી સાચી ભક્તિ અને સંસ્કાર જાળવવાની જરૂર.
Author: garvigujrat
બગોદરા પોલીસે એક મોટી સફળતા મેળવીસંતરાની આડમાં ઘુસાડાતો ૪૮ લાખનો વિદેશી દારૂ ઝડપાયો.પોલીસે ટ્રકમાં ઉંડાણપૂર્વક તપાસ કરતાં સંતરાના કેરેટની પાછળ વ્યવસ્થિત રીતે છુપાવેલો વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો.૩૧મી ડિસેમ્બરની ઉજવણી પૂર્વે રાજ્યમાં દારૂની રેલમછેલ રોકવા પોલીસ તંત્ર એક્શન મોડમાં છે, ત્યારે અમદાવાદ ગ્રામ્યના બગોદરા પોલીસે એક મોટી સફળતા મેળવી છે. અમદાવાદ-રાજકોટ હાઈવે પર બગોદરા ટોલટેક્સ નજીક વાહન ચેકિંગ દરમિયાન પોલીસે સંતરાના કેરેટની આડમાં લઈ જવાતો લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી, બુટલેગરોની કારસાઝીનો પર્દાફાશ કર્યો છે. સંતરાની આડમાં દારૂની હેરાફેરી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બગોદરા પોલીસની ટીમ ટોલટેક્સ પાસે રૂટિન વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન અમદાવાદ તરફથી…
Winter is upon us. The season of blankets, quilts and snow is finally here! Well, several people must have already planned their winter travel to experience snow-covered landscapes, festive vibes, and cosy moments. As the weather tends to change quickly, especially during winter, travelling during the season can make the skin dry and dull. The drop in temperature, low humidity levels, and harsh winds strip moisture from the skin, leading to dryness, irritation, and worsening of existing skin conditions. Winter vacations sound delightful, yet your travel plans may throw unexpected and unpleasant surprises if you are not sufficiently prepared. Whether you’re exploring…
દેશની ૭૨૦ શાળાઓમાં પ્રથમ સ્થાન મળ્યું.જીવરાજના મુવાડા પ્રાથમિક શાળાને અપાયો રાષ્ટ્રીય કક્ષાનો ગ્રીન સ્કૂલ એવોડ.પ્રથમ ત્રણ નંબરમાં ગુજરાત અરુણાચલપ્રદેશ અને પાંડેચરી રાજ્યોની સ્કૂલ પસંદગી કરવામાં આવી હતીમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગાંધીનગર જિલ્લાની જીવરાજના મુવાડા ગામની સરકારી પ્રાથમિક શાળાએ રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણના જતનની સાથે શિક્ષણ ક્ષેત્રે માત્ર જિલ્લાનું જ નહિ પણ સમગ્ર રાજ્યનું ગૌરવ વધાર્યું છે.ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા રાષ્ટ્રીય સ્તરે મુંબઈ ખાતે આયોજિત ‘ગ્રીન યોર સ્કૂલ પોગ્રામ’ હેઠળ ગાંધીનગરની જીવરાજના મુવાડા પ્રાથમિક શાળાને રાષ્ટ્રીય કક્ષાનો ‘ગ્રીન સ્કૂલ એવોર્ડ-૨૦૨૫’ અપાયો છે.અંદાજે ૧,૨૦૦થી વધુ વૃક્ષ ધરાવતી આ શાળાને રાષ્ટ્રીય સ્તરે ગ્રીન સ્કૂલ અંગેના ૧૧ નવા વિચારો અને પ્રોજેક્ટના અમલીકરણ માટે રૂ.…
વિકસિત ગુજરાતની વરવી વાસ્તવિકતા.છોટાઉદેપુરના કાંધા ગામે આંગણવાડી દોઢ વર્ષથી સડેલા ઝૂંપડામા.આ સડેલું લાકડું ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે, જે બાળકોના જીવ પર જાેખમ ઊભું કરે છેગુજરાત સરકાર ‘વિકસિત ગુજરાત‘ના દાવાઓ કરી રહી છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કાંધા ગામમાં શિક્ષણના પ્રથમ પગથિયાં સમાન આંગણવાડીની દયનીય સ્થિતિ સામે આવી છે. છેલ્લા દોઢ વર્ષથી આંગણવાડીનું મકાન બની શક્યું નથી, જેના કારણે આદિવાસી બાળકોને એક જર્જરિત અને જાેખમી ઝૂંપડામાં શિક્ષણ મેળવવા મજબૂર થવું પડે છે. કાંધા ગામની આંગણવાડીનું પોતાનું મકાન ન હોવાથી, તે આંગણવાડી કર્મચારીના એક કાચા ઝૂંપડામાં ચાલી રહી છે. આ ઝૂંપડાની છત સડેલા લાકડાની બનેલી છે, જેના પર ઠંડી…
ચહેરા પર વાગ્યા હતા ૬૭ કાચના ટુકડા.‘ધડકન’ ફેમ અભિનેત્રીનો શૂટિંગ દરમિયાન ભયંકર અકસ્માત થયો હતો.૧૯૯૯માં આવેલી ફિલ્મ ‘દિલ ક્યા કરે’ના શૂટિંગ દરમિયાન મહિમાનો ભયંકર કાર અકસ્માત થયો હતો.૯૦ના દાયકાની લોકપ્રિય સ્ટાર અભિનેત્રી મહિમા ચૌધરી હાલમાં ચર્ચામાં છે. તે સંજય મિશ્રા સાથે ફિલ્મ ‘દુર્લભ પ્રસાદ કી દૂસરી શાદી’માં જાેવા મળશે. મહિમા લાંબા સમય પછી હિન્દી સિનેમામાં વાપસી કરી રહી છે. તેણે પોતાના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યાે છે, અને હવે તે મોટા પડદા પર પાછી ફરી છે.મહિમા ચૌધરી ૯૦ના દાયકાની સૌથી પોપ્યુલર અભિનેત્રીઓમાંથી એક હતી. તેની ફિલ્મો ‘પરદેશ’ ‘દિલ ક્યા કરે’ અને ‘ધડકન’ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. પરંતુ એક…
કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી.દીકરીની કસ્ટડી માટે પોતાની જ એક્ટ્રેસ પત્નીનું પતિએ કર્યું અપહરણ!.પોલીસે આ મામલે એક્ટ્રેસના પતિ હર્ષવર્ધન અને તેના સાથી કૌશિકને મુખ્ય આરોપી બનાવી એક્ટ્રેસની શોધખોળ હાથ ધરી.કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક ૨૮ વર્ષીય ટીવી સીરિયલ અને ફિલ્મ એક્ટ્રેસ ચૈત્રા આરનું તેના અલગ થઈ ગયેલા પતિ દ્વારા કથિત અપહરણ કરવામાં આવ્યું હતું. આ અપહરણ દીકરીની કસ્ટડી મેળવવા માટે કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે એક્ટ્રેસના પતિ હર્ષવર્ધન અને તેના સાથી કૌશિકને મુખ્ય આરોપી બનાવી એક્ટ્રેસની શોધખોળ હાથ ધરી છે. એક્ટ્રેસની ૨૩ વર્ષીય બહેન લીલા આર દ્વારા…
રાજામૌલીએ રામોજી ફિલ્મ સિટીમાં ફિલ્મનું શુટિંગ શરૂ કર્યું.રાજામૌલીની વારાણસીમાં પ્રકાશ રાજ બનશે મહેશ બાબુના પિતા.વારાણસીમાં પહેલાં જ પૃથ્વી સુકુમારન, પ્રિયંકા ચોપરા, સંગીતકાર એમ.એમ.કિરવાણી સહિતના મોટા નામો જાેડાયેલા છે.પ્રકાશ રાજ સાઉથની ઇન્ડસ્ટ્રીના એક વર્સેટાઇલ એક્ટર છે, જેઓ છેલ્લા કેટલાક સમયથી બહુ કાળજીપૂર્વક રોલ પસંદ કરે છે. એક સમય હતો, જ્યારે ભાગ્યે જ કોઈ એવી ફિલ્મ બનતી જેમાં પ્રકાશ રાજ ન હોય. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ એક મજબુત કમબૅકની તૈયારી કરી રહ્યા છે. તાજેતરમાં એવા અહેવાલો છે કે તેઓ રાજામૌલીના મેગા પ્રોજેક્ટ વારાણસીમાં જાેડાઈ રહ્યા છે. હાલ રાજામૌલી મહેશ બાબુ સાથે હૈદ્રાબાદના રામોજી ફિલ્મ સિટીમાં વારાણસીનું શૂટ કરી રહ્યા છે. એવી…
ફિલ્મ ‘ઓ રોમિઓ’માં.શાહિદ કપૂર સાથે તમન્ના, દિશા પટ્ટણી અને વિક્રાંત મેસ્સી જાેડાયા.પહેલી વખત વિશાલ ભારદ્વાજની ફિલ્મ સાજીદ નડિયાડવાલા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે.વિશાલ ભારદ્વાજ અને શાહિદ કપૂરની ફિલ્મ ‘ઓ રોમિઓ’ શક્ય તેટલી રસપ્રદ ફિલ્મ બને એવી તેમની ઇચ્છા છે. વિશાલ ભારદ્વાજ અને શાહિદ કપૂર આ પહેલાં ‘કમિને’ અને ‘હૈદર’, ‘રંગૂન’માં સાથે કામ કરી ચુક્યા છે, તેથી આ ફિલ્મ પાસે અપેક્ષાઓ પણ ઘણી છે. વિશાલ ભારદ્વાજની આ ફિલ્મમાં શાહિદ કપૂર સાથે તૃપ્તિ ડિમરી અને નાના પાટેકર જાેડાયાના અહેવાલ આવ્યા ત્યારે તેની મજબુત કાસ્ટની ચર્ચા થઈ હતી. હવે આ ફિલ્મની કાસ્ટ વધુ મજબુત થઈ છે કારણ કે, તેમાં વિક્રાંત મેસ્સી, તમન્ના…
સુશાસનનો અર્થ માત્ર નીતિઓ બનાવવી જ નહીં, પરંતુ તે નીતિઓને સમાજના છેવાડાના નાગરિક સુધી પારદર્શિતા અને સંવેદનશીલતાથી પહોંચાડવી એ પણ છે. આ જ ભાવના સાથે કાર્યરત ગુજરાત સરકારની મહત્વની યોજના એટલે ‘કુંવરબાઇનું મામેરું’. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૫૨,૦૦૦થી વધુ અનુસૂચિત જાતિની દીકરીઓને રૂ. ૬૦ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. મહત્વનું છે કે, પુન: લગ્નના કિસ્સામાં પણ દીકરીઓને આ યોજનાનો લાભ આપીને સુશાસનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. દીકરી એ લક્ષ્મીનું સ્વરૂપ છે અને તેનું કન્યાદાન એટલે કે, દીકરીના લગ્ન એ પરિવાર માટે સૌથી મોટો ઉલ્લાસનો અવસર છે. આ પવિત્ર પ્રસંગે અનુસૂચિત જાતિના…
ટેન્કર પંચર કરી ATF ને કાઢતા ૩ની ધરપકડ.અમદાવાદ એરપોર્ટ પર જેટ ફ્યુલ ચોરીનું રેકેટ પકડાયું.બાતમીના આધારે દરોડા પાડીને ૭૮૦ લિટર ચોરીના ATF સાથે બે મુખ્ય આરોપીઓ સહિત કુલ ત્રણની ધરપકડ કરી.અમદાવાદ એરપોર્ટ નજીકથી એવિએશન ટર્બાઇન ફ્યુલ (ATF)ની ચોરીનું મોટું રેકેટ સામે આવ્યું છે. બાતમીના આધારે દરોડા પાડીને ૭૮૦ લિટર ચોરીના ATF સાથે બે મુખ્ય આરોપીઓ સહિત કુલ ત્રણની ધરપકડ કરી છે. આરોપીઓ કાર્ગો ડેપો પાછળ ખુલ્લા મેદાનમાં ટેન્કરને પંચર કરીને ચોરી કરતા હતા. મેઘાણીનગર પોલીસે ગુનો નોંધી સમગ્ર રેકેટ, અન્ય સંડોવણીઓ અને ચોરીના વેચાણ અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. અમદાવાદ એરપોર્ટ પરથી એવિએશન ટર્બાઇન ફ્યુલ (ATF)ની ચોરીનું એક મોટું…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


