- નવરાત્રીમાં ગરબા પાસ, ડ્રેસ કે પાર્ટનર સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ્સથી સાયબર ઠગાઈનો ખતરો.
- ગાઝિયાબાદમાં વેપારીઓએ લગાવ્યા “નો યુપીઆઈ”ના બોર્ડ: ૨,૦૦૦થી વધુના પેમેન્ટ પર MDR ચાર્જનો વિરોધ.
- એશિયન ગેમ્સ ૨૦૨૬: શેફાલી વર્માની ૪૯ બોલમાં વિસ્ફોટક સદી, બાંગ્લાદેશ સામે ભારતનો વિશાળ સ્કોર.
- એશિયન ગેમ્સ ૨૦૨૬: દીપિકાના ૮ ગોલની મદદથી ભારતીય મહિલા હોકી ટીમે ઉઝબેકિસ્તાનને ૧૯-૦થી કચડ્યું.
- ઉત્તર પ્રદેશમાં યુજીસી બિલના વિરોધમાં ભારે હોબાળો: આગ્રા અને ફિરોઝાબાદમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે ધર્ષણ.
- બાબા રામદેવપીરનું જીવન-દર્શન, દિવ્ય પ્રાગટ્ય અને ચોવીસ અંતિમ ફરમાનો.
- સોશિયલ મીડિયાના વ્યુઝ માટે ગણેશજીની મૂર્તિ સાથે જીવલેણ સ્ટન્ટ: શ્રદ્ધા અને સુરક્ષા દાવ પર
- ગણેશોત્સવમાં અશ્લીલતા અને આડંબર દૂર કરી સાચી ભક્તિ અને સંસ્કાર જાળવવાની જરૂર.
Author: garvigujrat
બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા થનાર હાઈ સ્ટેક પહેલા થશે.ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી ૫૮ લાખ નામ હટાવી દીધા. આ ૫૮ લાખ નામોમાંથી ૨૪ લાખ લોકોને મૃત, જ્યારે ૧૯ લાખને રિલોકેટ, ૧૨ લાખને મિસિંગ અને ૧.૩ લાખને ડ્યુપ્લિકેટ તરીકે માર્ક કરવામાં આવ્યા છે.દેશભરમાં SIR ને લઈને ખુબ ચર્ચા છે. પશ્ચિમ બંગાળથી આ સંલગ્ન અનેક મામલાઓ સામે આવતા જાેવા મળ્યા છે. બંગાળમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે ત્યારે તે પહેલા હાથ ધરાયેલી જીૈંઇ પ્રક્રિયા બાદ રાજ્યમાં ડ્રાફ્ટ મતદાર યાદીમાં કુલ ૫૮ લાખ નામ હટાવવામાં આવ્યા છે. આ ૫૮ લાખ નામોમાંથી ૨૪ લાખ લોકોને મૃત, જ્યારે ૧૯ લાખને રિલોકેટ, ૧૨ લાખને મિસિંગ અને…
દિલ્હી કોર્ટે ED ની તપાસની કાયદેસરતા પર એક મહત્ત્વપૂર્ણ સવાલ ઉઠાવ્યા.સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટી રાહત મળી.કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરવામાં આવેલી મની લોન્ડરિંગની ચાર્જશીટ પર ધ્યાન આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરવામાં આવેલી મની લોન્ડરિંગની ચાર્જશીટ પર ધ્યાન આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.સુનાવણીની શરૂઆતમાં કોર્ટે આર્થિક ગુના નિવારણ સેલ (EOW)ની ફરિયાદ સંબંધિત રિવિઝન અરજી પર આદેશ આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ‘’EOW FIR ની…
બ્રાઝિલમાં ભયાનક વાવાઝોડું.વાવઝોડાના કારણે ૨૪ મીટર ઊંચી અમેરિકન સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની પ્રતિકૃતિ જમીનદોસ્ત થઈ.પવનની ભયાનક થપાટથી ધીમે ધીમે પાર્કિંગ તરફ નીચે નમતી દેખાઈ અને અંતે જમીન પર તૂટીને પડી ગઈ હતી.૧૫ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ બ્રાઝિલના દક્ષિણી રાજ્ય રિયો ગ્રાન્ડે દો સુલમાં એક શક્તિશાળી વાવાઝોડાએ વિનાશકારી રૂપ ધારણ કર્યું હતું. આ ભયાનક તોફાનમાં ગુઆઇબા શહેરના હવાન વિભાગીય વસ્ત્રાલયની બહાર ઊભી ૨૪ મીટર ઊંચી અમેરિકન સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની પ્રતિકૃતિ તૂટી પડી હતી. આ વિશાળ પ્રતિમા, જે સ્વતંત્રતા અને આઝાદીનું પ્રતીક છે, પવનની ભયાનક થપાટથી ધીમે ધીમે પાર્કિંગ તરફ નીચે નમતી દેખાઈ અને અંતે જમીન પર તૂટીને પડી ગઈ હતી. આ ઘટનાનો લાઈવ…
ચેન્નાઈ-કોલકાતા વચ્ચે બિડિંગ વોર.કૈમરુન ગ્રીને તોડ્યા તમામ રેકોર્ડ, દ્ભદ્ભઇ એ ૨૫.૨૦ કરોડમાં ખરીદ્યો.KKR એ ગ્રીનને ખરીદવા માટે હરાજીમાં પણ પ્રવેશ કર્યો અને હવે CSK અને KKR વચ્ચે જાેરદાર સ્પર્ધા છે.કેમેરોન ગ્રીનને કોલકાતા નાઈટ રાઈડર્સે ૨૫.૨૦ કરોડમાં ખરીદ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને KKR વચ્ચે જાેરદાર બિડિંગ વોર જાેવા મળી હતી. જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ૨૫ કરોડ પર આવી હાથ પરત ખેંચી લીધા. ગ્રીન હવે IPL હરાજીના ઇતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે, તેણે મિશેલ સ્ટાર્કનો રેકોર્ડ તોડ્યો છે, જેને KKR દ્વારા ૨૪.૭૫ કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. કેમેરોન ગ્રીન ૨ કરોડ રૂપિયાના બેઝ પ્રાઈસ સાથે હરાજીમાં ઉતર્યો. શરૂઆતમાં, મુંબઈ ઇન્ડિયન્સ…
રહેમાન ડાકુ ઉર્ફે અક્ષય ખન્નાએ આ એક ડરને કારણે લગ્ન ન કર્યા , તે હજુ પણ કુંવારો છે અક્ષય ખન્ના હંમેશા પોતાના સંબંધો વિશે ખુલ્લેઆમ બોલે છે . તે કહે છે, “મને પ્રતિબદ્ધતાનો ડર છે. લગ્ન ક્યારેય કામની યાદીમાં ન હોવા જોઈએ. તે માને છે કે લગ્ન ત્યારે જ યોગ્ય છે જ્યારે તમને યોગ્ય વ્યક્તિ મળે. તેના માટે, લગ્ન કોઈ સામાજિક દબાણ કે મજબૂરી નથી” એસવીએન,મુંબઈ અક્ષય ખન્ના હંમેશા લગ્ન અને સંબંધો વિશે ખુલ્લેઆમ બોલે છે . જ્યારે ઘણી સેલિબ્રિટીઓ તેમના અંગત જીવન વિશેના પ્રશ્નોના જવાબ આપવાથી દૂર રહે છે , ત્યારે અક્ષયએ સ્વીકાર્યું કે તેને પ્રતિબદ્ધતાનો ડર છે. આ…
દુનિયાની સૌથી નાની રાણી… રાનિયા હવે આરબની સૌથી શક્તિશાળી મહિલા, તે ભારત પાસેથી શું ઇચ્છે છે ? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોર્ડન , ઇથોપિયા અને ઓમાનના પ્રવાસે છે . તેઓ સૌપ્રથમ જોર્ડનમાં પહોંચ્યા છે , જે સમગ્ર આરબ વિશ્વમાં સંપત્તિ અને પ્રભાવશાળી દેશ છે. જોર્ડનના રાજા અબ્દુલ્લા બીજાએ રાણી રાનિયા સાથે લગ્ન કર્યા છે , જે જોર્ડન અને સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે એસવીએન,નવી દિલ્હી આરબ વિશ્વમાં બહુ ઓછી મહિલાઓએ જોર્ડનની ગ્લેમરસ ક્વીન રાનિયા અલ-અબ્દુલ્લાહ જેવી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. પોતાની અદભુત સુંદરતા , અજોડ ફેશન સેન્સ અને પ્રગતિશીલ એજન્ડા પ્રત્યે ઊંડી પ્રતિબદ્ધતા સાથે, રાનિયા મધ્ય પૂર્વમાં એક અગ્રણી અવાજ તરીકે ઉભરી…
ભગવાનને પણ આરામનો સમય નથી આપતા, આ તો એમનું શોષણ કહેવાય.અમીરો માટે મંદિરમાં દર્શનની અલગ ખાસ વ્યવસ્થા કેમ : સુપ્રીમનો સવાલ.વૃંદાવનના બાંકે બિહારીજી મંદિરમાં દર્શન વ્યવસ્થામાં ફેરફાર મુદ્દે સુપ્રીમે કમિટી અને રાજ્ય સરકાર પાસેથી જવાબ માગ્યો.સુપ્રીમ કોર્ટે સોમવારે વૃંદાવન સ્થિત શ્રી બાંકે બિહારીજી મંદિરમાં દર્શન માટેની જે હાલની વ્યવસ્થા છે તેના પર સવાલો ઉઠાવ્યા હતા. સુપ્રીમે કહ્યું હતું કે હાલ એવી વ્યવસ્થા છે કે જેમાં દેવતાને આરામ કરવાનો પણ સમય નથી અપાઇ રહ્યો. જે એક પ્રકારનું શોષણ છે. આ સાથે જ રૂપિયા લઇને અમીર લોકો માટે વિશેષ વ્યવસ્થા કે સુવિધા આપવામાં આવી રહી છે તેના પર પણ સુપ્રીમે સવાલો ઉઠાવ્યા…
અચાનક જ આવેલા મેઇલથી અમેરિકામાં રહેતા ઇમિગ્રન્ટમાં ફફડાટ.ટ્રમ્પ સરકારે એચ-૧બી અને એચ-૪ વિઝા કામચલાઉ ધોરણે રદ કર્યા.વિઝાધારકની વર્તમાન સ્થિતિમાં ફેર નહીં પડે, પરંતુ અમેરિકા છોડીને જશે તો પરત નહીં આવી શકે.અમેરિકન પ્રમુખ ટ્રમ્પના તંત્રએ લીધેલા નવા પગલામાં એચ-૧બી અને એચ-૪ વિઝા હોલ્ડર્સના વિઝા કામચલાઉ ધોરણે રદ કર્યા છે. વિદેશ વિભાગે મોકલેલા મેઇલના કારણે અમેરિકાના મોટાપાયા પરના એચ-૧બી વિઝાધારક અને એચ-૪ વિઝાધારકની ઊંઘ હરામ થઈ ગઈ છે. અમેરિકામાં આ ઘટના ત્યારે થઈ છે જ્યારે વિઝા અરજદારો માટે સોશિયલ મીડિયા તપાસ કરવાની સ્કીમ લાગુ કરી છે. તાજેતરના દિવસોમાં અનેક એચ-૧બી અને એચ-૪ વિઝાધારકને અમેરિકન કોન્સ્યુલેટ્સ તરફથી ઇ-મેઇલ મળ્યા છે. આ સંદેશાઓમાં જણાવાયું…
૭ના મોત; ૧૩૦ લોકોનું રેસ્ક્યૂ કરાયાં.ઈમરજન્સી લેન્ડિંગ સમયે ફેક્ટરીમાં વિમાન ક્રેશ થયું.ફાયર વિભાગ, એમ્બ્યુલન્સ અને રેસ્ક્યૂ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને પરિસ્થિતિને કાબુમાં લીધી.મેક્સિકોના મધ્યમમાં સોમવારે એક નાનું ખાનગી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા. વિમાન ઇમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સૈન માટેઓ એન્ટેકો વિસ્તારમાં થઈ હતી, જે ટોલુકા એરપોર્ટથી આશરે ૫ કિલોમીટર અને રાજધાની મેક્સિકો સિટીથી લગભગ ૫૦ કિલોમીટર પશ્ચિમમાં સ્થિત છે. અહેવાલો અનુસાર, આ વિમાન મેક્સિકોના પ્રશાંત તટથી અકાપુલ્કોથી ઉડાન ભરી રહ્યું હતું. મેક્સિકો સ્ટેટ સિવિલ પ્રોટેક્શન કોઑર્ડિનેટર એડ્રિયન હર્નાંડેઝે જણાવ્યું…
અભિષેક બચ્ચને એક ઇન્ટરવ્યુમાં વાત કરી.ઐશ્વર્યા-અભિષેકના ડિવોર્સની અફવાઓથી આરાધ્યાને કોઈ અસર થતી નથી.આરાધ્યા ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, પરંતુ એ પણ તેના હોમવર્ક અને ભણવા પૂરતું જ સીમિત છે : અભિષેક.અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન ઇન્ડસ્ટ્રીમાં અને તેમનાં ફૅન્સ વચ્ચે એક લોકપ્રિય કપલ છે. ૨૦૦૬માં ધૂમ ૨ના શૂટિંગ વખતે તેઓ બંને એકબીજાનાં પ્રેમમાં પડ્યાં અને તેમનાં લગ્નની પણ સમગ્ર દેશમાં અને ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા હતી. આજે તેમનાં લગ્નજીવનનાં ૧૮ વર્ષ વિતી ચૂક્યા છે અને તેઓ બંને ડિવોર્સની અનેક ચર્ચાઓ અને અફવાઓને અવગણીને પોતાની કૅરિઅરમાં આગળ વધવાની સાથે જીવનમાં પણ ખુશીથી આગળ વધી રહ્યાં છે. તેમની ૧૪ વર્ષની દીકરી આરાધ્યા પણ હવે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


