
- ‘હોમબાઉન્ડ’ ફિલ્મ બાળપણના મિત્રોની વાર્તા છે
- સલમાનની ફિલ્મ ૧૭ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ રિલીઝ થશે
- શૂટિંગ વખતે સાજિદ ખાન દુર્ઘટનાનો શિકાર થયો!
- કાર્તિક-કબીર ખાનની ફિલ્મનું ૨૦૨૬માં શૂટિંગને ૨૦૨૭માં રિલીઝ કરવામાં આવશે
- સુરેન્દ્રનગર: રાસકા ગામ સોલાર પ્લાન્ટમાં કરોડોના ભ્રષ્ટાચાર, જમીન-કેનાલ ગોટાળા
- વલસાડ પોલીસનો નવો એક્શન પ્લાન: નવા વર્ષ પર ૩૬ ચેકપોઈન્ટ અને પાર્ટી પ્લોટ પર કડક તપાસ
- નવા વર્ષ પહેલા મંદિરોમાં ભારે ભીડ: વ્યસ્ત યાત્રાધામોમાં દર્શન પર નિયંત્રણ
- ચાંદીમાં 3% વઘડો, સોનામાં ચાર દિવસની તેજી બંધ, નફા-બુકિંગના કારણે
Author: Garvi Gujarat
ફિલ્મ ૧૯ ડિસેમ્બર વિશ્વભરના થિયેટરોમાં રિલીઝ થશે.અવતાર-૩ ટુંક સમયમાં જ થિયેટરોમાં મચાવશે તબાહી.અવતાર ફ્રેન્ચાઇઝના ત્રીજા ભાગ, ફાયર એન્ડ એશનો વર્લ્ડ પ્રીમિયર યુએસએના લોસ એન્જલસમાં ડોલ્બી થિયેટરમાં યોજાયા.જાે આપણે હોલીવુડની સૌથી વધુ રાહ જાેવાતી ફિલ્મો વિશે વાત કરીએ, તો અવતાર: ફાયર એન્ડ એશ તેમાં શામેલ છે. સુપ્રસિદ્ધ અંગ્રેજી ફિલ્મ નિર્માતા જેમ્સ કેમેરોન દ્વારા સફળ અવતાર ફ્રેન્ચાઇઝીના આ ત્રીજા ભાગ માટે ચાહકો ભારે ઉત્સાહ અનુભવી રહ્યા છે.તેની રિલીઝ પહેલા, જેમ્સ કેમેરોનની પ્રશંસનીય ફિલ્મ, અવતાર: ફાયર એન્ડ એશ, લોસ એન્જલસમાં તેનું વર્લ્ડ પ્રીમિયર યોજાયું હતું, જેમાં અંગ્રેજી સિનેમાના અસંખ્ય વિવેચકો અને દર્શકોએ હાજરી આપી હતી. આ જ લોકોએ હવે સોશિયલ મીડિયા હેન્ડલ પર…
મલાઇકા અરોરાએ ડિવોર્સ વિશે વાત કરી.‘પુરુષો આગળ વધી શકે, સ્ત્રીઓ ભુલીને આગળ વધે તો ચર્ચા થાય’.મલાઇકા અને અરબાઝ ખાન સાથે ૨૩ વર્ષ લાંબા દામ્પત્ય જીવન બાદ ૨૦૧૭માં અલગ થયા હતા.મલાઇકા અરોરા એવી એક્ટ્રેસ છે, જેણે પોતાના ડિવોર્સ વિશે પણ જાહેરમાં જાતે જ વાત કરી છે. તે પોતાની વાત ખુલીને કહેવા માટે જાણીતી છે. તાજેતરમાં તેણે ડિવોર્સ અને પુનર્લગ્ન અંગે સમાજના બેવડાં ધોરણો અંગે વાત કરી હતી. તેણે જણાવ્યું કે સ્ત્રીઓ કરતાં પુરુષોને ઓછી ટીકાનો સામનો કરવો પડે છે.મલાઇકાના અંગત જીવન વિશે હંમેશા ચર્ચા અને ટીકા થતાં રહ્યાં છે. ત્યારે તેણે આખરે આ મુદ્દે પણ વાત કરી છે. તેણે સમાજના બેવડાં…
૭ ડિસેમ્બરે ઉજવાશે પ્રમુખવર્ણી અમૃત મહોત્સવ.BAPS સંસ્થા અમદાવાદમાં ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન.સાબરમતીના પાણી પર તરતી ૭૫ દિવ્ય હોડીઓ લાખો ન્ઈડ્ઢ લાઈટ્સની ઝગમગશે : દરેક હોડી પર એક અમૃત સૂત્ર.સનાતન સંસ્કૃતિના ધ્વજવાહક તરીકે જાણીતી વિશ્વભરમાં ૧૨૦૦થી વધુ મંદિરો રચનાર BAPS સંસ્થા આ વર્ષે એક ઐતિહાસિક ક્ષણ ઉજવવા જઈ રહી છે. પ્રમુખ સ્વામી મહારાજે BAPS નું પ્રમુખ પદ સંભાળ્યા તેને ૭૫ વર્ષ પૂર્ણ થતા, અમદાવાદના રિવરફ્રન્ટ પર પ્રમુખવર્ણી અમૃત મહોત્સવનું ગૌરવશાળી આયોજન કરાયું છે. અમદાવાદ ૭ ડિસેમ્બરના ઐતિહાસિક દિવસે સાબરમતીના કિનારે રચાશે ભક્તિનો મહાસાગર. BAPS સંસ્થાના પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પ્રમુખપદના ૭૫ વર્ષ પૂર્ણ થવાની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. આ…
પાસામાં બંધ ટિકટોક ગર્લને મોટો ઝટકો.વિવાદોનું બીજું નામ બનેલી કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ.વધુ એક વેપારી અલ્પેશ ડોંડાએ સોશિયલ મીડિયા પર બદનામ કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી.ખંડણીખોર ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ પર સુરતની લસકાણા પોલીસે ગુનો દાખલ કર્યો છે. સોશિયલ મીડિયા અને ચર્ચામાં રહેતી પાસામાં બંધ કિર્તી પટેલને મોટો ઝટકો મળ્યો છે. વધુ એક વેપારીએ કીર્તિ પટેલ સામે ફરિયાદ દાખલ કરી. ફરિયાદી અલ્પેશ ડોંડાએ કીર્તિ પટેલ વિરુદ્ધ લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સુરત શહેરની કુખ્યાત ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ઉપર વધુ એક ગુનો દાખલ થયો છે. કીર્તિ પટેલ પર મારામારી, હત્યાનો પ્રયાસ, ખંડણી અને સોશિયલ મીડિયા પર લોકોને…
૨૦ ડિસેમ્બર સુધી ફરજિયાત પૂર્ણ કરવાનો આદેશ.ગુજરાતના શિક્ષકો પર ફરી એક નવા કામની જવાબદારી!.૧૩થી ૧૪ લાખ વિદ્યાર્થીઓનું ડેટા-મેપિંગ ૨૦ ડિસેમ્બર સુધી પૂર્ણ કરવાનો આદેશ કરવામાં આવતા ખળભળાટ.રાજ્યના શિક્ષકો પર શિક્ષણ સિવાયના કાર્યોનો ભાર હવે વધુ એક નવા તબક્કામાં પ્રવેશી ગયો છે. કેન્દ્ર સરકારના મહત્ત્વપૂર્ણ ‘પ્રધાનમંત્રી ફેમિલી કેર ટ્રેકિંગ’ (PM-FCT) પ્રોજેક્ટ માટે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના શિક્ષકોને નવી અને સમય માંગી લે તેવી જવાબદારી સોંપવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ લગભગ ૧૩થી ૧૪ લાખ વિદ્યાર્થીઓનું ડેટા-મેપિંગ ૨૦ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનો આદેશ કરવામાં આવતા શિક્ષક વર્ગમાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ ડિરેક્ટરે જિલ્લા શિક્ષણાધિકારીઓને લખેલા પત્રમાં જણાવ્યું…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત.ગુજરાતમાં બનશે ૧૦ હજાર નવી આંગણવાડી.યશોદાથી કમ નથી આંગણવાડી બહેનો : મુખ્યમંત્રી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ત્રણ વર્ષમાં રાજ્યમાં ૧૦,૦૦૦ નવી આંગણવાડી કેન્દ્રો બનાવવાની મહત્વની જાહેરાત કરી છે. આ જાહેરાત તેમણે આજે ૯ હજાર આંગણવાડી કાર્યકર બહેનોને નિમણૂક પત્રો આપવાના કાર્યક્રમ દરમિયાન કરી હતી. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત હળવી શૈલીમાં કરતાં જણાવ્યું હતું કે, “આટલી બધી બહેનો બેઠી છે છતાંય એક અવાજ નથી આવતો. આ સૌથી આનંદની વાત છે. કદાચ મોબાઈલ હશે એટલે પણ શાંત બેઠા હશે. અમને ચિંતા થાય કે બહેનો કેમ આટલી બધી શાંત છે.” તેમણે નાના ભૂલકાઓના વિકાસમાં આંગણવાડી બહેનોની ભૂમિકાને બિરદાવતા કહ્યું કે,…
TMC ધારાસભ્યને પાર્ટીએ કર્યા સસ્પેન્ડ.બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણની જાહેરાત કરનારા ધારાસભ્ય સસ્પેન્ડ.ટીએમસી ધારાસભ્ય હુમાયુ કબીરે બાબરી મસ્જિદ નિર્માણની જાહેરાત કરીને મમતા બેનરજીની મુશ્કેલી વધારી દીધી છે.પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય હુમાયુ કબીરે બાબરી મસ્જિદ નિર્માણની જાહેરાત કરીને મમતા બેનરજીની મુશ્કેલી વધારી દીધી છે. જેના પગલે તૃણમૂલ કોંગ્રેસે (TMC) પોતાની જ પાર્ટીના ધારાસભ્ય અને નેતા હુમાયુ કબીરને ભાજપની મદદ કરવાના હેતુથી આ મામલાને સાંપ્રદાયિક રંગ આપી રહ્યા છે. આ કારણસર તૃણમૂલે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. આ મામલે પ્રતિક્રિયા આપતાં ટીએમસી મંત્રી ફિરહાદ હાકિમે કહ્યું કે અમે અગાઉ પણ હુમાયુ કબીરને ચેતવણી આપી ચૂક્યા હતા. તેમ છતાં તે વારંવાર ભૂલ…
પાન મસાલા અંગે સરકારે લીધો મોટો ર્નિણય.પાન મસાલા પેકેટ ગમે તેટલું નાનું હોય કે મોટું તેણે MRP છાપવી પડશ.પાન મસાલા પેકેટ છૂટક વેચાણ કિંમત અને કાનૂની મેટ્રોલોજી નિયમો, ૨૦૧૧ હેઠળ જરૂરી અન્ય તમામ માહિતી છાપવી પડશે.સરકારે પાન મસાલા પેકેટ અંગે કેટલાક નિયમો બનાવ્યા છે. આનાથી ગ્રાહકો અને સરકાર બંનેને ફાયદો થશે. આ નિયમો ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ થી અમલમાં આવશે. જાે તમે પાન મસાલાનું સેવન કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સરકારે પાન મસાલા પેકેટ અંગે એક મોટો ર્નિણય લીધો છે. હવેથી, પાન મસાલા પેકેટ ગમે તેટલું નાનું હોય કે મોટું, તેણે MRP (MRP), એટલે કે…
પાન મસાલા અંગે સરકારે લીધો મોટો ર્નિણય.પાન મસાલા પેકેટ ગમે તેટલું નાનું હોય કે મોટું તેણે MRP છાપવી પડશ.પાન મસાલા પેકેટ છૂટક વેચાણ કિંમત અને કાનૂની મેટ્રોલોજી નિયમો, ૨૦૧૧ હેઠળ જરૂરી અન્ય તમામ માહિતી છાપવી પડશે.સરકારે પાન મસાલા પેકેટ અંગે કેટલાક નિયમો બનાવ્યા છે. આનાથી ગ્રાહકો અને સરકાર બંનેને ફાયદો થશે. આ નિયમો ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ થી અમલમાં આવશે. જાે તમે પાન મસાલાનું સેવન કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સરકારે પાન મસાલા પેકેટ અંગે એક મોટો ર્નિણય લીધો છે. હવેથી, પાન મસાલા પેકેટ ગમે તેટલું નાનું હોય કે મોટું, તેણે MRP (MRP), એટલે કે…
BLO ના મોત બાદ ગુજરાત સહિતની સરકારોને આદેશ.સુપ્રીમે વધારાના અધિકારીઓની ભરતી કરવાનો નિર્દેશ આપ્યા.CJI સૂર્ય કાંતે જણાવ્યું હતું કે, SIR પ્રક્રિયા એક કાયદેસર પ્રક્રિયા છે અને તેને પૂર્ણ કરવી જ જાેઇએ.બિહાર પછી, ચૂંટણી પંચે હવે દેશભરમાં મતદાર યાદી સુધારણા (SIR) હાથ ધરવાનો ર્નિણય લીધો છે. આ પ્રક્રિયા આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની છે. પંચે આના પર ઝડપથી કામ શરૂ કરી દીધું છે. જાેકે, દબાણને કારણે, ઘણી જગ્યાએથી BLO ના મૃત્યુના અહેવાલો પણ સામે આવ્યા છે. આ પછી, ચૂંટણી પંચે SIR કાર્ય પૂર્ણ કરવા માટેનો સમય લંબાવ્યો, પરંતુ વિપક્ષ સરકારને ઘેરી રહ્યું છે. હવે, સુપ્રીમ કોર્ટે આ મામલામાં પ્રવેશ કર્યો…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



