- પરીવર્તીની (જલઝીલણી) એકાદશી: શાસ્ત્રોક્ત માહાત્મ્ય, વામન કથા અને પૂજાવિધિ
- રશિયા ચૂંટણી: ૩૫૫ બેઠકો સાથે પુતિનની યુનાઇટેડ રશિયા પાર્ટીએ રચેલો નવો ઇતિહાસ
- વડનગર-કાશી બાઇક યાત્રાના સમાપન પ્રસંગે ૭ ઓક્ટોબરે ગૃહમંત્રી અમિત શાહ કાશી પહોંચશે
- જાહેરમંચ પરથી મહિલા કાઉન્સિલર અંગે વાંધાજનક ટિપ્પણી કરતાં ભાજપના મંત્રી કૈલાશ વિજયવર્ગીય વિવાદમાં
- રાજ ઠાકરે વિરુદ્ધ ટિપ્પણી કરનાર ઈન્ફ્લુએન્સર મહેશ મોટેના ચહેરા પર MNS કાર્યકરોએ કાળો કૂચડો ફેરવી માફી મગાવી
- ખેડૂતોના વીજ મીટર અને જમીન માપણીના પ્રશ્ને સરકાર પર ‘આપ’ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના આકરા પ્રહાર
- AI ની ગતિ ધીમી પાડવાના સાઝિશના આરોપસર ઓપનAI, એન્થ્રોપિક, ગૂગલ અને સ્પેસએક્સ સામે યુએસ કોર્ટમાં કેસ
- જેનિફર વિંગેટે યુકે બાદ ગોવામાં વિલિયમ ઈશ્માઇલ સાથે ફરી લગ્ન કર્યા, વીડિયો વાયરલ
Author: garvigujrat
આવી ચઢેલા એકલા રખડતા વાઘ માટે માંગ.ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસે વાઘણની કરી માંગણી.ગુજરાતમાં વાઘને કેવી રીતે વસાવી શકાય તે માટે પ્રયાસો.ગુજરાત હવે ત્રણેય મોટી બિલાડીઓનું ઘર છે. સૌરાષ્ટ્રમાં એશિયાઈ સિંહો, મધ્ય ગુજરાતમાં દીપડાઓ અને દાહોદમાં વાઘ. વન્યજીવ નિષ્ણાતો આને પ્રાદેશિક કોરિડોર કનેક્ટિવિટી માટે ગર્વની બાબત ગણાવી રહ્યા છે. આવામાં ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસે વાધણની માંગ કરી છે. રાજ્યના વન વિભાગે વન મંત્રાલયને પત્ર લખી વાઘણ પુરી પાડવા વિનંતી કરી છે. દાહોદના રતનમહાલ અભયારણ્યમાં ફેબ્રુઆરી ૨૦૨૫થી એક નર વાઘ વસવાટ કરી રહ્યો છે, જે મધ્યપ્રદેશથી આવ્યો છે. ગુજરાતના વાઘના નિવાસ સ્થાન તરીકે વિકસાવવાનું ગુજરાત સરકારનું આયોજન છે. વાઘને જાેડી…
હાઈટેક સુવિધાઓથી લેસ હશે ટાઉનશિપ.સલમાન ખાનનો ૧૦૦૦૦ કરોડનો ઈન્વેસ્ટમેન્ટ પ્લાનતેની કંપની દ્વારા સ્પેશિયલ ટાઉનશિપની સાથે જ એક ફિલ્મ એન્ડ ટેલિવિઝન સ્ટુડિયો તૈયાર કરવામાં આવશે.બોલિવૂડના દિગ્ગજ એક્ટર સલમાન ખાને એક મોટો પ્લાન બનાવ્યો છે. આ કોઈ ફિલ્મ સાથે જાેડાયેલો નથી, પરંતુ આ તેનો ઈન્વેસ્ટમેન્ટ પ્લાન છે. તેની કંપની સલમાન ખાન વેન્ચર્સ આવનારા દિવસોમાં ૧૦,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરશે અને આ મોટી રકમથી સ્પેશિયલ ટાઉનશિપની સાથે જ એક ફિલ્મ એન્ડ ટેલિવિઝન સ્ટુડિયો તૈયાર કરવામાં આવશે. તેલંગાણા રાઈઝિંગ ગ્લોબલ સમિટના પ્રથમ દિવસે એક્ટર દ્વારા કરવામાં આવી રહેલા રોકાણ અંગેની જાણકારી સામે આવી છે. અહેવાલ પ્રમાણે સલમાન ખાન વેન્ચર્સ (SKV) દ્વારા તેલંગાણામાં બનાવવામાં આવનાર…
મોબાઈલ એપ કે વેબ પોર્ટલ દ્વારા ડેટા કલેક્ટ થશે.૨૦૨૭ની વસતી ગણતરી સંપૂર્ણ ડિજિટલી કરાશે.સાંસદ સનાતન પાંડેના લેખિત પ્રશ્નનો જવાબ આપતા મંત્રી રાયે જણાવ્યું કે, ડિજિટલ પોર્ટલ તૈયાર થઈ રહ્યું છે.કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૭ની રાષ્ટ્રીય વસ્તી ગણતરી ડિજિટલ માધ્યમથી કરવાનો ર્નિણય લીધો છે. મંગળવારે લોકસભામાં આ અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું કે, ભારતના ઇતિહાસમાં આ પ્રથમ વખત હશે જ્યારે વસ્તી ગણતરી પરંપરાગત કાગળ આધારિત ફોર્મ્સને બદલે મોબાઇલ એપ્લિકેશન અને વેબ પોર્ટલ દ્વારા પૂર્ણ કરવામાં આવશે. સાંસદ સનાતન પાંડેના લેખિત પ્રશ્નનો જવાબ આપતા મંત્રી રાયે જણાવ્યું કે, વસ્તી ગણતરી માટે એક વિશેષ ડિજિટલ પોર્ટલ તૈયાર કરવામાં…
આર્થિક નુકસાનીનો આંકડો ૧૦૦૦ કરોડને પાર!.ઇન્ડિગો સંકટને કારણે દિલ્હીને મોટો ઝટકો.ઇન્ડિગો એરલાઇન્સમાં ફ્લાઇટ કેન્સલેશનના સંકટને કારણે દિલ્હીના વેપાર, પર્યટન અને અન્ય ક્ષેત્રોને મોટો ફટકો પડ્યો છ..ઇન્ડિગો એરલાઇન્સમાં ફ્લાઇટ કેન્સલેશનના સંકટને કારણે દિલ્હીના વેપાર, પર્યટન અને અન્ય ક્ષેત્રોને મોટો ફટકો પડ્યો છે. ચેમ્બર ઑફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી(CTI)ના ચેરમેન બ્રિજેશ ગોયલના મતે, ઇન્ડિગોની આ સમસ્યાને કારણે દિલ્હીના વેપાર, પર્યટન અને અન્ય ક્ષેત્રોને આશરે રૂ.૧૦૦૦ કરોડના કારોબારનું નુકસાન થયું છે. ગોયલે જણાવ્યું કે ઇન્ડિગો સંકટને કારણે છેલ્લા ૧૦ દિવસમાં દિલ્હીમાં બહારથી આવતાં લોકોની સંખ્યા(FoOfall)માં ૨૫ ટકા જેટલો મોટો ઘટાડો થયો છે. આના પરિણામે અહીંની હોટેલો, રેસ્ટોરન્ટ્સ, બેન્ક્વેટ્સ અને રિસોર્ટ્સના હજારો બુકિંગ રદ થઈ…
૨૦૩૦ સુધી ૧૦ લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો.અમેઝોન ભારતમાં ૩.૧૪ લાખ કરોડનું કરશે રોકાણ.કંપની ભારતમાં AI-આધારિત ડિજિટાઇઝેશન, નિકાસ વૃદ્ધિ અને રોજગાર સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરશ.ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોન ૨૦૩૦ સુધીમાં ભારતમાં તેના તમામ બિઝનેસ સેગમેન્ટમાં આશરે રૂ.૩.૧૪ લાખ કરોડનું જંગી રોકાણ કરવાની યોજના ધરાવે છે. આ જાહેરાત કંપનીના એમેઝોન સંભવ શિખર સંમેલન દરમિયાન કરવામાં આવી હતી. એમેઝોનના ઇમર્જિંગ માર્કેટ્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અમિત અગ્રવાલે જણાવ્યું હતું કે કંપની ભારતમાં છૈં-આધારિત ડિજિટાઇઝેશન, નિકાસ વૃદ્ધિ અને રોજગાર સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરશે. અગ્રવાલના મતે, એમેઝોન તેના પ્લેટફોર્મ દ્વારા ભારતમાંથી નિકાસને વર્તમાન $૨૦ બિલિયનથી વધારીને $૮૦ બિલિયન કરવાનો લક્ષ્ય રાખે છે. કંપની ૨૦૩૦…
કોણ બનશે PM મોદીના ઉત્તરાધિકારી?.ભાજપ અને મોદીજી પરસ્પર ચર્ચા કરશે અને ર્નિણય લેશે : ભાગવત.ચેન્નાઈમાં આયોજિત એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત ઉપસ્થિત રહ્યા હતા.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના શતાબ્દી વર્ષ સમારોહ અવસરે ચેન્નાઈમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે મહત્વપૂર્ણ સવાલોના જવાબ આપ્યા. એક સવાલના જવાબમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે નરેન્દ્ર મોદી બાદ દેશના પ્રધાનમંત્રી પદની કમાન કોને સોંપવામાં આવશે તો ભાગવતે કહ્યું કે તેના પર ભાજપ અને મોદીજી પરસ્પર ચર્ચા કરશે અને કોઈ ર્નિણય લેશે. ભાગવતે આ અવસરે તમિલનાડુમાં આરએસએસની મર્યાદિત ઉપસ્થિતિ ઉપર પણ ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે તમિલનાડુમાં…
કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન્સ બહાર પાડી.દેશભરના CGHS અને ECHS લાભાર્થીઓને ફાયદો.તમામ ખાનગી હોસ્પિટલોએ ફરીથી ડિજિટલ અરજી કરીને પેનલ પર જળવાઈ રહેવાની પ્રક્રિયા પૂરી કરવી પડશે.કેન્દ્ર સરકારે CGHS અને ECHS સંલગ્ન નિયમોમાં મોટો ફેરફાર કરતા નવી ગાઈડલાઈન્સ બહાર પાડી છે. રક્ષા મંત્રાલયે ૧૫ ડિસેમ્બર ૨૦૨૫થી સંશોધિત CGHS/ECHS રેટ્સ લાગૂ કરવાના આદેશ બહાર પાડ્યા છે. આ સાથે જ વર્તમાન તમામ કરાર (MoA) આ જ તારીખની મધરાતથી રદ ગણાશે. એટલે કે હવે તમામ ખાનગી હોસ્પિટલોએ ફરીથી ડિજિટલ અરજી કરીને પેનલ પર જળવાઈ રહેવાની પ્રક્રિયા પૂરી કરવી પડશે. જે હોસ્પિટલ સમય પર અંડરટેકિંગ નહીં જમ કરે તેમને આપોઆપ ડિપેનલ્ડ ગણવામાં આવશે. સરકારના આ ર્નિણયની…
ભારત માટે ગૌરવની ક્ષણ.દિવાળી યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સામેલ થઈઆ ઐતિહાસિક ર્નિણય દિલ્હી સ્થિત લાલ કિલ્લામાં આયોજિત યુનેસ્કોની બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો.ભારતીય સંસ્કૃતિના સૌથી મોટા અને મહત્ત્વપૂર્ણ પર્વ દિવાળીને વૈશ્વિક સ્તરે એક મોટી ઓળખ મળી છે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનેસ્કો (UNESCO) એ દિવાળીના તહેવારને પોતાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સામેલ કરી લીધો છે. આ ઐતિહાસિક ર્નિણય દિલ્હી સ્થિત લાલ કિલ્લામાં આયોજિત યુનેસ્કોની બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો, જે ભારત માટે એક અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ છે. આ પ્રથમ વખત છે જ્યારે ભારતમાં યુનેસ્કોની આ પ્રકારની બેઠકનું આયોજન થયું હોય, અને આ જ બેઠકમાં ભારતીય સંસ્કૃતિની ઓળખ એવા દિવાળી પર્વને…
દિલ્હીમાં પ્રદૂષણ રોકવા સરકારનો મોટો ર્નિણય.હોટલ-રેસ્ટોરન્ટમાં કોલસો-લાકડા બાળવા પર રૂપિયા ૫૦૦૦નો દંડ.વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરવા વાયુ (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, ૧૯૮૧ હેઠળ આ આદેશ કરાયો.દિલ્હીમાં પ્રદૂષણ રોકવા સરકાર અનેક નવતર પ્રયોગ કરી રહી છે. હવે દિલ્હી સરકારની પ્રદૂષણ નિયંત્રણ સમિતિએ તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સમાં તંદૂરમાં પણ કોલસો-લાકડા બાળવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરવા વાયુ (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, ૧૯૮૧ હેઠળ આ આદેશ કરાયો છે. આ સાથે તમામ હોટલ સંચાલકોને સ્પષ્ટ નિર્દેશ કરાયો છે કે, હવે તેમણે માત્ર ઇલેક્ટ્રિક કે ગેસ આધારિત તંદૂર અથવા અન્ય સ્વચ્છ ઇંધણ(Clean Fuel)ના વિકલ્પોનો જ ઉપયોગ કરવો પડશે. એટલું જ નહીં, જાે…
લોકસભામાં બોલ્યા કંગના રનૌત.વડાપ્રધાન મોદી EVM નહીં, દિલ હેક કરે છે.કંગનાએ વિપક્ષ દ્વારા જીૈંઇ વિરુદ્ધના સૂત્રોચ્ચાર અને વિપક્ષ દ્વારા હોબાળાને યાદ કરી ભાષણની શરૂઆત કરી.લોકસભામાં આજે શિયાળુ સત્રનાં સાતમાં દિવસે સાંસદ કંગના રનૌતે ચૂંટણી સુધારાઓ પર બોલતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરવાની સાથે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ચિંતા વ્યક્ત કરી કહ્યું કે, સંસદમાં આ વર્ષે યોજાયેલા તમામ સત્રો વિપક્ષના હંગામા વચ્ચે વિત્યા છે, તેથી નવા સાંસદ તરીકેનો મારો આ અનુભવ ચિંતાજનક છે. તેમણે વિપક્ષ દ્વારા વિવાદો, સૂત્રોચ્ચાર અને ગૃહની કાર્યવાહી અટકાવવાની રીતોને લોકશાહી વિરુદ્ધની ગણાવી છે. વિપક્ષ દ્વારા ઈવીએમ હેક કરવાના આક્ષેપોનો જવાબ આપતા કંગનાએ કહ્યું…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


