Author: garvigujrat

સોના-ચાંદીના વાયદામાં ઝંઝાવાતી તેજીઃ બંને કીમતી ધાતુઓના વાયદાના ભાવ ઓલ ટાઇમ હાઇને સ્પર્શ્યા ક્રૂડ તેલના વાયદામાં રૂ.30ની નરમાઇઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.35087.94 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.296074.14 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 31191.85 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 26200 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.331163.18 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.35087.94 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.296074.14 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 26200 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1723.76 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના…

Read More

ગત વર્ષે પણ ભૂકંપના બે આંચકા આવ્યા હતા.અરુણાચલ પ્રદેશમાં ૩.૨ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો.આ પૂર્વે ગુજરાતના કચ્છમાં રવિવારે છ કલાકના સમયગાળામાં ભૂકંપના બે આંચકાઓ અનુભવાતાં સમગ્ર જિલ્લામાં ફફડાટ ફેલાયો હતા. અરુણાચલ પ્રદેશમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૨ નોંધવામાં આવી હતી. ભૂકંપને કારણે કોઈ નુકસાન નથી થયું. અરુણાચલ પ્રદેશમાં આ પૂર્વે માર્ચ માસમાં ભૂકંપ આવ્યો હતો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર ભૂકંપ અરુણાચલ પ્રદેશના સિયાંગમાં આવ્યો હતો. સિયાંગના ઉપરના ભાગોને અસર થઈ હતી.જ્યારે આ પૂર્વે ૧૪ માર્ચે અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગમાં ૪.૦ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમજ ગત વર્ષે ૨૮ સપ્ટેમ્બરે તવાંગમાં ૪.૦ ની તીવ્રતાનો…

Read More

ગુજરાત સહિત નવ રાજ્યોએ પેન્શન કરતાં વધુ ખર્ચ વ્યાજ ચૂકવણામાં કયા.રાજ્યોએ ૧૦ વર્ષમાં પેન્શન, પગાર, વ્યાજ પાછળ ૨.૫ ગણા વધુ ખર્ચ્યા.નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ રેવન્યુ ખર્ચ રૂ.૩૫,૯૫,૭૩૬ કરોડ હતો અને તેમાં નિશ્ચિત ખર્ચનું પ્રમાણ રૂ.૧૫,૬૩,૬૪૯ કરોડ હત.રાજ્યોના ફાઈનાન્સ અંગે કેગનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ મુજબ, પગાર, પેન્શન અને વ્યાજ ચૂકવણા જેવા નિશ્ચિત ખર્ચમાં છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન ૨.૫ ગણો વધારો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪માં નિશ્ચિત ખર્ચની રકમ રૂ. ૬,૨૬,૮૪૯ કરોડ હતી, જે ૨૦૨૨-૨૩માં વધીને રૂ.૧૫,૬૩,૬૪૯ કરોડ થઈ હતી. રેવન્યુ ખર્ચમાં આવા સ્ટેટ ફાઈનાન્સ ૨૦૨૨-૨૩ અંતર્ગત જાહેર થયેલા કેગના રિપોર્ટમાં જણાવાયા મુજબ, ૨૦૧૩-૧૪થી ૨૦૨૨-૨૦૨૩ના ૧૦ વર્ષ દરમિયાન…

Read More

સાયબર ગઠિયાઓનો આતંક યથાવત.તમારું પાકિસ્તાન સાથે કનેક્શન છે તેમ કહી શિક્ષિકાને ધમકાવી ૩૦ લાખ પડાવ્યા.સીબીઆઈ ઓફિસરની ઓળખ આપીને નેટ બેન્કિંગ ચાલુ કરાવી તબક્કાવાર રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા. હાલમાં સાયબર ગઠિયાઓનો તરખાટ વધી રહ્યો છે ત્યારે ગાંધીનગર જિલ્લાના કલોલમાં રહેતા મહિલા શિક્ષિકાને સીબીઆઈ ઓફિસરની ઓળખ આપીને સાયબર ગઠિયાઓ દ્વારા તબક્કાવાર ૩૦ લાખ રૃપિયા પડાવી લેવામાં આવ્યા હોવાની ઘટના બહાર આવી છે. જે મામલે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.સમગ્ર દેશમાં હાલ સાયબર ગઠિયાઓનો તરખાટ વધી રહ્યો છે ત્યારે ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધોને ડિજિટલ એરેસ્ટ કરીને આ ગઠિયાઓ દ્વારા ધાક ધમકી આપીને લાખો…

Read More

ભાદરવી અમાસના દિને દોઢ લાખ ભક્તોએ માતાજીના દર્શન કયા.નવરાત્રિના આરંભે શક્તિપીઠ પાવાગઢમાં શ્રદ્ધાળુઓનો મહાસાગર છલકાયો.સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે ગત મધ્યરાત્રી બાદ ડુંગર પર કુદરતી આફતના વાદળો મંડાયા હતા. સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે આસો નવરાત્રીના આગલા દિવસે ભાદરવી અમાસના રોજ દોઢ લાખ ઉપરાંત માઇ ભક્તો માતાજી ના દર્શનાર્થે ઉમટી પડી માતાજીના ચરણ માં શીશ ઝુકાવી ધન્ય બન્યા હતા.૫૧, શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગતજનની શ્રી મહાકાળી માતાજી છે. રવિવાર ના રોજ આસો નવરાત્રિના આગલા દિવસે માતાજીના દર્શનાર્થે શનિવારની મધ્યરાત્રીથી ભક્તો માટી સંખ્યામાં પાવાગઢ ને જાેડતા તમામ માર્ગાે પર ભક્તોનો સૈલાબ જાેવા…

Read More

અમેરિકન કર્મીઓને કાઢીને H-1B વિઝા ધરાવનારાઓને નોકરી અપાઈ. USની કંપનીઓએ ૪૦,૦૦૦થી વધુ IT પ્રોફેશનલ્સને નોકરીમાંથી કાઢ્યા.આ પગલાથી અમેરિકાના યુવાનોમાં સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ કેરિયર તરફનું આકર્ષણ ઘટી રહ્યું છે અને આ બાબત અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો બની શકે છે.અમેરિકામાં H-1B વીઝાને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. વ્હાઇટ હાઉસે દાવો કર્યાે છે કે કેટલીયે અમેરિકન કંપનીઓએ આ વર્ષે ૪૦૦૦૦થી વધુ અમેરિકી ટેક વર્કર્સને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા અને તેમના સ્થાને વિદેશી કર્મચારીઓ, ખાસ કરીને H-1B વીઝા ધરાવનારાઓને નોકરી આપી છે.વ્હાઇટ હાઉસે કહ્યું કે આ પગલાથી અમેરિકાના યુવાનોમાં સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ(એસટીઈએમ) કેરિયર તરફનું આકર્ષણ ઘટી રહ્યું છે…

Read More

પત્ની સાથે સ્ટાઇલિશ અંદાજમાં કરી એન્ટ્રી.અભિનેતા સંજય દત્તે મુંબઈમાં શરુ કર્યું પોતાનું રેસ્ટોરન્ટ.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં, સંજય દત્ત કાળા ટી-શર્ટ સાથે ડિઝાઇનર લેધર જેકેટ પહેરેલો જાેવા મળે છે.મુંબઈમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ રેસ્ટોરન્ટ ધરાવે છે. હવે, બોલિવૂડના ખલનાયક સંજય દત્ત પણ આ યાદીમાં જાેડાયા છે. અભિનેતાએ ગઈકાલે પોતાનું રેસ્ટોરન્ટ લોન્ચ કર્યું. આ પ્રસંગે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં સંજય તેની પત્ની સાથે સ્ટાઇલિશ લુકમાં પહોંચ્યો હતો. બંનેનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.સંજય દત્ત, એક અભિનેતા હોવા ઉપરાંત, એક ઉદ્યોગપતિ પણ બની ગયો છે. શનિવારે, તેમણે મુંબઈમાં તેમના રેસ્ટોરન્ટ, “સોલેર રેસ્ટોરન્ટ” માટે લોન્ચ પાર્ટીનું આયોજન કર્યું હતું.…

Read More

સલમાન ખાને લદ્દાખમાં શૂટિંગ કર્યું.ઓછા ઓક્સીજન લેવલમાં શૂટિંગ કર્યાથી સલમાનના સ્વાસ્થ્ય પર અસર.સલમાન ખાન લદ્દાખથી શૂટિંગ કરીને પાછો આવ્યા પછી તેના આગામી અઠવાડિયે જ શૂટિંગ શરૂ કરવાની યોજના હતી.સલમાન ખાન હાલ બેટલ ઓફ ગલવાનના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં જ અભિનેતાએ લદ્દાખનું પ્રથમ શેડયુલ પુરુ કર્યું છે અને મુંબઇ પાછો ફર્યાે છે. હવે બીજા શેડયુલના શૂટિંગની તૈયારી મુંબઇમાં થઇ ગઇ છે. પરંતુ અભિનેતાએ એ શૂટિંગ શરૂ કરતા પહેલા બ્રેક લીધો છે. સલમાન અને ફિલ્મની ટીમે લદ્દાખમાં ૧૦ ડિગ્રી કરતાં પણ ઓછા તાપમાનમાં શૂટિંગ કર્યું હતું જેના કરણે તેની તબિયત પર વિપરિત અસર પડી હોવાથી તે એક એઠવાડિયું આરામ કરવાનો છે. ફિલ્મ…

Read More

અભિષેક બચ્ચન પણ નવા અવતારમાં દેખાયો.‘કિંગ’ના સેટ પરથી ‘બોલિવૂડ કિંગ’નો લુક વાઈરલ થયો!.ફિલ્મ ‘કિંગ’નું શૂટિંગ લંડન, પોલેન્ડ, ભારત અને વિશ્વભરના અન્ય ઘણા સ્થળોએ કરવામાં આવશ.શાહરુખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કિંગ’નું શૂટિંગ ફરી શરૂ થઈ ગયું છે. તેના પુત્ર આર્યન ખાનના ડિરેક્શન હેઠળની પહેલી ફિલ્મ “બેડ્સ ઓફ બોલિવૂડ”નું પ્રમોશન કર્યા પછી, શાહરુખ ખાને પોલેન્ડમાં શૂટિંગ શરૂ કરી દીધું છે. એવામાં સેટ પરથી સ્ટાર કાસ્ટના લુક્સ સામે આવી રહ્યા છે. ફિલ્મમાં શાહરુખ ખાન મુખ્ય ભૂમિકામાં છે. સેટ પરથી સામે આવેલા ફોટોમાં શાહરુખ ખાનનો સોલ્ટ એન્ડ પેપર લુક જાેવા મળી રહ્યો છે. તેણે અગાઉ કોઈ પણ ફિલ્મમાં આવો દેખાવ કર્યાે નોથી. તેણે અનેક…

Read More

હેરા ફેરી-૩ વિવાદ બાદ દિગ્દર્શકની મોટી જાહેરાત.‘સારી સ્ક્રિપ્ટ મળશે પછી જ ફિલ્મ બનાવીશ’: પ્રિયદર્શન.છેલ્લા વીસ વર્ષોમાં, મીમ્સ, આઇકોનિક સંવાદો અને વારંવાર ટીવી શોએ આ ફિલ્મને લોકપ્રિય બનાવી રાખી છે.બોલિવૂડમાં કેટલીક ફિલ્મો એવી છે જે, વર્ષ ૨૦૦૦ માં આવેલી હેરાફેરી જેવી કલ્ટ ક્લાસિક બની હતી. આ ફિલ્મને પ્રિયદર્શન દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે. તેમજ ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ અભિનય કરે છે. આ ફિલ્મ ત્રણ મુશ્કેલીમાં મુકાયેલા વ્યક્તિઓની જાેરદાર સ્ટોરી છે, જે આકસ્મિક રીતે ખંડણીના કોલમાં ફસાઈ જાય છે. છેલ્લા વીસ વર્ષાેમાં, મીમ્સ, આઇકોનિક સંવાદો અને વારંવાર ટીવી શોએ આ ફિલ્મને લોકપ્રિય બનાવી રાખી છે. હવે, હેરા ફેરી…

Read More