- પરીવર્તીની (જલઝીલણી) એકાદશી: શાસ્ત્રોક્ત માહાત્મ્ય, વામન કથા અને પૂજાવિધિ
- રશિયા ચૂંટણી: ૩૫૫ બેઠકો સાથે પુતિનની યુનાઇટેડ રશિયા પાર્ટીએ રચેલો નવો ઇતિહાસ
- વડનગર-કાશી બાઇક યાત્રાના સમાપન પ્રસંગે ૭ ઓક્ટોબરે ગૃહમંત્રી અમિત શાહ કાશી પહોંચશે
- જાહેરમંચ પરથી મહિલા કાઉન્સિલર અંગે વાંધાજનક ટિપ્પણી કરતાં ભાજપના મંત્રી કૈલાશ વિજયવર્ગીય વિવાદમાં
- રાજ ઠાકરે વિરુદ્ધ ટિપ્પણી કરનાર ઈન્ફ્લુએન્સર મહેશ મોટેના ચહેરા પર MNS કાર્યકરોએ કાળો કૂચડો ફેરવી માફી મગાવી
- ખેડૂતોના વીજ મીટર અને જમીન માપણીના પ્રશ્ને સરકાર પર ‘આપ’ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના આકરા પ્રહાર
- AI ની ગતિ ધીમી પાડવાના સાઝિશના આરોપસર ઓપનAI, એન્થ્રોપિક, ગૂગલ અને સ્પેસએક્સ સામે યુએસ કોર્ટમાં કેસ
- જેનિફર વિંગેટે યુકે બાદ ગોવામાં વિલિયમ ઈશ્માઇલ સાથે ફરી લગ્ન કર્યા, વીડિયો વાયરલ
Author: garvigujrat
ભારત શ્રેણીમાં ૧-૦થી આગળ.હાર્દિકની ફિફ્ટી બાદ બોલર્સ છવાયા, ભારતે આફ્રિકાને ૧૦૧ રને કચડ્યું.પ્રથમ ટી૨૦માં ભારતના ૧૭૬ રનના ટારગેટ સામે દક્ષિણ આળિકા ૭૪માં ખખડ્યું, હાર્દિકનું ધમાકેદાર પુનરાગમન.હાર્દિક પંડ્યાએ ઝંઝાવાતી ફિફ્ટી ફટકારવાની સાથે ભરાતીય ટીમમાં ઓલરાઉન્ડ દેખાવ સાથે શાનદાર કમબેક કર્યું હતું. દક્ષિણ આફ્રિકા સામે અહીં રમાયેલી પ્રથમ ટી૨૦ ક્રિકેટ મેચમાં ભારતનો ૧૦૧ રને દબદબાભર્યાે વિજય રહ્યો હતો. ભારતીય ટીમની ડામાડોળ શરૂઆત બાદ હાર્દિક પંડ્યાએ ૫૯ રનની અણનમ ઈનિંગ્સ રમતા ભારત ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૭૫ રનનો મજબૂત સ્કોર રજૂ કરી શક્યું હતું. જવાબમાં દક્ષિણ આફ્રિકાની સમગ્ર ટીમ ૧૨.૪ ઓવરમાં ૭૪ રનમાં જ ખખડતાં ભારતે શ્રેણીનો વિજયી પ્રારંભ કર્યાે હતો. પાંચ ટી૨૦…
જાપાનના અધિકારીઓ પર ૨૦૧૧ની સુનામીનો ડર હજુયે યથાવત.જાપાનમાં ૯૮ ફૂટ ઊંચી સુનામીની ચેતવણી, ૨ લાખ લોકોને જીવનું જાેખમ.હાલ ૧૮૨ નગરપાલિકાઓને સૂચના અપાઈ છે. આ તાજેતરના વર્ષોમાં જાહેર કરાયેલી વ્યાપક ભૌગોલિક ચેતવણીઓ પૈકીની એક છે.જાપાન તાજેતરના દિવસોમાં ભૂકંપ અને સુનામીના સંકટનો સામનો કરી રહ્યું છે. આ દરમિયાન, મંગળવારે મેગાક્વેક એડવાઇઝરી જાહેર કરાઈ છે. તેને એક રેર એડવાઇઝરી કહેવામાં આવે છે. ઓમોરીના પૂર્વ તટ પર ૭.૫ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા પછી આ ચેતવણી જાહેર કરાઈ છે.આ ભૂકંપથી વધારે નુકસાન થયું ન હતું, પરંતુ અધિકારીઓના આશંકા છે કે આવનારા દિવસોમાં ખતરો વધી શકે છે. જેના કારણે આ ચેતવણી જાહેર કરાઈ છે. જાે અહીં સુનામી…
ભારતનું પ્રસ્તાવિતિ યુનિટ યુએસ બહારનું સૌ પ્રથમ મેન્યુફેક્ચરિંગ એકમ બનશે.મિલિટરી એરક્રાફ્ટ બનાવતી અમેરિકાની લોકહિડ માર્ટિન ભારતમાં યુનિટ ઊભું કરશ.હાલ ભારતીય એરફોર્સ મિલિટરીના ભારે માલસામાનના પરિવહન માટે ૧૨ જેટલાં સી-૧૩૦ જે સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટનો ઉપયોગ કરે છે.મિલિટરીના ભારે માલવાહક હેલિકોપ્ટર અને એરક્રાફ્ટનું ઉત્પાદન કરતી અમેરિકાની મહાકાય કંપની લોકહિડ માર્ટિને મંગળવારે કહ્યું હતું કે તે મિલિટરીના ભારે માલસામાનનું પરિવહન કરતાં સી-૧૩૦ જે એરક્રાફ્ટનું ભારતની સાથે ભેગાં મળીને ઉત્પાદન કરવા ભારતમાં પોતાનું એક યુનિટ ઉભું કરશે. આ યુનિટ કંપનીનું અમેરિકા બહારનું સૌ પ્રથમ એકમ હશે એમ કંપનીએ ઉમેર્યું હતું.ભારતીય એરફોર્સે જ્યારથી મિલિટરીના ભારે માલસામાનનું પરિવહન કરી શકે એવા ૮૦ વ્યૂહાત્મક એરક્રોફ્ટ ખરીદવા પોતાની…
ભારત સાથે ટ્રેડ ડીલની વાતો વચ્ચે નવો ફણગો.ડોનાલ્ડ ટ્રમ્પની ભારતને વધુ એક ટેરિફ બોમ્બ ફોડવાની ધમકી.ભારત, થાઈલેન્ડ, ચીનના ચોખાના ડમ્પિંગની સમસ્યાનો ‘ટેરિફ’થી એક જ દિવસમાં ઉકેલ લાવી દઈશ : ટ્રમ્પની અમેરિકન ખેડૂતોને હૈયાધારણ.અમેરિકાએ નવી સુરક્ષા નીતિમાં હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ભારતને તેનું સૌથી વિશ્વસની સાથી ગણાવ્યું છે અને ક્વાડ સંગઠન મારફત ભારત સાથે સંબંધો સુધારવાની વાતો કરી છે તેવા જ સમયે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધુ જંગી ટેરિફ નાંખવાની ધમકી આપી છે. ટ્રમ્પે સોમવારે ભારતને અમેરિકામાં ચોખાનું ડમ્પિંગ કરવા સામે ચેતવણી આપતાં આ સમસ્યાના ઉકેલરૂપે ‘બમણો ટેરિફ’ નાંખવાની ધમકી આપી છે. આ સાથે ટ્રમ્પે અમેરિકન ખેડૂતો માટે ૧૨ અબજ ડોલરની…
મેઘાલયમાં કોન્સર્ટ દરમિયાન હરકત.સ્ટેજ પર ધસી ગયેલા ચાહક દ્વારા કનિકાને ઊંચકવા પ્રયાસ.કનિકાએ આ હરકતથી ભારે આંચકો અનુભવ્યો હતો. તેણે આ ચાહકથી પોતાનો પીછો છોડાવ્યો હતો. મેઘાલયમાં કોન્સર્ટ દરમિયાન એક ચાહકે સ્ટેજ પર ધસી જઈ સિંગર કનિકા કપૂરને ઉંચકી લેવા પ્રયાસ કર્યાે હતો. કનિકાએ આ હરકતથી ભારે આંચકો અનુભવ્યો હતો. તેણે આ ચાહકથી પોતાનો પીછો છોડાવ્યો હતો. જાેકે, તેણે ડર્યા વિના ગાવાનું પણ ચાલુ રાખ્યું હતું. આ બનાવના વાયરલ થયેલા વીડિયોમાં જાેવા મળે છે કે, કનિકા સ્ટેજ પરથી પરફોર્મ કરી રહી હતી તેવામાં એક અજાણ્યો વ્યક્તિ સ્ટેજ પર ચડી ગયો હતો અને તેણે કનિકાને પકડી લેવા પ્રયાસ કર્યાે હતો. પરિણામે ગાયિકા…
યાદીમાં એકમાત્ર ભારતીય સ્ટાર.ન્યૂયોર્ક ટાઇમ્સના ૬૭ સૌથી સ્ટાઈલિશ લોકોમાં શાહરૂખ ખાન સામેલ.યાદીમાં મનોરંજન ઉપરાંત રમતગમત, રાજકારણ અને બિઝનેસ સહિત વિવિધ ક્ષેત્રોના દિગ્ગજાેનો સમાવેશ થાય છે.‘કિંગ ઓફ રોમાન્સ’ તરીકે જાણીતા સુપરસ્ટાર શાહરૂખ ખાન ૬૦ વર્ષની ઉંમરે પણ તેમની અદભૂત સ્ટાઇલ અને લુક્સથી ચાહકોને દીવાના બનાવી રહ્યા છે. આ જ જાદુના કારણે હવે શાહરૂખ ખાનનું નામ ન્યૂયોર્ક ટાઇમ્સ દ્વારા વર્ષ ૨૦૨૫ માટે જાહેર કરાયેલા ૬૭ સૌથી સ્ટાઈલિશ લોકોની યાદીમાં સામેલ થયું છે. આ વૈશ્વિક યાદીમાં સ્થાન મેળવનાર શાહરૂખ એકમાત્ર ભારતીય સ્ટાર છે.આ વર્ષની શરૂઆતમાં મેટ ગાલામાં શાહરૂખ ખાનનો શાનદાર લુક અને સ્ટાઈલ જાેવા મળી હતી, જેના કારણે આ પ્રતિષ્ઠિત યાદીમાં તેને સ્થાન…
દીપિકા મેડોકની ઓફિસ બહાર દેખાઈ.દીપિકા વિકી કૌશલ સાથે ‘મહાવતાર’માં જાેડાય એવી ચર્ચા.વિકીનો આ ફિલ્મનો ફર્સ્ટ લૂક તો ૨૦૨૪માં જ લોંચ કરી દેવાયો હતો. આ ફિલ્મમાં વિકી કૌશલ ચિરંજિવી પરશુરામનો રોલ કરે છે.વિકી કૌશલની ફિલ્મ ‘મહાવતાર’, તેમાં તેનો લૂક અને મેડોકની આ ફિલ્મ પર લાંબા સમયથી ચર્ચાઓ ચાલ્યા કરે છે. હવે એવા અહેવાલો છે કે આ ફિલ્મમાં લીડ એક્ટ્રેસ તરીકે દીપિકા પાદુકોણનો સંપર્ક કરાયો છે અને તેમની વચ્ચેની વાટાઘાટો હકારાત્મક દીશામાં આગળ વધી રહી છે. તાજાેતરમાં જ દીપિકા પાદુકોણ મેડોકની ઓફિસ બહાર જાેવા મળી હતી, ત્યારથી આ શક્યતા વધુ પાક્કી થઈ છે. જાે આ વાટાઘાટો સફળ રહી તો વિકી અને દીપિકા…
અભિનેત્રી દિયા મિર્ઝા બાળકો માટે પાંચ પુસ્તક લખશે.તાજેતરમાં જ તેનાં પ્રોડક્શન હાઉસ પાંહાની શોર્ટ ફિલ્મને ઓલ લિવિંગ થિંગ્ઝ એન્વાયર્નમેન્ટલ ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીતી છે.દિયા મિર્ઝાએ મંગળવારે તેનો જન્મદિવસ ઉજવ્યો છે અને સાથે જ તેના ફૅન્સ માટે એક સરપ્રાઇઝ પણ આપી છે. તે હાલ બાળકો માટે પાંચ પુસ્તકોની સિરીઝ લખી રહી છે. જ્યારે પુસ્તકો પ્રકાશિત થવાની તૈયારીમાં હશે, ત્યારે ૨૦૨૬માં પુસ્તકો વિશે વધુ માહિતી મળી શકે છે. જાેકે, દિયાએ આ પુસ્તકો વિશે પ્રાથમિક માહિતી આપતાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે, “મારા માટે જીવનનો આ પડાવ હાલ સમગ્ર વિશ્વ સમાન છે પરંતુ યુવાન મન માટે કશુંક સર્જવું એ મારા માટે…
રાહુલે તમામ સંસ્થાઓ પર RSS નો કબજાે હોવાનું કહેતા હોબાળો.દેશની તમામ યુનિવર્સિટીઓમાં ઇજીજીના કુલપતિ’ લોકસભામાં SIR પર ચર્ચા ટાણે રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર.સંસદના શિયાળુ સત્રમાં આજે વિશેષ ગહન પુનરીક્ષણ (SIR), એટલે કે મતદાર યાદી સુધારણા પરની ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), સીબીઆઈ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર ગંભીર પ્રહારો કર્યા છે. તેમના આક્ષેપોના કારણે ગૃહમાં ભારે હંગામો થયો છે. રાહુલ ગાંધી એ પોતાના ભાષણની શરૂઆત ખાદીના મહત્ત્વથી કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘મહાત્મા ગાંધીએ ખાદી પર ભાર એટલા માટે મૂક્યો હતો, કારણ કે તે માત્ર કપડું નથી,…
સસ્તા ચોખાની ડમ્પિંગનો આરોપ.ટ્રમ્પે ચાલુ બેઠકમાં ભારતનું નામ લઈને ટેરિફની ધમકી આપી.અમેરિકાના માર્કેટમાં સસ્તા ચોખાનું ડમ્પિંગ કરવામાં આવે છે તેવી ફરિયાદોની તપાસ કરવામાં આવશે.ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મામલે મતભેદોના કારણે હજુ સુધી ટ્રેડ ડીલ થઈ શકી નથી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના સામાન પર ભારેખમ ટેરિફ લગાવ્યા છે. એવામાં હવે તેમણે ભારતને ફરીવાર ધમકી આપી ચોખા પર વધારાના ટેરિફના સંકેત આપ્યા છે. ટ્રમ્પની સરકારનો દાવો છે કે અમેરિકાના ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે કે સસ્તા વિદેશી માલના કારણે તેમના પાકને નુકસાન થઈ રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં આયોજિત એક બેઠકમાં ભારત અને કેનેડા પર નવા ટેરિફના સંકેત આપ્યા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


