Author: garvigujrat

વિદેશ મોકલવાના નામે છેતરપિંડીના કિસ્સો.કેનેડાના વકૅ પરમિટના નામે મહિલા વિઝા કન્સલ્ટન્ટે ૫.૮૩ લાખ પડાવી લીધાસારાભાઈ કેમ્પસ વિસ્તારમાં આવેલી બીજા કન્સલ્ટન્ટની ઓફિસ સંચાલક સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છ.વડોદરા વિદેશ મોકલવાના નામે છેતરપિંડીના કિસ્સા અવારનવાર આવી રહ્યા છે ત્યારે સારાભાઈ કેમ્પસ વિસ્તારમાં આવેલી બીજા કન્સલ્ટન્ટની ઓફિસ સંચાલક સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. નિઝામપુરાના અવધ ફ્લેટમાં રહેતા અને ખાનગી બેંકમાં ફરજ બજાવતા પરેશભાઈ મિસ્ત્રીએ પોલીસને કહ્યું છે કે મારે કેનેડા જવાનું હોવાથી મિત્ર મારફતે ગેડા સર્કલ પાસે એટલાન્ટિક ટાવરમાં આવેલી ઈજી માય ઈમિગ્રેશનની ઓફિસની સંચાલિકા પૂજા આહુજા સાથે ઓક્ટોબર ૨૦૨૩ માં મુલાકાત થઈ હતી. પૂજા આહુજાએ મને ૩૫ લાખમાં બે વર્ષના…

Read More

લાઇફ જેકેટ વિના દરિયામાં સંઘર્ષ કરતો દેખાયો,.ઝુબીન ગર્ગનો મૃત્યુ પહેલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ. સિંગર ઝુબીન ગર્ગ નોર્થ ઈસ્ટ ઇન્ડિયા ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે સિંગાપોરમાં રોકાયો હતો.‘યા અલી’ ફેમ સિંગર ઝુબીન ગર્ગનું ૧૯ સપ્ટેમ્બરના રોજ સિંગાપોરમાં અવસાન થયું. મંગળવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જ્યાં હજારો લોકોની ભીડે તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન, ઝુબીનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે સમુદ્રમાં તરતો જાેવા મળી રહ્યો છે. જાેકે, દિવ્ય ભાસ્કર આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી.વીડિયોમાં, ઝુબિન લાઇફ જેકેટ વિના તરતો જાેઈ શકાય છે. તે સ્વીમિંગ કરતા સમયે ન માત્ર સ્ટ્રગલ કરતો દેખાઈ રહ્યો છે, પરંતુ…

Read More

તમે બંને સૌથી સારા માતા-પિતા બનશો : અક્ષય. કેટરિના કૈફની પ્રેગ્નન્સી અંગે અક્ષય કુમારની અનોખી ડિમાન્ડ.કેટરિનાની પોસ્ટ બાદ નેહા ધૂપિયા, મિની માથુર, વરુણ ધવન સહિતની અનેક બોલીવુડની સેલિબ્રિટીએ તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી.મુંબઈ: લગ્નના ચાર વર્ષ બાદ કેટરિના કેફ અને વિક્કી કૌશલે તેમના પરિવારજનો તથા ચાહકોને સારા સમાચાર આપ્યા છે. કેટરિના કેફે પોતાના બેબી બમ્પ સાથેની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને તેની પ્રેગનેન્સીની જાણ કરી હતી. જેને લઈને તેનું કમેન્ટ બોક્સ શુભેચ્છાઓના સંદેશથી ભરાઈ ગયું હતું. જાેકે, કેટરિના કેફની પ્રેગનન્સીના સમાચાર સાંભળીને અક્ષય કુમારે તેની પાસે એક અનોખી માંગણી કરી છે. કેટરિના કેફે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો બેબી બમ્પ…

Read More

બોલિવૂડમાં ન ગાવા અંગે ગરબા ક્વિન ફાલ્ગુનીનો ખુલાસા.‘મને જી હજૂરી કરતા નથી આવડતું’ : ફાલ્ગુની પાઠક.ફાલ્ગુની પાઠકે ‘યાદ પિયા કી આને લગી’ અને ‘મેને પાયલ હે છનકાઈ’ જેવા સુપરહિટ ગીતો આપ્યા છે. નવરાત્રિ અને ગરબાનો ઉલ્લેખ થતા જ લોકોના મનમાં ગરબા ક્વિન ફાલ્ગુની પાઠકનું નામ આવી જ જાય છે. ગરબા નાઈટ સિંગરના ગીતો વિના અધૂરી રહી જાય છે. ક્વિન ઓફ ઈન્ડિયાના નામથી જાણીતી ફાલ્ગુની પાઠકે ‘યાદ પિયા કી આને લગી’ અને ‘મેને પાયલ હે છનકાઈ’ જેવા સુપરહિટ ગીતો આપ્યા છે. તેણે ઘણાં સુપરહિટ ગીતો આપ્યા છતાં તેણે ક્યારેય બોલિવૂડ માટે નથી ગાયું. હવે તેણે એક ઈન્ટરવ્યૂમાં આ અંગે ખુલાસો કરીને…

Read More

રજત બેદીની દીકરીને જાેઈ લોકો થયા આશ્ચર્યચકિત.રજત બેદીની દીકરી સોશિયલ મીડિયાની નવી ‘ક્રશ’ બની.વીરાની ઉંમર ૧૮ વર્ષ છે, તેનો જન્મ ૧૨ ફેબ્રુઆરી ૨૦૦૭ના રોજ થયો હતો. રિપોર્ટ્સ પ્રમાણે વીરા બાકી સ્ટાર-કિડ્સથી અલગ છ.હાલમાં જ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ના પ્રીમિયરમાં બોલિવૂડના અનેક સેલેબ્રિટીએ હાજરી આપી હતી. આ ઈવેન્ટમાં સીરિઝનો એક્ટર રજત બેદી પણ પહોંચ્યો હતો. રજત તેના પરિવાર સાથે આ પ્રીમિયર પર જાેવા મળ્યો હતો. આ બધા સ્ટાર્સ વચ્ચે રજત બેદીની દીકરી વીરા બેદીએ બધાનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. લોકોને વીરા સુંદર જ નહીં પણ બોલિવૂડની ટોપ એક્ટ્રેસ કરીના કપૂરની કોપી પણ લાગી રહી છે. કેટલાક લોકોનું અનુમાન છે કે બેદી…

Read More

નવરાત્રીના ચોથા દિવસ માં કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. શ્રી કુષ્માંડાની ઉપાસના આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પૂજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. શ્રી કુષ્માંડાની ઉપાસના કરવાથી બધા જ રોગો અને કષ્ટો નાશ પામે છે. આમની ભક્તિથી આયુષ્ય, બળ અને આરોગ્યની વૃધ્ધી થાય છે.આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પૂજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે.એવું માનવામાં આવે છે કે સૃષ્ટીની રચના થઈ ન્હોતી…

Read More

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપ્યા સારા સમાચાર.બે-ત્રણ મહિનામાં ઘટી શકે છે વીજળીનું બિલ.કોલસા પર જીએસટી ઘટતાં ૨થી ૩ મહિનામાં વીજ બિલ ઘટશ.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં ગુજરાતની જનતા માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, જે સીધી રીતે તેમના વીજળીના બિલ પર અસર કરશે. તેમણે જણાવ્યું છે કે કોલસા પરનો જીએસટી (GST) ઘટાડવામાં આવ્યો છે, જેના કારણે આગામી બે થી ત્રણ મહિનામાં વીજળીના બિલમાં ઘટાડો જાેવા મળશે. આ ર્નિણયથી સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે. વીજળીના ઉત્પાદનમાં કોલસો એક મુખ્ય સ્ત્રોત છે અને તેના પરના ટેક્સમાં ઘટાડો થવાથી વીજળીના ઉત્પાદન ખર્ચમાં પણ ઘટાડો થશે. આ ઘટાડાનો લાભ સીધો ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવશે,…

Read More

રાજ્યના શાસનમાં સરળતા રહે તે હેતુથી ર્નિણય.ગુજરાતમાં ૧૭ નવા તાલુકા જાહેર, કુલ તાલુકા વધીને ૨૬૫ થયા.નવુ તાલુકા મથક નજીકમાં જ મળવાથી સામાજિક, આર્થિક, આરોગ્ય અને શૈક્ષણિક સહિતની સર્વગ્રાહી સુવિધામાં વધારો થશે.ય્ેદ્ઘટ્ઠટ્ઠિં દ્ગીુજ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં વહીવટી સરળતા લાવવા અને લોકોની સુવિધા વધારવા માટે ૧૭ નવા તાલુકાની રચના કરવામાં આવી છે. બુધવારે (૨૪ સપ્ટેમ્બર) યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ નવા તાલુકાઓની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. બનાસકાંઠામાંથી નવો વાવ-થરાદ જિલ્લો તેમજ હાલના રાજ્યના ૨૧ તાલુકામાંથી નવા ૧૭ તાલુકાની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી દેવાઈ છે. આ સાથે હવે રાજ્યમાં કુલ તાલુકા વધીને…

Read More

H-1B વિઝા પ્રતિબંધોનો લાભ લેવાનો પ્રયાસ.જર્મનીએ ફિલિપ એકરમેને કુશળ ભારતીય કામદારોને ખુલ્લું આમંત્રણ.અમેરિકાના H-1B વિઝા પ્રતિબંધો વચ્ચે, યુરોપના સૌથી મોટા અર્થતંત્રએ ભારતીયોને આપી ખુલ્લી ઓફર.અન્ય દેશો ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા અમેરિકામાં ચાલી રહેલા H-1B વિઝા પ્રતિબંધોનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે, યુરોપનું સૌથી મજબૂત અર્થતંત્ર ગણાતા જર્મનીએ ભારતીય પ્રતિભાઓને આકર્ષવાનું શરૂ કર્યું છે. ભારતમાં જર્મન રાજદૂત ડૉ. ફિલિપ એકરમેને કુશળ ભારતીય કામદારોને ખુલ્લું આમંત્રણ આપ્યું છે અને જર્મનીને અમેરિકાના સ્થિર અને નફાકારક વિકલ્પ તરીકે રજૂ કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક વિડિઓ પોસ્ટ કરીને, તેમણે લખ્યું કે આ મારી તમામ ઉચ્ચ કુશળ ભારતીયોને અપીલ છે. જર્મની તેની…

Read More

રાહુલ ગાંધીના આરોપો બાદ ચૂંટણી પંચનો ર્નિણય.વિવાદ ઉકેલવા ચૂંટણી પંચે ઈ-સાઈન સિસ્ટમ લોન્ચ કરી.ટેકનિકલ સુવિધાથી મતદારની ઓળખનો દુરૂપયોગ અટકશ.મતદાર યાદીમાંથી નામ કાઢવાને લઈને ઉઠેલા વિવાદને ઉકેલવા માટે ભારતના ચૂંટણી પંચે (ઈઝ્રૈં) એક નવી ટેકનિકનો ઉપયોગ શરૂ કર્યો છે. આ ર્નિણય કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા કર્ણાટકના આલંદ વિધાનસભા ક્ષેત્રમાં મોટા પાયે મતદારોના નામ હટાવવા માટે કરવામાં આવેલી ગેરરીતિના આરોપો બાદ લેવાયો છે. આ ટેકનિકલ સુવિધાથી મતદારની ઓળખનો દુરૂપયોગ અટકાવી શકાશે. ચૂંટણી પંચે તેના ઈઝ્રૈંદ્ગીં પોર્ટલ અને એપ પર નવું ઈ-સાઈન ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચર હેઠળ, મતદારોએ રજિસ્ટ્રેશન, નામ હટાવવા અથવા સુધારા માટે અરજી કરતી વખતે પોતાના આધાર સાથે…

Read More