Author: Garvi Gujarat

ચોથી પત્ની બનીને આખી જિંદગી બરબાદ કરી નાખીસગીર વયે એક્ટ્રસે પિતાની ઉંમરના હીરો સાથે કર્યા લગ્નસાઉથની એક્ટ્રેસે માત્ર ૧૭ વર્ષની ઉંમરે ૪૮ વર્ષના એક્ટર સાથે સંસાર માંડ્યો હતો. બંને વચ્ચે ૩૧ વર્ષનું અંતર હતુ.કેટલાક ફિલ્મ સ્ટાર્સની કહાની પણ ફિલ્મો કરતા વધુ ચોંકાવનારી હોય છે. આવો જ એક કિસ્સો સાઉથની એક્ટ્રેસનો છે. જેણે એક ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરિયરની શરૂઆત કરી હતી. લોકચાહના પણ ઘણી મળી, પરંતુ અંગત જિંદગીમાં એક ખોટા ર્નિણયે તેની આખી જિંદગી બરબાદ કરી નાખી.સાઉથની એક્ટ્રેસે માત્ર ૧૭ વર્ષની ઉંમરે ૪૮ વર્ષના એક્ટર સાથે સંસાર માંડ્યો હતો. બંને વચ્ચે ૩૧ વર્ષનું અંતર હતુ. આગળ જતાં આ લગ્ન તેના માટે…

Read More

પલાશ પર છેતરપિંડીનો પણ આરોપપલાશ મુછલનો હાર્દિક પંડ્યાની ભૂતપૂર્વ પત્ની સાથેનો એક વીડિયો ચર્ચામાંલગ્ન મુલતવી રાખ્યા બાદ, સ્મૃતિએ ઇન્સ્ટાગ્રામ પર લગ્ન સમારંભના બધા ફોટા અને વીડિયો ડિલીટ કરી દીધા હતાસંગીતકાર પલાશ મુછલ આ દિવસોમાં હેડલાઇન્સમાં છે. સ્મૃતિ મંધાના સાથેના તેમના લગ્ન મુલતવી રાખવામાં આવ્યા ત્યારથી, તેમના વિશે ઘણી વાતો પ્રકાશમાં આવી રહી છે.પલાશ મુછલનો હાર્દિક પંડ્યાની ભૂતપૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથેનો ડાન્સ વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ કારમાં મસ્તી કરતા દેખાય છે. લગ્ન મુલતવી રાખ્યા બાદ, સ્મૃતિએ ઇન્સ્ટાગ્રામ પર લગ્ન સમારંભના બધા ફોટા અને વીડિયો ડિલીટ કરી દીધા હતા, જેના કારણે તે બંને સમાચારમાં આવ્યા હતા. ચાહકો પલાશ પર…

Read More

ચેઇનસોમેન સાથે હરિફાઈ કરશેમહાવતાર નરસિમ્હા ઓસ્કાર ૨૦૨૬ની રેસમાં આગળ વધી.‘મહાવતાર નરસિમ્હા’ ફિલ્મ હિન્દુ ભગવાન વિષ્ણુના ચોથા અવતાર નરસિમ્હાના જીવન પર આધારીત છે.ભારતીય એનિમેટેડ માઇથોલોજિકલ મહાગાથા ‘મહાવતાર નરસિમ્હા’ ઓસ્કાર ૨૦૨૬ની રેસમાં આગળ વધી ગઈ છે. હવે તે કેપોપ ડેમન હન્ટર્સ, ડેમન સ્લેયર્સ અને ઇન્ફિનિટી કેસ જેવી ફિલ્મો સાથે રેસમાં છે. ઓસ્કારના એકેડેમી દ્વારા ૨૦૨૬ના એવોર્ડ્ઝ માટે બેસ્ટ એનિમેટેડ ફિચરની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં ભારતીય ફિલ્મને પણ સ્થાન મળ્યું છે. આ કેટેગરીમાં વિવિધ દેશની અન્ય ૩૫ ફિલ્મ પણ સામેલ છે. એકેડેમી દ્વારા અપવામાં આવેલી અપડેટ મુજબ ‘મહાવતાર નરસિમ્હા’ની પણ ‘ધ બડ ગાય્ઝ ૨’, ‘ચેઇન્સો મેન-ધ મુવી: રીઝ આર્ક’, ‘ડેમન સ્લેયર:ઇન્ફિનિટી…

Read More

કાર્તિક આર્યન અને કરણ જાેહરે ત્રીજી ફિલ્મ સાઇન કરી.ધર્મા પ્રોડક્શનનો જેન-ઝી પોસ્ટર બોય બન્યો કાર્તિકફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ તેણે કરણ જાેહરના પ્રોડક્શન હાઉસ સાથે વધુ એક ફિલ્મ શૂટ કરવાની શરૂ કરી હતી.કાર્તિક આર્યનની ‘તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી’ ક્રિસમસ પર રિલીઝ થવાની રાહ જાેવાઈ રહી છે, જે કરણ જાેહર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. હજુ તો આ ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ તેણે કરણ જાેહરના પ્રોડક્શન હાઉસ સાથે વધુ એક ફિલ્મ શૂટ કરવાની શરૂ કરી હતી, ‘નાગઝીલા’. હવે તેણે ત્રીજી ફિલ્મ સાઇન કરીને હેટ્રિક મારી લીધી છે. તાજેતરમાં જ કાર્તિક કરણ જાેહરની જ પીઆર…

Read More

નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી વિભાગ-૧ તથા વિભાગ-૨ની કચેરીઓના કાર્યક્ષેત્રમાં ફેરફાર કાર્યક્ષેત્રમાં ફેરફારનો અમલ પહેલી ડિસેમ્બરથી આવશે સ્ટેમ્પ ડેપ્યુટી મૂલ્યાંકન તંત્ર વિભાગ-૧ અમદાવાદના નાયબ કલેકટરશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર મહેસૂલ વિભાગના તા. ૧૪/૧૧/૨૦૨૫ના જાહેરનામા નંબર – GHM/2025/215/M/RD/ GSA/e-file/15/2023/1210/H1(Stamps) તથા માન. સુપ્રી. ઓફ સ્ટેમ્પ્સશ્રી ગુ.રા.ગાંધીનગરના તા. ૧૯/૧૧/૨૦૨૫ના ઈ સરકાર ફાઈલ નં. ૨૧૭/૨૦૨૫/૪૧૯૩/કાયદા બ્રાન્ચના પત્રથી નાયબ કલેક્ટરશ્રી અમદાવાદ વિભાગ-૧ અને વિભાગ-૨ની કચેરીઓની કામગીરી માટે તા. ૦૧/૧૨/૨૦૨૫થી નીચે મુજબ સબ રજિસ્ટ્રાર કચેરીઓની વહેંચણી કરવામાં આવી છે. નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકનતંત્રની કચેરી, અમદાવાદ વિભાગ-૧ હેઠળ અમદાવાદ સિટી અને જિલ્લાની રજિસ્ટ્રાર કચેરીઓમાંથી અમદાવાદ-૧ (સિટી), અમદાવાદ-૫ (નારોલ), અમદાવાદ-૬ (નરોડા), અમદાવાદ-૭ (ઓઢવ), અમદાવાદ -૧૧ (અસલાલી), અમદાવાદ-૧૨ (નિકોલ),…

Read More

અમિત ચાવડાના સરકાર પર આકરા પ્રહાર.ખેડૂતોને ૩૫૦૦ રૂપિયાનું પડીકું અને શિબિર પર લાખોનો ખર્ચચિંતન શિબિરના નામે નાટક થાય છે, એક એક થાળીની કિંમત ત્રણ હજાર, એક એક વ્યક્તિ પાછળ લાખો રૂપિયાનો ખચકોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તાજેતરમાં યોજાયેલી ચિંતન શિબિરના મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ચાવડાએ સરકારની આ શિબિરને નાટક ગણાવીને તેના ખર્ચ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને સરકારને ખેડૂતોની ચિંતા કરવા માટે અપીલ કરી છે. અમિત ચાવડાએ પોતાના નિવેદનમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, સરકાર દ્વારા યોજાતી આ ચિંતન શિબિરના નામે માત્ર નાટક થાય છે. તેમણે શિબિરના ખર્ચ અંગે ચોંકાવનારા આંકડાઓ રજૂ કરતાં જણાવ્યું હતું કે, એક-એક…

Read More

દ.આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાનો વિશ્વ રેકોર્ડ.બાવુમા પ્રથમ ૧૨ ટેસ્ટ પછી સૌથી વધુ જીત મેળવનાર કેપ્ટન બની ગયો.ટેમ્બા બાવુમાએ એક એવો રેકોર્ડ બનાવ્યો જે ટેસ્ટ ક્રિકેટના ૧૪૮ વર્ષના ઇતિહાસમાં કોઈ હાંસલ કરી શક્યું ન હતું.ટેમ્બા બાવુમાના નેતૃત્વ હેઠળ દક્ષિણ આફ્રિકાએ ગુવાહાટીમાં શ્રેણીની બીજી મેચમાં ભારતને ૪૦૮ રનથી હરાવીને ઇતિહાસ રચ્યો. રનની દ્રષ્ટિએ આ ભારતનો સૌથી મોટો ટેસ્ટ પરાજય છે. ભારતીય ટીમે તેના ટેસ્ટ ઈતિહાસમાં ત્રીજી વખત ઘરઆંગણે ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો છે. દક્ષિણ આફ્રિકા છેલ્લા ૨૫ વર્ષથી ભારતમાં સીરિઝ જીતની રાહ જાેઈ રહ્યું હતું અને આફ્રિકન ટીમે તે રાહ પૂરી કરી છે. ગુવાહાટી ટેસ્ટમાં વિજય સાથે કેપ્ટન ટેમ્બા બાવુમાએ એક…

Read More

મેડિકલ કોલેજ લાંચકાંડમાં ED ના દરોડાગુજરાત સહિત ૧૦ રાજ્યોમાં ૧૫ સ્થળોએ ઈડીની કાર્યવાહી.મેડિકલ શિક્ષણ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છ.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે મેડિકલ કોલેજાે અને સરકારી અધિકારીઓ સાથે સંકળાયેલા એક મોટા લાંચકાંડના સંબંધમાં દેશવ્યાપી કાર્યવાહી હાથ ધરી છે. ED ની ટીમોએ ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, બિહાર, ઉત્તરપ્રદેશ અને દિલ્હી એમ કુલ ૧૦ રાજ્યોમાં ૧૫ સ્થળોએ દરોડા પાડ્યા છે, જેના કારણે મેડિકલ શિક્ષણ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ED ની આ કાર્યવાહી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ૩૦ જૂન, ૨૦૨૫ના રોજ દાખલ કરવામાં આવેલી એફઆઈઆર (FIR) પર આધારિત છે. આ FIR માં…

Read More

SIR નો વિરોધ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટનો સવાલ.આધાર કાર્ડના આધારે ઘૂસણખોરોને પણ નાગરિકતા આપી દઈએ? CJI સૂર્યકાંત અને જસ્ટિસ બાગચીની બેન્ચ દ્વારા સુનાવણીસુપ્રીમ કોર્ટે SIR પરની સુનાવણી દરમિયાન એક મહત્ત્વનો સવાલ ઉઠાવ્યો કે, શું ઘૂસણખોર વ્યક્તિને માત્ર આધાર કાર્ડના આધારે મત આપવાનો અધિકાર આપી શકાય? કોર્ટે સ્પષ્ટ કર્યું કે આધાર કાર્ડ કાયદેસર દસ્તાવેજ છે, જે ખાસ કાયદા હેઠળ સરકારી સુવિધાઓ (જેમ કે સબસિડીવાળું રાશન) માટે અપાય છે પરંતુ શું તેનાથી મતદાર બનાવવાનો હક મળે? CJI જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જે. બાગચીની બેન્ચે ૨૬ નવેમ્બરના રોજ SIR ની બંધારણીય માન્યતા પર સુનાવણી કરી. આ અરજી પશ્ચિમ બંગાળ, કેરળ અને તમિલનાડુ…

Read More

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન.અમે બધા સંબંધિત નેતાઓને બોલાવીને ચર્ચા-વિચારણા કરીશું.કર્ણાટકમાં મુખ્યમંત્રી પદને લઈને બેંગલુરુથી દિલ્હી સુધી જે રાજકીય ગરમાગરમી હાલમાં ચાલી રહી છે.કર્ણાટકમાં સત્તા પરિવર્તનની માંગ જાેર પકડી ચૂકી છે. ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારના જૂથે અઢી-અઢી વર્ષના ફોર્મ્યુલા સાથે બેંગલુરુથી દિલ્હી સુધી મોરચો ખોલી દીધો છે. આ જૂથના નેતાઓ અને ધારાસભ્યો દિલ્હીમાં ધામા નાખીને કોંગ્રેસ નેતૃત્વ પર ર્નિણય લેવા દબાણ વધારી રહ્યા છે. બીજી તરફ સીએમ સિદ્ધારમૈયા પણ ખુરશી બચાવવા માટે એક્ટિવ મોડમાં આવી ગયા છે અને તેમણે લોબિંગ શરૂ કર્યું છે. ગુરુવારે, સીએમએ તેમના નજીકના નેતાઓ, જેમાં ગૃહમંત્રી જી. પરમેશ્વરા અને સતીશ જરકીહોલી સામેલ હતા, તેમની સાથે બેઠક…

Read More