Author: Garvi Gujarat

સોનાના વાયદામાં રૂ.6138 અને ચાંદીના વાયદામાં રૂ.15401નો સાપ્તાહિક ધોરણે જંગી ઉછાળોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.34 લપસ્યો બિનલોહ ધાતુઓ, નેચરલ ગેસમાં એકંદરે સુધારોઃ ઇલેક્ટ્રિસિટી, કોટન, મેન્થા તેલમાં નરમાઇનો માહોલઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.347829.81 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.2235426.91 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.269687.33 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 30107 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 7થી 13 નવેમ્બરના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.2583324.39 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.347829.81 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.2235426.91 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. ઇન્ડેક્સ વાયદાઓમાં રૂ.38.58 કરોડ અને ઇન્ડેક્સ…

Read More

રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની માંગસાબરકાંઠામાં BLO ની ફરજ સોંપાતા શિક્ષકોમાં અસંતોષરાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા આ કામગીરીમાંથી શિક્ષકોને મુક્તિ આપવા માંગ કરવામાં આવી છસાબરકાંઠામાં BLO ની ફરજ સોંપાતા શિક્ષકોમાં અસંતોષ જાેવા મળી રહ્યો છે. શિક્ષકોના જણાવ્યા અનુસાર, વધારાના કામથી શિક્ષણની ગુણવત્તા પર અસર પડી રહી છે. આ કામગીરીના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ રહી હોવાની દલીલ પણ શિક્ષકો દ્વારા કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ૭ ડિસેમ્બર સુધી SIR ની કામગીરી પૂર્ણ કરવાનું જણાવવામાં આવ્યું છે. આ વચ્ચે શિક્ષકોને SIR ની કામગીરીમાંથી મુક્તિ આપવા માંગ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કરવામાં આવી છે. સાબરકાંઠામાં શિક્ષકોને BLO તરીકે ફરજ સોંપવામાં આવી છે,…

Read More

વડોદરામાં અનેક સ્થળોએ મ્યુ. કોર્પો.ની પાઈપોના દબાણથી લોકોને હાલાકીપાણીની લાઈનોના છેલ્લા દોઢ વર્ષથી વધુ સમયથી ધુળ ખાઇ રહી હોય રાહદારીઓઓની મુશ્કેલીમાં વધારો થયો છેવડોદરા શહેરમાં ફૂટપાથ પર વાહનોના પાર્કિંગ અને ગેરકાયદે લારી-ગલ્લા, પથારાના દબાણથી રાહદારીઓ પરેશાન છે. ત્યારે શહેરમાં અનેક સ્થળોએ ફૂટપાથ પર તથા રસ્તાની બાજુમાં મ્યુ.કોર્પોરેશનની પાણીની લાઈનોના છેલ્લા દોઢ વર્ષથી વધુ સમયથી ધુળ ખાઇ રહી હોય રાહદારીઓઓની મુશ્કેલીમાં વધારો થયો છે. વડોદરા મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. હાલ ઠેર-ઠેર પાણી, ડ્રેનેજ અને વરસાદી કાંસની કામગીરી પૂરજાેશમાં ચાલી રહી છે. જેથી નાગરિકોને પ્રાથમિક સુવિધા માટેની સમસ્યાઓમાંથી રાહત થશે. જાે કે, આ…

Read More

સ્થાયી સુચના બાદ રીપેરિંગ શરૂ કરાયું પીપલોદના લેક વ્યુ ગાર્ડનમાં મેઈન્ટેનન્સ અભાવે મુલાકાતીઓ ઈજાગ્રસ્ત થયાપાલિકા અને ભાગીદાર કંપનીની બેદરકારીના કારણે ગાર્ડનમાં મુલાકાતે આવતા કેટલાક લોકોને ઈજા થઈ હતીસુરત પાલિકાના અઠવા ઝોનમાં લેક વ્યુ ગાર્ડનમાં મેઈન્ટેનન્સ ન થતું હોવાથી વોક વે અને રમત ગમતના સાધનો તુટ્યા હતા. પાલિકા અને ભાગીદાર કંપનીની બેદરકારીના કારણે ગાર્ડનમાં મુલાકાતે આવતા કેટલાક લોકોને ઈજા થઈ હતી. આ ફરિયાદ બાદ સ્થાનિક કોર્પોરેટરે ઝોન અને એજન્સી બન્નને ફરિયાદ કરી છતાં કોઈ રીપેરીંગ કામગીરી થઈ ન હતી. ગત સ્થાયી સમિતિની બેઠકમાં ફરિયાદ થયા બાદ ગંભીર નોંધ લઈ એક અઠવાડિયામાં કામગીરીનો રિપોર્ટ સાથે હાજર રહેવા તાકીદ કરતા તાત્કાલિક રીપેરીંગ કામ…

Read More

અઠવાડિયામાં જ રૂ.૧૦૦ નો ઉછાળો નોંધાયોમાવઠા બાદ સિંગતેલના ભાવમાં જબરદસ્ત વધારોસિંગતેલનો ૧૫ કિલોનો ડબ્બો રૂ.૨૬૨૦ સુધી પહોંચ્યોરાજકોટની બજારમાં આજે ફરી એક વખત સિંગતેલના ભાવો ચર્ચાનો વિષય બન્યા છે. સતત વધતા ભાવોના કારણે ઘરગથ્થુ ગ્રાહકો થી લઈને વેપારીઓ સુધી સૌની ચિંતા વધી રહી છે. સિંગતેલનો ૧૫ કિલોનો ડબ્બો હવે રૂ.૨૬૨૦ સુધી પહોંચ્યો છે. જ્યારે માત્ર એક અઠવાડિયામાં જ રૂ.૧૦૦ નો ઉછાળો નોંધાયો છે. માવઠાએ મગફળીના પાકને નુકસાન થયું છે અને ઉત્પાદન ઓછું થયું છે. બજારમાં મગફળી વેંચાવવા આવે છે તેની ક્વોલિટી પણ નબળી પડી છે. આ સીધી અસર હવે તેલના બજારમાં જાેવા મળી રહી છે. નવા સિંગતેલના ડબ્બાના આજે ૨૬૦૦ થી…

Read More

પોસ્ટ મૂકતા પોલીસ દોડતી થઈગુજરાતી ફિલ્મ એક્ટ્રેસને કેબ ડ્રાઇવરે ધમકી આપીપોલીસ તરફથી તાત્કાલિક મદદ મળ્યા બાદ નીલમ પંચાલે રાત્રે પોતાની પોસ્ટ ડીલીટ કરી દીધી હતીશહેરમાં જાણીતી ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસને એક કડવો અનુભવ થયો હતો. એક્ટ્રેસે ગાડી ધીમી ચલાવતાં ને બીજે રસ્તેથી લઈ જતાં ડ્રાઇવર સાથે બોલાચાલી કરી હતી. જેથી ડ્રાયવરે તેને ધમકી આપી હતી. એક્ટ્રેસે આ અંગે પોસ્ટ મૂકતા પોલીસ દોડતી થઈ હતી. જાેકે એક્ટ્રેસ તેની ટ્રેન ચૂકી ગઈ હતી અને પોલીસે તેને બીજી ટ્રેનમાં રવાના કરી હતી. જે બાદ એક્ટ્રેસે પોસ્ટ ડિલિટ કરી હતી.ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ની જાણીતી અભિનેત્રી નીલમ પંચાલને અમદાવાદમાં ટેક્સી ડ્રાઇવરના કારણે અસુરક્ષિત મહેસૂસ કરવાનો બનાવ સામે…

Read More

ભટ્ટ પરિવારના વિખવાદો સપાટી પરઆલિયાના લગ્નની કંકોતરી ન મળ્યાનો કાકા મુકેશ ભટ્ટને રંજઆલિયા ભટ્ટના લગ્નનું આમંત્રણ ન મળતાં મને આશ્ચર્યની સાથેસાથે દુ:ખ પણ થયું હતું : મુકેશ ભટ્ટમહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટ વચ્ચના સંબંધોમમાં તિરાડ પડી ગઈ છે. આલિયા ભટ્ટના લગ્નમાં તેને આમંત્રણ નહોતું આપવામાં આવ્યું તેનો વસવસો હજી હોવાનું તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું. મુકેશ ભટ્ટે એમ પણ કહ્યું હતુ ંકે, રાહાના જન્મ પછી પણ તેને લગતા કોઈ પ્રસંગમાં મને બોલાવાયો નથી. મુકેશ ભટ્ટે પોતાની વ્યથા જણાવતાં કહ્યું હતું કે, આલિયા ભટ્ટના લગ્નનું આમંત્રણ ન મળતાં મને આશ્ચર્યની સાથેસાથે દુ:ખ પણ થયું હતું. હું ભાઇ મહેશ ભટ્ટની પુત્રીઓ પણ…

Read More

લયકી લયકા’નું શૂટિંગ દિલ્હીમાં શરૂઅભિનેત્રી રાશા થડાની અભય વર્મા સાથે રોમાન્સ કરશેવાયરલ થયેલા ચિત્રોમાં, બંને સ્ટાર્સ મસ્તી કરતા અને ક્યારેક એકબીજા સાથે રોમેન્ટિક પોઝ આપતા જાેવા મળે છેરાશા થડાની અને અભય વર્મા ટૂંક સમયમાં રૂપેરી પડદા પર સાથે જાેવા મળશે. આ યુવા ફિલ્મ સ્ટાર્સે તેમની આગામી ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. રાશાએ સેટ પરથી સુંદર ફોટા શેર કર્યા છે.રવીના ટંડનની પુત્રી હવે તેના આગામી પ્રોજેક્ટ માટે તૈયાર છે. અભિનેત્રીએ તેના આગામી પ્રોજેક્ટ, લયકી લયકા” ના સેટ પરથી ઘણી તસવીરો ચાહકો સાથે શેર કરી છે. આ વાયરલ ફોટામાં, બંને યુવા બોલિવૂડ કલાકારો રોમેન્ટિક પોઝ આપતા જાેવા મળે છે. ચાહકો…

Read More

૯ના મોત, ૨૭થી વધુ લોકો ઈજાગ્રસ્તશ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં ભીષણ બ્લાસ્ટઆ પ્રચંડ બ્લાસ્ટને કારણે પોલીસ સ્ટેશનની ઈમારતને પણ મોટું નુકસાન થયું હતું અને ત્યાં આસપાસ ઊભેલા વાહનો પણ સળગી ગયા હતાદિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ હવે જમ્મુ-કાશ્મીરના દક્ષિણ શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશન ખાતે શુક્રવારે રાતે એવી ઘટના બની જેની કલ્પના પણ નહોતી કરી. અહીં એક એવો પ્રચંડ બ્લાસ્ટ થયો કે જેનાથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો અને ધડાકાનો અવાજ લગભગ અનેક કિ.મી. સુધી સંભળાયો હતો. આ વિસ્ફોટમાં ૯ લોકોના મોતના અહેવાલ છે. પોલીસ સ્ટેશનની ઈમારતને નુકસાન આ પ્રચંડ બ્લાસ્ટને કારણે પોલીસ સ્ટેશનની ઈમારતને પણ મોટું નુકસાન થયું હતું અને ત્યાં આસપાસ…

Read More

તબ્બુ છેલ્લે ગયા વર્ષે મોટા પડદા પર જાેવા મળી હતીફેશન શોમાં રેમ્પ પર તબ્બુની અજીબ ચાલ જાેઈ ફેન્સ નિરાશઅભિનેત્રીએ કોહલ અને ઘેરા લાલ લિપસ્ટિક સિવાય કોઈ ખાસ મેકઅપ કર્યો ન હતો, તેના વાળ પણ સ્લીક બનમાં હતાઅબુ જાની સંદીપ ખોસલાએ એક ભવ્ય ફેશન શોનું આયોજન કર્યું હતું. તબ્બુએ શોસ્ટોપર તરીકે રેમ્પ વોક કર્યું હતું. અભિનેત્રીના દેખાવ કરતાં વધુ, તેણીની બેડોળ ચાલ અને તેના ચહેરા પરની કરચલીઓએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. તેનો મોડેલિંગ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો. વિડીયો જાેયા પછી, લોકોએ ટિપ્પણી કરવાનું શરૂ કર્યું. કેટલાકે અભિનેત્રીને વૃદ્ધ કહી, જ્યારે અન્ય લોકોએ કહ્યું કે તેણીની ચાલ વિચિત્ર હતી.…

Read More