Author: Garvi Gujarat

એપસ્ટેઇન ફાઇલમાં સહઆરોપી સાથેની ઇ-મેઇલ વાતચીતમાં દાવોસેક્સકાંડની પીડિતા વર્જિનિયા અને ટ્રમ્પે એપસ્ટેઈનના ઘરે કલાકો વિતાવેલાવર્જિનિયા ગિઉળેએનું નામ ટ્રમ્પની સાથે અને બ્રિટિશ પ્રિન્સ એન્ડ્રૂયુ બંને સાથના વિવાદમાં જાેડાયેલું છે.અમેરિકન પ્રમુખ ટ્રમ્પ માટે વિવાદો હવે નવાઈ રહ્યા જ નથી. તેમની સાથે સંકળાયેલો કોઈ વિવાદ ન હોય તો આશ્ચર્ય લાગે છે. તેઓ ફરીથી વિવાદમાં સપડાયા છે. તેઓ હવે સેક્સ ટ્રાફિકિંગના ગુનેગાર જેફરી એપ્સ્ટેઇન સાથેના સંબંધોને લઈને ફરીથી વિવાદમાં આવ્યા છે. આ વખતે અમેરિકન ડેમોક્રેટ્સ સાંસદોએ કેટલાક એવા ઇ-મેઇલ જાહેર કર્યા છે, જેનાથી ટ્રમ્પ મુશ્કેલીમાં ફસાઈ શકે છે. આ ઇ-મેઇલમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પે જેળીની પીડિતોમાંથી એકની જાેડે કલાકોના કલાકો વીતાવ્યા હતા.…

Read More

દિલ્હી હુમલા બાદ નિર્માતાનો ર્નિણયલાલ કિલ્લા પર રામ ચરણની ફિલ્મનું શૂટિંગ રદ કરાયુંઆ ઘટનાથી શાહિદ કપૂર, રશ્મિકા મંદન્ના અને કૃતિ સેનનની આગામી ફિલ્મ, કોકટેલ ૨ ને પણ અસર થઈરાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટથી બધાને હેરાન લાગ્યો છે. આનાથી અનેક ફિલ્મ શૂટિંગ અને કાર્યક્રમો પર અસર પડી છે. સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે ઇઇઇ ફેમ અભિનેતા રામ ચરણની આગામી ફિલ્મનું શૂટિંગ મુલતવી રાખવામાં આવ્યું છે. એવા સમાચાર છે કે, નિર્માતાઓએ આ પ્રોજેક્ટ માટે વહીવટીતંત્ર પાસેથી પહેલાથી જ પરવાનગી મેળવી લીધી હતી, પરંતુ હવે શૂટિંગ મુલતવી રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.રામ ચરણ નાના સમારકામ માટે દિલ્હીમાં તેમની…

Read More

મીરા નાયર સાથે વધુ એક કોલબરેશનઅમૃતા શેરગિલની બાયોપિકમાં તબુનો ખાસ કેમિયો હશેઆ પહેલા તેમણે ૨૦૦૬માં ધ નેમસેક અને ૨૦૨૦માં એક વેબ સીરીઝ અ સ્યુટેબલ બોયમાં કામ કર્યુ હતુંમીરા નાર હાલ અમૃતા શેરગિલની બાયોપિકની તૈયારી કરી રહી છે. જેનું શૂટિંગ માર્ચ ૨૦૨૬માં શરૂ કરવાની યોજના છે. આ ફિલ્મમાં તબુનો એક વિસ્તૃત કેમિયો પણ હશે. મીરા નાયર અને તબુ આ ફિલ્મ દ્વારા ત્રીજી વખત સાથે કામ કરશે. આ પહેલા તેમણે ૨૦૦૬માં ધ નેમસેક અને ૨૦૨૦માં એક વેબ સીરીઝ અ સ્યુટેબલ બોયમાં કામ કર્યુ હતું. ફિલ્મ માટે નિર્માતા શોધવામાં જ મીરા નાયરને ચાર વર્ષ લાગ્યાં હતાં. અમૃતા શેરગિલની મુખ્ય ભૂમિકા કોણ ભજવશે તે…

Read More

ફિલ્મ કુછ કુછ હોતા હૈએ ૨૫ વર્ષ પૂર્ણ કર્યાકરણ જાેહર કુછ કુછ હોતા હૈની રિમેકમાં નવા કલાકારોને લેવાના મુડમાંઆ ફિલ્મમાં શાહરૂખ ખાન, કાજાેલ અને રાની મુખર્જી મુખ્ય ભૂમિકામાં હતા. ત્રણેયે પોતાના શાનદાર અભિનયથી બધાને પ્રભાવિત કર્યા હતાકરણ જાેહર દ્વારા ર્નિદેશિત કુછ કુછ હોતા હૈ આજે પણ લોકોની ફેવરિટ ફિલ્મ છે. કુછ કુછ હોતા હૈએ ૨૫ વર્ષ પૂર્ણ કર્યા છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન, કાજાેલ અને રાની મુખર્જી મુખ્ય ભૂમિકામાં હતા. ત્રણેયે પોતાના શાનદાર અભિનયથી બધાને પ્રભાવિત કર્યા હતા. કરણ જાેહરે તાજેતરમાં જ ફિલ્મના રિમેક વિશે વાત કરી હતી. તેમણે ખુલાસો કર્યાે હતો કે તેઓ ‘કુછ કુછ હોતા હૈ’ના રિમેકમાં રણબીર…

Read More

આ ફિલ્મ રઝનીશ રેઝી ઘાઈ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે‘૧૨૦ બહાદુર’ની ટીમે રેઝંગલાના માનમાં ‘માય સ્ટેમ્પ’ લોન્ચ કરી૧૯૬૨ના યૂદ્ધની ૬૩મી એનિવર્સરી નિમિત્તે રક્ષામંત્રી રાજનાથસિંહની હાજરીમાં ટિકિટ લોન્ચ થઈ.ભારતીય સેનાની હિંમત અને બલિદાનને એક હ્રદયસ્પર્ષી અંજલિ આપવા માટે ફરહાન અક્તરની આવનારી ફિલ્મ ‘૧૨૦ બહાદુર’ની ટીમ દ્વારા ખાસ બનાવાયેલી ‘માય સ્ટેમ્પ’ લોંચ કરવામાં આવી છે, જે રેઝંગ લા વૉર મેમોરીયલને સમર્પિત છે. આ સ્ટેમ્પ નવી દિલ્હીમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ દ્વારા લોંચ કરવામાં આવી છે, જે ભારતીય સેનાના હિરોએ લડેલી ૧૩મી બટાલિયન, કુમાઓં રેજિમેન્ટની આતિહાસિક રેઝંગ લાની લડતમાં વીરતાને સમર્પિત છે.લદ્દાખના ચુશુલમાં આવેલું, રેઝાંગ લા યુદ્ધ સ્મારક ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધમાં સર્વાેચ્ચ બલિદાન આપનારા…

Read More

પાક. સુપ્રીમ કોર્ટના બે જજાેનું રાજીનામું‘બંધારણની કબર પર ૨૭માં સુધારાનો પાયો નખાયો’.સુધારા અનુસાર પાકિસ્તાનમાં એક ફેડરલ બંધારણીય અદાલતની સ્થાપના કરશે, જે ફક્ત બંધારણીય બાબતોની સુનાવણી કરશ.પાકિસ્તાનમાં ન્યાયતંત્રની સ્વતંત્રતાને નબળી પાડતાવિવાદાસ્પદ ૨૭મા બંધારણીય સુધારાને પગલે મોટો રાજકીય અને બંધારણીય સંકટ ઊભો થયો છે. રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આ સુધારાને મંજૂરી આપ્યાના ગણતરીના કલાકોમાં જ સુપ્રીમ કોર્ટના બે વરિષ્ઠ ન્યાયાધીશો, ન્યાયાધીશ મન્સૂર અલી શાહ અને ન્યાયાધીશ અતહરમિનલ્લાહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરાયેલો આ ૨૭મો બંધારણીય સુધારો, પાકિસ્તાનમાં એક ફેડરલ બંધારણીય અદાલતની સ્થાપના કરશે, જે ફક્ત બંધારણીય બાબતોની સુનાવણી કરશે. જ્યારે હાલની સુપ્રીમ કોર્ટ માત્ર નાગરિકઅને…

Read More

સોના-ચાંદીના વાયદામાં પ્રત્યાઘાતી ઘટાડોઃ સોનાનો વાયદો રૂ.982 અને ચાંદીનો વાયદો રૂ.1854 ઘટ્યો ક્રૂડ તેલના વાયદામાં રૂ.44નો સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.26080.69 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.125683.55 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 21341.47 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 30068 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.151767.5 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.26080.69 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.125683.55 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. ઇન્ડેક્સ વાયદાઓમાં રૂ.2.62 કરોડ અને ઇન્ડેક્સ ઓપ્શન્સમાં રૂ.0.64 કરોડનાં કામકાજ થયાં હતાં. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ નવેમ્બર વાયદો 30068 પોઇન્ટના સ્તરે ટ્રેડ…

Read More

તુર્કમાન ગેટ પાસેની એક મસ્જિદમાં જાેવા મળ્યો દિલ્હી બ્લાસ્ટના આતંકવાદી ડો. ઉમરનો નવો ફોટો આવ્યો સામેઆ ફોટો દિલ્હીમાં થયેલા વિસ્ફોટના થોડા સમય પહેલાનો છે : ઉમરે એક મસ્જિદની મુલાકાત લીધી હતી૧૦ નવેમ્બરની સાંજે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે ચાલતી કારમાં આતંકવાદી બોમ્બ વિસ્ફોટ થયો હતો. અત્યાર સુધીમાં ૧૨ લોકોના મોત થયા છે અને ૨૪થી વધુ લોકો ઘાયલ થયા છે. આ કાર આતંકવાદી ડૉ. ઉમર ચલાવી રહ્યો હતો, જેનું પણ આ વિસ્ફોટમાં મોત થયું હતું. વિસ્ફોટ પહેલા ઉમર ઘણા કલાકો સુધી લાલ કિલ્લાના પાર્કિંગમાં ઊભો રહ્યો હતો. પાર્કિંગ લોટના ગેટ પરના સીસીટીવી કેમેરામાં માસ્ક પહેરેલા ઉમરનો ફોટો કેદ થયો હતો. હવે, ઉમરનો…

Read More

પૂર્વ CM પુત્રની કરોડોની સંપત્તિ જપ્ત કરવામાં આવી.પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલની ૬૧.૨૦ કરોડ રૂપિયાની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત થઈ.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) છત્તીસગઢના કથિત લિકર કૌભાંડની ચાલી રહેલી તપાસમાં મોટી કાર્યવાહી કરી છે. એજન્સીએ મની લોન્ડરિંગ જાેગવાઈઓ હેઠળ પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલની ૬૧.૨૦ કરોડ રૂપિયાની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરી છે. ઈડીએ આ મામલે ૫૯.૯૬ કરોડ રૂપિયાની કિંમતના ૩૬૪ રહેણાંક પ્લોટ અને કૃષિ જમીન તેમજ ૧.૨૪ કરોડ રૂપિયા બેંક બેલેન્સ અને ફિક્સ્ડ ડિપોઝિટ જપ્ત કરી છે. ઈડીએ કહ્યું કે, આ પગલું છત્તીસગઢમાં કથિત લિકર કૌભાંડ સાથે જાેડાયેલા મની લોન્ડરિંગ કેસોની તપાસ દરમિયાન લેવામાં આવ્યું છે.…

Read More

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ મેચ આજે રમાશે શુભમન ગિલે કહ્યું કે, આ બે ટેસ્ટ મેચ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેનાથી WTC ફાઈનલનો માર્ગ નક્કી થશેભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ ૧૪ નવેમ્બરથી કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ૨૦૨૫-૨૭ માટે આ ટેસ્ટ સીરિઝ ખૂબ મહત્વપૂર્ણ છે. ભારતે પોતાની છેલ્લી સીરિઝમાં વેસ્ટ ઈન્ડીઝને ૨-૦થી હરાવ્યું હતું. બીજી તરફ દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન ટેસ્ટ સીરિઝ ૧-૧થી બરાબર કરી હતી. કોલકાતા ટેસ્ટ પહેલા ૧૩ નવેમ્બરના રોજ ભારતીય કેપ્ટન શુભમન ગિલે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. આ દરમિયાન ગિલે અનેક…

Read More