- 18મું BRICS સંમેલન પૂર્ણ: PM મોદીએ કહ્યું- હવે દુનિયાને વિચાર નહીં, ઠોસ પરિણામોની આશા
- કેજરીવાલની મોટી જાહેરાત: ગોવામાં ‘ગોવા ફર્સ્ટ’ ગઠબંધન ભાજપ-કોંગ્રેસનો મજબૂત વિકલ્પ
- હેમંત ખવાએ સરકારને ઘેરી: સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય આપવાની માંગ
- Railway Board Chairman Satish Kumar visited DFCCIL and emphasized safety and technology.
- મનોજ સોરઠીયાનો ભાજપ પર પ્રહાર: ગુજરાતમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ, લૂંટનો હિસાબ માગ્યો
- શિવમહાપુરાણ અનુસાર શ્રી ગણેશજીની દિવ્ય ઉત્પત્તિ, શિરચ્છેદ, પુનર્જીવન અને લીલાકથા
- ૯ વર્ષ સુધી લગ્નનો પ્રસ્તાવ ન મળ્યો, કન્ઝ્યુમર કોર્ટે મેરેજ બ્યૂરોને ફી-વળતર ચૂકવવાનો આદેશ આપ્યો
- જાહેર સ્થળે ધૂમ્રપાન: કાયદાની ઐસી તૈસી, નિર્દોષોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ
Author: garvigujrat
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરતમાં દર વર્ષે આવતા ખાડીપૂરને કારણે જાન-માલના થતાં નુકશાન અંગે હજુ સુધી તંત્ર ધ્વારા કોઈ નિર્ણાયક અને કાયમી ધોરણે આ સમસ્યાનું નિરાકરણ નહીં લાવવાના કારણે આ વર્ષે પણ ખાડી પૂરના પાણીની વરાછા સહિત લિંબાયત અને ઉધના ઝોનમાં ખાડી કિનારાના વિસ્તારોમાં જળબંબાકાર ની સ્થિતિ જોવા મળી હતી. પરંતુ આ વર્ષે ૦૭મી જુલાઈના રોજ અનરાધાર વરસાદને કારણે શહેરમાં ભારે પૂરના દ્રશ્યો જોવા મળ્યા હતા. અને એમાં ખાસ કરીને શોપિંગ સેન્ટર અને ટેક્ષટાઇલ માર્કેટોના બેઝમેન્ટમાં પાણી ઘૂસી જતાં કરોડો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે. ટેક્ષટાઇલ નગરી તરીકે વૈશ્વિક ઓળખ ધરાવતા સુરત શહેરમાં વરસાદી પૂરને કારણે…
આમ આદમી પાર્ટીના કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરતા જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં વીજ લાઈનને લઈને આંદોલન ચાલી રહ્યું છે અને મોરબીમાં મોટાપાયે આંદોલન ચાલી રહ્યું છે. હાલમાં સરકાર દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે એ ખેડૂતોના હિતમાં નથી પરંતુ કંપનીઓના હિતમાં છે, એવી વાત ખેડૂતોએ પોતે ઉચ્ચારી છે અને ખેડૂતોએ આ આંદોલનને ચાલુ રાખ્યું છે. પ્રવિણ રામે વધુમાં જણાવ્યું હતું કે, આજથી લઈને ત્રણ દિવસ સુધી પડધરીમાં ખેડૂતોની એક સમિતિ દ્વારા ત્રણ દિવસના ઉપવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. હું પોતે આવતીકાલે એટલે કે 18 જુલાઈના રોજ પડધરી ખાતે…
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં નર્મદા જિલ્લાના દરેક ગામડે ગામડે અને શહેર શહેર જઈને તથા રાજપીપળામાં પણ અમે હાલ હસ્તાક્ષર કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ. લોકોનું આ કાર્યક્રમમાં ખૂબ જ સારું સમર્થન છે સાથે સાથે અમે લોકોને ચૈતરભાઈના સમર્થનમાં છપાવેલા પેમ્ફલેટ પણ આપી રહ્યા છીએ જેમાં અમે ચૈતરભાઈ દ્વારા કરવામાં આવેલા કામોને લોકો વચ્ચે લઈ જઈ રહ્યા છીએ. આજે પટેલ સમાજ, દરબાર સમાજ, મુસ્લિમ સમાજ, આદિવાસી સમાજ સહિત તમામ સમાજનું ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને સમર્થન મળી રહ્યું છે. ભાજપ દ્વારા ખોટી FIR…
Education is a fundamental right of every child, and no student should be deprived of learning opportunities due to financial constraints. With this vision, Kokan Kala Va Shikshan Vikas Sanstha (Kokan NGO India), in collaboration with Sincro (A DealerOn Company), organized a School Kit Distribution Program on 16 July 2026 at Samajbhushan Baburao Phule Madhyamik Vidyalaya & Jr. College, Parvati, Pune. As part of this initiative, more than 800 students received school kits containing six notebooks, a drawing book with crayons, a geometry box, and other essential educational materials. The initiative aimed to provide students with the resources they need…
વન-ડે સિરીઝમાં ઇંગ્લેન્ડની વાપસી ઇંગ્લેન્ડે બીજી વન-ડે મેચમાં ભારતને ૪ વિકેટે હરાવ્યું જાે રૂટ પોતાની વન-ડે કરિયરની ૨૧મી સદીથી માત્ર એક જ રન દૂર રહી ગયો હતો અને ૯૯ રને અણનમ પરત ફર્યાે અનુભવી બેટ્સમેન જાે રૂટની અણનમ ૯૯ રનની શાનદાર ઇનિંગના દમ પર ઇંગ્લેન્ડે બીજી વન-ડે મેચમાં ભારતને ૪ વિકેટે હરાવ્યું છે. સોફિયા ગાર્ડન્સ ખાતે રમાયેલા આ રોમાંચક મુકાબલામાં જાે રૂટ ભારતીય બોલરો સામે એક મજબૂત દીવાલ બનીને ઊભો રહ્યો હતો અને અંત સુધી ક્રિઝ પર ટકી રહ્યો હતો. આ વિજય સાથે જ ઇંગ્લેન્ડે ત્રણ મેચોની વન-ડે સિરીઝમાં ૧-૧ ની બરાબરી કરી લીધી છે. હવે સિરીઝની ટ્રોફી કોણ જીતશે…
અમેરિકન ડિફેન્સ મંત્રી પીટ હેગસની ભલામણ અમેરિકન સૈનિકોએ વર્ષે એક વખત મર્દાનગી પરીક્ષણ કરાવવું પડશે અમેરિકન ડિફેન્સ વિભાગે સૈનિકોનો મર્દાનગી રિપોર્ટ તૈયાર કરવાની દિશામાં કામ શરૂ કરી દીધું અમેરિકન ડિફેન્સ મંત્રી પીટ હેગસેથે અમેરિકન સૈનિકોનો મર્દાનગી ટેસ્ટ કરવાની ભલામણ કરી છે. લડાઈની ક્ષમતા જાળવી રાખવા માટે સૈનિકોમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઊંચું હોય એ જરૂરી છે એવી દલીલ કરીને હેગસેથ કહે છે કે દર વર્ષે એક વખત ટેસ્ટ કરાવવો પડશે.અમેરિકન ડિફેન્સ વિભાગે સૈનિકોનો મર્દાનગી રિપોર્ટ તૈયાર કરવાની દિશામાં કામ શરૂ કરી દીધું છે. ડિફેન્સ મંત્રી પીટ હેગસેથ વારંવાર એવી દલીલ કરતા આવે છે કે સૈનિકોને સામાજિક હેતુથી નહીં, પરંતુ આક્રમક લડાઈના હેતુથી…
આંતરરાષ્ટ્રીય ઇમિગ્રન્ટ્સ સહિત ભારતીયોને ઝટકો ટ્રમ્પ સરકારે ગ્રીન કાર્ડ, વિઝાના નિયમ બદલ્યાં! ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખ તરીકેના પહેલા કાર્યકાળમાં ફેબ્રુઆરી ૨૦૨૦માં પહેલી વખત નીતિ લાગુ કરાઈ હતી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં સત્તા સંભાળી ત્યારથી ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ આકરી નીતિ અપનાવી છે. હવે ટ્રમ્પ સરકાર જૂનો નિયમ લાગુ કરવાની તૈયારી કરી રહી છે, જેમાં સરકારી સુવિધાઓનો લાભ મેળવનારા વસાહતીઓને ગ્રીન કાર્ડ આપવાનો સરકાર ઈનકાર કરી શકશે. વધુમાં ટ્રમ્પ સરકારે વિદેશી વિદ્યાર્થીઓ, એક્સચેન્જ વિઝિટર્સ અને પત્રકારોને વિઝા માટે નવા નિયમો તૈયાર કર્યા છે. આ નિયમોના પગલે ૩.૩ લાખ ભારતીય વિદ્યાર્થીઓ સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ આકરા વિઝા નિયમોનો સામનો કરવો પડશે.ટ્રમ્પ સરકાર ‘પબ્લિક ચાર્જ’…
ચતુરને ગણાવ્યો ખોટો, ફેન્સ પણ ચોંક્યા ડાયરેક્ટર રાજકુમાર હિરાની કે મને સોનમ વિશે ખબર જ નહોતી: આમિર ખાન રાજકુમાર હિરાની દ્વારા લિખિત અને ર્નિદેશિત કોમેડી-ડ્રામા ફિલ્મ ‘૩ ઇડિયટ્સ’ વર્ષ ૨૦૦૯માં રિલીઝ થઈ હતી દિલ્હીના જંતર-મંતર ખાતે પર્યાવરણવાદી સોનમ વાંગચુકની ચાલી રહેલી ભૂખ હડતાળ વચ્ચે સુપરસ્ટાર આમિર ખાને આ મુદ્દે પોતાની ચૂપકીદી તોડી છે. તાજેતરમાં ‘૩ ઇડિયટ્સ’ ફેમ ‘ચતુર’ એટલે કે અભિનેતા ઓમી વૈદ્ય અને અભિનેત્રી સોનાક્ષી સિંહા સહિતના સેલેબ્સે વાંગચુકના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો હતો. આ દરમિયાન એક કાર્યક્રમમાં આમિર ખાને સ્પષ્ટ કર્યું છે કે, તેમની બ્લોકબસ્ટર ફિલ્મ ‘૩ ઇડિયટ્સ’નું મુખ્ય પાત્ર ‘ફૂંગસુક વાંગડુ’ સોનમ વાંગચુક પર આધારિત નહોતું અને આ…
પ્રિયદર્શને હૈવાનમાં સર્જી ડાર્ક અને રહસ્યમય દુનિયા અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની થ્રિલર ફિલ્મ ‘હૈવાન’નો ફર્સ્ટ લૂક રિલીઝ બંનેની જાેડી અગાઉ પણ દર્શકોને પસંદ આવી ચૂકી છે અને હવે પ્રિયદર્શનના દિગ્દર્શનમાં બંનેને ફરી સાથે જાેવા માટે ચાહકો આતુર છે વર્ષ ૨૦૨૬ની અક્ષય કુમાર અને પ્રિયદર્શનની બીજી ફિલ્મ થ્રિલર ફિલ્મોમાંની એક ‘હૈવાન’નો ફર્સ્ટ લૂક આખરે જાહેર કરવામાં આવ્યો છે. પ્રિયદર્શનની આ ફિલ્મમાં અક્ષય કુમાર અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. ફિલ્મના નિર્માતાઓએ જાહેર કરેલા ફર્સ્ટ લૂક પોસ્ટર્સમાં રહસ્ય, માનસિક તણાવ અને ડાર્ક થ્રિલરની ઝલક જાેવા મળે છે. કેવીએન પ્રોડક્શન્સ અને થેસ્પિયન ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મનો…
યુનિવર્સલ સર્ટિ.થી દરેક ઉમરના લોકો ફિલ્મ જાેઈ શકશે ‘રામાયણ’ના ૪.૧૫ મિનિટના ટ્રેલરને મળ્યું ‘યુ’ સર્ટિફિકેટ ‘રામાયણ’માં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી સીતા, યશ રાવણ, સની દેઓલ હનુમાન અને રવિ દુબે લક્ષ્મણની ભૂમિકામાં જાેવા મળશે નિતેશ તિવારીના ડિરેક્શનમાં બની રહેલી વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મ ‘રામાયણ’ના ટ્રેલરને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા ‘યુ’ (યુનિવર્સલ) સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. ફિલ્મની રિલીઝને હજુ ત્રણ મહિનાથી વધુ સમય બાકી હોવા છતાં નિર્માતાઓ ટૂંક સમયમાં ફિલ્મનું ભવ્ય ટ્રેલર લોન્ચ કરવા જઈ રહ્યા છે.રસપ્રદ વાત એ છે કે સામાન્ય ફિલ્મોનાં ટ્રેલર કરતાં ‘રામાયણ’નું ટ્રેલર નોંધપાત્ર રીતે લાંબું છે. ૧૫ જુલાઈએ સેન્સર દ્વારા મંજુર કરાયેલા ટ્રેલરની…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


