
Naresh Goyal Wife Death : જેટ એરવેઝના માલિક નરેશ ગોયલની પત્ની અનિતા ગોયલનું મુંબઈમાં નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સરની સારવાર લઈ રહ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર આજે મુંબઈમાં કરવામાં આવશે. જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ પણ કેન્સરના દર્દી છે અને હાલ જામીન પર બહાર છે.