
SBI Sarvottam FD: દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ગ્રાહકો માટે ઘણી ઑફર્સ લઈને આવે છે. હાલમાં બેંક તેના ગ્રાહકો માટે SBI સર્વોત્તમ FD સ્કીમ ચલાવી રહી છે. બેંક આ FD સ્કીમમાં 7.4 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. આ વ્યાજ પીપીએફ, એનએસસી અને પોસ્ટ ઓફિસ સ્કીમ જેવા અન્ય રોકાણ વિકલ્પો કરતાં વધારે છે.
આ સિવાય આ સ્કીમની સૌથી મોટી ખાસિયત તેનો કાર્યકાળ છે. આ સ્કીમ માત્ર 1 કે 2 વર્ષ માટે છે. બેંક સામાન્ય લોકોને 2 વર્ષની FD પર 7.4 ટકા વ્યાજ ઓફર કરી રહી છે, જ્યારે તે વરિષ્ઠ નાગરિકોને 7.90 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.બેંક સામાન્ય લોકોને 7.10 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 1 વર્ષની મુદતવાળી FD પર 7.60 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.
રોકાણ મર્યાદા શું છે?
વ્યાજની ગણતરી કેવી રીતે થશે?
આ સ્કીમમાં કેટલા સમય સુધી રોકાણ કરવું તે અંગે SBIની વેબસાઈટ પર હજુ સુધી કોઈ માહિતી નથી.