Browsing: Sports News

બેઝ પ્રાઈસથી ૧૭ ઘણી વધારે કિંમત.ટ્રક ડ્રાઈવરનો પુત્ર IPL ઓક્શનમાં થયો માલામાલ.મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાના બોરગાંવના રહેવાસી મંગેશ યાદવે મીની-ઓક્શનમાં ઇતિહાસ…

યશસ્વી જયસ્વાલની તબિયત અચાનક બગડતાં હોસ્પિટલમાં, ટીમ ઈન્ડિયા ચિંતામાં ભારતીય ક્રિકેટ ટીમના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલને પેટમાં તીવ્ર દુખાવો અને…

ચેન્નાઈ-કોલકાતા વચ્ચે બિડિંગ વોર.કૈમરુન ગ્રીને તોડ્યા તમામ રેકોર્ડ, દ્ભદ્ભઇ એ ૨૫.૨૦ કરોડમાં ખરીદ્યો.KKR એ ગ્રીનને ખરીદવા માટે હરાજીમાં પણ પ્રવેશ…

પહેલા જ બોલે સિક્સર મારવાનો કીર્તિમાન.અભિષેક શર્મા પહેલા બોલે ૩ વખત છગ્ગો મારનાર દુનિયાનો પ્રથમ ક્રિકેટર.બેટ્સમેન અભિષેક શર્મા માટે આ…

યશસ્વીની ૧૬ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે તોફાની ઇનિંગ્સ.યશસ્વી જયસ્વાલે સૈયદ મુશ્તાક ટ્રોફીમાં ફટકારી તોફાની સદી.જયસ્વાલે માત્ર ૫૦ બોલમાં ૧૦૧…

IPL ઓક્શન પહેલા સ્ટાર ખેલાડીનું નિવેદન.મારા મેનેજરથી ભૂલ થઇ ગઇ, હું બેટિંગ-બોલિંગ બંને કરીશ.૧૬ ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાનારી મિની-હરાજી પહેલા…

ભારતનો બેટિંગમાં ધબડકો.બીજી ટી૨૦માં આફ્રિકા સામે ભારતનો ૫૧ રને પરાજય.ક્વિન્ટન ડી કોક ૯૦, દ. આફ્રિકા ૨૧૩/૪ : ભારત ૧૬૨ રનમાં…

માથામાં ૨૦ ટાંકા; BCCI એક્શનમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે સિલેક્શન ન થતાં ખેલાડીઓએ કોચને ધોઈ નાખ્યો CAP ના અંડર-૧૯…

ભારત શ્રેણીમાં ૧-૦થી આગળ.હાર્દિકની ફિફ્ટી બાદ બોલર્સ છવાયા, ભારતે આફ્રિકાને ૧૦૧ રને કચડ્યું.પ્રથમ ટી૨૦માં ભારતના ૧૭૬ રનના ટારગેટ સામે દક્ષિણ…