
ગુજરાતના અમદાવાદમાં મોતિયાના ઓપરેશન બાદ 17 લોકોએ આંખોની રોશની ગુમાવી છે. અમદાવાદમાં ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં કેટલાક લોકોએ મોતિયાની શસ્ત્રક્રિયા કરાવ્યા બાદ ઓછામાં ઓછા 17 લોકોએ દ્રષ્ટિ આંશિક અથવા સંપૂર્ણ ગુમાવવાની ફરિયાદ કરી હતી. લોકોની ફરિયાદ બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.
આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યા છે
29 દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા