
ગુજરાતની એક કોર્ટે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને મોટી રાહત આપી છે. મેટ્રોપોલિટન કોર્ટે રાજ્ય સરકારની નીતિઓના વિરોધમાં ટ્રેનમાં વિક્ષેપ પાડવાના કેસમાં ધારાસભ્ય મેવાણી અને અન્ય 30 લોકોને નિર્દોષ જાહેર કર્યા છે.
કોર્ટે જીગ્નેશ મેવાણીને નિર્દોષ જાહેર કર્યા છે
અમદાવાદ રેલવે પોલીસે ગુનો નોંધ્યો હતો