
અમદાવાદ, 1૬સપ્ટેમ્બર 2025:સરદારવલ્લભભાઈપટેલઆંતરરાષ્ટ્રીય (SVPI) એરપોર્ટમુસાફરોનેઉત્કૃષ્ટસાંસ્કૃતિકઅનુભવપ્રદાનકરવાઅનેગુજરાતનીસમૃદ્ધપરંપરાઓપ્રદર્શિતકરવાસતતપ્રયત્નશીલ છે.આ જ યાત્રામાંટર્મિનલ 2 પરમનમોહકકલાસ્થાપનોનીશ્રેણીનુંઅનાવરણકર્યુંછે. આકલાત્મકસ્થાપત્યોગુજરાતનીસ્વતંત્રતાચળવળ, સાંસ્કૃતિકઓળખઅનેઉત્સવનીભાવનાનેઉજાગરકરેછે, જેમુસાફરોનેરાજ્યનાસમૃદ્ધ વારસાનીઝલકઆપેછે.
ત્રણથીમપરઆધારિતસ્થાપત્યો
સ્વતંત્રતાનીચળવળ:ડિપાર્ચર્સચેક-ઇનહોલમાંસ્થિત મહાત્માગાંધીઅનેસરદારવલ્લભભાઈપટેલનીસુંદરકળાકૃતિઓભારતનાસ્વાતંત્ર્યસંગ્રામમાંગુજરાતનીભૂમિકાનેદર્શાવેછે. તે સ્વતંત્રતાનીયાત્રામાંગુજરાતનીમુખ્યભૂમિકાનેશ્રદ્ધાંજલિછે. 350 મીટરધાતુનાપટમાંબનાવવામાં આવેલા ભીંતચિત્રોપિત્તળઅનેતાંબાનાત્રિ-પરિમાણીયશિલ્પોછે.
ઉત્સવવોલ– નવરાત્રીઅનેઉત્તરાયણઉજવણી:આગમનનાબેગેજક્લેમહોલમાંસ્થિતઆજીવંતભીંતચિત્રનવરાત્રીઅનેઉત્તરાયણજેવાગુજરાતનાવિશ્વ-પ્રસિદ્ધતહેવારોનીભાવનાનેદર્શાવેછે. ઉત્સવવોલએકધાતુત્રિ-પરિમાણીયસ્થાપનછે.તેપેટર્નવાળીપિત્તળનીપટ્ટીઓસાથેમોડ્યુલરશીટબ્લોક્સથીબનેલુંછે. ભવ્યગરબાનર્તકોઅનેઆકાશમાંઉડતાપતંગોનાલયબદ્ધચિત્રોસાથેઉત્સવવોલમુસાફરોનુંસ્વાગતપરંપરા, આનંદઅનેસાંસ્કૃતિકગૌરવનીઉષ્માભરીઉજવણીસાથેકરેછે.
પ્રગતિ–ની–પતંગ: ગુજરાતનીપતંગઉડાવવાનીપરંપરાથીપ્રેરિતઆગતિશીલશિલ્પઉત્તરાયણસાથેસંકળાયેલીઉર્જા, રંગઅનેઆનંદનેજીવંતબનાવેછે. SVPI એરપોર્ટટર્મિનલ 2 નાડોમેસ્ટિકઅરાઇવલવિસ્તારમાંસ્થિતઆશિલ્પમાંકાંસ્યથીબનેલાબાળકોનાજીવન-કદનાશિલ્પોછે. બાળકોનાઆનંદીઅભિવ્યક્તિઓઅનેઆકાશમાંપતંગોનીગતિશીલગતિદ્વારા, આકૃતિઆશા, પ્રગતિઅનેભાવિપેઢીઓનીઅમર્યાદિતઆકાંક્ષાઓ વ્યક્તકરેછે. આ પતંગોધાતુઅનેસ્ટેનલેસસ્ટીલનાટેકાસાથેરચાયેલીએક્રેલિકશીટ્સથીબનેલા છે અને બ્રાઈટલાઇટ્સથી પ્રકાશિત થાયછે.
અમદાવાદનુંસરદારવલ્લભભાઈપટેલઆંતરરાષ્ટ્રીયવિમાનમથક, ગુજરાતનાસમૃદ્ધવારસાઅનેસંસ્કૃતિનેપ્રોત્સાહનઅનેપ્રદર્શનકરવાપ્રતિબદ્ધછે.જેનોઉદ્દેશ્યતમામમુસાફરોનેયાદગારઅનેસમૃદ્ધઅનુભવપ્રદાનકરવાનોછે.




