
દુનિયામાં અનેક રહસ્યમય સ્થળો અને મંદિરો છે. આમાં સેન્ટ્રલ ગ્રીસના ડેલ્ફીમાં સ્થિત એપોલોના પ્રાચીન મંદિરનો સમાવેશ થાય છે. વિશ્વના સૌથી પ્રખ્યાત અને ભવિષ્યવાણી કેન્દ્રોમાં સમાવેશ થાય છે. દુનિયાભરમાંથી લોકો અહીં પોતાનું ભવિષ્ય જાણવા આવતા હતા. આ મંદિર એક સમયે ખૂબ જ ભવ્ય હતું, પરંતુ ખંડેર હોવા છતાં તેના રહસ્યો અકબંધ છે. આ ઐતિહાસિક સ્થળને જોવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે.
આ કયા ભગવાનનું મંદિર હતું?
એપોલો ટેમ્પલ ભવિષ્યવાણીઓને કારણે વિશ્વમાં પ્રખ્યાત થયું. એપોલોની પુરોહિત પિથિયાએ આ આગાહીઓ કરી હતી.