
ભારત અને રશિયાની મિત્રતા સમયની સાથે સાથે વધુ મજબૂત બની ગઇ રશિયાએ ભારતને આપી SU-૫૭ લડાકૂ વિમાનની ઓફર રશિયાએ ભારતને પોતાની પાંચમી પેઢીના SU-૫૭ સ્ટીલ્થ ફાઇટર જેટની સપ્લાઇ અને લોકલ પ્રોડક્શનની ઓફર આપી છે
ભારત અને રશિયાની મિત્રતા સમયની સાથે સાથે વધુ મજબૂત બની ગઇ છે. આ વચ્ચે ભારતની વાયુ શક્તિને વધુ શક્તિશાળી બનાવવા અંગે એક મહત્વનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. ભારત પહેલેથી જ જી-૪૦૦ના સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યુ છે. અને આ ક્ષેત્રમાં સહયોગને આગળ વધારવાની સંભાવના છે. રશિયા પાસેથી મળેલા જી-૪૦૦ ટ્રાયંફ એક ડિફેન્સ સિસ્ટમે હાલમાં જ ઓપરેશન સિંદૂર દરમિયન મોટી ભૂમિકા નિભાવી હતી. અને હવે રશિયાએ ભારતને પોતાની પાંચમી પેઢીના જીે-૫૭ સ્ટીલ્થ ફાઇટર જેટની સપ્લાઇ અને લોકલ પ્રોડક્શનની ઓફર આપી છે. આવો જાણીએ SU-૫૭ ફાઇટર જેટની ખાસિયતો વિશે.
SU-૫૭ એ રશિયા દ્વારા વિકસિત પાંચમી પેઢીનું અતિઆધુનિક સ્ટેલ્થ મલ્ટી-રોલ ફાઇટર જેટ છે. આને રશિયાની મુખ્ય એરોસ્પેસની સુખોઇ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ વિમાન અમેરિકાના F-૨૨ Raptor અને F-૩૫ LIGHTING II જેટલાં જ શક્તિશાળી માનવામાં આવે છે.
SU-૫૭ની પહેલી પરીક્ષણ ઉડાન ૨૦૧૦માં થઈ હતી અને ત્યારથી રશિયા સતત તેમાં નવી ટેક્નોલોજી ઉમેરતું આવ્યું છે. આ વિમાન હવા-થી-હવા, હવા-થી-જમીન હુમલાઓ અને ઇલેક્ટ્રોનિક યુદ્ધ જેવી અનેક ભૂમિકાઓમાં નિષ્ણાત છે
મુખ્ય ખાસિયતો
૧. સ્ટીલ્થ ટેક્નોલોજી
SU-૫૭નું ડિઝાઇન એવી રીતે બનાવવામાં આવી છે કે રડારમાં બહુ ઓછું દેખાય છે. તેની બોડી મટિરિયલ અને ખાસ પેઇન્ટિંગથી દુશ્મનની રડાર તરંગો આને પકડી નથી શકતી.જેથી શત્રુની સીમામાં પ્રવેશ કરીને ગોપનીય રીતે મિશન પૂરું કરી શકે છે.
૨. સુપરક્રૂઝ ક્ષમતા
આ વિમાન આફ્ટરબર્નર




