- 7 વર્ષ બાદ ભારત-ચીન નજીક આવ્યા, PM મોદી-શી જિનપિંગ વચ્ચે 7 મુદ્દાઓ પર મોટી સહમતિ
- ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 3-0થી હરાવ્યું, બાબર આઝમે કહ્યું- ટીમમાં ભૂલો સુધારવા ચર્ચા જરૂરી
- મોદીના બાળપણના મિત્રની જમીન પર કબજાનો આરોપ, CBI તપાસની માગ સાથે PM મોદીને મળ્યા
- BRICS સમિટમાં મોદીનો સંદેશ: કોઈની વિરુદ્ધ નહીં, વૈશ્વિક શાસનમાં સુધારા અને સરહદે શાંતિ જરૂરી
- 18મું BRICS સંમેલન પૂર્ણ: PM મોદીએ કહ્યું- હવે દુનિયાને વિચાર નહીં, ઠોસ પરિણામોની આશા
- કેજરીવાલની મોટી જાહેરાત: ગોવામાં ‘ગોવા ફર્સ્ટ’ ગઠબંધન ભાજપ-કોંગ્રેસનો મજબૂત વિકલ્પ
- હેમંત ખવાએ સરકારને ઘેરી: સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય આપવાની માંગ
- Railway Board Chairman Satish Kumar visited DFCCIL and emphasized safety and technology.
Author: garvigujrat
ભારત અંગે ટ્રમ્પ સરકારનો ર્નિણય, ૪ કંપની સામેથી પ્રતિબંધ હટાવ્યા.ટ્રેડ ડીલ માટેની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે યુનાઇટેડ સ્ટેટ્સે ચાર ભારતીય કંપનીઓ પરના પ્રતિબંધો હટાવ્યા.ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવાની તૈયારીઓ વચ્ચે, યુનાઇટેડ સ્ટેટ્સે ભારતીય કંપનીઓને નોંધપાત્ર રાહત આપી છે. અહેવાલ છે કે ચાર કંપનીઓને ટ્રેઝરી પ્રતિબંધોની યાદીમાંથી દૂર કરવામાં આવી છે. નોંધપાત્ર રીતે, રશિયા સાથે કામ કરવા બદલ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. યુનાઇટેડ સ્ટેટ્સે તાજેતરમાં સ્પેશિયલી ડેઝિગ્નેટેડ નેશનલ્સ (SDN) યાદી અપડેટ કરી હતી. ભારતમાં રાજદૂત સર્જિયો ગોરે તાજેતરમાં જણાવ્યું હતું કે ટ્રેડ ડીલ લગભગ પૂર્ણ થઈ ગયો છે, જેમાં માત્ર ૧ ટકા કામ બાકી છે. આ બધી કંપનીઓને…
મકાન માલિકોને હાઈકોર્ટનો ઝટકો.મકાન માલિક ભાડુઆતની સિક્યોરિટી ડિપોઝિટમાંથી બેફામ પૈસા નહીં કાપી શકે.દિલ્હી હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે કલરકામ કે સામાન્ય તૂટ-ફૂટના નામે ડિપોઝિટમાંથી કપાત ન થઈ શકે.દિલ્હી હાઈકોર્ટે ભાડુઆતોના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપતા મકાન માલિકોની મનમાની પર મોટી રોક લગાવી છે. અદાલતે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે, મકાન ખાલી કરતી વખતે ભાડુઆત દ્વારા જમા કરાવવામાં આવેલી સિક્યોરિટી ડિપોઝિટમાંથી દીવાલોના કલરકામ, વ્હાઈટવોશ કે સામાન્ય તૂટ-ફૂટના નામે મકાન માલિક બેફામ પૈસા કાપી શકશે નહીં. કોર્ટે નોંધ્યું છે કે, ડિપોઝિટમાંથી કપાત ત્યારે જ માન્ય ગણાશે જ્યારે મકાનને થયેલું નુકસાન ગંભીર પ્રકૃતિનું હોય અથવા તે જાણીજાેઈને કરવામાં આવ્યું હોય. કોર્ટે કાયદાકીય…
રાઉન્ડ ઓફ ૧૬માં સ્થાન મેળવ્યું.ફિફા વર્લ્ડ કપ : ફ્રાન્સે સ્વીડનને ૩-૦ના માર્જિનથી હરાવ્યું.FIFA વર્લ્ડ કપ ૨૦૨૬નો ઉત્સાહ હાલમાં ચાહકોમાં ચરમસીમાએ છે.હાલમાં રાઉન્ડ ઓફ ૩૨ મેચ ચાલી રહી છે.FIFA વર્લ્ડ કપ ૨૦૨૬નો ઉત્સાહ હાલમાં ચાહકોમાં ચરમસીમાએ છે.હાલમાં રાઉન્ડ ઓફ ૩૨ મેચ ચાલી રહી છે.આ રાઉન્ડમાં ફ્રાન્સનો સામનો સ્વીડન સામે થયો હતો,જેમાં તેણે ૩-૦ના માર્જિનથી મેચ જીતીને રાઉન્ડ ઓફ ૧૬માં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું હતું.FIFA વર્લ્ડ કપ ૨૦૨૬નો ઉત્સાહ હાલમાં ચાહકોમાં ચરમસીમાએ છે.હાલમાં રાઉન્ડ ઓફ ૩૨ મેચ ચાલી રહી છે.આ રાઉન્ડમાં ફ્રાન્સનો સામનો સ્વીડન સામે થયો હતો,જેમાં તેણે ૩-૦ના માર્જિનથી મેચ જીતીને રાઉન્ડ ઓફ ૧૬માં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું હતું.સ્વીડન સામેની મેચમાં…
ફિફા વર્લ્ડકપમાં હૃદયસ્પર્શી દૃશ્યો.બ્રાઝિલ સામે હાર બાદ જાપાનના કોચ અને ખેલાડીઓએ ફેન્સની સામે ઝૂકીને માફી માંગી.જાપાને પોતાની મજબૂત ડિફેન્સ લાઇનના જાેરે કાર્લાે એન્સેલોટીની બ્રાઝિલિયન ટીમને લાંબા સમય સુધી ગોલ કરવા દીધો નહોતો.ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬માં રવિવારે રમાયેલી રોમાંચક મેચમાં બ્રાઝિલ સામે ૨-૧થી પરાજય થતાં જાપાનની સફરનો અંત આવ્યો છે. રાઉન્ડ ઓફ ૩૨ની આ મેચમાં કારમી હાર બાદ જાપાનના હેડ કોચ હાજીમે મોરિયાસુ અને તેમના ખેલાડીઓ મેદાન પર જ ભાવુક થઈ ગયા હતા. જાપાનીઝ ટીમે સ્ટેડિયમમાં હાજર પોતાના પ્રશંસકો સમક્ષ નમીને માફી માગી હતી અને સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન મળેલા સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યાે હતો. આ હૃદયસ્પર્શી દ્રશ્યોએ વિશ્વભરના ફૂટબોલ ચાહકોના…
કેટલાક રાજ્યોમાં વરસાદની જૂન જેવી સ્થિતિનું અનુમાન.જુલાઇમાં પણ ઓછો વરસાદ પડશે, પાણીની અછત ઉભી થવાની ભીતિ.ઝારખંડમાં વીજળી પડવાથી મહિલા, બાળકી સહિત સાત લોકોના મોત, આસામમાં હજુ પણ પૂરની સ્થિતિ.જૂન મહિનામાં બહુ જ ઓછો વરસાદ પડયો છે, દુષ્કાળના ભણકારા વચ્ચે હવે જુલાઇ મહિનાને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. જુલાઇ મહિનામાં વરસાદ સામાન્ય કરતા ઓછો પડવાની ભીતિ છે. હવામાન વિભાગે કહ્યું છે કે જુલાઇ મહિનામાં લોંગ રેન્જ પીરિયડ સરેરાશ ૯૪ ટકાથી ઓછો વરસાદ થઇ શકે છે. જૂન મહિનામાં આશરે ૪૦ ટકા વરસાદની ઘટ જાેવા મળી હતી જાેકે જુલાઇ મહિનામાં આટલી મોટી ઘટ નહીં જાેવા મળે તેવુ અનુમાન છે. સામાન્ય રીતે જુલાઇમાં…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. એક બાજુ દેશભરમાં ગાઇ વગાઇ ને કહેવાય છે કે “બેટી બચાવો, બેટી પઢાવો” પણ અહીં તો માત્ર ૧૩ વર્ષની કિશોરીને જાણે કે પટાવી એની જિંદગી ધૂળધાણી કરવાનો શરમજનક બનાવ સામે આવ્યો છે. આ અંગે મળતી માહિતી અનુસાર રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં ચાર દિવસમાં લગભગ એક ડઝન લોકોએ આઠમા ધોરણમાં ભણતી ૧૩ વર્ષની એક સ્કૂલ ગર્લ પર જાતિય હુમલો કર્યો હતો. શનિવારે બહાર આવેલા આ કેસમાં ૧૦ જણાની ધરપકડ બાદ પોલીસ તપાસ વ્યાપક બની છે. આ મુદ્દે નોંધવામાં આવેલા ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ (FIR ) માં જણાવવામાં આવ્યું છે કે આરોપીઓએ દુર્વ્યવહાર દરમિયાન કિશોરી ને દારૂ પીવડાવ્યો હતો. ચાર…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આજકાલ નાના-મોટા કામો પણ આધુનિક સાધનોની મદદથી કરવામાં આવે છે. પરંતુ પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરીને ગટરોની જોખમી સફાઈ કામગીરી ચાલુ રખાઇ છે. પરિણામે સેપ્ટીક ટાંકી અને ગટરની સફાઈ દરમિયાન મૃત્યુ એક સામાન્ય ઘટના બની ગઈ છે. ગત અઠવાડિયે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના મુંડાડા વિસ્તારમાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી. જ્યાં ફેક્ટરીની સેપ્ટિક ટાંકી સાફ કરતી વખતે ઝેરી ગેસ નો ભોગ બનતા ત્રણ કામદારોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાએ ફરી એકવાર સલામતીના ધોરણોની અવગણનાને ઉજાગર કરી છે. અહેવાલો અનુસાર કામદારોને કોઈપણ સલામતીની વ્યવસ્થા વિના સેપ્ટિક ટાંકીમાં મોકલવામાં…
ફિલ્મ ‘ઈક્કા’નું ટ્રેલર રિલીઝ.૨૭ વર્ષ બાદ અક્ષય ખન્ના અને સન્ની દેઓલ એકસાથે જાેવા મળશે.રહેમાન ડકૈતાના પાત્રથી કમબેક કરીને અક્ષય ખન્નાએ ફરી એકવાર એક્ટિંગની દુનિયામાં ડંકા વગાડી દીધા છે.જે રીતે સિનેમાઘરમાં ફિલ્મો રિલીઝ થઈ રહી છે એ જ રીતે હવે ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મો સ્ટ્રિમ થઈ રહી છે. કોમેડી ડ્રામા ફિલ્મ ‘મા બહેન’ સ્ટ્રિમ થયા બાદ હવે સન્ની દેઓલ અને અક્ષય ખન્નાને ચમકાવતી ફિલ્મ ‘ઈક્કા’ નેટફ્લિક્સ પર આવી રહી છે. આ ફિલ્મનું ટ્રેલર સામે આવી ગયું છે. જેમાં અક્ષય ખન્નાનો એક અલગ અંદાજ જાેવા મળી રહ્યો છે. ખાસ કરીને ‘ધુરંધર’ ફિલ્મમાંથી મળેલી એક મોટી સફળતા બાદ અક્ષય ખન્ના ફરીવાર એક અલગ…
ફિલ્મ આડે અનેક કાનૂની અને વ્યક્તિગત અવરોધો છે.હેરાફેરી થ્રી સાથે મારે લેવાદેવા નથી, ફિલ્મનું ભાવિ અનિશ્ચિત: પ્રિયદર્શન.૨૦૦૦ની સાલમાં આવેલી ‘હેરાફેરી’નું ર્નિદેશન પ્રિયદર્શને કર્યું હતું. એ પછી ૨૦૦૬માં આવેલી ફિર ‘હેરાફેરી’નું ર્નિદેશન નીરજ વોરાએ કર્યું હતું.ફિલ્મ ર્નિદેશક પ્રિયદર્શને સ્પષ્ટતા કરી છે કે તેઓ ‘હેરાફેરી થ્રી’ સાથે કોઇ રીતે સંકળાયેલાં નથી અને કાનૂની વિવાદો તથા અન્ય બાબતો જાેતાં આ ફિલ્મ બનશે કે કેમ તે અનિશ્ચિત છે. જાે કે , નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ જણાવ્યું હતું કે ફિલ્મની યોજના યોગ્ય દિશામાં આગળ વધી રહી છે.એક મુલાકાતમાં નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ પ્રિયદર્ષન વિશેની અટકળો અંગે જણાવ્યું હતું કે પ્રિયદર્શન ફિલ્મ સાથે સંકળાયેલા નથી. પણ ફિલ્મ યોગ્ય…
એક દર્શકે વિડીયો વાયરલ કરી દીધો.શ્રદ્ધા કપૂર બોયફ્રેન્ડ રાહુલ મોદી સાથે ફિલ્મ જાેવા પહોંચી.રાહુલ મોદી અને શ્રદ્ધાનો અફેર બે વર્ષથી ચાલે છે પણ બંને દ્વારા કોઈ સત્તાવાર ઘોષણા નહિ.શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદી ફરી એકવાર સાથે ફિલ્મની મોજ માણતાં ઝડપાઇ ગયા છે. બંને જણાં સાથે હોય તેવી અનેક તસવીરો ફરે છે પણ તેમના સંબંધો બાબતે તેમણે કદી કોઇ ફોડ પાડયો નથી. તાજેતરમાં તેઓ ‘વેલકમ ટુ ધ જંગલ’ ફિલ્મ થિયેટરમાં બેસી જાેતાં હોય તેવો વિડિયો વાઇરલ બન્યો હતો.આ વિડિયો થિયેટરની અંદર કોઇ સાથી દર્શકે શૂટ કર્યાે હોય તેમ લાગે છે. આ વિડિયો સોશ્યલ મિડિયા પર વાઇરલ થતાં શ્રદ્ધાના ચાહકો જાતજાતની કોમેન્ટ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


