- 7 વર્ષ બાદ ભારત-ચીન નજીક આવ્યા, PM મોદી-શી જિનપિંગ વચ્ચે 7 મુદ્દાઓ પર મોટી સહમતિ
- ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 3-0થી હરાવ્યું, બાબર આઝમે કહ્યું- ટીમમાં ભૂલો સુધારવા ચર્ચા જરૂરી
- મોદીના બાળપણના મિત્રની જમીન પર કબજાનો આરોપ, CBI તપાસની માગ સાથે PM મોદીને મળ્યા
- BRICS સમિટમાં મોદીનો સંદેશ: કોઈની વિરુદ્ધ નહીં, વૈશ્વિક શાસનમાં સુધારા અને સરહદે શાંતિ જરૂરી
- 18મું BRICS સંમેલન પૂર્ણ: PM મોદીએ કહ્યું- હવે દુનિયાને વિચાર નહીં, ઠોસ પરિણામોની આશા
- કેજરીવાલની મોટી જાહેરાત: ગોવામાં ‘ગોવા ફર્સ્ટ’ ગઠબંધન ભાજપ-કોંગ્રેસનો મજબૂત વિકલ્પ
- હેમંત ખવાએ સરકારને ઘેરી: સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય આપવાની માંગ
- Railway Board Chairman Satish Kumar visited DFCCIL and emphasized safety and technology.
Author: garvigujrat
દુનિયા ફરી ટેન્શનમાં રશિયાએ કીવમાં બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કરતાં યુક્રેનમાં અફરાતફરી રશિયન સેનાએ કીવને નિશાન બનાવીને એકસાથે ડઝનબંધ ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલોનો મારો ચલાવ્યો રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ફરી એકવાર અત્યંત ભયાનક વળાંક પર પહોંચી ગયું છે. ગુરુવારે (બીજી જુલાઈ) વહેલી સવારે રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર અત્યાર સુધીનો સૌથી મોટો ગણી શકાય તેવો જાેરદાર હવાઈ હુમલો કર્યાે છે. રશિયન સેનાએ કીવને નિશાન બનાવીને એકસાથે ડઝનબંધ ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલોનો મારો ચલાવ્યો હતો. આ હુમલાને પગલે સમગ્ર યુક્રેનમાં હડકંપ મચી ગયો છે, તો બીજી તરફ પડોશી દેશ પોલેન્ડે પણ પોતાની સરહદો પર હાઈ ઍલર્ટ જાહેર કરી દીધું…
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય તથા આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતરભાઈ વસાવાને તેમના પરિવાર અને આદિવાસી સમાજના બીજા આગેવાનો સહિતના ને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે. તેના વિરોધમાં તથા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજ નર્મદા દ્વારા “સામાજિક જનસમર્થન સભા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવા, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, પ્રદેશ સંગઠન મંત્રી અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા, આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા સહિત આમ આદમી પાર્ટીના નેતા તથા…
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલા વસાવાના હાઇકોર્ટમાંથી જામીન હજુ મંજુર નથી થયા, પણ ચૈતર વસાવાની સાથે અન્ય આરોપી તરીકે શકુંતલા વસાવા જે ૧૮ દિવસના બાળકની માતા છે તેમના જામીન મંજૂર થયા છે
કબીરના અન્ય યુવતી સાથે ફોટાથી અફવા ફેલાઈ હતી ક્રિતીએ કબીર સાથે નવા ફોટા મૂકી બ્રેક અપની અફવાઓ ફગાવી કેટલીક ક્ષણો ઈન્સ્ટા પર આવી નથી તેમ કહી અનેક ફોટા મૂક્યા : જાેકે, હજુ સંબંધોની સત્તાવાર ઘોષણા નહિ ક્રિતી અને બોય ફ્રેન્ડ કબીર દહિયા વચ્ચે બ્રેક અપની અફવા તાજેતરમાં ફેલાઈ હતી. હવે ક્રિતીએ પણ છેલ્લા છ મહિનાના ફોટા એક સાથે સોશ્યલ મિડિયા પર મૂક્યા તેમાં કબીર સાથે નવા ફોટા પોસ્ટ કરી પોતાની સ્ટાઈલથી બ્રેક અપની અફવા નકારી છે.કબીર અને ક્રિતી અનેકવાર જાહેરમાં એકસાથે જાેવા મળ્યા છે. કબીરે આ વર્ષની શરૂઆતમાં યોજાયેલાં ક્રિતીની બહેન નુપૂરના લગ્નમાં પણ હાજરી આપી હતી. એક વાઇરલ પોસ્ટ…
સમયનો નવો શો શરૂ થયો ત્યારે જ અફવાઓ ચગી સમય રૈના અને મેધા શંકર વચ્ચે ડેટિંગ ચાલતું હોવાની અટકળો સોશ્યલ મિડિયા પર વાઇરલ થયેલાં વિડિયોમાં બંને સાથે જાેવા મળ્યાં : મેધા શંકરે છેલ્લે ગિન્ની વેડ્સ સની ટુ ફિલ્મમાં કામ કર્યું હતું કોમેડિયન સમય રૈનાનો વિવાદિત શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શરૂ થયો છે એ જ અરસામાં સમય રૈના અને ટ્વેલ્થ ફેઇલની હિરોઇન મેધા શંકર વચ્ચે ડેટિંગ ચાલી રહ્યુ હોવાની અફવાઓ સોશ્યલ મિડિયા પર ચગાવવામાં આવી રહી છે. સોશ્યલ મિડિયા પર વાઇરલ થયેલાં વિડિયોમાં બંને સાથે દેખાઇ રહ્યા છે.આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે સમય રૈના અને મેધા શંકર એક જ સ્થળે…
તૃપ્તિ ડિમરી હાલમાં સફળતાના શિખરે છે ‘સ્પિરિટ’ જાેવીએ એક ખાસ અનુભવ હશે : તૃપ્તિ ડિમરી ‘સ્પિરિટ’માં તૃપ્તિ ફરી એકવાર સંદીપ રેડ્ડી વાંગા સાથે કામ કરી રહી છે. આ અગાઉ બંનેએ સુપરહિટ ફિલ્મ ‘એનિમલ’ (૨૦૨૩)માં સાથે કામ કર્યું હતું તૃપ્તિ ડિમરી હાલમાં સફળતાના શિખરે છે. ૨૦૨૬માં વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘ઓ’રોમિયો’માં તેનાં અભિનયની પ્રશંસા થઈ હતી. તૃપ્તિએ ત્યારબાદ ‘મા બહેન’ દ્વારા પણ દર્શકોનું દિલ જીત્યું છે. હવે તે સંદીપ રેડ્ડી વાંગાના ર્નિદેશનમાં બની રહેલી અને લાંબા સમયથી ચર્ચામાં રહેલી ફિલ્મ ‘સ્પિરિટ’માં પ્રભાસ સાથે જાેવા મળશે. તાજેતરમાં આપેલા એક ખાસ ઇન્ટરવ્યુમાં તૃપ્તિએ ફિલ્મને લઈને ઉત્સાહ વ્યક્ત કર્યાે હતો. તૃપ્તિએ જણાવ્યું કે, “‘સ્પિરિટ’ને લઈને…
વધુ એક વખત એક કોમેડી થ્રિલર ફિલ્મ બનાવશે પ્રિયદર્શન અભિનેતા અક્ષય કુમાર સાથે નવમી ફિલ્મ કરશે ફિલ્મનું નિર્માણ ટિપ્સ કરશે અને તેનું શૂટિંગ ૨૦૨૬ના અંતમાં, લગભગ ડિસેમ્બરમાં, શરૂ થવાની શક્યતા છે પ્રિયદર્શને હેરા ફેરી ૩માંથી અલગ થયા બાદ હવે પોતાની આગામી ફિલ્મ અંગે મહત્વની જાહેરાત કરી છે. પ્રિયદર્શને જાહેરાત કરી છે કે તેમની આગામી ફિલ્મમાં ફરી એકવાર અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે. આ બંનેની સાથેની નવમી ફિલ્મ હશે.તાજેતરમાં નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ જાહેર કર્યું હતું કે પ્રિયદર્શન હવે હેરા ફેરી ૩નું ડિરેક્શન નહીં કરે. ત્યારબાદ પ્રિયદર્શને પણ આ વાતની સત્તાવાર પુષ્ટિ કરતા ચાહકોની આશાઓને ઝટકો લાગ્યો હતો.હવે આ અંગેના અહેવાલો…
કાલા હિરણ ફિલ્મ વિવાદ સલમાન ખાનના વકીલ આક્રમક, હાઈકોર્ટે સોમવાર સુધી આપી રાહત માત્ર પોસ્ટરના આધારે કેસ દાખલ કરાયો: મેકર્સની દલીલ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના પર્સનાલિટી રાઈટ્સ ના ઉલ્લંઘન સાથે જાેડાયેલા એક મામલામાં દિલ્હી હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી થઈ છે. આ સમગ્ર વિવાદ કાલા હિરણ ફિલ્મ અંગેનો છે, જેને લઈને સલમાન ખાને કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. આ મામલે કોર્ટે હવે આગામી સુનાવણી સોમવાર પર નક્કી કરી છે. સુનાવણી દરમિયાન ફિલ્મ મેકર્સે કોર્ટને ખાતરી આપી છે કે, આગામી થોડા દિવસોમાં ફિલ્મ રિલીઝ થશે નહીં અને તેનું ટ્રેલર પણ સામે આવશે નહીં. મેકર્સે કોર્ટ સમક્ષ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ સોમવાર…
નર્મદા, તાપી અને ડાંગમાં રેડ એલર્ટ.ગુજરાતમાં ૭ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી.દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ માટે અલગ-અલગ દિવસોમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું.ગુજરાતમાં ચોમાસું હવે જાેર પકડી રહ્યું છે. છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ રહ્યો છે. આ વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD) એ ૬ જુલાઈ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ માટે અલગ-અલગ દિવસોમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા મુજબ, ઉત્તર બંગાળની ખાડી પર નવું લો-પ્રેશર વિસ્તાર સક્રિય થઈ…
કંપનીએ ગ્રાહકોને આપી મોટી રાહત.નાયરા એનર્જીએ પેટ્રોલના ભાવમાં ૫ અને ડીઝલમાં ૩નો ઘટાડો કર્યો.કંપનીએ તેના ૭૦૦૦થી વધુ પંપ પર નવા ભાવ લાગુ કર્યા છે : સરકારી કંપનીઓએ હજુ ભાવ ઘટાડ્યા નથી.આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઈલ) ના ભાવ ઘટવાનો ફાયદો હવે ભારતીય ગ્રાહકોને મળવા લાગ્યો છે. ખાનગી ક્ષેત્રની અગ્રણી ઈંધણ કંપની નાયરા એનર્જી (Nayara Energy) એ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ પેટ્રોલની કિંમતમાં પ્રતિ લીટર રૂ.૫ અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર રૂ.૩ નો ઘટાડો કર્યો છે. આ નવી કિંમતો ૧ જુલાઈ ૨૦૨૬થી તાત્કાલિક અસરથી લાગુ થઈ ગઈ છે. છેલ્લા બે વર્ષ કરતાં વધુ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


