- 7 વર્ષ બાદ ભારત-ચીન નજીક આવ્યા, PM મોદી-શી જિનપિંગ વચ્ચે 7 મુદ્દાઓ પર મોટી સહમતિ
- ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 3-0થી હરાવ્યું, બાબર આઝમે કહ્યું- ટીમમાં ભૂલો સુધારવા ચર્ચા જરૂરી
- મોદીના બાળપણના મિત્રની જમીન પર કબજાનો આરોપ, CBI તપાસની માગ સાથે PM મોદીને મળ્યા
- BRICS સમિટમાં મોદીનો સંદેશ: કોઈની વિરુદ્ધ નહીં, વૈશ્વિક શાસનમાં સુધારા અને સરહદે શાંતિ જરૂરી
- 18મું BRICS સંમેલન પૂર્ણ: PM મોદીએ કહ્યું- હવે દુનિયાને વિચાર નહીં, ઠોસ પરિણામોની આશા
- કેજરીવાલની મોટી જાહેરાત: ગોવામાં ‘ગોવા ફર્સ્ટ’ ગઠબંધન ભાજપ-કોંગ્રેસનો મજબૂત વિકલ્પ
- હેમંત ખવાએ સરકારને ઘેરી: સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય આપવાની માંગ
- Railway Board Chairman Satish Kumar visited DFCCIL and emphasized safety and technology.
Author: garvigujrat
न्यूमरोलॉजी पर आधारित चित्रकला की नई विधा की शुरुआत करने वाली मशहूर चित्रकार सुश्री प्रणिता घोड़े की अनूठी कला प्रदर्शनी “ग्रह पूर्ति यन्त्रम” 2 जुलाई, 2026 से मुंबई में शुरू हुई, जो आगामी 5 जुलाई, 2026 तक सभी दर्शकों के निःशुल्क अवलोकनार्थ खुली रहेगी। प्रदर्शनी का उद्घाटन सुप्रसिद्ध समाज सेविका, वरिष्ठ साहित्यकार और लोढ़ा फाउंडेशन की अध्यक्षा श्रीमती मंजू लोढ़ा ने किया। इस चार दिवसीय प्रदर्शनी का उद्घाटन करते हुए श्रीमती मंजू लोढ़ा ने कहा कि कला जीवन में बड़े उद्देश्यों के लिए हमें प्रेरित करती है। यह जानकारी देते हुए मुंबई महानगर की प्रमुख सामाजिक एवं सांस्कृतिक संस्था और…
આજે રાજપીપળા ખાતે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે ગઈકાલે ડેડીયાપાડામાં સ્વયંભૂ હજારો લોકોએ ઉપસ્થિત રહીને ચૈતરભાઈ સાથે થઈ રહેલા અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. જેવો આદિવાસી સમાજ જાગૃત થયો અને સરકાર પર દબાણ આવ્યું એટલે ગઈકાલે સુખવંતીબેન વસાવાને જામીન મળ્યા. આ મુદ્દે ગઈકાલે હાઇકોર્ટના સરકારી વકીલે પોતે કહ્યું કે હર્ષ સંઘવી અને ભુપેન્દ્રભાઈ પટેલે સુચના આપી હતી કે સુખવંતીબેનની જામીન અરજીનો વિરોધ કરવો નહીં. આ ખૂબ જ ગંભીર બાબત છે. કારણ કે બંધારણ પ્રમાણે…
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી હાલ ડેડિયાપાડાની મુલાકાતે છે. આ આદિવાસી વિસ્તારની ચિંતા કરતા તેમણે જણાવ્યું હતું કે, હું અત્યારે જ્યાં ઊભો છું તે ગુજરાતની બોર્ડર છે અને સામે દેખાય છે તે મહારાષ્ટ્રની બોર્ડર છે. આપણે અત્યારે ડેડિયાપાડાના સરહદી વિસ્તારમાં ઊભા છીએ. આજે મને અહીંથી જાણવા મળ્યું કે, જો અહીંના સ્થાનિકોને મહિને પંદરસોથી બે હજાર રૂપિયા મળી રહે, તો આ લોકોને રોજગારી માટે સ્થળાંતર કરવાની જરૂર ન પડે. તેમણે ઉમેર્યું કે, આપણી સામે જ મહારાષ્ટ્રનો વિસ્તાર આવે છે. તમે જોઈ શકો છો કે સામે જે ઘર દેખાય છે તે મહારાષ્ટ્રમાં છે. ત્યાં લાડકી બહેન/સરકારી યોજના અંતર્ગત મહિલાઓને મહિને…
ફિલ્મ ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૭ના રોજ વર્લ્ડ વાઇડ થિએટર્સમાં રિલીઝ થશે આયુષ્યમાન ખુરાનાની યશરાજ સાથેની ફિલ્મનું નામ ‘મુપાપા’ યશ રાજ ફિલ્મ્સ હેઠળ સીઈઓ અક્ષય વિધાની નવી સર્જનાત્મક ભાગીદારીઓ દ્વારા સ્ટુડિયોનું વિસ્તરણ કરી રહ્યા છે યશ રાજ ફિલ્મ્સ અને પોશમપા પિક્ચર્સના કોલબરેશનમાં બની રહેલી પહેલી થિયેટ્રિકલ ફિલ્મ ‘મુપાપા’ની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આયુષ્માન ખુરાના લીડ રોલમાં જાેવા મળશે. આ ફિલ્મ ૧૯ ફેબ્રુઆરી, ૨૦૨૭ના રોજ વર્લ્ડવાઇડ થિએટર્સમાં રિલીઝ થશે.યશ રાજ ફિલ્મ્સના સીઈઓ અક્ષય વિધવાની આ ફિલ્મના નિર્માતા છે. તેમની આગળની ફિલ્મ સૈયારા ભારતીય સિનેમાનાં ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારી રોમેન્ટિક ફિલ્મ તરીકે નોંધાઈ હતી. ફિલ્મનું ડિરેક્શન સમીર સક્સેના કરી રહ્યા છે. નિર્માતાઓના…
સંકટમાં મિત્રની વહારે ભારત ભારતે પેટ્રોલ-ડીઝલ માટે તરસતાં રશિયાને જ ઈંધણ વેચી કરી મદદ ભારતે સમુદ્રી માર્ગે ૬૦,૦૦૦ મેટ્રિક ટન પેટ્રોલ મોકલ્યું ભારતે રશિયા સાથેની પોતાની વર્ષો જૂની દોસ્તીની ફરજ ફરી એકવાર નિભાવી છે. અગાઉ જ્યારે પશ્ચિમી દેશોના પ્રતિબંધોને કારણે મોટાભાગના દેશો રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદતા ડરતા હતા, ત્યારે ભારતે રેકોર્ડ સ્તરે રશિયન ઓઇલ ખરીદીને તેને આર્થિક ટેકો આપ્યો હતો. હવે ફરી એકવાર સંકટના સમયે ભારત રશિયાની વહારે આવ્યું છે. તફાવત માત્ર એટલો છે કે આ વખતે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી નથી રહ્યું, પરંતુ રશિયામાં સર્જાયેલી ઇંધણની તંગીને દૂર કરવા માટે અહીંથી ગેસોલિન એટલે કે પેટ્રોલની સપ્લાય…
ફાર્મા-ડિફેન્સ સેક્ટરમાં મહત્ત્વના કરાર મોદીએ જાપાનના પીએમને નાની બહેન કહીને આવકાર્યા જાપાનના વડાપ્રધાન સના તકાઈચી ભારતના પ્રવાસે છે, જ્યાં દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં બેઠક યોજાઈ હતી ભારત અને જાપાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત અને ગાઢ બનાવવા માટે એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. જાપાનના વડાપ્રધાન સના તકાઈચી હાલમાં ભારતના પ્રવાસે છે, જ્યાં બંને દેશોએ ફાર્માસ્યુટિકલ, સંરક્ષણ (ડિફેન્સ), ટેકનોલોજી અને આર્થિક રોકાણ સહિતના અનેક મહત્ત્વના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધારવા માટે સહમતી દર્શાવી છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાની પીએમ સના તકાઈચીને પોતાની “નાની બહેન” તરીકે સંબોધિત કરીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને જણાવ્યું હતું કે બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારી…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. અલ્હાબાદ હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ અવલોકનમાં જણાવ્યું હતું કે, આરોપી દ્વારા તેમના વકીલને ધંધાકીય સેવાઓ માટે ચૂકવવામાં આવતી ફી ને "ગુનાની આવક" ગણી શકાય નહીં. કારણ કે ચુકવણી આરોપી પાસેથી થઈ હતી.જ્યાં સુધી વકીલ વ્યક્તિગત રીતે ગુનાહિત કૃત્યમાં સામેલ ન હોય, ત્યાં સુધી તેમની વ્યવસાયિક ફીને ગુનાની આવક તરીકે વર્ગીકૃત કરી શકાતી નથી. જસ્ટિસ જે.જે.મુનીર અને જસ્ટિસ અરુણ કુમારની બનેલી બેન્ચ ઉત્તર પ્રદેશ પોલીસના સાયબર સેલ દ્વારા વકીલ ના સમગ્ર બેંક ખાતાને ફ્રિઝ કરવા સામે દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરી રહી હતી.આ કેસમાં વકીલ આયુષ બાજપાઈએ હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે, સાયબર સેલે…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. કલાને કોઈ સીમાડા નથી હોતા દિલ્હીના હાર્દ સમાન કનોટ પેલેસ નો અત્યંત ભાવુક કરી દેતો એક વિડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વૃદ્ધ કલાકાર રસ્તા ના કિનારે બેસીને વાંસળી વગાડતા જોવા મળે છે. તેમની મધુર ધૂન સાંભળીને ત્યાંથી પસાર થતા રાહદારીઓ મંત્રમુગ્ધ થઈને થોડીવાર માટે ત્યાં રોકાઈ જાય છે. આ વીડિયોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર તેમની પાસે રાખેલું એક બોર્ડ બન્યું છે જેના પર લખેલા શબ્દોએ લાખો લોકોને ભાવુક કરી દીધા છે. તેમની પાસે રાખેલા બોર્ડ પર અંગ્રેજીમાં લખ્યું છે: I AM NOT A BEGGER, JUST WANT TO…
વરસાદના કારણે મેચ રદ અભિષેક શર્માની તોફાની બેટિંગ છતાં પ્રથમ ટી૨૦ મેચ ધોવાઈ ભારતે પ્રથમ બેટિંગ કરતા ૧૯૦ રનનો વિશાળ લક્ષ્યાંક મૂક્યો હતો. ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમu T20 મેચમાં વરસાદ વિલન બન્યો હતો. ભારતીય ઇનિંગ્સ પૂરી થયા બાદ સતત ભારે વરસાદ પડવાને કારણે બીજા હાફની રમત શક્ય બની ન હતી. વરસાદ બંધ ના થતા આખરે અમ્પાયરોએ આખરે મેચ રદ કરવાનો ર્નિણય લીધો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૮૯ રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. કેપ્ટન શ્રેયસ ઐયરે શાનદાર ૬૮ રનની ઇનિંગ રમી હતી. ભારતના…
નાસાના એક્સ-૫૯ વિમાનનું સફળ પરીક્ષણ સુપર સોનિક ફલાઇટ માટે યુએસ ૫૩ વર્ષ જુના પ્રતિબંધને હટાવવા નિયમો બદલશે અવાજ કરતાં બમણી ગતિએ ઉડતાં કોન્કોર્ડ વિમાનની સેવાઓ સંચાલન ખર્ચ ન પરવડતાં ૨૦૦૩માં બંધ કરી દેવી પડી હતી ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન-એફએએ- દ્વારા સુપર સોનિક ફલાઇટ દરમ્યાન પેદાં થતાં ધડાકા સમાન અવાજને કારણે તેના પર પ્રતિબંધ મુકતાં નિયમને બદલવામાં આવી રહ્યો છે. સૂચિત નિયમ અનુસાર એક કલાકના ૭૬૭ માઇલ્સ એટલે કે એક માક કરતાં વધારે ઝડપથી ઉડતાં વિમાનો જાે અવાજના નિશ્ચિત સ્તરથી ઓછો અવાજ કરે તો જમીન પરથી પણ તેમને ઉડ્ડયન કરવા દેવામાં આવશે. આ વર્ષેના અંતમાં એફઆઇઆઇ બીજાે નિયમ પણ રજૂ કરી સુપરસોનિક…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


