- 7 વર્ષ બાદ ભારત-ચીન નજીક આવ્યા, PM મોદી-શી જિનપિંગ વચ્ચે 7 મુદ્દાઓ પર મોટી સહમતિ
- ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 3-0થી હરાવ્યું, બાબર આઝમે કહ્યું- ટીમમાં ભૂલો સુધારવા ચર્ચા જરૂરી
- મોદીના બાળપણના મિત્રની જમીન પર કબજાનો આરોપ, CBI તપાસની માગ સાથે PM મોદીને મળ્યા
- BRICS સમિટમાં મોદીનો સંદેશ: કોઈની વિરુદ્ધ નહીં, વૈશ્વિક શાસનમાં સુધારા અને સરહદે શાંતિ જરૂરી
- 18મું BRICS સંમેલન પૂર્ણ: PM મોદીએ કહ્યું- હવે દુનિયાને વિચાર નહીં, ઠોસ પરિણામોની આશા
- કેજરીવાલની મોટી જાહેરાત: ગોવામાં ‘ગોવા ફર્સ્ટ’ ગઠબંધન ભાજપ-કોંગ્રેસનો મજબૂત વિકલ્પ
- હેમંત ખવાએ સરકારને ઘેરી: સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય આપવાની માંગ
- Railway Board Chairman Satish Kumar visited DFCCIL and emphasized safety and technology.
Author: garvigujrat
પહેલા હાફમાં બંને ટીમો વચ્ચે જાેરદાર ટક્કર ફીફા વર્લ્ડ કપ – કેનેડાએ દક્ષિણ આફ્રિકાને ૧-૦થી હરાવ્યું ઐતિહાસિક વિજય સાથે, કેનેડા હવે ૪ જુલાઈના રોજ હ્યુસ્ટનમાં રાઉન્ડ ઓફ ૧૬માં નેધરલેન્ડ્સ અથવા મોરોક્કોનો સામનો કરશે FIFA વર્લ્ડ કપ ૨૦૨૬ના નોકઆઉટ તબક્કાના પહેલા જ મેચમાં,સહ-યજમાન કેનેડાએ તેના ફૂટબોલ ઇતિહાસનો સૌથી સુવર્ણ અધ્યાય લખ્યો.લોસ એન્જલસ સ્ટેડિયમ ખાતે રમાયેલી ૩૨ રાઉન્ડની મુશ્કેલ મેચમાં, કેનેડાએ દક્ષિણ આફ્રિકાને ૧-૦ થી હરાવ્યું અને તેમને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકી દીધા. આ રોમાંચક વિજય સાથે, કેનેડાએ પ્રથમ વખત FIFA વર્લ્ડ કપના રાઉન્ડ ૧૬ માટે ક્વોલિફાય કર્યું.આ મેચ બંને દેશો માટે ઐતિહાસિક હતી, કારણ કે કેનેડા કે દક્ષિણ આફ્રિકામાંથી કોઈએ પહેલાં ક્યારેય…
લદાખમાં પ્રવાસીઓ આવકાર્ય છે, પરંતુ તેમણે જવાબદાર રહેવું પડશે: લેફ્ટનન્ટ ગવર્નર લદાખમાં પ્રતિબંધિત ઓફ રોડિંગ માટે પ્રથમ વખત ચાર પ્રવાસી વાહનને દંડ ચાંગથાંગમાં કોલ્ડ ડેઝર્ટ વાઈલ્ડલાઈફ સેન્ક્ચ્યુરીમાં ચાલકે પ્રતિબંધિત ઓફ રોડિંગ કર્યું હતું અને તિબેટિયન હરણાની પાછળ વાહન દોડાવ્યું હતું કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખમાં પ્રથમ વખત તંત્ર દ્વારા મનસ્વી રીતે વાહન ચલાવવા બદલ દંડ વસૂલવામાં આવ્યો છે. પેન્ગોન્ગ લેક વિસ્તારમાં ગેરકાયદે ઓફ રોડિંગ તથા ચાંગથાંગના અભયારણ્યમાં હરણા પાછળ વાહન દોડાવનારા પ્રવાસી વાહનો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ છે. જેમાં પ્રત્યેક વાહન પાસેથી રૂ.૫૦,૦૦ દંડ વસૂલવામાં આવ્યો છે. ચાંગથાંગમાં કોલ્ડ ડેઝર્ટ વાઈલ્ડલાઈફ સેન્ક્ચ્યુરીમાં ચાલકે પ્રતિબંધિત ઓફ રોડિંગ કર્યું હતું અને તિબેટિયન…
પાકિસ્તાનના ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરના ભાઈના જનાજામાં આંતકીઓની હાજરીથી વિવાદ મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદના પ્રતિબંધિત આતંકી સંગઠન ‘લશ્કર-એ-તૈયબા’ સંબંધિત રાજકીય સંગઠનનો નેતા પાકિસ્તાનના ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરના ભાઈ શાહિદ અખ્તરના તાજેતરમાં હૃદયરોગના હુમલાને કારણે નિધન બાદ તેમના અંતિમ સંસ્કાર એક ગંભીર વિવાદનું કારણ બન્યા છે. ઇસ્લામાબાદમાં યોજાયેલી તેની અંતિમવિધિમાં મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદના પ્રતિબંધિત આતંકી સંગઠન ‘લશ્કર-એ-તૈયબા’ સંબંધિત રાજકીય સંગઠનના નેતાઓ હાજર જાેવા મળ્યા હતા.લશ્કર-એ-તૈયબાએ પાકિસ્તાનમાં રાજકીય છબી જાળવવા માટે ‘પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ’ નામના રાજકીય સંગઠનની રચના કરી છે. આ સંગઠને પોતે જ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યાે છે,…
ટ્રમ્પ માટે અમેરિકા નહીં પરિવાર ફર્સ્ટ? ડ્રમ્પે ૧.૬ અબજ ડોલરની ડીલ દ્વારા દીકરાઓને બમ્પર કમાણી કરાવતા હોબાળો કઝાકિસ્તાન સાથે થયેલો આ સોદો અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યાપારી વ્યૂહનીતિની દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વનો માનવામાં આવે છે અમેરિકાના રાજકારણમાંથી આ સમયે એક બહુ મોટો વિવાદ સામે આવી રહ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવાર અને તેમની સરકારના મંત્રીઓ પર સરકારી ડીલના બહાને પોતાના ખિસ્સા ભરવાના ગંભીર આક્ષેપો થયા છે. એક મીડિયા રિપોર્ટમાં થયેલા ખુલાસા પ્રમાણે, અમેરિકન સરકારે તાજેતરમાં એક એવી મોટી ડીલ કરી છે જેનાથી ટ્રમ્પના દીકરાઓને અબજાે રૂપિયાનો ફાયદો થવા જઈ રહ્યો છે. આ નફાકારક ડીલમાં ટ્રમ્પ પરિવારની સાથે અમેરિકાના વાણિજ્ય મંત્રી…
હુમાની આગામી ફિલ્મમાં ગીત વપરાયું છે ઐશ્વર્યાના ઈશ્ક કમીના ગીતની ઉઠાંતરીનો હુમા દ્વારા બચાવ હુમાએ જણાવ્યું કે તેની ટીમનો હેતુ નકલ કરવાનો નથી પણ તેની વિરાસતનું સન્માન કરવાનો છે બોલિવુડમાં જૂની ફિલ્મોનાં જાણીતાં ગીતોને રિક્રિએટ કરવાના નામે નકલ કરી મૂળ ગીતની લોકપ્રિયતાને વટાવી ખાવાનો ટ્રેન્ડ ચાલ્યો છે. હુમા કુરેશીની આગામી ફિલ્મ ‘બેબી ડૂ ડાઈ ડૂ’માં પણ ‘શક્તિ: ધી પાવર’નું ગીત ‘ઈશ્ક કમીના’ ઉઠાવાયું છે. હુમા કુરેશીએ આ ઉઠાંતરીનો બચાવ કર્યાે છે. ઉલ્લેખનીય છે કે મૂળ ગીત ઐશ્વર્યા રાય તથા શાહરુખ ખાન પર પિક્ચરાઈઝ થયેલું છે.આ નવા વર્ઝનમાં હુમાની સાથે રચિત સિંહ પણ છે. એમાં સ્ટાઈલિશ વિઝ્યુઅલ્સ, ગ્લેમેરસ કોસ્ચ્યુમ્સ અને જાેરદાર…
ક્રિસ્ટન સ્ટુઅર્ટ સાથે ઇશાન નિર્ણાયકની ભૂમિકા અદા કરશે ફ્રાન્સના પ્રતિષ્ઠિત બિયારિત્ઝ ફિલ્મ ફેસ્ટિવલની જ્યુરીમાં સામેલ થયો ઈશાન ક્રિસ્ટન સ્ટુઅર્ટ જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અભિનેત્રી સાથે જ્યુરીમાં સ્થાન મળવું ઈશાન ખટ્ટર માટે મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે યંગ એરક્ટર ઈશાન ખટ્ટરે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ફ્રાન્સમાં યોજાનારા પ્રતિષ્ઠિત બિયારિત્ઝ ફિલ્મ ફેસ્ટિવલ – નુવેલ્સ વાગસની આંતરરાષ્ટ્રીય જ્યુરીમાં ઈશાનને સ્થાન મળ્યું છે. ખાસ વાત એ છે કે આ વર્ષની જ્યુરીનું નેતૃત્વ હોલિવૂડ અભિનેત્રી અને ફિલ્મમેકર ક્રિસ્ટન સ્ટુઅર્ટ કરશે.ફ્રાન્સના સુંદર બાસ્ક કિનારે યોજાયેલા આ છ દિવસના ફિલ્મ મહોત્સવની ભવ્ય શરૂઆત આંતરરાષ્ટ્રીય ફિલ્મી હસ્તીઓ અને યુરોપિયન ફિલ્મકારોની હાજરીમાં થઈ…
નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર એક આકર્ષક પોસ્ટર શેર કર્યું બોક્સ ઓફિસ પર પિતા સૈફ અને પુત્રી સારા વચ્ચે ટક્કર થશે અક્ષય કુમાર-સૈફ અલી ખાનની ‘હૈવાન’ અને ‘ઉડતા તીર’ ૧૧ સપ્ટેમ્બરે રિલીઝ થશે અક્ષય કુમાર અને સૈફ અલી ખાનને ફરી એકવાર મોટા પડદા પર સાથે જાેવા આતુર ચાહકો માટે ખુશખબર છે. તેમની પ્રિયદર્શન સાથેની સસ્પેન્સ થ્રિલર ‘હૈવાન’ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. જ્યારથી પ્રિયદર્શન અને અક્ષય તેમજ સૈફ અલી ખાનની તસવીરો જાહેર થઈ ત્યારથી આ ફિલ્મ વિશે ચર્ચાઓ થતી રહી છે. કેવીએન પ્રોડક્શન્સ અને થેસ્પિયન ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ દુનિયાના થિએટર્સમાં એકસાથે રિલીઝ થશે.…
રિલીઝના દિવસે ૭૦ કરોડનું નુકસાન થયું હતું ‘બાહુબલી’ એટલે ભારતીય સિનેમાની સૌથી મોટી ડિઝાસ્ટર ફિલ્મ : રાજામૌલી ફિલ્મ શરૂ કરતી વખતે કોઈ નિશ્ચિત બજેટ નક્કી કરવામાં આવ્યું નહોતું. દરરોજના શૂટિંગ માટે પૈસાની વ્યવસ્થા કરવી પડતી હતી આજે ભારતીય સિનેમાના ઈતિહાસમાં સૌથી સફળ ફિલ્મ ફ્રેન્ચાઇઝીમાં સ્થાન મેળવનારી ફિલ્મ ‘બાહુબલી’ની શરૂઆત એટલી સારી નહોતી. દિગ્દર્શક એસ.એસ. રાજામૌલીએ તાજેતરમાં ખુલાસો કર્યાે છે કે ફિલ્મ રિલીઝના દિવસે ફિલ્મને “ભારતીય સિનેમાની સૌથી મોટી ડિઝાસ્ટર ફિલ્મ” તરીકે ગણાવવામાં આવી હતી અને નિર્માતાઓને લગભગ ૭૦ કરોડની ખોટનો સામનો કરવો પડ્યો હતો.નેટફ્લિક્સની ડોક્યુમેન્ટરી ‘બાહુબલી: ધ ટોર્ચબેરર’માં રાજામૌલી અને નિર્માતા શોબુ યારલગડ્ડાએ ફિલ્મનાં નિર્માણ અને રિલીઝ દરમિયાનના પડકારો વિશે…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશમાં છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંત થી ભડકે બળતું મણિપુર બે સમુદાયોની દુશ્મનીને કારણે આજે સળગી રહ્યું છે. છતાં કેન્દ્ર સરકાર આ અંગે હજુ કોઈ નિર્ણય નહીં લઈ શકતા હવે જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ આસમાને ઊડી રહ્યા છે. કારણ કે મણિપુરના કુકી સમુદાયનો પ્રભુત્વ ધરાવતા કાંગ પોકપી જિલ્લામાં લાદવામાં આવેલી આર્થિક નાકાબંધી ને કારણે આવશ્યક ચીજવસ્તુ ઓની અછત સર્જાઈ છે. ૫૦ કિલો ચોખાની ગુણીનો ભાવ ૧૪૦૦ રૂપિયા થીં ૧૭૦૦ રૂપિયાથી વધીને ૪૦૦૦ રૂપિયા થઈ ગયો છે.જ્યારે કાળાબજારમાં રાંધણગેસ ના સિલિન્ડરનો ભાવ ૫૦૦૦ રૂપિયા થયો છે. પેટ્રોલ પણ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સને ૧૯૭૫ ની કટોકટીની ઘોષણા ની વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ ગયા મંગળવારે પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયા ખાતે “લોકશાહી માટે જોખમો અને આગળના પડકારો” વિષય પર એક ચર્ચાનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ દેશના ચાર અગ્રણી માનવ અધિકાર સંગઠનો પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ (PUCL) દિલ્હી, પીપલ્સ યુનિયન ફોર ડેમોક્રેટિક રાઇટ્સ (PUDR) , સિટીઝન ફોર ડેમોક્રેસી(CFD), અને જન હસ્તક્ષેપ દ્વારા રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કાનૂની નિષ્ણાતો, પત્રકારો અને નાગરિક અધિકાર કાર્યકરોને કટોકટીના પાઠ પર ચિંતન કરવા અને ભારતની લોકશાહી સંસ્થાઓ સામેના સમકાલીન પડકારોનું મૂલ્યાંકન કરવા માટે એકત્ર કરવામાં…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


