- હાથરસમાં પુસ્તકોના વેપારી પાસેથી 5.6 ટન સિક્કા જપ્ત, નેટવર્કની તપાસ માટે પોલીસની વિશેષ ટીમ રચાઈ
- શાહરુખ ખાન બન્યા નંબર-1 સેલિબ્રિટી બ્રાન્ડ, રણવીર સિંહે વિરાટ કોહલીને પાછળ છોડી બીજું સ્થાન મેળવ્યું
- અમેરિકામાં અંગ્રેજી ન બોલી શકતા 28 હજારથી વધુ ટ્રક ડ્રાઇવરોના લાયસન્સ રદ, ભારતીયોને મોટો ઝટકો
- રાષ્ટ્રગાન-રાષ્ટ્રગીત માટે ગૃહ મંત્રાલયની નવી ગાઇડલાઇન્સ, ખોટા ઉચ્ચારણ કે નિયમભંગ પર થશે કાર્યવાહી
- ગુજરાતમાં ગ્લુ ટ્રેપ પર સંપૂર્ણ પ્રતિબંધ, ઉત્પાદન-વેચાણ-ઉપયોગ કરનાર સામે થશે કાયદેસરની કાર્યવાહી
- ટ્રમ્પની ટેરિફ નીતિ સામે 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં, ભારત સહિત 60 દેશો પર લાગેલા ટેરિફને પડકાર
- શમા સિકંદરની સ્ટ્રગલ સ્ટોરી: 16 વર્ષે ડેબ્યૂ, ડિપ્રેશન સામે લડાઈ અને આત્મહત્યાના પ્રયાસ બાદ કમબેક
- ‘ગજની’ના વિલન પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે નિધન, બ્લડ કેન્સરથી બોલિવૂડમાં શોકની લહેર
Author: garvigujrat
સ્મૃતિ ઈરાની અને રવિશંકર પ્રસાદનો પ્રિયંકા ગાંધી પર પલટવાર કોંગ્રેસે મહિલાઓના અધિકારો છીનવ્યાનો જશ્ન મનાવ્યો કોંગ્રેસની સરકારમાં ટ્રિપલ તલાક અભિશાપ હતો: સ્મૃતિ ઈરાની મહિલા અનામત સાથે જાેડાયેલા બિલો લોકસભામાં પસાર ન થઈ શક્યા. આ ઘટના બાદ રાજકીય પક્ષો વચ્ચેનો વિવાદ હવે સંસદથી રસ્તાઓ પર આવી ગયો છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને માગ કરી કે લોકસભાની વર્તમાન સભ્ય સંખ્યામાં જ મહિલા અનામત લાગુ કરવામાં આવે. તેમણે આ બિલ પડવાને બંધારણ અને વિપક્ષી એકતાની જીત ગણાવી હતી. પ્રિયંકા ગાંધી પર ભારતીય જનતા પાર્ટી તરફથી રવિશંકર પ્રસાદ અને સ્મૃતિ ઈરાનીએ પલટવાર કર્યો હતો. સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસને ઘેરતા કહ્યું કે, પ્રેસ…
અમેરિકા સામે વાયદો તોડવાનો લગાવ્યો આરોપ ૨૪ કલાકની અંદર જ ઈરાને ફરીથી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો લીધો ર્નિણય માત્ર થોડા કલાકો પહેલા જ બિન-લશ્કરી અવરજવર માટે તેને ફરીથી ખોલવાનો ર્નિણય લેવાયો હતો ઈરાને ફરી એકવાર વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવી હોર્મુઝની સામુદ્રધુની બંધ કરી દીધી છે. માત્ર થોડા કલાકો પહેલા જ બિન-લશ્કરી અવરજવર માટે તેને ફરીથી ખોલવાનો ર્નિણય લેવાયો હતો, જેને હવે ઈરાને પલટી નાખ્યો છે. આ પગલું યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના તણાવમાં તીવ્ર વધારો દર્શાવે છે અને વૈશ્વિક ઉર્જા પ્રવાહ અંગે નવી ચિંતાઓ પેદા કરે છે. ા ર્નિણયની જાહેરાત ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા કરવામાં આવી હતી, જેણે વોશિંગ્ટન પર…
સંજય રાઉતનું મોટું નિવેદન રાહુલ ગાંધીએ દેશની લોકશાહીને બચાવવા માટે એક મોટા આંદોલનનું શાનદાર નેતૃત્વ કર્યું તેઓ દેશના ખૂબ જ પ્રભાવશાળી નેતા છે અને તેમના જ નેતૃત્વમાં અમે ગઈકાલે એક મોટી લડાઈને જીતમાં ફેરવી સંસદમાં મહિલા અનામત બિલને ૨/૩ બહુમતી ન મળવાના કારણે તે પાસ થઈ શક્યું નથી. આ મુદ્દે હવે રાજકીય ગરમાવો આવી ગયો છે. શિવસેના (UBT) ના સાંસદ સંજય રાઉતે આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના દિલ ખોલીને વખાણ કર્યા છે અને તેમને દેશના અત્યંત પ્રભાવશાળી નેતા ગણાવ્યા છે. રાઉતે આરોપ લગાવ્યો છે કે આ બિલ પાછળ મોદી સરકારનું સીમાંકન (મતવિસ્તારોની પુન:રચના) અંગેનું એક મોટું ષડયંત્ર હતું, જે…
કેબિનેટ બેઠકમાં બોલ્યા વડાપ્રધાન મોદી વિપક્ષે મોટી ભૂલ કરી, હવે અંજામ ભોગવવો પડશે વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું કે મહિલા અનામત બિલને સમર્થન આપવાનો વિરોધ પક્ષનો ઇનકાર મોટી રાજકીય ભૂલ છે મહિલા અનામત બિલને લઈને સંસદમાં ચાલી રહેલા રાજકીય ટકરાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટની બેઠકમાં વિરોધ પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું કે મહિલા અનામત બિલને સમર્થન આપવાનો વિરોધ પક્ષનો ઇનકાર એક “મોટી રાજકીય ભૂલ” છે અને તેના ગંભીર પરિણામો તેમને ભવિષ્યમાં ભોગવવા પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સંસદ ભવનમાં યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં પીએમ મોદીએ મહિલા અનામત સાથે જાેડાયેલું બંધારણ સુધારણા બિલ લોકસભામાં પસાર ન…
૨૦ લાખથી વધુની કિંમતનો ૪૦ કિલોથી વધુ ગાંજાે જપ્ત વડાલી પોલીસે ડ્રોનની મદદથી કેશરપુરાની સીમમાંથી ગાંજાનું વાવેતર ઝડપ્યું વડાલી પોલીસે ડ્રોન ફૂટેજમાં શંકાસ્પદ છોડ દેખાતાં પોલીસની ટીમ સાથે ખેતરમાં દરોડો પાડ્યો હતો વડાલી તાલુકાના કેશરપુરા ગામની સીમના એક ખેતરમાંથી ગુરુવારે વડાલી પોલીસે ડ્રોનની મદદથી ગાંજાના વાવેતરની વિગતો મેળવી હતી. ઉપરાંત મળેલી બાતમી બાદ પોલીસે રૂ. ર૦ લાખની કિંમતનો અંદાજે ૪૦ કિલોથી વધુ નશીલા પદાર્થ તરીકે ઓળખાતા લીલા ગાંજાના છોડ કબજે લઈને એક વ્યકિતની અટકાયત કરી એનડીપીએસ એકટ અંતર્ગત ગુનો નોંધી ઘટતી કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે વડાલીના પીઆઈ ડી.આર.પઢેરીયા તથા સ્ટાફને ગુરુવારે મળેલી બાતમી મળી હતી કે, કેશરપુરા ગામની સીમમાં…
વધુ એક ઠગાઈનો કિસ્સો અમદાવાદના દંપતી સાથે સોનાના બિસ્કીટ આપવાના નામે ઠગાઈ બોરસદના નાપા ગામે બોલાવી એન્ટીક રૂપિયો અને સોનાના બિસ્કીટના નામે રૂ.૪૬.૮૭ લાખની છેતરપિંડી કરનાર ૬ શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો અમદાવાદના દંપતીને એન્ટીક રૂપિયો અને સસ્તા ભાવે સોનાના પાંચ બિસ્કીટ આપવાની લાલચ આપીને બોરસદના નાપા ગામના ફાર્મ હાઉસ ખાતે બોલાવી ૬ શખ્સોએ ભેગાં મળીને રૂ. ૪૬,૮૭,૫૦૦ની છેતરપિંડી આચર્યાની ફરિયાદ બોરસદ રૂરલ પોલીસમથકમાં નોંધાઈ છે. અમદાવાદ શહેરમાં રહેતાં અંજનાબેન ઉર્ફે અંજલી પરીક્ષીતભાઈ પટેલ અમદાવાદ ખાતે અંજની નિધિ લિ. અને અંજની મલ્ટીબેઝ લિ. નામની કંપની પતિ સાથે મળીને ચલાવે છે. એક વર્ષ અગાઉ તારીખ ૧૫/૭/૨૦૨૫ના રોજ અંજનાબેને ફેસબુક એકાઉન્ટ ઉપર…
ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો કરંટ કે દુર્ઘટનાથી વ્યક્તિનું મોત થાય તો વીજ કંપની વળતર ચૂકવવા જવાબદાર કોર્ટે ટ્રાયલ કોર્ટના વળતરના હુકમને બહાલ રાખતા મૃતકોના પરિવારજનોને તાત્કાલિક વળતર ચૂકવવા આદેશ આપ્યો ગુજરાત હાઈકોર્ટે વીજ કરંટના કારણે થતા મોતના કિસ્સામાં એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, વીજળી જેવી જાેખમી સેવા પૂરી પાડતી કંપનીઓનીએ જવાબદારી છે કે તેઓ નાગરિકોની સુરક્ષાનું ધ્યાન રાખે. જાે કોઈ દુર્ઘટના સર્જાય, તો વીજ કંપની વળતર ચૂકવવાની પોતાની નૈતિક અને કાયદાકીય જવાબદારીમાંથી મુક્ત થઈ શકતી નથી.આ કેસ વર્ષ ૧૯૮૮નો છે, જ્યારે સુરતના રાંદેર રોડ વિસ્તારમાં બે સગા ભાઈઓ મકાનની છત પર ટીવી એન્ટેના રિપેર કરી રહ્યા…
ઈઝરાયેલ અને લેબેનોન વચ્ચે ૧૦ દિવસનો યુદ્ધ વિરામ જાહેર ઇસ્લામાબાદમાં ડીલ પર હસ્તાક્ષર થાય તો હું કદાચ પાકિસ્તાન જઈશ : ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન-યુએસ યુદ્ધ વિરામ દરમિયાન પણ ઈઝરાયેલે લેબેનોન પર હુમલા ચાલુ રાખ્યા હતા ઈઝરાયેલ અને લેબેનોન ૧૦ દિવસના યુદ્ધ વિરામ માટે સંમત થયા હોવાનું યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું. ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પે કહ્યું હતું કે, લેબેનોનના રાષ્ટ્રપતિ જાેસેફ એઓઉન અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ઉત્તમ વાતચીત થઈ હતી. પોતાના દેશમાં શાંતિ સ્થાપવા બંને નેતા પરસ્પર ૧૦ દિવસના યુદ્ધ વિરામ સાથે શરૂ કરી રહ્યા છે. ટ્રમ્પે મીડિયાને જણાવ્યું કે, “હું પાકિસ્તાન જઈશ, પાકિસ્તાન ખૂબ સારું રહ્યું છે……
લોકો પાસે પ્રતિભાવ માગતા મજાક ઊડી સાયબર ફ્રોડ રોકવા RBI એ નવા નિયમોનો મુસદ્દો તૈયાર કર્યાે ૨૦૨૫ ની સાલમાં આશરે રૂ. ૨૨,૯૩૧ કરોડ ળોડમાં ગયા પછી રિઝર્વ બેન્ક સફાળી જાગી છે ભારતીય રિઝર્વ બેન્કે ડિજિટલ પેમેન્ટમાં વધતા છેતરપિંડીના કેસોને નિયંત્રિત કરવા સુરક્ષાના નવા પગલાં લેવાના ઉદ્દેશથી નવા નિયમોના મુસદ્દા જાહેર કરેલા છે. ૨૦૨૫ ની સાલમાં આશરે રૂ. ૨૨,૯૩૧ કરોડ ફ્રોડમાં ગયા પછી રિઝર્વ બેન્ક સફાળી જાગી છે.૨૦૨૧ માં સાયબર ફ્રોડના ૨.૬ લાખ કેસ હતા (અંદાજે રૂ. ૫૫૧ કરોડ), જે ૨૦૨૫ માં વધીને ૨૮ લાખ કેસ અને રૂ. ૨૨,૯૩૧ કરોડ સુધી પહોંચી ગયા છે. નવા સૂચિત નિયમો અનુસાર રૂ. ૧૦,૦૦૦ થી…
હોર્મુઝ અંગે ઈરાનની ખુલ્લી ધમકી ‘અમેરિકા નાકાબંધી નહીં હટાવે તો પછી એક્શન લઇશું’ હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાના ૨૦ ટકા કાચા તેલ અને ગેસના પુરવઠા માટેનો મુખ્ય માર્ગ છે. ફેબ્રુઆરીમાં અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ આ માર્ગ આંશિક રીતે પ્રભાવિત થયો હતો મધ્ય-પૂર્વમાં વધતા તણાવ વચ્ચે હોર્મુઝની સામુદ્રધુની હવે વૈશ્વિક રાજનીતિનું કેન્દ્ર બની છે. ઈરાને આ જળમાર્ગથી પસાર થતા જહાજાે માટે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) ની મંજૂરી લેવી ફરજિયાત કરી દીધી છે. આ સાથે જ ઈરાને અમેરિકા સામે શરત મૂકી છે કે જાે તેમના ફ્રીઝ કરવામાં આવેલા ફંડને મુક્ત કરવામાં નહીં આવે અને આર્થિક નાકાબંધી નહીં હટે, તો તેઓ આકરું વલણ અપનાવશે.બ્રિટિશ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



