- Pinco casino Türkiye’de – gerçek para ile oyun
- Jojobet – Bahis ve Casinoda Tek Adres – Jojobet Giriş ve Üyelik
- Mostbet Casino Giriş Türkiye – Resmi casino ve spor bahisleri
- Chicken Road – Online Casino Slot Celebrating Chickens Braving Busy Roads
- Casino NV – rejestracja i tworzenie konta w kasynie online
- Casino Yep w Polsce – Bezpieczeństwo danych i ochrona użytkowników
- Vavada online kasiino Eestis – kuidas registreerida ja konto avada
- Casino med rask utbetaling i Norge
Author: garvigujrat
ઉત્સાહમાં સ્ટેજ પરથી જ બે વખત જીભ લપસી એકટર રામ ચરણે જસપ્રીત બુમરાહથી માફી માંગી! રામ ચરણે જસપ્રીત બુમરાહને ક્રિકેટના બદલે ભૂલથી ફૂટબોલ રમત સાથે જાેડી દીધા હતા : વીડિયો વાયરલ સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર રામ ચરણ પોતાની આગામી ફિલ્મ પેદ્દીના મ્યુઝિક લોન્ચ ઈવેન્ટ માટે મધ્યપ્રદેશના ભોપાલ પહોંચ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમમાં તેની સાથે બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર અને ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર. રહેમાન પણ હાજર રહ્યા હતા. ઇવેન્ટ દરમિયાન વાતચીત કરતી વખતે રામ ચરણે ભારતીય ક્રિકેટરોના જાેરદાર વખાણ કર્યા હતા, પરંતુ ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો ઉલ્લેખ કરતી વખતે તેમનાથી એક મોટી ભૂલ થઈ ગઈ હતી. રામ ચરણે જસપ્રીત…
રંગભેદની ટિપ્પણીઓ પર માર્કો રુબિયોનો જવાબ મૂર્ખ લોકો અમેરિકામાં પણ છે અને ભારતમાં પણ હશે તેઓ આ અમેરિકામાં રંગભેદના મુદ્દાને ગંભીરતાથી લે છે ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો અને ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર વચ્ચે નવી દિલ્હીમાં એક મહત્વની બેઠક યોજાઈ. આ દરમિયાન અમેરિકામાં ભારતીયો વિરૂદ્ધ થઈ રહેલી રંગભેદી ટિપ્પણીઓ અંગે પૂછવામાં આવેલા સવાલ પર અમેરિકાના વિદેશ મંત્રીએ ચોંકાવનારુ નિવેદન આપ્યું હતું. અમેરિકામાં ભારતીય સમુદાય વિરૂદ્ધ વધી રહેલી રંગભેદી ટિપ્પણીઓ પર અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ રવિવારે સ્પષ્ટ શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. નવી દિલ્હીમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન રૂબિયોએ જણાવ્યું…
મમતાની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ સામે નવું સંકટ પાર્ટીનું હેડક્વાર્ટર ખાલી કરવાની નોબત આવી બિલ્ડિંગના માલિકે પાર્ટી નેતૃત્વને આ જગ્યા ખાલી કરી દેવા માટે કહી દીધું છે, જેના માટે બે મહિનાની નોટીસ આપી પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની મુશ્કેલીઓ સતત વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. કોલકાતામાં પોતાના વર્તમાન મુખ્ય મથક (હેડક્વાર્ટર)ને લઈને પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. જે બિલ્ડિંગમાં અત્યારે TMC ની મુખ્ય ઓફિસ ચાલી રહી છે, તેના માલિકે પાર્ટી નેતૃત્વને આ જગ્યા ખાલી કરી દેવા માટે કહી દીધું છે. ચૂંટણીના પરિણામો બાદ આવેલી આ સમસ્યાએ મમતા બેનરજીની પાર્ટીની ચિંતાઓમાં વધારો કર્યો છે.…
ભારતને મળ્યો પોતાનો ઉસૈન બોલ્ટ! પંજાબના ગુરિન્દરવીર સિંહે ૪૮ કલાકમાં બે વાર તોડ્યો નેશનલ રેકોર્ડ પંજાબના સ્ટાર દોડવીર ગુરિન્દરવીર સિંહે પુરુષોની ૧૦૦ મીટર દોડની સ્પર્ધામાં બે વાર નેશનલ રેકોર્ડ કર્યો રાંચીમાં આયોજિત ફેડરેશન કપ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ દરમિયાન ભારતીય દોડવીરો (સ્પ્રિન્ટિંગ) વચ્ચે બે દિવસ સુધી એક ઐતિહાસિક મુકાબલો જાેવા મળ્યો છે. પંજાબના સ્ટાર દોડવીર ગુરિન્દરવીર સિંહે પુરુષોની ૧૦૦ મીટર દોડની સ્પર્ધામાં બે વાર નેશનલ રેકોર્ડ પોતાના નામે કરીને નવો ઇતિહાસ રચી દીધો છે. શનિવારે ૨૩ મે, ૨૦૨૬ના રોજ યોજાયેલા ફાઇનલ મુકાબલામાં તેમણે માત્ર ૧૦.૦૯ સેકન્ડની શાનદાર દોડ લગાવીને ૧૦.૧૦ સેકન્ડની મર્યાદા પાર કરનારા પ્રથમ ભારતીય બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ…
અમારું નિશાન ભારત નથી : અમેરિકા જયશંકરે રૂબિયો સામે ઉઠાવ્યો US વિઝાનો મુદ્દો અમારા દેશમાં બે કરોડ લોકો ગેરકાયદે ઘૂસેલા છે : રુબિયો ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે દિલ્હીમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને વિદેશ મંત્રી એસ.જયશંકરે યુએસ વિઝાનો મુદ્દો ઉઠાવ્યો છે. તો રુબિયોએ પણ અમેરિકન અર્થવ્યવસ્થામાં ભારતીયોનું મોટું યોગદાન હોવાનો સ્વીકાર કર્યો છે અને અમેરિકામાં બે કરોડ લોકો ગેરકાયદે ઘૂસેલા હોવાનું નિવેદન આપ્યા બાદ તેમણે કહ્યું છે કે, અમારું નિશાન ભારત નથી. વાતચીત દરમિયાન જયશંકરે ભારતના માન્ય પ્રવાસીઓને અમેરિકન વિઝા મળવામાં મુશ્કેલી આવતી હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે. જેના જવાબમાં રુબિયોએ કહ્યું કે, ‘સૌથી પહેલા હું અમેરિકાની…
રાહુલ ગાંધીએ કેન્દ્ર અને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર તીખા પ્રહારો કર્યા સરકાર પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા અને સુરક્ષા બનાવી રાખવામાં નિષ્ફળ કોંગ્રેસ ત્યાં સુધી શાંત નહીં બેસે જ્યાં સુધી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે, અને પરીક્ષાની પદ્ધતિને પારદર્શક અને સુરક્ષિત નહીં બનાવે : રાહુલ નીટ પેપર લીક મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર તીખા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યુ કે જ્યાં સુધી મજબૂત વ્યવસ્થા નહીં બને ત્યાં સુધી કોંગ્રેસનું આંદોલન ચાલુ રહેશે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રવિવારે કેન્દ્ર સરકાર અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર પ્રહારો કર્યા, અને કહ્યું…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. અમેરિકા-ઇરાન યુધ્ધને કારણે સમગ્ર વિશ્વમાં પેટ્રોલ,ડીઝલ,ગેસના ભાવ વધ્યા છે અને મોદી સરકારે છેક હમણાં ચારેક રૂપિયા વધારીને પેટ્રોલને ૧૦૦ રૂપિયા સુધી પહોંચાડયું છે. પણ તર્ક વાહિયાત એટલા માટે છે કે જ્યારે આખી દુનિયામાં ભાવ ઓછો હતો ત્યારે એટલે કે યુદ્ધ પહેલાના પાંચેક વર્ષથી આપણી સરકાર યુધ્ધ જેટલો તનતોડ ભાવ લઈ રહી હતી. પરંતુ આવી સાચી હકીકત જાણીને સરકારને સવાલ પૂછવાની હામ કે તર્કશક્તિ અંધભક્તોમાં રહી જ ક્યાં છે? તેમને તો બસ એમના શાસકો ધર્મરૂપી ઘેનના ઇન્જેક્શન માર્યે રાખે છે. અને ભક્તો ઝૂમી ઝૂમીને તાળીઓ પાડે છે. જેથી ભક્તોનું ધ્યાન ભટકે છે અને સરકારના કોઈ ગુણદોષ દેખાતા…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાત રાજ્ય રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા) જે રિયલ એસ્ટેટ ક્ષેત્રે ગ્રાહકોના હિતોનું રક્ષણ કરે છે. એના દ્વારા એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. વડોદરા ના સેવાસી વિસ્તારમાં આવેલા “પ્રિયા ક્રોસ રોડેસ” પ્રોજેક્ટના બિલ્ડરે સમયસર ફ્લેટ નો કબજનો ન આપતા રેરાએ ગ્રાહકના પક્ષમાં નિર્ણય આપ્યો છે. રેરા ઓથોરીટીના સભ્ય ડો.એમ.ડી.મોડિયાની કોરમ સમક્ષ ચાલેલી સુનાવણીમાં પ્રોજેક્ટના પ્રમોટર મેસર્સ શિરીન ઇન્ફ્રાસ્ટ્રકચરને ગ્રાહકને રૂપિયા ૪૦ લાખની સંપૂર્ણ રકમ વાર્ષિક ૯ ટકા વ્યાજ સાથે પરત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ કેસની વિગત મુજબ ફરિયાદી રેશમા કનૈયાલાલ અશનાની એ સેવાસી ગામના ટી.પી સ્કીમ નંબર-૩ ખાતે આવેલી “પ્રિયા ક્રોસ રોડેસ” સ્કીમમાં…
અમદાવાદમાં પ્રતિષ્ઠિત સાબરમતી રિવરફ્રન્ટ પરથી રાષ્ટ્રીય ઉજવણીનું નેતૃત્વ કરતા, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાનાની સાથે સામુદાયિક ભાગીદારી અને રમતગમતની ભાવનાના જીવંત પ્રદર્શનમાં 5,000 સાયકલ સવારો, એથ્લેટ્સ, યુવા સ્વયંસેવકો અને ફિટનેસ ઉત્સાહીઓ સાથે જોડાયા હતા. અમદાવાદ આવૃત્તિ, જેની થીમ “એ ન્યૂ આઇકોન ફોર અ ફિટર ઇન્ડિયા – પેડલિંગ ટુ 2030” હતી, તેમાં યોગ અને ઝુમ્બા નિદર્શનો સાથે ભવ્ય 5-કિલોમીટરની સાયકલ રેલી યોજવામાં આવી હતી, જેણે સાબરમતી રિવરફ્રન્ટને ફિટનેસ, સંસ્કૃતિ અને ભારતના રમતગમતના વિકાસની ઉજવણીમાં ફેરવી દીધું હતું. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ડૉ. માંડવિયા દ્વારા એક વિશેષ કોમનવેલ્થ ગેમ્સ-થીમ આધારિત પ્રદર્શનનું ઉદ્ઘાટન હતું, જેમાં ભારતની રમતગમતની સિદ્ધિઓ, ખેલો ઈન્ડિયા મિશન હેઠળ રમતગમતના માળખાકીય સુવિધાઓનો વિકાસ…
ટ્રમ્પે દીકરાના લગ્ન સહિતના તમામ કાર્યક્રમો રદ કર્યા ટ્રમ્પની તમામ ટ્રિપ કેન્સલ, વ્હાઈટ હાઉસમાં ઈમરજન્સી મીટિંગ ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના તમામ ખાનગી કાર્યક્રમો રદ કરી દીધા છે અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ એકવાર ફરી ખૂબ જ ખતરનાક વળાંક પર પહોંચી ગયો હોય તેમ લાગી રહ્યું છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રશાસન ઈરાન પર નવા સૈન્ય હુમલા કરવાની તૈયારીઓ કરી રહ્યું છે. જાેકે, બંને દેશો વચ્ચે વાતચીતનો રસ્તો હજુ પૂરી રીતે બંધ નથી થયો, પરંતુ વ્હાઇટ હાઉસ અને પેન્ટાગોનમાં અચાનક વધેલી હલચલના કારણે મોટા સૈન્ય એક્શનની આશંકાઓ પ્રબળ બની છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારે પ્રમુખ ટ્રમ્પે પોતાના રાષ્ટ્રાધ્યક્ષીય…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


