- Avantgarde casino bonus codes: what UK players need to know
- Candyland casino promo code security guide
- Avantgarde Casino Promotion Codes UK Guide: Bonuses, Payments, Mobile & Security
- Rolletto online casino bonus guide
- સાઉદી અરેબિયા પર હૂથી વિદ્રોહીઓનો મિસાઇલ-ડ્રોન હુમલો: ૫ શહેરોમાં એલર્ટ, ૧૩ નાગરિકો ઇજાગ્રસ્ત
- સીરિયામાં ડીઝલના ભાવમાં ૪૦%નો વધારો: જનતાનો ઉગ્ર વિરોધ, ટાયરો સળગાવી હાઈવે જામ કર્યો
- Rolletto code promo casino bonus guide – welcome offer, wagering & payments
- Magic Red casino reviews: what UK players need to know
Author: garvigujrat
ચૂંટણીલક્ષી રાહત પૂરી, ૨૯મી પછી પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે: રાહુલ ગાંધી.ATF ના ભાવ ઘટાડો નહીં તો અમારા વિમાનો ઉડતા બંધ થઇ જશે : એરલાઈન્સ.પશ્ચિમ એશિયાની તંગદીલી અને ખનિજતેલના વધેલા ભાવોના પગલે એરલાઇન ઉદ્યોગ પર સંકટ.એર ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઈસજેટ જેવી દેશના મહત્વની એરલાઇન્સ કંપનીઓએ સરકારને જણાવ્યું છે કે દેશનો એરલાઇન ઉદ્યોગ ભારે દબાણ હેઠળ પસાર થઇ રહ્યો છે અને “અમે અમારા વિમાનો ઉડાડવાનું બંધ પણ કરી શકીએ તેમ છીએ કેમ કે અમારા તમામ ઓપરેશન્સ બંધ થવાના” આરે આવીને ઉભા છે. તેઓએ ATF (એવિએશન ટર્બાઇન ફ્યુઅલ)ના ભાવમાં ઘટાડો કરવાની અને આર્થિક સહાયની કરવાની માંગ કરી છે.પશ્ચિમ એશિયામાં તંગદિલી વધવાથી ખનિજતેલના ભાવ વધી…
ડિજિટલ ફ્રોડ સામેના પગલાં અંગે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રનો સ્ટેટસ રીપોર્ટ.ડિજિટલ એરેસ્ટમાં સંડોવાયેલા ૯,૪૦૦ વોટ્સએપ એકાઉન્ટ બ્લોક કરાયા.વોટ્સએપ આગામી સમયગાળામાં લોગો ડિટેક્શન અને યુઝર્સ એલર્ટ જેવી સિસ્ટમ અમલી બનાવી રહી છ.કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે ડિજિટલ એરેસ્ટ સ્કેમના વધતા જાેખમનો સામનો કરવા માટે ટેલિકોમ નિયમનકારી સંસ્થાઓ, ટેલિકોમ કંપનીઓ, આરબીઆઇ, ટેકનોલોજી કંપનીઓ અને સીબીઆઇ સાથે મળીને પગલાં લઈ રહી છે અને ચાલુ વર્ષે અત્યાર સુધી ૯,૪૦૦ વોટ્સએપ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકાયો છે. આ ઉપરાંત વોટ્સએપ આગામી સમયગાળામાં લોગો ડિટેક્શન અને યુઝર્સ એલર્ટ જેવી સિસ્ટમ અમલી બનાવી રહી છે.દેશમાં ડિજિટલ એરેસ્ટના વધતા જતાં કેસોને ડામવા માટે ૯ ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટના આદેશને…
દરેક ધાર્મિક સંસ્થામાં નીતિ-નિયમો હોવા જરૂરી.ધાર્મિક પ્રવૃત્તિના નામે રોડ બ્લોક ના કરી શકો : સબરીમાલા કેસમાં સુપ્રીમ.ધાર્મિક નિયમોમાં પણ બંધારણનું પાલન થવું જરૂરી તેમાં કોઇ પણની મનમાની ના ચલાવી લેવાય : સુપ્રીમ.સબરીમાલામાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ સહિતના આવા મામલા પર હાલ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. એવામાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું છે કે દરેક ધાર્મિક સંસ્થાના નિયમો હોવા જાેઇએ, ધાર્મિક સંસ્થાના સંચાલનનો અર્થ અરાજકતા ના થઇ શકે. સાથે જ સુપ્રીમે કહ્યું કે ધાર્મિક કાર્યાેના નામે રોડ બ્લોક ના કરી શકાય. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સહિત નવ ન્યાયાધીશોની બંધારણીય બેંચ દ્વારા મહિલાઓના અધિકારો અને ધાર્મિક રીતી રીવાજાે, પ્રવેશબંધી…
હવે ભારતને ફાયદો થવાની શક્યતા.ઓઈલ માર્કેટમાં ભંગાણ! UAEએ ૫૯ વર્ષ જૂનું OPEC છોડ્યું.ભારત લગભગ ૮૫ ટકા ક્રૂડ ઓઈલની આયાત કરે છે, તેથી ઓપેકમાં થતી કોઈપણ હિલચાલ સીધી જ ભારતના અર્થતંત્રને અસર કરે છે.મધ્ય-પૂર્વમાં યુદ્ધના કારણે હોર્મુઝની ખાડીમાં ઈરાન તથા અમેરિકા બંનેની નાકાબંધીથી દુનિયાભરમાં ક્રૂૂડ ઓઈલના સંકટ વચ્ચે સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)એ ઓપેક અને ઓપેક પ્લસ જૂથમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી દીધી છે. યુએઈ મુજબ તેઓ ૧ મેના રોજ આ જૂથનું સભ્યપદ છોડી દેશે. જાેકે, યુએઈએ મધ્ય-પૂર્વમાં ચાલતા યુદ્ધના કારણે નહીં પરંતુ સાઉદી આરબ સાથે ચાલતા વિવાદના કારણે આ ર્નિણય કર્યાે હોવાનું મનાય છે. આ બંને દેશ અનેક મોરચા પર એકબીજાની…
દીપિકા અને રણવીર દુઆ સાથે પહોંચ્યા, પરિવાર માટે ખાસ પળ.રણવીર અને દીપિકાની પુત્રી દુઆએ પહેલીવાર લાઇવ શોનો આનંદ લીધો.એનએમએસીસીની ઈનસટાગ્રામ સ્ટોરી પર રણવીરે એક વીડિયો શેર કરતાં પોતાના અનુભવ વિષે વાત કરી.રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ફરી માતા-પિતા બનવાના છે. દીપિકાએ થોડા દિવસ પહેલાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. તે અરસામાં બંને પોતાની પુત્રી દુઆને પહેલી જ વાર એનએમએસીસીમાં લાઈવ શોમાં લઇ ગયા હતા. દુઆએ પહેલી જ વાર લાઇવ શોનો આનંદ લીધો હતો. રણવીર અને દીપિકા કોકોમેલન સિંગ-એ- લોંગ લાઇવ ઇવેન્ટમાં પુત્રી સાથે પહોંચ્યા હતા. રણવીરે કહ્યું કે આ અનુભવ એક ખાસ અનુભવ છે. દુઆએ પહેલી વાર લાઇવ શોનો આનંદ લીધો…
જુનેદ સાથેની ‘એકદિન’ની રિલીઝ પહેલાં થોડી નર્વસ જાેવા મળી.બોલીવુડ એન્ટ્રી પર સાઈ પલ્લવીએ તેની નબળી હિંદી માટે માફી માંગી.કાર્યક્રમમાં મારે બોલવું પડશે તે જાણતીનહોતી. મને જાણ હોત તો હિંદીમાં થોડી તૈયારી કરી લેત. તો ભૂલો બદલ મને માફ કરવામાં આવે.સાઈ પલ્લવી આમિર ખાનના પુત્ર જુનેદ ખાન સાથે ફિલ્મ “એક દિન’થી બોલીવુડ કારકિર્દી શરૂ કરવા જઈ રહી છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં એક ઈ વેન્ટનું આયોજન થયું હતું. તે ઇવેન્ટમાં આમિર ખાન સહિત ફિલ્મના કલાકારો પણ હાજર રહ્યા હતા. સાઈ પલ્લવી પણ ઈવેન્ટમાં પહોંચી હતી. ઈ વેન્ટમાં તેણે એક લાગણીસભર સ્પીચ આપી હતી. પોતાની નબળી હિંદી ભાષાને મુદ્દે માફી માંગતાં…
રામાયણ ફિલ્મનાં વીએફએક્સને નેગેટિવ કોમેન્ટ મળી રહી છે. ધુરંધર ટ્રેલર લોન્ચ બાદ ટ્રોલ થઈ હતી, હવે રામાયણ પણ ભારે ટ્રોલ.ધુરંધરને લઈને ઈન્ટરર્નેટ બે ભાગમાં વહેચાયેલું રહ્યું છે. ખુબ લોકોએ તેને બહુ પસંદ કરી છે જ્યારે કેટલાક લોકો તેને પ્રોપેગેન્ડા ફિલ્મ કહી રહ્યા છે.ધુરંધર ફિલ્મની જંગી સફળતા તેને બેસ્ટ ફિલ્મમાં મુકી રહી છે ત્યારે નોંધનીય છે કે આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું હતું ત્યારે કેટલાક લોકોએ તેને ટ્રોલ કરી હતી. આ ફિલ્મના કાસ્ટિંગ ડાઈરેક્ટર મુકેશ છાબડા હતાં. ફિલ્મની સફળતા બાદ સૌથી વધારે પ્રસંશા મુકેશ છાબડાની થઈ હતી કેમ કે તેના કલાકારો અસલ જીવનના કેરેક્ટર્સ સાથે એટલા બધા મેચ થતાં હતાં કે…
દીપિકાની પ્રેગનન્સીને ધ્યાને રાખીને ર્નિણય.રાકામાં દીપિકાનાં એક્શન દ્રશ્યો માટે બોડી ડબલનો ઉપયોગ થશે.‘રાકા’ની જાહેરાત કરતી વખતે જ જણાવ્યું હતું કે તેમાં અલ્લુ અર્જુન સાથે દીપિકાનાં પણ એક્શન દ્રશ્યો હશે.દીપિકા પદુકોણ હાલ બીજીવાર પ્રેગનન્ટ છે તેમ છતાં પણ તે અલ્લુ અર્જુન સાથેની ફિલ્મ ‘રાકા’નું શૂટિંગ ચાલુ રાખવાની છે. જાેકે, આ ફિલ્મમાં હવે તે એક્શન દ્રશ્યોનું શૂટિંગ નહીં કરે. તેને બદલે તેના માટે બોડી ડબલનો ઉપયોગ કરાશે. દિગ્દર્શક એટલી દીપિકાના ક્લોઝ અપ્સ લઈ લેશે. બાદમાં દીપિકાનાં એક્શન દ્રશ્યોમાં વીએફએક્સની મદદથી તે મિક્સ કરી દેવાશે. દીપિકાનું કુલ ૫૦ દિવસનું શૂટિંગ છે. તે દરમિયાન તે ઈમોશનલ દ્રશ્યોનું શૂટિંગ રાબેતા મુજબ ચાલુ રાખશે. એટલીએ ‘રાકા’ની…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ભારતના બંધારણમાં કલમ-૧૯ માં “ભારતના નાગરિકોને વાણી સ્વતંત્ર્ય વગેરે સંબંધી અમુક અધિકારોનું રક્ષણ” શીર્ષક હેઠળ ભારતના નાગરિકોના જે મૂળભૂત અધિકારો સ્વીકારવામાં આવ્યા છે તેમાં લખવામાં આવ્યું છે કે, તમામ નાગરિકોને વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો અધિકાર છે. ઉપરાંત તેમાં એ પણ લખવામાં આવ્યું છે કે શાંતિપૂર્વક અને હથિયારો વિના એકઠા થવાનો અધિકાર તમામ નાગરિકોને છે. જે રીતે વિપક્ષો દ્વારા આયોજિત રેલીઓ સામે ગુજરાતની ભાજપ સરકારની પોલીસ જે રીતે કાર્યવાહી કરે છે એ સંપૂર્ણપણે ભારતના બંધારેલા સ્વીકારેલા નાગરિકોના મૂળભૂત અધિકારોના ભંગ સમાન છે. પોલીસ વિપક્ષોને સંમેલન કે રેલી ન કરવા અનેક બહાના બતાવી પરમિશન નથી આપતી એ પણ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા અનેક સફાઈ કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણના લાભથી વંચિત રાખવામાં આવી રહેલ છે. સરકાર અને સુરત મ.ન.પા માં ફરજ બજાવતા કર્મચારીઓ જેઓ એક જ પોસ્ટ ઉપર ૧૦ વર્ષ કરતાં વધુ સમયથી ફરજ બજાવતા અને જેઓને બઢતીનો લાભ મળેલ ના હોય તેવા કર્મચારીઓને ૧૦ વર્ષ પુરા થયા બાદ ઉચ્ચતર પગારનો લાભ આપવામાં આવે છે. અને હાલમાં સુધારેલ નિયમ મુજબ ૧૦,૨૦,૩૦ વર્ષ સુધી એક જ જગ્યા ઉપર ફરજ બજાવી હોય અને તેઓને બઢતીનો લાભ ના મળેલ હોય તેઓને ૧૦,૨૦,૩૦ વર્ષ પૂરો થતાં ઉચ્ચતર પગારનો લાભ આપવામાં આવે છે. સુરત મ.ન.પા માં અનેક કર્મચારીઓ ૧૦,૨૦,૩૦ વર્ષ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


