- Avantgarde casino bonus codes: what UK players need to know
- Candyland casino promo code security guide
- Avantgarde Casino Promotion Codes UK Guide: Bonuses, Payments, Mobile & Security
- Rolletto online casino bonus guide
- સાઉદી અરેબિયા પર હૂથી વિદ્રોહીઓનો મિસાઇલ-ડ્રોન હુમલો: ૫ શહેરોમાં એલર્ટ, ૧૩ નાગરિકો ઇજાગ્રસ્ત
- સીરિયામાં ડીઝલના ભાવમાં ૪૦%નો વધારો: જનતાનો ઉગ્ર વિરોધ, ટાયરો સળગાવી હાઈવે જામ કર્યો
- Rolletto code promo casino bonus guide – welcome offer, wagering & payments
- Magic Red casino reviews: what UK players need to know
Author: garvigujrat
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર.ઉત્તરના રાજ્યોને ગરમીથી રાહત મળશે આજે વરસાદ થશે.બાંદામાં સૌથી વધુ ૪૭.૬ ડિગ્રી તાપમાન: ‘હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ યુનિટ્સ’ કાર્યરત કરવા રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ.ઉત્તર ભારતના રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે મંગળવારે દિલ્હી, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની આગાહી સાથે તાપમાનમાં થોડી રાહત મળવાની શક્યતા છે. સોમવારે અનેક વિસ્તારોમાં આકરી ગરમીથી કોઈ રાહત મળી ન હતી, જેના કારણે રહેવાસીઓએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉત્તર પ્રદેશનું બાંદા ૪૭.૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે દેશનું સૌથી ગરમ સ્થળ નોંધાયું હતું, જે સામાન્ય કરતા ૫.૪ ડિગ્રી વધુ હતું.મહારાષ્ટ્રના અકોલામાં ૪૬.૯ ડિગ્રી સેલ્સિયસ…
સ્ક્રિપ્ટ તૈયાર હોવાનો સુભાષ ઘઈનો દાવો.અક્ષય ખન્ના, ઐશ્વર્યા રાયની તાલનો બીજાે ભાગ આવશે.પોતાની પાછલી કેટલીક ફિલ્મો કાસ્ટિંગમાં ભૂલને કારણે નહિ ચાલી હોવાની ઘઈની કબૂલાત.અક્ષય ખન્ના, ઐશ્વર્યા રાય તથા અનિલ કપૂર જેવા કલાકારો ધરાવતી અને અનેક સુપરહિટ ગીતો ધરાવતી ફિલ્મ ‘તાલ’ રજૂ થયાના ૨૭ વર્ષ બાદ હવે ‘તાલ ટુ’ બનાવવાની જાહેરાત સર્જક સુભાષ ઘઈએ કરી છે. તાજેતરમાં ઘઈએ કહ્યું હતું કે આ ફિલ્મનો બીજાે ભાગ ક્યારે આવશે તે સવાલ મને વર્ષાેથી પૂછાતો હતો. મને લાગે છે કે અત્યારે તે માટેનો સમય પાકી ગયો છે. ‘તાલ ટુ’ની સ્ક્રિપ્ટ પણ લખાઈ ચૂકી છે એમ તેમણે કહ્યું હતું. ઘઈએ કહ્યું હતું કે ‘તાલ ‘…
રિચા હવે એક ક્રાઈમ થ્રિલર સીરિઝમાં જાેવા મળશે.ગ્લેમર છોડીને જાણીતી બોલીવૂડ એક્ટ્રેસે પક્ડ્યો જાસુસીનો રસ્તો?.૨૦૦૮માં ‘ઓય લકી! લકી ઓય!’ થી કરિયરની શરૂઆત કરનાર રિચાને ૨૦૧૨માં ‘ગેંગ્સ ઓફ વાસેપુર’થી અસલી ઓળખ મળી હતી.ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અને માનીતા ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની લોકપ્રિય વેબ સિરીઝ ‘હીરામંડી’માં લાજ્જાેના પાત્રથી વાહવાહી મેળવ્યા બાદ બોલીવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા હવે એક સાવ અલગ અવતારમાં પડદા પર પરત ફરી રહી છે. રિચાના અભિનયમાં જે ધાર જાેવા મળે છે, તે હવે એક ક્રાઈમ થ્રિલર સીરિઝમાં જાેવા મળશે, જેણે અત્યારથી જ ચાહકોમાં ઉત્તેજના વધારી દીધી છે. બોલીવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢાએ હાલમાં મધરહૂડનો અહેસાસ માણી રહી છે અને એમાં પણ…
સર્વિસ પ્રોવાઈડર દ્વારા કાનૂની કાર્યવાહી.આવારાપન-ટુનાં થાઈલેન્ડ શૂટિંગનું પેમેન્ટ બાકી રહેતાં વિવાદ.ફિલ્મ નિર્માતાઓ દ્વારા આ સર્વિસ પ્રોવાઈડરના દાવા વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.ઇમરાન હાશ્મી અને દિશા પટાણીની ‘આવારાપન ટુ’ નાં થાઈલેન્ડમાં શૂટિંગ વખતે કેટલાક સર્વિસ પ્રોવાઈડરને પેમેન્ટ નહિ થયું હોવા મુદ્દે કાનૂની વિવાદ થયો છે. એક સર્વિસ પ્રોવાઈડરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું છે તેમ આ મુદ્દે પોતે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. તેમના દાવા અનુસાર થાઈલેન્ડ કોર્ટે આ મુદ્દે એરેસ્ટ વોરન્ટ પણ જારી કર્યું છે. હવે આ સર્વિસ પ્રોવાઈડર પોતાને પેમેન્ટ ન મળે ત્યાં સુધી આ ફિલ્મની રીલિઝ અટકાવી શકાય કે કેમ તેવા વિકલ્પ તપાસે છે. જાેકે, ફિલ્મ નિર્માતાઓ…
મીરા નાયરના આગ્રહને માન આપી સંમત થઈ.અમૃતા શેરગિલની બાયોપિકમાં પ્રિયંકા ચોપરાનો કેમિયો હશે.પ્રિયંકાની તાજેતરની અમૃતસર મુલાકાત આ કેમિયોના શૂટિંગ માટે જ હોવાનો દાવા.પ્રિયંકા ચોપરા અમૃતા શેરગિલની બાયોપિકમાં કેમિયોમાં જાેવા મળશે. તાજેતરમાં પ્રિયંકા અમૃતસરમાં જાેવા મળી હતી. ત્યાં તેણે સુવર્ણ મંદિરમાં સેવા આપી હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો. હવે એવો દાવો કરાઈ રહ્યો છે કે પ્રિયંકા આ કેમિયોના શૂટિંગ માટે જ અમૃતસર ગઈ હતી. મીરા નાયર આ બાયોપિક બનાવી રહી છે અને તેણે પ્રિયંકાને આ કેમિયો માટે ખાસ આગ્રહ કર્યાે હતો. પ્રિયંકા ‘વારાણસી’નું શૂટિંગ કરવા હૈદરાબાદ આવી હતી. ત્યાંથી તે અમૃસર પહોંચી હતી.
ભારત સરકારમાં વિવિધ જગ્યાઓ પર સીધી ભરતી નવી દિલ્હી, તા. 27-04-2026 UPSCએ ભારત સરકારમાં વિવિધ જગ્યાઓ પર સીધી ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. ઉમેદવારોને સૂચનાઓ સાથે વિગતવાર જાહેરાત નં. 03/2026 કમિશનની વેબસાઇટ https://upsc.gov.in પર અપલોડ કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો 25 એપ્રિલ, 2026 થી 15 મે, 2026 સુધી ઓનલાઈન ભરતી અરજી પોર્ટલ https://upsconline.nic.in/ora/ દ્વારા અરજી કરી શકે છે. ઉમેદવારોને તેમાં દર્શાવેલ વિગતવાર સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે. SM/BS/JD
એરિઝોનાના સાંસદે રજૂ કરેલાં એચ-૧બી વિઝા એબ્યુઝ બિલને અન્ય સાત સાંસદોનું સમર્થન H1B વિઝા પ્રોગ્રામ ત્રણ વર્ષ સુધી અટકાવી દેવા અમેરિકન સંસદમાં બિલ રજૂ કરાયું એચ-૧બી વિઝા પ્રોગ્રામનો સૌથી વધુ ઉપયોગ અમેરિકન ટેન્કોલોજી કંપનીઓ દ્વારા કુશળતા ધરાવતા વિદેશી કર્મચારીઓની ભરતી માટે કરવામાં આવે છે. સસ્તાં વિદેશી શ્રમિકો, અમેરિકન યુવાનોની રોજગારી પર તરાપ મારતા હોવાનો આક્ષેપ મુકતા રિપબ્લિકન પાર્ટીના સાંસદોએ ભારતીય પ્રોફેશ્નલ્સમાં સૌથી લોકપ્રિય એવા એચ-૧બી વિઝા પ્રોગ્રામને ત્રણ વર્ષ માટે અટકાવી દેવાની માગ કરી છે. આ બિલમાં સૂચવાયેલાં મોટાભાગના સુધારા ભારતીય પ્રોફેશ્નલ્સ માટે ફટકા સમાન છે. એરિઝોનાના સાંસદ એલી ક્રેને ‘એન્ડ એચ-૧બી વિઝા એબ્યુઝ એક્ટ ઓફ ૨૦૨૬’ રજૂ કર્યું છે,…
ઈરાનના સાંસદની ગંભીર ચેતવણી ‘ઈઝરાયલના કહ્યામાં આવીને ટ્રમ્પ ફરી ગમે ત્યારે યુદ્ધ ભડકાવશે’ મધ્યસ્થીની ભૂમિકાને લઈને પણ ઈરાનનો સૂર આકરો જણાઈ રહ્યો છે. ઈરાની સાંસદ ઇબ્રાહિમ રેઝાઈએ પાકિસ્તાનને યોગ્ય મધ્યસ્થી માનવાનો ઇનકાર કરી દીધો છે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી મંત્રણામાં અનિશ્ચિતતા વચ્ચે હવે યુદ્ધના વાદળો ઘેરાઈ રહ્યા છે. ઈરાનના સાંસદ અલી ખેજરિયાને ચેતવણી આપી છે કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયલના પ્રભાવ હેઠળ આવીને ઈરાન પર ગમે ત્યારે હુમલો કરી શકે છે. ઈરાનની સંસદના રાષ્ટ્રીય સુરક્ષા આયોગના સભ્ય ખેજરિયાના મતે, આ ક્ષેત્રમાં અમેરિકન સેનાની તહેનાતી એ સંકેત આપે છે કે હુમલો ‘કોઈપણ ક્ષણે’ શરૂ થઈ શકે છે. ટ્રમ્પે…
ફિલ્મ રિલીઝ શુક્રવાર ૨૪ એપ્રિલે થઈ હતી ‘માઇકલ’ના એન્ડમાં મળી માઇકલ જેક્સન બાયોપિક પાર્ટ ૨ની સરપ્રાઇઝ માઇકલ ફિલ્મ માઇકલ જેક્સનના જીવનના એક નિર્ણાયક તબક્કે સમાપ્ત થાય છે. સ્ક્રીન પર ‘હિસ સ્ટોરી કન્ટિન્યુઝ’ લખેલું દેખાય છે હોલિવૂડની મ્યુઝિકલ ફિલ્મ માઇકલ, જે માઇકલ જેક્સનના જીવન પર આધારિત છે, તેના પેઇડ પ્રિવ્યુઝ બુધવારે અને ગુરુવારે રાત્રે યોજાયાં હતાં. જ્યારે ફિલ્મ રિલીઝ શુક્રવાર ૨૪ એપ્રિલે થઈ હતી. આ ફિલ્મ ભારત સહિત બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. રસપ્રદ વાત એ છે કે, જે દર્શકો આ બાયોપિક જાેવા જશે, તેમને એક મોટી સરપ્રાઇઝ મળશે. કારણ કે ફિલ્મનો અંત સીક્વલના સંકેત સાથે થાય છે.માઇકલ ફિલ્મ…
પ્રિયા કંસારાએ પ્રોજેક્ટ હેલ મેરીમાં કામ કર્યું છે ‘હોલિવૂડ હજુ પણ ભારતીયોને બોક્સમાં બંધ કરવાનો પ્રયાસ કરે છે’ : પ્રિયા કંસારા અભિનેત્રીએ પોતાની કારકિર્દીની શરૂઆત ૨૦૨૨માં બ્રિટિશ પીરિયડ ડ્રામા બ્રિજર્ટનમાં નાની ભૂમિકાથી કરી હતી પ્રિયા કંસારા, ભારતીય મૂળની હોલિવૂડ એક્ટ્રેસ છે, તાજેતરનાં એક ઇન્ટરવ્યુમાં હોલવૂડની ફિલ્મોમાં ભારતીયોનાં બદલાતાં પ્રતિનિધિત્વ વિશે વાત કરી હતી. પ્રોજેક્ટ હેલ મેરી આ વર્ષે હોલિવૂડની સૌથી મોટી સફળ ફિલ્મોમાંની એક રહી છે. રાયન ગોસ્લિંગની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ૫૦૦ મિલિયન ડૉલરથી વધુ કમાણી કરી છે અને તેની વાર્તા, અભિનય અને વિઝ્યુઅલ્સ માટે પ્રશંસા મેળવી છે. ફિલ્મની નાની સ્ટાર કાસ્ટમાં ભારતીય મૂળની અભિનેત્રી પ્રિયા કંસારા પણ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


