Author: garvigujrat

મહર્ષિ દધિચી: નિઃસ્વાર્થ ત્યાગ-પરોપકાર અને મહામાનવતાનું શિખર ભારતીય સનાતન સંસ્કૃતિ અને પૌરાણિક ગ્રંથોમાં અસંખ્ય ઋષિમુનિઓ,તપસ્વીઓ અને મહાપુરૂષોના ચરિત્રો જોવા મળે છે જેમણે પોતાના જ્ઞાન-તપ અને આચરણથી સમગ્ર માનવજાતને રાહ ચીંધ્યો છે.આ મહાન ઋષિઓમાં મહર્ષિ દધિચીનું સ્થાન સર્વોચ્ચ અને અત્યંત આદરણીય છે.દર વર્ષે ભાદરવા સુદ આઠમના પવિત્ર દિવસે 'મહર્ષિ દધિચી જયંતી' ઉજવવામાં આવે છે.મહર્ષિ દધિચી માત્ર એક ઋષિ નહોતા પરંતુ તેઓ દ્રઢ નિશ્ચય,અદભુત આત્મબળ,નિઃસ્વાર્થ સેવા અને પરોપકારની જીવંત મૂર્તિ હતા,જેમણે લોકકલ્યાણ માટે પોતાના દેહનું પણ દાન કરી દીધું હતું,તેવા આ ઋષિશ્રેષ્ઠનું જીવન ચરિત્ર સમગ્ર માનવજાત માટે પ્રેરણારૂપ છે. જન્મ અને વંશપરંપરા.. ધર્મશાસ્ત્રો અને પુરાણો અનુસાર મહર્ષિ દધિચી સૃષ્ટિના રચયિતા બ્રહ્માજીના માનસપુત્ર…

Read More

એન્ટિલિયામાં ગણેશોત્સવનું આયોજન અંબાણી પરિવારના ગણેશોત્સવમાં ટ્રમ્પની પુત્રી ટિફનીનો દેશી અવતાર આ પ્રસંગે કેટરિના કૈફ, વિકી કૌશલ, કરીના કપૂર, સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર સહિતના સ્ટાર્સ હાજર રહ્યા અંબાણી પરિવારના નિવાસસ્થાન એન્ટિલિયામાં આયોજિત ગણેશોત્સવ અનેક કારણોસર યાદગાર રહ્યો હતો. આ ઉજવણીમાં બોલિવૂડના દિગ્ગજ કલાકારો પોતાના બેસ્ટ ફેસ્ટિવ આઉટફિટ્સમાં પહોંચ્યા હતા. આ પ્રસંગે કેટરિના કૈફ, વિકી કૌશલ, કરીના કપૂર, સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર, કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા સહિતના સ્ટાર્સ હાજર રહ્યા, પરંતુ આ બધાની વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પની હાજરી સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની હતી. મુંબઈની મુલાકાતે આવેલી ટિફની ટ્રમ્પે અંબાણી પરિવારના ગણેશોત્સવમાં હાજરી આપી…

Read More

હવે અમેરિકામાં ૧૧ વર્ષની જેલ ભારતીય મૂળના મહાઠગે ૬૪ અમીરોને અબજાેનો ચૂનો લગાડ્યો ૩૮ વર્ષીય જવાહરે ૬૪ લોકોને ૩૫ મિલિયન ડોલરનો ચૂનો લગાવ્યો હતો, જેમાં પોપ સ્ટાર ટેલર સ્વિફ્ટના પતિ ટ્રેવિસ કેલ્સ પણ ભોગ બન્યા અમેરિકામાં ભારતીય મૂળના એક ફાઇનાન્શિયલ એડવાઇઝરેપોન્ઝી સ્કીમ ચલાવીને મોટું કૌભાંડ આચર્યું છે. કોર્ટે આ મામલે સિદ્ધાર્થ જવાહર નામના ૩૮ વર્ષીય બિઝનેસમેનને ૧૧ વર્ષની જેલની સજા ફટકારી છે. તેણે લગભગ ૩૫ મિલિયન અમેરિકી ડૉલર એટલે કે આશરે ૩૩૬ કરોડ રૂપિયાની ઠગાઈ કરી હતી. આ કૌભાંડમાં કુલ ૬૪ લોકોને શિકાર બનાવાયા છે. જેમાં પ્રખ્યાત અમેરિકી પૉપ સ્ટાર ટેલર સ્વિફ્ટના પતિ ટ્રેવિસ કેલ્સ પણ સામેલ છે. મિસૌરી ઇસ્ટર્ન…

Read More

પૃથ્વી પર મહાસંકટ ગ્રીનલેન્ડ-એન્ટાર્કટિકામાંથી ૧૨ લાખ કરોડ ટન બરફ ગાયબ આનાથી વૈશ્વિક સમુદ્ર સપાટીમાં ૩.૧ સેન્ટિમીટરનો વધારો થયો છે : મુખ્યત્વે ગરમ દરિયાઈ પાણીના કારણે ૮૪% બરફ પીગળ્યો વિજ્ઞાનીઓ દ્વારા કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. વર્ષ ૧૯૭૯ થી ૨૦૨૩ દરમિયાન ગ્રીનલેન્ડ અને અન્ટાર્કટિકાની બરફની ચાદરોએ મળીને આશરે ૧૨.૫ ટ્રિલિયન ટન એટલે કે ૧૨ લાખ કરોડ ટનથી વધુ બરફ ગુમાવ્યો છે. સાઇન્ટિફિક ડેટા જર્નલમાં પ્રકાશિત આ સ્ટડી મુજબ, આટલી મોટી માત્રામાં બરફ પીગળવાથી વૈશ્વિક સમુદ્ર સપાટીમાં ૩.૧ સેન્ટિમીટરની વૃદ્ધિ થઈ છે. આ ડેટા ૨૭ સેટેલાઇટ મિશનના આધારે તૈયાર કરવામાં આવ્યો છે, જે અગાઉના સમય કરતાં વધુ…

Read More

સુરક્ષા દળોએ જૈશના ૨ આતંકીઓને કર્યા ઠાર જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં મોડી રાત્રે ભીષણ અથડામણ ઠાર કરાયેલા આતંકીઓ પાકિસ્તાન સ્થિત કશ્મીર ટાઈગર્સ સાથે સંકળાયેલા હતા : શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કરાયો જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના મજાલતા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે મોડી રાત્રે થયેલી ભીષણ અથડામણમાં બે આતંકીઓ ઠાર થયા છે. આ સફળ ઓપરેશન ૧૬ અને ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ ની વચ્ચેની રાત્રે હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષાદળોને જંગલ વિસ્તારમાં આતંકીઓની શંકાસ્પદ હિલચાલ અંગે ચોક્કસ ગુપ્ત માહિતી મળી હતી. જેના આધારે વ્હાઇટ નાઈટ કોર્પ્સ, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ દ્વારા સંયુક્ત રીતે આ ટાર્ગેટેડ કાઉન્ટર-ટેરરિઝમ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ઠાર કરાયેલા બંને આતંકીઓ પાકિસ્તાન સ્થિત…

Read More

સેમિકોન ઇન્ડિયા ૨૦૨૬નું વડાપ્રધાન મોદી દ્વારા ઉદ્ઘાટન ભારતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ મજબૂત થઈ રહી છે : વડાપ્રધાન મોદી પીએમ મોદીએ મંચ પરથી કહ્યું કે, આખી દુનિયાનો ભારત પર વિશ્વાસ સતત વધી રહ્યો છે, ઘણી રેટિંગ એજન્સીઓએ ભારતને સારા રેટિંગ આપ્યા સેમિકોન ઈન્ડિયા ૨૦૨૬ની શરૂઆત થઈ ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું છે. ત્રણ દિવસ ચાલનારો આ કાર્યક્રમ ૧૭ સપ્ટેમ્બરથી ૧૯ સપ્ટેમ્બર સુધી યોજાશે. આ ઈવેન્ટમાં ૫૨ દેશોની ૩૦૦થી વધુ કંપનીઓ સામેલ થવા જઈ રહી છે. આ કાર્યક્રમના ઉદ્ધાટન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આખી દુનિયાનો ભારત પર વિશ્વાસ સતત વધી રહ્યો છે. ઘણી રેટિંગ એજન્સીઓએ ભારતને સારા…

Read More

માર્ચ ૨૦૨૬ બાદ ૩૪૮ અબજ ડોલરનો ઉછાળો એઆઈ બૂમ : ચેટજીપીટીની કંપનીનું વેલ્યુએશન ૧.૨ ટ્રિલિયન ડોલર એન્થ્રોપિકનું મૂલ્યાંકન માત્ર આઠ જ મહિનામાં ૧૮૩ અબજ ડોલરથી વધીને ૯૬૫ અબજ ડોલર થયું છે ચેટજીપીટી બનાવનારી ઓપનએઆઈનું વેલ્યુએશન ફંડિગ રાઉન્ડ પહેલા ૧.૨ ટ્રિલિયન ડોલર પહોંચ્યું હોવાની ચર્ચા શરૂ થઈ છે. ઓપનએઆઈ માટે થોડા જ મહિનામાં મોટો ફેરફાર થયો છે. માર્ચ ૨૦૨૬માં કંપનીએ ૧૨૨ અબજ ડોલરનું કેપિટલ મેળવ્યું હતું. જે બાદ કંપનીનું વેલ્યુએશન ૮૫૨ અબજ થયું હતું. નવું મૂલ્યાંકન ૩૪૮ અબજ ડોલર એટલે ૪૧ ટકાનો ઉછાળો દર્શાવે છે.ઓપનએઆઈમાં નવા ફંડિંગની ચર્ચા સંભવિત આઈપીઓ સાથે જાેડાયેલી છે. સીઈઓ સેમ ઓલ્ટમેને તાજેતરમાં જ જણાવ્યું હતું કે,…

Read More

યુએસ સંસદમાં પાસ થયો કાયદો! ટ્રમ્પના હાથમાં આવ્યું મોટું હથિયાર: ભારત-ચીન પર લાગશે ૧૦૦% ટેરિફ? હાઉસની મંજૂરી બાદ બિલ હવે વ્હાઇટ હાઉસ પહોંચશે. અગાઉ સેનેટે પણ આ કાયદાને ભારે બહુમતીથી મંજૂરી આપી હતી અમેરિકામાં રશિયા વિરુદ્ધ વધુ કડક આર્થિક પગલાં ભરવાનો માર્ગ ખુલ્યો છે. અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે ‘લિન્ડસે ઓ. ગ્રેહામ સેન્ક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઓફ ૨૦૨૬’ને ૨૬૨-૧૫૯ મતથી મંજૂરી આપી છે. આ બિલ હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે હસ્તાક્ષર માટે જશે. કાયદો બન્યા બાદ ટ્રમ્પને રશિયન તેલ અને ગેસ ખરીદતા કેટલાક દેશો પર ૧૦૦ ટકા સુધીનો ટેરિફ લાદવાની સત્તા મળી શકે છે. ભારત અને ચીન રશિયન ઊર્જાના મોટા…

Read More

વર્ષાે પછી તોડ્યું મૌન અભિનેતા ગોવિંદા સાથેના અફેર અને લગ્ન અંગે નીલમ કોઠારીનો ખુલાસો તે સમયે હું ખૂબ જ નાની હતી અને પરિસ્થિતિને પૂરી રીતે સમજી શકી નહોતી. મને ખબર નહોતી કે ગોવિંદા પરિણિત છે : નિલમ ૮૦ અને ૯૦ના દશકની જાણીતી બોલિવૂડ અભિનેત્રી નીલમ કોઠારી અને ગોવિંદાની જાેડી એક સમયે સિલ્વર સ્ક્રીન પર ખૂબ લોકપ્રિય રહી હતી. ઓન-સ્ક્રીન સાથે તેમની ઓફ-સ્ક્રીન કેમિસ્ટ્રી અને ડેટિંગની ચર્ચાઓ પણ અવારનવાર મીડિયામાં ચમકતી હતી. હવે લાંબા સમય બાદ નીલમ કોઠારીએ ગોવિંદા સાથેના પોતાના સંબંધો અને ચર્ચાઓ પર મૌન તોડીને મોટી સ્પષ્ટતા કરી છે.નીલમે તાજેતરમાં ખુલાસો કર્યાે હતો કે, તે સમયે તેને ગોવિંદા પરિણિત…

Read More

આટલી બધી ઈર્ષા કેમ તેવી ઝાટકણી રામાયણનાં ગીત બાદ આદિપુરૂષનું ગીત શેર કરતાં મનોજ મુન્તશિરની ટીકા મનોજ મુન્તશિર શુક્લાએ પણ આદિપુરૂષને પોતાની સૌથી મોટી ભૂલ ગણાવી દેશની માફી માંગી લીધી હતી રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ફિલ્મ ‘રામાયણ’નું ગીત જય જય રામ રીલિઝ થયું તે સાથે પોતે લખેલું ‘આદિપુરુષ’ની ગીત પણ શેર કરનારા ગીતકાર મનોજ મુન્તશિરની નેટ યૂઝર્સ દ્વારા આકરી ઝાટકણી કાઢવામાં આવી હતી.એક નેટીઝન્સે આદિપુરૂષના ગીતકાર અને સંવાદલેખકને ફટકારતાં જણાવ્યું હતું કે તું કેવો બેશરમ માણસ છે તેની મને કદી ખબર ન પડી હોત. આદિ પુરૂષમાં ઇશનિંદા કર્યા પછી પણ તારી આ હિંમત? ‘રામાયણ’ મૂવીની સૌથી ખરાબ ળેમ પણ…

Read More