
- AI ક્રાંતિ: 50 થી વધુ નવા અબજોપતિ, 37 વર્ષના એડવિન ચેન સહ-સ્થાપકો સહિત ધનિક બની ગયા
- ૫ જાન્યુઆરીથી કોંગ્રેસનું મનરેગા બચાવો આંદોલન, સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરશે
- AMCનું કડક પગલું: અમદાવાદમાં બિલ્ડિંગ કે રોડ બહાર વાહન પાર્કિંગ પર પ્રતિબંધ, નોટિસ શરૂ
- બાંગ્લાદેશ BPL: ઢાકા કેપિટલ્સના સહાયક કોચ મહબૂબ અલી ઝાકી, 59, મેદાન પર હાર્ટએટેકથી નિધન
- જામનગર GETCO-એપ્રેન્ટીસ લાઇનમેન ભરતી કૌભાંડ: 107 જગ્યામાં 35 બોગસ ઉમેદવાર, યુવરાજસિંહ જાડેજાનો ધડાકો
- અમિત શાહ ગુજરાત પ્રવાસ: સરખેજ, વણઝર, થલતેજ અને સાણંદમાં વિકાસ કાર્યક્રમો, બિઝનેસ-સાંસ્કૃતિક મુલાકાત
- પ્રભાતપુર: ગેરકાયદે મોર શિકાર કેસમાં શખ્સને ધરપકડ, મોરનું માંસ કબજે મળી આવ્યું
- ગાંધીનગર વાવોલ શાળા: પ્રિન્સિપાલે કાર કાચ તૂટતા ધોરણ 6-8ના બાળકોને ઢોર માર્યો
Author: Garvi Gujarat
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ.ફિલિપાઇન્સમાં ૫૦૦થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર.આગની જ્વાળાઓ ઉંચી સુધી પહોંચી હતી : કાળા ધુમાડાથી વાતાવરણ દૂર દૂર સુઘી ભરાઇ ગયું હતું.૧૨ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ, સાંજે ૬;૩૮ વાગ્યે, ફિલિપાઇન્સની રાજધાની મનીલાના મંડલુયોંગ શહેરમાં એક ગીચ વસ્તીવાળા રહેણાંક વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ બ્લોક ૫, નુએવા ડી ફેબ્રેરો, બારંગે પ્લેઝન્ટ હિલ્સમાં શરૂ થઈ હતી અને ઘરોમાં વૂડનનો વધુ ઉપયોગ થયો હોવાથી આગે પળવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જ્વાળાઓ ઉંચી ઉંચી પહોંચી ગઇ હતી અને કાળો ધુમાડો માઈલો સુધી દેખાતો હતો, જેના કારણે સાંજનું આકાશ પણ કાળું ડિબાંગ થઈ ગયું હતું અને આ…
માત્ર ૧% ની પાસે ૪૦% સંપત્તિ.ભારતમાં અમીર અને ગરીબ વચ્ચેનું અંતર સતત વધી રહ્યું છે.રિપોર્ટના આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે દેશમાં શ્રીમંતો વધુ શ્રીમંત બની રહ્યાં છે : દેશમાં સંપત્તિનું વિભાજન અસંતુલિત છે.દેશમાં ધનવાન અને ગરીબ વચ્ચે અંતર સતત વધી રહ્યું છે. આ વાતને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે. લેટેસ્ટ વર્લ્ડ ઇનઇક્વિલિટી રિપોર્ટ ૨૦૨૬ પ્રમાણે ભારતમાં આવકની અસમાનતા દુનિયામાં સૌથી વધુ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે દેશની કુલ સંપત્તિનો મોટો ભાગ ગણતરીના લોકો પાસે છે. ભારતના ટોપ ૧૦ ટકા ધનવાન લોકોની પાસે આશરે ૬૫ ટકા સંપત્તિ છે, જ્યારે ટોપ ૧ ટકા વસ્તી લગભગ ૪૦ ટકા સંપત્તિ પર માલિકી હક…
ઝ્રસ્ના આદેશ બાદ મુખ્ય આયોજકની ધરપકડ.કોલકાતામાં ફૂટબોલર લિયોનેલ મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો.તે ફક્ત ૧૦ મિનિટ માટે આવ્યો, ફૂટબોલ પણ રમ્યો નહીં : ૧૨ હજાર રૂપિયાની ટિકિટ ખરીદી, તેનો ચહેરો પણ જાેવા મળ્યો નહીં.કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીની એક ઝલક જાેવા માટે ભેગા થયેલા ચાહકોને અપેક્ષા મુજબ તેને જાેવાની તક ન મળતા તેઓ ગુસ્સે ભરાયા હતા. ગુસ્સે ભરાયેલા ચાહકોએ સ્ટેન્ડ પરથી બોટલો અને ખુરશીઓ ફેંકવાનું શરૂ કર્યું. પરિસ્થિતિ વધુ વણસી જતાં, લિયોનેલ મેસ્સીને કડક સુરક્ષા હેઠળ સોલ્ટ લેક સ્ટેડિયમની બહાર લઈ જવામાં આવ્યો. મેસ્સીના એક ચાહકે ગુસ્સામાં કહ્યું, “મેસ્સી ફક્ત રાજકારણીઓ અને કલાકારોથી ઘેરાયેલો હતો. અમને શા માટે…
ચર્ચાસ્પદ સંચાર સાથી દર મિનિટે 6 મોબાઈલ બ્લોક કરે છે, 2 મિનિટમાં 3 ફોન શોધીને આપી રહ્યો છે સંચાર સાથી આ ઉપકરણના ઉપયોગ અંગે છેલ્લા કેટલાક સમયથી ઘણો વિવાદ ચાલી રહ્યો છે. સરકારે તેને બધા ફોન પર ફરજિયાત બનાવવાનો આદેશ આપ્યો હતો. જોકે , આ આદેશ પાછળથી પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. DoT એ ટ્વીટ કર્યું છે કે આના દ્વારા દર મિનિટે 6 મોબાઈલ ફોન બ્લોક થાય છે અને દર 2 મિનિટે 3 ચોરાયેલા ફોન મળી આવે છે એસવીએન, નવી દિલ્હી સંચાર સાથી DoT ( DoT) દ્વારા તેના સત્તાવાર X એકાઉન્ટમાંથી દર મિનિટે છ મોબાઇલ નંબર બ્લોક કરવામાં આવી રહ્યા…
આ દેશમાં, પત્નીઓ ભાડા પર મળે છે , લાખો રૂપિયા ચૂકવવા પડે છે , પસંદ આવે તો લગ્ન કરી શકો છો ભારત જેવા સાંસ્કૃતિક લક્ષી દેશમાં પત્ની ભાડે રાખવાનો ખ્યાલ વિચિત્ર લાગે છે , પરંતુ થાઇલેન્ડમાં આ પ્રથા લાંબા સમયથી અસ્તિત્વમાં છે. પત્ની ભાડે રાખવાની પરંપરા પટાયામાં વિકસિત થઈ હતી, જે તેના પર્યટન માટે પ્રખ્યાત શહેર છે. અહીં, એકલા પ્રવાસીઓ મહિલાઓને કામચલાઉ સાથી તરીકે રાખે છે , આ પ્રથાને પત્ની-ઓન-હાયર અથવા બ્લેક પર્લ તરીકે ઓળખવામાં આવે છે એસવીએન,પતાયા ભારત જેવા સંસ્કૃતિ અને પરંપરાઓથી સમૃદ્ધ દેશમાં પત્ની ભાડે રાખવાની પ્રથા વિશે સાંભળવામાં વિચિત્ર લાગશે , પરંતુ થાઇલેન્ડમાં આ પ્રથા ઘણા સમયથી…
Aakriti Art Foundation, a leading cultural, social, and artistic organization in the country, is organizing its 23rd International Group Art Exhibition in Mumbai from 16th December, 2025, to 21st December, 2025. Giving this information, Manmohan Jaiswal, the founder director of Aakriti Art Foundation, stated that this organization has been organizing various national and international programs in the field of art for the past 18 years. In this series, it has been decided to hold the organization’s 23rd International Art Exhibition at the Art Gallery of Maker Chambers, Nariman Point, Mumbai. He informed that approximately 40 renowned artists from India, as…
देश की प्रमुख सांस्कृतिक, सामाजिक और कलात्मक संस्था “आकृति आर्ट फाउंडेशन” द्वारा अपनी 23 वीं अंतर्राष्ट्रीय समूह कला प्रदर्शनी का आयोजन मुंबई में 16 दिसम्बर, 2025 से 21 दिसम्बर, 2025 तक किया जा रहा है। यह जानकारी देते हुए आकृति आर्ट फाउंडेशन के संस्थापक डायरेक्टर मनमोहन जायसवाल ने बताया कि यह संस्था पिछले 18 वर्षों से कला के क्षेत्र में राष्ट्रीय और अंतर्राष्ट्रीय स्तर के विभिन्न कार्यक्रमों का आयोजन करती रही है। इसी क्रम में संस्था की 23 वीं अंतर्राष्ट्रीय कला प्रदर्शनी मुंबई के नरीमन पॉइंट स्थित मेकर चैम्बर्स की आर्ट गैलेरी में लगाने का निर्णय लिया गया है। उन्होंने…
આરોપીઓ સામે ચાર્જફ્રેમ કરવા માટેના પૂરતા પુરાવા : કોર્ટનું અવલોકન.ખ્યાતિકાંડ : ડો. સંજય અને રાજશ્રી કોઠારીની ડિસ્ચાર્જ અરજી કોર્ટે ફગાવી.આ ઘટનામાં આરોપીઓ સામે ચાર્જશીટમાં કુલ ૧૩૦ જણની પૂછપરછ કરીને નિવેદનો નોંધવામાં આવ્યા છે.ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ કાંડમાં ડો. સંજય પટોળિયા અને રાજશ્રી કોઠારીની ડિસ્ચાર્જ અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટના ડિસ્ટ્રીકટ જજ કે. એમ. સોજીત્રાએ ફગાવી દીધી છે. કોર્ટનું અવલોકન હતું કે, આરોપીઓ સામે ચાર્જળેમ કરવા માટેના પુરતા પુરાવા છે. જયારે કે ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ અને સીઈઓ રાહુલ જૈનની ડિસ્ચાર્જ અરજી હુકમ માટે ૧૬મી ડિસેમ્બરના રોજ રાખવામાં આવી છે. આ કાંડમાં હોસ્પિટલે કોઈપણ જરૂર ના હોવા છતાં એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી કરતાં ત્રણ…
ડોક્ટરની ડિગ્રી સર્ટી ન હોવા છતાં એલોપેથી દવાઓથી સારવાર કરતા હતા.તારાપુરના સાંઠ ગામેથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બે બોગસ ડોક્ટર ઝડપાયા.તારાપુર પોલીસની ટીમે બંનેને ઝડપી પાડી તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના સાંઠ ગામમાંથી ગુરૂવારે ડીગ્રી વગરના બે બોગસ ડોક્ટરોને ખાનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને તારાપુર પોલીસની ટીમે ઝડપી પાડી બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તારાપુર તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા તારાપુરના ખાનપુર ગામના મેડિકલ ઓફિસરને સાંઠ ગામે બે શખ્સો ડિગ્રી વિના અને અન્યના નામની ડિગ્રી આધારે લોકોની સારવાર કરતા હોવાની માહિતીને આધારે પીએચસી ખાનપુરના મેડિકલ ઓફિસર તેમજ તારાપુર…
ચાંદની ચોકથી વજીરપુર સુધી હાલત ખરાબ.દિલ્હી ગેસ ચેમ્બર બન્યું, ૧૮ વિસ્તારમાં AQI ૪૦૦ પાર.સવારના સમયે હળવા ધુમ્મસની સાથે ગાઢ સ્મોગ ઘણા વિસ્તારોમાં છવાયેલો રહ્યો, જેના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ. દિલ્હીમાં શનિવારે સવારે ખૂબ જ ધુમ્મસજાેવા મળી. રાજધાનીની હવાની ગુણવત્તા(Air Quality) સતત કથળી રહી છે, પરિણામે શનિવારે સવાર સુધીમાં તે ‘ગંભીર’ શ્રેણીની નજીક પહોંચી ગયો હતો. આ પ્રદૂષણની સાથે, ધુમ્મસે પણ આજે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યાે છે. આ અઠવાડિયાની શરૂઆતમાં છઊૈંમાં થોડો સુધારો નોંધાયો હતો, પરંતુ શનિવાર આવતા જ આ આંકડો ફરીથી બગડ્યો અને દિલ્હીનો AQI ૩૮૭ નોંધાયો.સતત નવ દિવસ સુધી ‘બહુ જ ખરાબ’ હવા પછી રાજધાનીમાં મંગળવારે થોડી રાહત હતી.…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



